Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
રાજકોટ મનપાના એન્જિનિયર ભોગ બન્યા
હનુમાનમઢી પાસેની નિરંજની સોસાયટીમાં  રહેતા દંપતી વિરૂધ્ધ ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ,
રાજકોટ: યુનિવર્સિટી રોડ પરની શારદાનગર સોસાયટી શેરી નં.૧માં રહેતા અને રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી કરતાં કરણરાજસિંહ ઝાલા (ઉ.વ.૩પ)ને અવધના ઢાળિયા અને હિરાસરમાં આવેલી અંદાજે ૬૦૦ કરોડની જમીનના સોદામાં કમિશનની લાલચ આપી તેના પરિચિત આશિષ બાવાલાલ દેથરીયા અને તેની પત્ની દિપાબેન (રહે.
26 કિલોગ્રામ વજનના ગાંજાના 37 છોડ કબજે
શાપરમાં ગેસ એજન્સી ધરાવતા વાડી માલિકને પુછપરછ માટે પોલીસે તેડું મોકલ્યું
રાજકોટ: રાજકોટ નજીકના ત્રંબા ગામમાં શાંતીધામ સ્મશાનથી આગળ કાચા રસ્તે આવેલી વાડીમાંથી આજી ડેમ પોલીસે ગાંજાનું વાવેતર પકડી પાડી વાડી વાવતા પિયુષ શંભુભાઇ રૈયાણી (ઉ.વ.૩૫, રહે. ત્રંબા)ને ઝડપી લીધો હતો.
સૌથી વફાદાર પાળતુ પ્રાણીમાં બદલાવ લાલબત્તીરૂપ
એનિમલ રાઈટ્સ' અને 'હ્યુમન સેફ્ટી' વચ્ચે સરકારી તંત્ર જ સૂડી વચ્ચે સોપારી, શ્વાનોનાં રસીકરણ, ખસીકરણ, શેલ્ટર પ્રોજેક્ટ તકલાદી
રાજકોટ: અત્યાર સુધી સિંહ-દીપડાં જેવા માનવભક્ષી વન્ય પ્રાણીઓ માનવી પર હુમલા કરી રહ્યા હતા, પણ હવે પાળતું શ્વાનો પણ જંગલી જનાવરની જેમ હુમલા કરવા લાગ્યા છે. તાજેતર જ માસૂમ બાળકને કૂતરાઓએ ફાડી ખાવાની ઘટનાએ સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરેલી ચિંતાને સાચી ઠરાવી છે. પરંતુ હાલ તો 'એનિમલ રાઈટ્સ' અને 'હ્યુમન સેફ્ટી' વચ્ચે સરકારી તંત્રની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. સવાલ એ ઊભો થાય છે કે, વફાદાર ગણાતું આ પ્રાણી અચાનક આટલું હિંસક અને માનવભક્ષી કેમ બની રહ્યું છે.
રાજકોટમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ
ઓવરહીટિંગ, જાળવણીમાં બેદરકારી, ટેકનિકલ ખામીઓ અને ઉંદર વાયરિંગ કાતરી જતા હોવાથી આગ લાગવાનું વધતું જોખમ
રાજકોટ: રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો ત્યારથી જ કાળઝાળ ગરમીના કારણે રસ્તા પર દોડતા વાહનો અચાનક સળગી ઉઠવાની ઘટનાઓમાં વધારો થતો ચાલ્યો છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે મહિનામાં નાનાં-મોટાં ૩૫ જેટલાં વાહનો સળગવાના બનાવ બન્યા હતા.
શહેરમાં દર વર્ષે પેટ્રોલ-ડિઝલ અને સીએનજીવાળાં નવાં વાહનોની સંખ્યામાં વધારો થતો રહે છે.
