Sabarkantha News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Khedbrahma News: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામમાં ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પરિવારના મોભીએ જ કોઈ અગમ્ય કારણોસર પોતાની સગી જનેતા, પત્ની અને માત્ર બે વર્ષના નિર્દોષ પુત્ર પર કુહાડી વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે.
હત્યા કરનારનું પણ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન
પ્રાપ્ત વિગતો અનુસાર, સંગ્રામપુરામાં રહેતા એક શખ્સે ઘરમાં રહેલી કુહાડી વડે પોતાની માતા, પત્ની અને પુત્રના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા.
Padmashri Sureshbhai Soni Passing Away: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત રાજેન્દ્રનગરના સહયોગ કુષ્ઠરોગ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સુરેશભાઈ સોનીનું 82 વર્ષની વયે નિધન થયું છે. હૃદય રોગના હુમલા બાદ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
કુષ્ઠરોગીઓની સેવામાં આજીવન સમર્પણ
સુરેશભાઈ સોનીએ પોતાનું સંપૂર્ણ જીવન સમાજ દ્વારા તરછોડાયેલા કુષ્ઠરોગીઓની નિસ્વાર્થ સેવા માટે અર્પણ કરી દીધું હતું. તેમણે રાજેન્દ્રનગર ખાતે 'સહયોગ કુષ્ઠરોગ યજ્ઞ' સંસ્થાની સ્થાપના કરી હતી.
Sabarkantha News: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે ત્યારે એક બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર લીનાબહેન લક્ષ્મણભાઈ નિનામાનું ગત દિવસોમાં ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. આ દુઃખદ ઘટનાને પગલે ચૂંટણી પંચ દ્વારા આ બેઠકની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, લીનાબહેન નિનામા આ વિસ્તારના એક સક્રિય અને લોકપ્રિય મહિલા અગ્રણી હતા. બુધવારની સાંજે અચાનક તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ભિલોડાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ચૂંટણીના જંગમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. તાલુકા પંચાયતની ચીતરીયા બેઠક પરથી પ્રબળ દાવેદાર અને ભાજપના મજબૂત મહિલા આગેવાન લીનાબેન લક્ષ્મણભાઈ નિનામાનું અચાનક બીમારી બાદ અવસાન થયું છે. ચૂંટણીના જાહેરનામાથી લઈને મતદાન સુધીની પ્રક્રિયા અત્યંત વેગમાં છે. આ દરમિયાન ઉમેદવારના અવસાનથી વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠકની ચૂંટણી મોકૂફ રહેવાની સંભાવના વર્તાઈ રહી છે.
ગંભીર બીમારીને કારણે તબિયત લથડી હતી
Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લામાં તલોદના ચેખલા ગામ નજીક એક બેફામ બનેલી કારે બાઈક સવાર દંપતીને જોરદાર અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ઈજાગ્રસ્ત પતિને સારવાર અર્થે ખસેડાયા
મળતી માહિતી અનુસાર, મોડાસા તાલુકાના ગાજણ ગામનું દંપતી બાઈક પર સવાર થઈને પસાર થઈ રહ્યું હતું, ત્યારે ચેખલા ગામ નજીક એક અનિયંત્રિત કારે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર મહિલા રોડ પર પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું.
Himatnagar Market Yard Tobacco Prices: સાબરકાંઠા જિલ્લામાં રવિ પાકની લણણી બાદ હવે બજારમાં રોકડિયા પાકની આવક શરૂ થઈ ગઈ છે. હિંમતનગર સહકારી જિન પાસે આવેલા કોટન માર્કેટ યાર્ડમાં ગત બીજી એપ્રિલથી તમાકુની સત્તાવાર ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સીઝનના શરૂઆતના માત્ર ત્રણ જ દિવસમાં 8 હજાર બોરી તમાકુની આવક નોંધાતા યાર્ડમાં ચિક્કાર ભીડ જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ સારા મળતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે.
