Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Surat youth died News : ડાયમંડ સિટી સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને રહસ્યમય ઘટના પ્રકાશમાં આવી છે. ઉત્રાણ પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક આવેલી એક સોસાયટીની બહાર પાર્ક કરેલી વેગનઆર કારમાંથી છેલ્લા પાંચ દિવસથી ગુમ થયેલા એક 28 વર્ષીય યુવકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. કારમાંથી આવતી અસહ્ય વાસના કારણે આ ભયાનક ઘટનાનો પર્દાફાશ થયો છે.
બંધ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકો ચોંક્યા
મળતી વિગતો અનુસાર, ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલી ઓમકાર રેસિડેન્સીની બહાર એક વેગનઆર કાર ઘણા સમયથી પાર્ક કરેલી હતી.
Surat Nasir Nagar Demolition Controversy : સુરતના નાસીર નગર વિસ્તારમાં થયેલા ડિમોલિશનને લઈને સર્જાયેલા વિવાદમાં હવે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીએ સત્તાવાર પક્ષ રજૂ કર્યો છે. મનપાના એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયકે મીડિયા સામે આવીને આ ઘટનાને 'ભૂતિયા ડિમોલિશન' ગણાવવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું કે પાલિકાની ટીમે જે પણ કામગીરી કરી છે તે સંપૂર્ણપણે કાયદાના દાયરામાં રહીને કરવામાં આવી છે.
કાયદાકીય જોગવાઈ મુજબ થઈ કામગીરી
પોતાના નિવેદનમાં આશિષ નાયકે જણાવ્યું કે, "ગત તારીખ 30/05/2026ના રોજ મનપાની ટીમ માત્ર ડિમાર્કેશન (હદ નક્કી કરવા) અને રોડ ખુલ્લો કરવા માટે નાસીર નગર ખાતે ગઈ હતી.
Surat : સુરતના મોટા વરાછા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લેવામાં આવેલા શાળા સ્થળાંતર નિર્ણય સામે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શાળા નંબર 354 ના અંગ્રેજી માધ્યમના 320 જેટલા વિદ્યાર્થીઓને અચાનક અન્ય શાળા નંબર 309 ખાતે ખસેડવાના નિર્ણયને લઈને સમગ્ર વિસ્તાર ગરમાયો છે. આ વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે અને વિદ્યાર્થીઓએ ઉપવાસ આંદોલન શરૂ કરી દીધું છે. સુરતમાં શિક્ષણ માટે ઉપવાસ કે આંદોલન પર ઉતરે તેવો કદાચ આ પહેલો કિસ્સો છે.
મળતી માહિતી મુજબ શાળા નંબર 354 માં અભ્યાસ કરતા આ તમામ વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ વર્ષથી સ્થિર રીતે અભ્યાસ કરી રહ્યા હતા.
Haridwar Ganga Snan: અધિક માસ ની વર્ષો જૂની પરંપરા નિભાવવા 12થી 15 દિવસના ધાર્મિક પ્રવાસે નીકળેલા હજારો સુરતી અને ગુજરાતી ભક્તોની આસ્થા અગિયારસે હરિદ્વારના પવિત્ર ગંગા તટ પર છલકાઈ ઊઠી હતી. હરકી પેઢીના બ્રહ્મકુંડ માં ગંગાસ્નાન કરી ભક્તોએ પુણ્ય લાભ મેળવ્યો હતો. પુરુષોત્તમ માસમાં ગંગાસ્નાન વિશેષ મહત્ત્વને કારણે ગંગા તટ ભક્તિ, શ્રદ્ધા અને ધાર્મિક ઉલ્લાસથી ગુંજી ઉઠ્યો હતો, જે સુરતીઓ અને ગુજરાતીઓની અડગ ધાર્મિક પરંપરા અને સંસ્કારનું જીવંત પ્રતિબિંબ બન્યો હતો. આજે અગિયારસ ના દિવસે ગંગા તટે ઉમટેલી ભક્તોની વિશાળ ભીડ એ વાતનો જીવંત પુરાવો બની કે સુરતીઓ અને ગુજરાતીઓમાં ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેની શ્રદ્ધા સમય સાથે વધુ પ્રગાઢ બની છે.