કેશોદ પંથકનાં આધેડ દોઢ-બે માસથી લાપત્તા બની ગયા હતા
મરી જવાનું રટણ કરતાં આધેડે માનસિક બિમારીથી કંટાળી કુવામાં જંપલાવી જીંદગી ટુંકાવ્યાનું ખુલ્યું
રાજકોટ: રાજકોટની ભાગોળે પાળ રોડ પર આવેલ વાડીમાં સ્થિત કુવામાંથી આશરે ૫૦ વર્ષના અજાણ્યા આધેડનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતક દોઢેક માસથી લાપતા કિશોરભાઇ ગોવિંદભાઇ ભાલાણી (ઉ.વ.૪૮, રહે.
તમારા બધાના પટ્ટા ઉતરાવી નાખીશ
ઘણા સમય સુધી પોલીસ સામે એલફેલ બોલી તોછડું વર્તન કર્યું, ફરજમાં રૂકાવટની ફરિયાદ
રાજકોટ: શાપર પોલીસ મથકમાં કિર્તીબેન રાઠોડ નામની યુવતીએ ધમાલ મચાવી મહિલા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને ઘાયલ કરી દીધાની ફરિયાદ નોંધાઈ છે.  પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શાપરમાં પીએસઓ અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પુજાબેન રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આજે પીએસઓ હેતલબેન મીઠાપરા સાથે ફરજ પર હતા.
ગત ફેબુ્રઆરી મહિનાથી મકાન બંધ હતું
પપ ઈંચનું એલઈડી પણ ચોર લઈ ગયા, ગાંધીગ્રામ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી
રાજકોટ: યુએઈના અજમાન સિટીમાં રહી દુબઈમાં ટ્રાન્સપોર્ટનો બિઝનેશ કરતા રમેશલાલ ગાધે (ઉ.વ.૬ર)ના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી શેરી નં.૧૧માં આવેલા બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો પપ ઈંચનું ટીવી, રોકડ, સોનું મળી રૂા.
ઉપલેટા તાલુકામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો
સરકારી પ્રાથમિક શાળામાં 5-7 વર્ષની બાળાઓનું વિકલાંગ શિક્ષક ઘણા સમયથી શારીરિક શોષણ કરતો હતો, પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી
ધોરાજી: ઉપલેટા તાલુકાના એક ગામની સરકારી પ્રાથમિક શાળામાં પાંચ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષકને ઝડપી લઈને પોલીસે તપાસ આદરતાં ખુલ્યું છે કે, 5-7 વર્ષની બાળાઓનું વિકલાંગ શિક્ષક ઘણા સમયથી શારીરિક શોષણ કરતો હતો. જે શિક્ષણ જગતને શર્મસાર કરતા કિસ્સાથી સર્વત્ર ફિટકારની લાગણી પ્રસરી છે.
મળતી માહિતી મુજબ, દેવાણંદ ગોવાભાઈ બેરા નામના વિકલાંગ શિક્ષકે પાંચ થી સાત વર્ષની વયની પાંચ માસૂમ વિદ્યાર્થિનીઓ સાથે લાંબા સમયથી દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે.
Rajkot superstition case: ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને 21મી સદીના આ યુગમાં હજુ પણ અંધશ્રદ્ધાનું સંપૂર્ણપણે નિર્મૂલન થયું નથી. વર્ષો પહેલાં વિધવાનું મુંડન કરાવવાની પ્રથા હવે અમલમાં નથી તેવું જો કોઈ માનતું હોય તો ખોટું છે. રાજકોટમાં રહેતી એક સ્ત્રીનું પતિના અવસાન થયાના ત્રીજા દિવસે જ સાસુ અને નણંદે મળી બળજબરીથી મુંડન કરાવી નાખ્યું હતું.
સાસુ-નણંદની ચડામણીથી ઘરમાં શરૂ થયા કલેશ
માયાણી ચોકમાં પિયરમાં રહેતી સોનલબેન જાગાણી (ઉ.