તમાકુના ભાવમાં તેજી
Khedbrahma News: આજે ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર અવસરે સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. વહેલી સવારથી જ જય અંબેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મા અંબાના દર્શન કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં ચારેતરફ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો
મંદિરના દ્વાર ખુલતાંની સાથે જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો.
Indian Railway News: ઉત્તર ગુજરાતના રેલવે મુસાફરો અને લાખો શ્રદ્ધાળુઓ માટે મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ નાના અંબાજી એટલે કે ખેડબ્રહ્માથી અમદાવાદના અસારવા સુધી વાયા હિંમતનગર નવી ઈલેક્ટ્રિક રેલવે સેવા શરૂ થવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા આ રૂટ પર ઈન્સ્પેક્શન ટ્રેન એન્જિન સાથેનું સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું છે.
અંતિમ ટ્રાયલ રન અને નિરીક્ષણ પૂર્ણ
હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેના મીટરગેજ ટ્રેકને ઈલેક્ટ્રિક બ્રોડગેજમાં રૂપાંતરિત કર્યા બાદ, હવે ટ્રેન દોડાવવા માટેનું પરીક્ષણ તેજ કરવામાં આવ્યું છે.
Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ઇડર સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. હિંગળાજ ભેટાલી ગામ નજીક ઘઉંનું પરાળ ભરેલા ટ્રેક્ટર અને આઇસર ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
રેલિંગ તોડી આઇસર ડિવાઈડર સાથે અથડાયું
મળતી માહિતી અનુસાર, હિંગળાજ ભેટાલી પાસે અકસ્માત એટલો જોરદાર હતો કે પરાળ ભરેલા ટ્રેક્ટર સાથે અથડાયા બાદ આઇસર ટેમ્પો કાબૂ ગુમાવી બેઠો હતો.
Sabarkantha Farmers Relief: ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ખેડૂતો આગામી 27મી માર્ચ, 2026 સુધી નોંધણી કરાવી શકશે.
રજિસ્ટ્રેશનની મુદતમાં 15 દિવસનો વધારો
અગાઉ ઘઉંની ખરીદી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા બીજી ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ ગઈ હતી.
Child Trafficking Racket Busted in Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં માનવ તસ્કરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા વિસ્તારમાં માત્ર નવ દિવસના નવજાત બાળકને બે લાખ રૂપિયામાં વેચી દેવાના રેકેટનો સાબરકાંઠા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે આંતરરાજ્ય ટોળકીના પાંચ શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખાનગી બાતમીથી ફૂટ્યો ભાંડો
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા AHTU શાખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
Himmatnagar Jan Seva Kendra Scam: સાબરકાંઠાના હિંમતનગર જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. સમગ્ર મામલે અલગ-અલગ સર્ટિફિકેટ બનાવતા જનસેવા કેન્દ્રના ઓપરેટર અને ખાનગી કોમન સર્વિસ સેન્ટ(CSC)ના સંચાલકને પોલીસે ઝડપી પાડ્યા છે. અત્યાર સુધી અનેક બોગસ સર્ટિફિકેટ, જન્મ-જાતિ દાખલા અને આધારકાર્ડમાં છેડછાડ કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરી છે. સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલાં શખસોની સંડોવણી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Unseasonal Rain Damages Wheat Crops in Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે (19મી માર્ચ) મોડી સાંજે અચાનક બદલાયેલા વાતાવરણ અને ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં તોતિંગ વધારો કર્યો છે. હિંમતનગર, પ્રાંતિજ અને તલોદના અનેક વિસ્તારોમાં માવઠાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ભારે પવન સાથે વરસાદે ખેતરોમાં સર્જી તારાજી
મળતી માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે ફૂંકાયેલા પવન અને વરસાદને કારણે ખેતરોમાં ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે.