હાલ ચાલી રહેલા અધિક માસમાં વિવિધ ધાર્મિક સ્થળના દર્શન અને નદીના સ્નાન સાથે અગિયારસના દિવસે ગંગા સ્નાન નું વિશેષ મહત્વ હોવાથી સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી હજારો ભક્તો હરિદ્વાર પહોંચ્યા હતા.
Surat Nasirnagar Demolition: ગુજરાતમાં ભાજપના રાજમાં ભૂમાફિયાઓ અને ભ્રષ્ટ તંત્રની જુગલબંધીએ સરકારની પ્રતિષ્ઠાનો ગ્રાફ એકદમ નીચે ઉતારી દીધો છે. સુરતના વેડ દરવાજા વિસ્તારમાં કાયદેસરની નોટિસ વિના, ખાખી વદીના પ્રોટેક્શન હેઠળ 100થી વધુ ગરીબોના આશિયાના જમીનદોસ્ત કરી દેવાયા છે. ત્યારે સુરતના નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં વિવાદ શમવાના બદલે દિવસેને દિવસે વધુ ઘેરો બની રહ્યો છે. હવે શાસક પક્ષ ભાજપના જ ધારાસભ્ય વિનુ મોરડીયાએ સુરત મહાનગરપાલિકા દ્વારા રચાયેલી તપાસ સમિતિની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમનું માનવું છે કે, જે તંત્રના અધિકારીઓ પર આક્ષેપો થઈ રહ્યા છે, તે જ તંત્રના અધિકારીઓ દ્વારા તપાસ કરાવવામાં આવે તો સત્ય બહાર આવવાની શક્યતા નહિવત છે. તેથી સમગ્ર મામલાની તપાસ રાજ્ય સરકારના સચિવ કક્ષાના સ્વતંત્ર અધિકારીને સોંપવામાં આવે અને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે.
Surat BRTS Bus : સુરતની જાહેર પરિવહનની લાઇફ લાઇન ગણાતી BRTS સેવાને સોમવારે સોસીયો સર્કલ વિસ્તારમાં અચાનક બ્રેક લાગી હતી. રૂટ પર દોડી રહેલી એક બસ ટેકનિકલ ખામીના કારણે વચ્ચે જ બંધ પડી જતાં તેની પાછળ આવતી અન્ય છ બસો પણ કોરિડોરમાં અટવાઈ ગઈ હતી. પરિણામે અનેક મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક મુસાફરોને રસ્તા પર જ રાહ જોવાની ફરજ પડી હતી.
મળતી માહિતી મુજબ સોસીયો સર્કલ નજીક BRTS રૂટમાં દોડી રહેલી એક બસ અચાનક બંધ પડી ગઈ હતી. BRTS માટે અલગ કોરિડોર હોવાના કારણે પાછળથી આવતી બસોને આગળ નીકળવાનો કોઈ વિકલ્પ ન રહ્યો અને એક પછી એક કુલ 6 બસો લાંબા સમય સુધી અટવાઈ રહી હતી.
Surat News: સુરત શહેરમાં દેહવ્યાપાર અને બાળમજૂરી જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ પાંડેસરા વિસ્તારમાં ચાલતા એક કુટણખાના પર દરોડો પાડી દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન ત્રણ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી, જ્યારે બાળમજૂરી કરાવતા બે સગીર બાળકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
બાતમીના આધારે ગોઠવાઈ કાર્યવાહી
સુરત શહેર પોલીસ કમિશનર તથા ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ AHTU સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.