પોલીસ પ્રોટેક્શન સાથે વીજલાઈન કામગીરી ચાલુ કરાતા જ ખેડૂતો ઉમટી પડયા
જેતપર અને આસપાસના ગામના ખેડૂતો એકઠા થઈ રસ્તો રોકતા પોલીસે બળપ્રયોગ કરી ખેડૂતોને હટાવ્યા, એક મહિલા બેભાન
મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે વીજ લાઈનની પોલીસ પ્રોટેક્શન સાથે આજે ફરીથી કામગીરી શરૂ થતા  મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. જેતપર સહિતના ગ્રામજનોએ કચ્છ અમદાવાદ હાઈવે ચક્કાજામ કર્યો હતો જેના કારણે રસ્તાની બન્ને સાઈડમાં પાંચ પાંચ કિલોમીટર વાહનોની કતારો લાગી ગઈ હતી. આજે ઘટનામાં પોલીસ અને આંદોલનકારી  ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસનેે બળપ્રયોગ કરીને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.  આ ઘટનામાં એક મહિલા બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
બામણબોર ચેકપોસ્ટ પાસેથી
રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ, દારૂ મંગાવનાર અને મોકલનાર અંગે રહસ્ય
રાજકોટ: બામણબોર ચેકપોસ્ટ પાસેથી ક્રાઈમ બ્રાંચે કાળી માટીના બાચકાની આડમાં ટ્રકમાં લઈ જવાતો રૂા.૩૧.૧૦ લાખનો અંગ્રેજી દારૂ પકડી ટ્રક ચાલક સત્યપાલ ઠાકરારામ ગોદારા (ઉ.વ.
ચોટીલા તાલુકાનાં સાંગાણી ગામ પાસે ગોઝારો અકસ્માત
પીપળીધામમાં રામાપીરના દર્શન કરી પરત ફરતી વખતે હોટલ નજીક જીવલેણ અકસ્માત નડયો, પ્રજાપતિ સમાજમાં શોકનું મોજું
ચોટીલા: ચોટીલા - સાયલા  ધોરી માર્ગ પર સાંગાણી ગામના ઓવરબ્રીજ અને બળદેવ હોટલ નજીક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા આઇસર ટ્રકના ચાલકે મોટરસાયકલને જોરદાર ઠોકર મારતાં રાજકોટના સોરઠીયા પ્રજાપતિકુંભાર જ્ઞાાતિના બે કુટુંબી ભાઈઓના કરુણ મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતથી બંને યુવકોના પરિવારોમાં શોક છવાયો છે.
સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો
પેઢીમાં ખોટ જતાં આર્થિક ભીંસમાં આવી ગાંધીનગરના શખ્સને એકાઉન્ટ ભાડે આપ્યાની આરોપીની કબૂલાત
રાજકોટ: સાયબર ફ્રોડ કરનારા મુખ્યત્વે પકડાતા નથી. આ સ્થિતિમાં પોલીસ જેમના બેંક ખાતા ભાડે લઇ તેમા સાયબર ફ્રોડની રકમ જમા કરાવાય છે તેમના વિરુદ્ધ ગુના દાખલ કરાવી સંતોષ માની રહી છે. રાજકોટમાં સાયબર ક્રાઇમ પોલીસે ગઇકાલે સાયબર ફ્રોડના રૂા.૨૪ લાખ જેમના ખાતામાં જમા થયા હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ બીજો ગુનો દાખલ કર્યો છે.
Bird Hit Incident In Rajkot Airport: રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. રાજકોટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન અચાનક પક્ષી અથડાવાની (બર્ડ હિટ) ઘટના સામે આવી હતી. આ અકસ્માતને પગલે વિમાનમાં તાત્કાલિક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જોકે, પાયલોટે ભારે સતર્કતા અને કુશળતા દાખવીને ફ્લાઇટનું હિરાસર એરપોર્ટ પર જ સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવી લેતા એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.
એન્જિનના પંખાની બ્લેડને ભારે નુકસાન
Dhirendra Shastri Event in Rajkot: બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી વિવાદમાં ફસાયા છે. રાજકોટમાં યોજાયેલા તેમના 'દિવ્ય દરબાર' બાદના કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમમાં જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. દિવ્ય દરબારના નામે ભૂત-પ્રેત ભગાડવાના દાવાઓ અને તેના કારણે પંડાલમાં સર્જાયેલી અંધાધૂંધીના વીડિયો વાઇરલ થતાં ભારે ચર્ચા જાગી છે.