Fake Ghee Bust in Himmatnagar: સાબરકાંઠા જિલ્લામાં નકલી દૂધ બાદ હવે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામેથી નકલી ઘીનો શંકાસ્પદ જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. ફૂડ સેફ્ટી વિભાગે બાતમીના આધારે દરોડો પાડીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એક શખ્સની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગરના રાયગઢમાં 208 કિલો નકલી ઘી ઝડપાયું
ફૂડ સેફ્ટી વિભાગની ટીમે રાયગઢ ગામે ફૂડ બિઝનેસ ઓપરેટર ખુબીરામ શિવચરણ શર્માના રહેણાંક મકાન પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી સોયાબીન તેલ, વનસ્પતિ ઘી અને શંકાસ્પદ સફેદ પાવડરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
Sabarkantha Crime News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કઠવાડિયા ગામે ખેતરના રસ્તા જેવી નજીવી બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જૂની અદાવત અને રસ્તાના પ્રશ્ને એક યુવક પર 15 જેટલા શખસોના ટોળાએ હુમલો કરી તેની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખેતરના રસ્તા માટે રચાયું ખૂની કાવતરું
Road Accident In Sabarkantha: સાબરકાંઠાના પ્રાંતિજમાં ગત રાતે રેતીની હેરાફેરી દરમિયાન એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બાબરીયા વીરના મંદિર નજીક ત્રણ ડમ્પરો વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. ભારે વાહનોને રોકવા માટે લગાવાયેલું લોખંડનું ગડર  આ અકસ્માતનું મુખ્ય કારણ બન્યું હોવાનું સામે આવ્યું છે.
કેબિન કાપીને મૃતદેહો બહાર કઢાયા
મળતી માહિતી અનુસાર, રાત્રિ દરમિયાન રેતી ભરીને પસાર થઈ રહેલા ડમ્પરો પૈકી એક ડમ્પર પહેલા લોખંડના હેવી ગડરમાં ફસાયું હતું.
Sabarkantha News: ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા શામળાજી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (વિજિલન્સ વિભાગ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશી દારૂના ગુનામાં પકડાયેલા આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાનો પ્રયાસ કરતા, પોલીસે સ્વબચાવ અને આરોપીને રોકવા માટે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં આરોપીના જમણા હાથમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, સ્ટેટ વિજિલન્સની ટીમ વિદેશી દારૂના કેસમાં વોન્ટેડ આરોપી  સુખલાલ રામલાલ ડાંગીને રાજસ્થાનના ઘાસા ગામેથી ઝડપીને અમદાવાદ લાવી રહી હતી.
Fire Erupts in Idar Hills of Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના ઈડરિયો ગઢ અને આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં ગુરૂવારે (12મી માર્ચ) બપોર બાદ અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો હતો. કાળઝાળ ગરમી અને પવનના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ડુંગર પરની અમૂલ્ય વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા.
ફાયર વિભાગની 12 કલાકની ભારે જહેમત
આગની ગંભીરતાને જોતા ઇડર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
Himmatnagar Ponzi Scheme Fraud Case : સાબરકાંઠામાં એ.આર. કન્સલ્ટન્સી પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલો સામે આવ્યો છે. જેમાં ત્રણ કરોડની છેતરપિંડી મામલે રોકાણકારોએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદના આધારે પોન્ઝી સ્કીમ ચલાવતા મુખ્ય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Himatnagar News : સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં મેરેજ બ્યુરો ચલાવીને નિર્દોષ લોકોને લગ્નની લાલચ આપી છેતરપિંડી આચરતી એક ટોળકીનો પર્દાફાશ થયો છે. હિંમતનગર પોલીસે આ મામલે કડક તપાસ શરૂ કરી છે અને શહેરની અર્બુદાનગર સોસાયટીમાં ધામા નાખ્યા છે.
દંપતીના ઘરે પોલીસના દરોડા
મળતી માહિતી મુજબ, હિંમતનગરની અર્બુદાનગર સોસાયટીમાં 'દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો' ચલાવતા એક દંપતી દ્વારા આ કૌભાંડ આચરવામાં આવતું હતું. લગ્ન કરાવી આપવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા બાદ વાયદાઓ પૂરા ન કરી છેતરપિંડી કરવામાં આવતી હતી.