Surat News: સુરત જિલ્લાના માંગરોળ ગામે એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુકેમાં વસવાટ કરતા એક એનઆરઆઈ ઘોડાપ્રેમીને પોતાના ઘોડાને ગાજર ખવડાવતી વખતે ગંભીર ઈજા પહોંચી હતી. ઘોડાએ ગાજર સાથે તેમના જમણા હાથના અંગૂઠાનો ભાગ ચાવી લેતા તાત્કાલિક સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ચાર કલાકની જટિલ સર્જરી કરીને ડોક્ટરોએ અંગૂઠો ફરીથી હાથ સાથે સફળતાપૂર્વક જોડી આપ્યો હતો.
અચાનક ઘોડાએ ગાજર સાથે તેમના જમણા હાથના અંગૂઠો ચાવી લીધો
Surat : સુરત શિક્ષણ સમિતિની શાળા શરૂ થતાંની સાથે જ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને ફરી એકવાર ભણાવવા કરતાં બીજા કામ કરવાની ફરજ પડી છે. શિક્ષણની ગુણવત્તા સુધારવાના દાવા વચ્ચે શિક્ષકોને વસ્તી ગણતરી, પુસ્તક વિતરણ, સ્વચ્છતા ઝુંબેશ, પ્રવેશોત્સવ અને હવે ધોરણ 10-12ની પૂરક પરીક્ષાના સુપરવિઝનમાં જોતરી દેવામાં આવ્યા છે. હજુ વિદ્યાર્થીઓના હાથમાં તમામ પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી અને નિયમિત અભ્યાસ પણ શરૂ થયો નથી, ત્યાં જ 125 શિક્ષકોને પરીક્ષા ફરજના ઓર્ડર આપી દેવાતા વર્ગખંડ કરતાં તંત્રના શહેરમાં શિક્ષકો વધુ વ્યસ્ત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.
સમિતિના શિક્ષકો માટે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવાની જવાબદારી સંભાળતા શિક્ષકોને ફરી એકવાર શિક્ષણ કરતાં વધુ બિન-શૈક્ષણિક ફરજોનું ભારણ સોંપવામાં આવ્યું છે. પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી.
Corruption in Surat: સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) વારંવાર કાર્યવાહી કરે છે, અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા ઝડપાય છે, છતાં સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી. સુરતમાં છેલ્લા પાંચ વર્ષમાં 28 અધિકારી-કર્મચારીઓ લાંચના કેસમાં ઝડપાયા છે અને એક નિવૃત્ત અધિકારી સામે અપ્રમાણસર સંપત્તિનો ગુનો નોંધાયો છે. આટલી મોટી સંખ્યામાં દરોડા પડવા છતાં પાલિકાના તંત્રમાં કાયદાનો કોઈ ભય જોવા મળતો નથી.
કયા વિભાગો ભ્રષ્ટાચારના મુખ્ય કેન્દ્ર?
સુરતમાં ભ્રષ્ટાચારના મોટા ભાગના કિસ્સાઓ ગેરકાયદે બાંધકામ અને આકારણી વિભાગ સાથે જોડાયેલા હોવાનું જોવા મળે છે.
Surat Nature Park : ઉનાળાના વેકેશન દરમિયાન સુરત મહાનગરપાલિકાનું સરથાણા નેચર પાર્ક ફરી એકવાર સુરતીઓનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ સાબિત થયું છે. 34 દિવસનું વેકેશન દરમિયાન 1.09 લાખથી વધુ મુલાકાતીઓ નેચર પાર્કની મુલાકાત લેતાં પાલિકાને 30.08 લાખની આવક થઈ છે. જોકે, મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો થવા છતાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી કર્મચારીઓએ ભારે દબાણ વચ્ચે કામગીરી કરવી પડી હતી.
