Porbandar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Sudama Temple In Porbandar : આજે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ. આ પવિત્ર દિવસે પોરબંદર સ્થિત વિશ્વવિખ્યાત સુદામા મંદિરે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. વર્ષમાં માત્ર એક જ વાર ભક્તોને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપી સુદામાજીના ચરણ સ્પર્શ કરવાની પરંપરા છે, જેને લઈને આજે(19 એપ્રિલ, 2026) વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
વર્ષમાં માત્ર એક જ વાર મળે છે આ તક
વિશ્વમાં સુદામાજીનું એકમાત્ર મંદિર પોરબંદરમાં આવેલું છે.
Porbandar Acciden: પોરબંદરમાં આજે વહેલી સવાર રક્તરંજિત સાબિત થઈ છે. શહેરના એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતે ચાર પરિવારોના વહાલસોયા દીકરા છીનવી લીધા છે. સોમવારે (છઠ્ઠી એપ્રિલ) વહેલી સવારે 5 થી 6 વાગ્યાના સુમારે બનેલી આ દુર્ઘટનામાં કુલ પાંચ યુવાનો અડફેટે આવ્યા હતા, જેમાંથી ચારના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
AI IMAGE
Porbandar News : ગુજરાત મોડેલ અને દારૂબંધીને લઈને હંમેશા ચર્ચામાં રહેતી રાજ્ય સરકાર હવે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં લીકર શોપને મંજૂરી આપવા જઈ રહી હોવાના અહેવાલોએ જોર પકડ્યું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણની છૂટ આપ્યા બાદ હવે પોરબંદરમાં પણ પરમિટધારકો માટે દારૂની સુવિધા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનું મનાય છે.
ખોબા જેવડા ગામમાં શોકનો માહોલ છવાયો
શાળાએથી છુટયા બાદ તળાવમાં ન્હાવા પડેલા બન્ને મિત્રો ઉંડા પાણીમાં ગરક
પોરબંદર: પોરબંદર જિલ્લાના રાણા રોજીવાડા ગામમાં આજે એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. શાળાએથી છૂટીને ઘરે પરત ફરી રહેલા બે માસૂમ બાળકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગામમાં માતમનો માહોલ છવાયો છે.
Porbandar News: પોરબંદરના રાણા રોજીવડા ગામે આજે શનિવારે હ્રદય કંપાવે તેવી ઘટના ઘટી છે. શાળાએથી પરત ફરતી વેળાએ 'નેસડા તળાવ'માંમાં ન્હાવા પડેલા બે માસૂમ કિશોરોનો ડૂબી જવાથી જીવ ગયો છે. મૃતક સુમિત સોલંકી તેની 5 બહેનો વચ્ચેનો એકનો એક ભાઈ હતો. બંને પરિવાર પર અણધારી આફત આવી પડતાં પરિવાર અને પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
મૃતક કિશોરો
25 Historical Places In Madhavpur Ghed : સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા પોરબંદરના માધવપુરના ઘેડના મેળો 27 માર્ચથી 31 માર્ચ 2026 સુધી યોજાશે. પોરબંદરથી 46 કિલોમીટર દૂર પૌરાણિક ઐતિહાસિક અને વિરાસત ધરાવતું માધવપુર ગામ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહનું સાક્ષી હોવાનું માનવામાં આવે છે. સદીઓથી સચવાયેલા માધવપુર ઘેડ વિસ્તારના પૌરાણિક સ્થળો સાંસ્કૃતિક વિરાસત સમાન છે અને પૌરાણિક પુસ્તકોમાં માધવપુર ઘેડ ગુર્જર ભૂમિનું પ્રાચીન સાંસ્કૃતિક સ્થળ તરીકે ઉજાગર થયેલું છે, ત્યારે આપણે માધવપુર ઘેડ આસપાસના 25 જેટલાં પ્રવાસન સ્થળોના ઈતિહાસ વિશે જાણકારી મેળવીએ.
(1) શ્રી માધવરાયનું પુરાણું મંદિર: 13મી સદીનું આ જૂનું મંદિર સમુદ્રથી ઉપર 200 ફૂટ ઉપર આવેલું વિષ્ણુમંદિર છે. મંદિરના વિવિધ શિલ્પો, કલા કારીગીરી, શિખર આ મલક ગર્ભદ્વાર-ગોખના શિલ્પો ઉપરથી આ જૂનું જીણું મંદિર સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો જણાવે છે.