Rajkot Accident: રાજકોટ જિલ્લાના ત્રંબા ગામ નજીક બપોરના સમયે પૂરઝડપે આવતી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી રોડ કિનારે આવેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં દુકાન ખોલી રહેલા 52 વર્ષીય વેપારીનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના દુકાનના CCTV અને કારના ડેશકેમમાં કેદ થઈ ગઈ છે.
કાર અને દીવાલ વચ્ચે દબાઈ જતાં વેપારીનું મોત
એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસમાં દોડધામ
યુકેનો વર્ચ્યુઅલ નંબર ધરાવતાં બુટલેગરે અમદાવાદના સપ્લાયર પાસેથી દારૂ મંગાવ્યો હતો, દારૂ હરિયાણાથી આવતો હતો
રાજકોટ: છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનના સપ્લાયરો દ્વારા ગુજરાતમાં લાખો-કરોડોનો દારૂ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. દારૂનો આટલો જંગી જથ્થો ગુજરાતની ચેકપોસ્ટ પસાર કરી  કઈ રીતે ઘુસી જાય છે તેનો કોઈની પાસે જવાબ નથી. હરિયાણાથી ઘુસાડાયેલો રૂા.૧.
એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસમાં દોડધામ
યુકેનો વર્ચ્યુઅલ નંબર ધરાવતાં બુટલેગરે અમદાવાદના સપ્લાયર પાસેથી દારૂ મંગાવ્યો હતો, દારૂ હરિયાણાથી આવતો હતો
રાજકોટ: છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનના સપ્લાયરો દ્વારા ગુજરાતમાં લાખો-કરોડોનો દારૂ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. દારૂનો આટલો જંગી જથ્થો ગુજરાતની ચેકપોસ્ટ પસાર કરી  કઈ રીતે ઘુસી જાય છે તેનો કોઈની પાસે જવાબ નથી. હરિયાણાથી ઘુસાડાયેલો રૂા.૧.
રૂા.5 હજારથી રૂા.10 હજાર લઇ બેંક ખાતા ભાડે આપ્યા હતા
રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ ગુના દાખલ કરવાનું શરૂ, રાજકોટ જિલ્લામાં આઠ ગુના નોંધાયા
રાજકોટ: સાયબર ફ્રોડ માટે મામૂલી રકમ લઇ પોતાના બેંક ખાતા ભાડે આપનારાઓ વિરુદ્ધ રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ગુના દાખલ થયા બાદ હવે બીજા તબક્કામાં પણ ગુના દાખલ કરાવવાનું શરૂ કરાયું છે.
- પાછોતરો પાક સારો થતા,માવઠાં કે પ્રિમોન્સૂન વરસાદ નહીં નડતા
- અસહ્ય, સતત ઉકળાટથી કેરી કુદરતી રીતે જ ઝડપથી પાકે છે, કેમીકલના જોખમથી બચવા કેરી પાણીથી ધોઈને વાપરવી જરૂરી
- ગત વર્ષે 44 દિવસમાં 4.45 લાખ બોક્સ સામે આ વર્ષે 50 દિવસમાં 8 લાખથી વધુ બોક્સ, ભાવમાં પણ ઘટાડો
રાજકોટ: સૌરાષ્ટ્રવાસીઓ સહિત દેશભરમાં અનેક લોકોને જેનો સ્વાદ દાઢે વળગ્યો છે તે ગીર પંથકની કેસર કેરીની સીઝન સાનુકૂળ હવામાનના પગલે આ વખતે લંબાઈ છે. ધોધમાર માવઠાં કે પ્રિમોન્સૂન વરસાદ નહીં આવતા અને સતત બફારો જારી રહેતા કેરીની આવક અને વેચાણ વધ્યા છે.