Surat Zoo Viral Video: સુરતના સરથાણા નેચર પાર્ક ઝૂનો સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા માત્ર છ સેકન્ડના એક વીડિયોએ પ્રાણીપ્રેમીઓ સહિત સમાજના જાગૃત નાગરિકોને ચોંકાવી દીધા છે. વીડિયોમાં એક યુવક ઝૂની અંદર આરામ કરી રહેલા દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘ પર પથ્થર ફેંકતો જોવા મળી રહ્યો છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના લીરેલીરા ઉડાવતી આ ઘટનાને પગલે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે.
શાંત બેઠેલા વાઘને ચીડવવા પથ્થર માર્યો
વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક ઝૂના પાંજરામાં વૃક્ષ નીચે શાંતિથી બેઠેલા વાઘ પર પથ્થર ફેંકે છે.
પ્રતિકાત્મક તસવીર
Surat Crime News: સુરતના સિંગણપોર વિસ્તારમાં બે યુવકોની ચપ્પુના ઘા મારીનેહત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, 30 વર્ષીય હર્ષિલ પાટીલ અને તેનો મિત્ર 25 વર્ષીય ભટ્ટુ માળી પોતાના અન્ય મિત્રો સાથે સિંગણપોર વિસ્તારમાં ચા પીવા માટે ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર અન્ય કેટલાક યુવકો સાથે કોઈ નજીવી બાબતે તેમની બોલાચાલી થઈ હતી. વાત એટલી હદે વણસી ગઈ કે જોતજોતામાં 10થી 15 જેટલા યુવકોનું ટોળું તિક્ષ્ણ હથિયારો સાથે ત્યાં ધસી આવ્યું હતું અને બંને મિત્રો પર ઘાતક હુમલો કરી દીધો હતો.
યુવાનોને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા
Prime Minister Modi in Surat: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ 24 વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. આ સાથે તેમણે દક્ષિણ ગુજરાતને 18,778 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી છે. સુરતના દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાને સુરતી સ્પિરીટની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરત માત્ર એક શહેર નથી પણ 'સ્પિરીટ' છે. એક સમયે પ્લેગ જેવી મહામારીનો સામનો કરનાર સુરત આજે દેશમાં સ્વચ્છતા અને ગ્રીન એનર્જીના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે.
PM Modi In Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ એવા અઠવાલાઇન્સ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વાર સામે જ અચાનક રસ્તો ધસી પડતાં એક ભુવો સર્જાયો હતો. VVIP રૂટ પર જ બનેલી આ ઘટનાને પગલે પાલિકાના અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. સદ્નસીબે આ ઘટના વડાપ્રધાનના આગમનના એક દિવસ પહેલાં બની હોવાથી તંત્ર ભારે શરમજનક સ્થિતિમાંથી બચી ગયું હતું અને સ્થિતિ સંભાળવાનો પૂરતો સમય મળી ગયો હતો.
એક દિવસ વહેલો ભુવો પડતાં અધિકારીઓ પરથી સંકટ ટળ્યું!
Surat Corporation Fire Safety : દિલ્હીમાં થયેલી ભયાનક આગ દુર્ઘટનામાં 21 લોકોના મોત બાદ સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ હરકતમાં આવ્યા છે. શહેરની હોટલ અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની તાકીદે ચકાસણી શરૂ કરવામાં આવી છે. સંખ્યાબંધ લોકોની અવર જવર હોય તેવી હોટલ રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીની બેદરકારી દિલ્હી જેવી મોટી દુર્ઘટના ન થાય તે માટે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે.
મહાનગરપાલિકાના ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ ઝોનને આદેશ આપવામાં આવ્યો છે સમગ્ર શહેર વિસ્તારની હોટલ અને રેસ્ટોરન્ટમાં તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટી ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવે. ખાસ કરીને ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ હેઠળ શિડ્યુલ-3 માં આવતી હોટલ તથા રેસ્ટોરન્ટની વિગતવાર ચકાસણી કરવામાં આવશે.
Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં વિકાસ કાર્યોના નામે પ્રજાના ટેક્સના નાણાંનો કેવા બેફામ બગાડ થઈ રહ્યો છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો રાંદેર ઝોનના પાલ વિસ્તારમાં સામે આવ્યો છે. કરોડો રૂપિયાના વિકાસનાં દાવા કરતી પાલિકા પોતાના જ વિભાગો વચ્ચે સામાન્ય સંકલન જાળવી શકતા નથી તે હકીકત ફરી એકવાર ખુલ્લી પડી છે. પાલ વિસ્તારમાં માત્ર 45 દિવસ પહેલાં પાંચેક લાખ રૂપિયાના ખર્ચે રોડનું રી-કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં તંત્રને યાદ આવ્યું કે અહીં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી બાકી છે. પરિણામે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલો નવો રોડ જેસીબી વડે ખોદી નાખવામાં આવ્યો છે. વિકાસના નામે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ થોડા જ દિવસોમાં એ જ કામગીરી તોડી નાખવી એ માત્ર વહીવટી ભૂલ નહીં પરંતુ જાહેર નાણાં પ્રત્યેની ઘોર બેદરકારી હોવાથી જવાબદારી નક્કી કરવા માગણી થઈ રહી છે.
Surat : સુરત મહાનગરપાલિકા ગેરકાયદે જાહેરાત સામે કડક કાર્યવાહીના દાવા કરી રહી છે પાલિકાએ 6,038 ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનર દૂર કરીને 24 પોલીસ ફરિયાદ અને 51 હજારનો દંડ કર્યો છતાં ગેરકાયદે હોર્ડિંગ્સ બેનર લગાવનારાઓને પાલિકાનો કોઈ ડર ન હોય તેમ હજી પણ શહેરમાં સર્કલ અને ડિવાઈડર પર મોટા પ્રમાણમાં ગેરકાયદે બેનરનું જંગલ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત સુરતમાં હજારો વૃક્ષ પર ખીલા લગાવી વૃક્ષને નુકસાન પહોંચાડી જાહેરાત લગાવવામાં આવી રહી છે. આવા તત્વો સામે આક્રમક કાર્યવાહી કરવા માટેની માંગણી લોકો કરી રહ્યા છે.
સુરત પાલિકા દ્વારા સ્વચ્છતા સાથે સુરતની સુંદરતા વધે તે માટે ગેરકાયદે હોર્ડિગ્સ અને બેનર દુર કરવાની ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારમાં 6,038 વિવિધ પ્રકારની ગેરકાયદે જાહેરાતના માધ્યમો દૂર કરવામાં આવ્યા છે.
Surat : આબોહવા પરિવર્તનની વધતી અસર વચ્ચે દર વર્ષે ગરમી અને ભેજનું પ્રમાણ નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. હીટવેવ, હીટ સ્ટ્રોક અને ગરમી જન્ય બીમારીના વધતા જોખમ વચ્ચે દરિયાકાંઠાના શહેરોમાં જાહેર આરોગ્ય માટે નવી પડકારજનક સ્થિતિ ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને ખુલ્લામાં કામ કરતા શ્રમિકો, લારી-ગલ્લા ધારકો, સફાઈ કર્મચારીઓ અને દૈનિક વેતન દારોની સુરક્ષા માટે અસરકારક આયોજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સુરતમાં બે દિવસીય ‘મેનેજિંગ હીટ એન્ડ હેલ્થ એક્શન પ્લાન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશના નિષ્ણાતોએ ગરમી અને ભેજના વધતા ખતરાનો સામનો કરવા માટે દરિયાકાંઠાના શહેરો માટે વિશેષ હીટ-હેલ્થ એક્શન પ્લાન તૈયાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરી હતી.
વધતા વૈશ્વિક તાપમાન અને ભેજના કારણે જાહેર આરોગ્ય પર ઊભા થતા ગંભીર પડકારોને પહોંચી વળવા માટે બે દિવસીય ‘મેનેજિંગ હીટ એન્ડ હેલ્થ એક્શન પ્લાન વર્કશોપ’ યોજાઈ હતી.