સોશિયલ મીડિયામાં લોભામણી પોસ્ટ મૂકી'તી
ચંદ્રાવાડાના યુવાન સાથે આઠ લાખની ઠગાઇ, રાણાવાવમાં ઓફિસ શરૂ કરનારા રાજકોટના ચાર શખ્સો સામે ગુનો
પોરબંદર: પોરબંદર પંથકના 14 જેટલા લોકોને વિદેશમાં સારા પગારે નોકરી અપાવવાની લાલચ આપીને રાજકોટના ચાર ઇસમોએ ઠગાઇ કરી હોવાનું કૌભાંડ પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં ચંદ્રાવાડા ગામના યુવાનને વિદેશ જવાની પ્રોસેસ માટે આઠ લાખ રૂપિયા મેળવી વીઝા પણ ન આપ્યા અને પૈસા પણ પરત ન કરતાં છેતરપિંડીની ફરિયાદ થઇ છે. તે ઉપરાંત અનેક લોકોના નાણાં ફસાયા હોવાનું જણાવાયું છે.
Madhavpur Fair, Porbandar : ગુજરાતના પોરબંદર નજીક માધવપુર ઘેડનો મેળો યોજાય છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી શકે તે હેતુસર 'બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું છે.
ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે 27 માર્ચથી 30 માર્ચ 2026 દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે.
પોરબંદરમાં 77 વર્ષ જૂના 'રૂપાળી બા' બાગની હાલત ધ્યનીય
ઝાડી ઝાંખરાથી અગોચરના કારણે મહિલાઓની સંખ્યા ઘટી, બાગનું નવીનીકરણ સત્વરે કરવા વિશ્વ નારી દિવસે ઉઠતી માંગ
પોરબંદર: વિશ્વ મહિલા દિવસે પોરબંદરના એક અનોખા બગીચા પાછળની રાજવીઓની દૂરંદેશી અને વર્તમાન શાસકો દ્વારા થતી અવહેલના વિશેષ નોંધપાત્ર બની રહી છે. અહીં ૭૭ વર્ષ પહેલાં બનાવવામાં આવેલા રાજમાતા શ્રી રૂપાળીબા બાગમાં માત્ર મહિલાઓને અને બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે પરંતુ એક સમયે આકર્ષણનું કેન્દ્રબિન્દુ હતો એવો આ બગીચો હવે ઉજ્જડ ભાસી રહ્યો છે અને આંગળીના વેઢે ગણી શકાય એટલી મહિલાઓ પણ હવે અહીં આવતી નથી.
આધુનિક સમયમાં મહિલાઓના સશિકતકરણ માટેના પ્રયાસો થઇ રહ્યા છે, દેશમાં યોજાતી ચૂંટણીઓમાં પણ મહિલાઓને ૩૩ ટકા અનામત મળે તે માટે મહિલા અનામત બિલ થોડા વર્ષો પૂર્વે પાસ થયું હતું, પરંતુ પોરબંદરમાં તો આજકાલથી નહીં બલ્કે વર્ષોથી એક એવું સ્થળ છે જે ૧૦૦ ટકા મહિલાઓ માટે અનામત છે.
ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઇ રોડ નીચે ઉતરી ગઇ
રાજસ્થાનનો પરિવાર દ્વારકા ખાતે દર્શન કરી સોમનાથ જતો હતો ત્યારે અકસ્માત નડયો
પોરબંદર: ગુજરાતના યાત્રાધામોના દર્શન કરવાની અભિલાષા સાથે રાજસ્થાનથી આવેલા એક શ્રદ્ધાળુ પરિવાર માટે નિયતિએ કંઈક અલગ જ લખ્યું હતું. દેવભૂમિ દ્વારકાના દર્શન કરીને સોમનાથ જઈ રહેલા રાજસ્થાનના પરિવારની કારને પોરબંદર નજીક વિસાવાડા પાસે અકસ્માત નડતા પરિવારના બે મોભીઓના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં પરિવારના અન્ય પાંચ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.
- સિગારેટના જથ્થાની કિંમત અઢીથી પાંચ કરોડ હોવાનું અનુમાન
- ભારતીય જળસીમામાં ઘૂસેલી શંકાસ્પદ બોટને આંતરી સુરક્ષા એજન્સીઓ દ્વારા કરોડોની દાણચોરીનો પર્દાફાશ
- બોટના નીચેના ભાગે છૂપાવેલા સિગારેટના 200 કાર્ટુન કબજે
- પકડાયેલા ચાર ઇરાનીઓને પોરબંદર લાવી પૂછપરછ
પોરબંદર: પોરબંદર થી ૧૪૦ નોટિકલ માઈલ દૂર દરિયામાં કેમિકલ વાળું ડ્રગ્સ મળ્યાના અઠવાડિયાની અંદર જ હવે દ્વારકાના દરિયામાં ૧૧૫ નોટિકલ માઈલ દૂર ઈરાનની બોટમાંથી એક લાખ પેકેટ વિદેશી સિગરેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ ધંધે લાગી છે અને ચાર જેટલા ઈરાની ઈસમો ને પકડીને પોરબંદર લાવવામાં આવ્યા છે.
Porbandar News :  ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્રમાં જોઇન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ઈરાની ડ્રગ્સ સ્મગલિંગના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ATSને મળેલી બાતમીના આધારે પોરબંદરથી દરિયામાં આશરે 140 નોટિકલ માઇલ દૂર આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઘણાં સમયની વોચ રાખ્યા બાદ એક શંકાસ્પદ સ્પીડ બોટને આંતરવામાં આવી હતી. જેમાંથી આશરે 203 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સ 203 પેકેટમાં પેક કરવામાં આવ્યું હતું.
છેલ્લા એક દાયકામાં અનેક સ્થળોએ ઘરફોડ ચોરી કરનારી
પોરબંદર એલસીબી દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
પોરબંદર: પોરબંદર સહિત બાર જિલ્લામાં ઘરફોડી કરતી ઘાંટવડની તસ્કર ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગીરસોમનાથના ઘાંટવડ ગામના નવ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં ઈન્ચાર્જ ઈન્સ્પેકટર રમેશભાઈ કરશનભાઈ કાંબરીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગુજસીટોક એક્ટ હેઠળ ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે રેલ્વેસ્ટેશન રોડ પર રહેતા નવ ઈસમો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
ગોસા ગામે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો
બનાવ બાદ ગાયબ થઈ જતાં એલ.સી.બી.એ સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતેથી પકડી પાડયોઃ આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર
પોરબંદર: પોરબંદરના ગોસા ગામની બેટી સીમમાં એક યુવાન ટ્રેકટર લઈને જતો હતો ત્યારે કોઈએ તેના ઉપર ફાયરિંગ કરતા તેનું મોત થયું હતું.
Mango Auction: ગત શિયાળાની જેમ આ વર્ષે પણ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું વહેલું આગમન થઈ ચૂક્યું છે. ડિસેમ્બર મહિનો પૂરો થાય તે પહેલા જ કેરીની આવક થતાં ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડયા
ઊંચા ભાવે થઈ હરાજી
માર્કેટિંગ યાર્ડ ખાતે હનુમાનગઢથી લાવવામાં આવેલી કેસર કેરીના એક બોક્સની હરાજી કરવામાં આવી હતી.
હવે દિવસે - દિવસે પ્રવાસીઓનું પ્રમાણ વધ્યું
અમેરિકાથી આવેલા પરિવારે કુદરતી સૌંદર્ય વચ્ચે અન્ય પ્રાણીઓ પણ વિહરતા જોયા, બરડા સફારી પાર્કની સરાહના
પોરબંદર: પોરબંદર નજીકના બરડા ડુંગરમાં બરડા જંગલ સફારી શરૂ થયા બાદ ત્યાં સિંહોનો વસવાટ પણ વધી રહ્યો છે ત્યારે હજુ થોડા દિવસો પહેલાં જ સાસણ- મેંદરડા સ્ટેટ હાઈ- વે પર સામટા ૧૧ સિંહ જોવા મળ્યા બાદ હવે અમેરિકન પરિવારને જંગલ સફારી દરમિયાન ૧૧ સિંહનો પરિવાર નજરે ચડતા તેઓ ખુશખુશાલ બની ગયા હતા.
વિદેશી પ્રવાસીઓ, ખાસ કરીને અમેરિકાથી આવેલા એક પરિવારે સાહસિક સફારી દરમિયાન મેળવેલો અદભુત અનુભવ એક એવો અનુભવ હતો જે સામાન્ય પ્રવાસીઓને ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. સફારી દરમિયાન તેમને એક કે બે નહીં પરંતુ એકસાથે ૧૧ સિંહોના કુટુંબને નિહાળવાનો સુવર્ણ મોકો મળ્યો હતો.
ગાંધીનગરથી આદેશ છૂટતાં હાર્બર મરીન પોલીસ સફાળી જાગી
નાની માછલી પણ જાળમાં ફસાઇ જાય એવી માછીમારી પર પ્રતિબંધનો સરેઆમ ભંગ, બે પીલાણા કબજે લઇને કાર્યવાહી
પોરબંદર: પોરબંદર સહિત રાજ્યભરના  સમુદ્રમાં નાની માછલીઓ પણ જાળમાં ફસાઇ જાય એવી લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં ઘણા માછીમારો આ પધ્ધતિથી માછીમારી કરતા હોય છે ત્યારે પોરબંદરના દરિયામાં લાઇટ ફિશિંગ કરતા બે પીલાણા હાર્બર મરીન પોલીસે પકડી ત્રણ ખલાસીઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે.
ગાંધીનગર કોસ્ટલ સિક્યુરિટીનાં ડીજીપીની સૂચનાથી પોરબંદરના હાર્બર મરીન પોલીસે દરિયાઇ વિસ્તારમાં પેટ્રોલીંગ કરીને માછીમારોની બોટ ચેક કરતાં હતા, તે દરમિયાન ઇન્દિરાનગર સામેના દરિયામાં એક ફાઇબર બોટ (પીલાણુ) જેમાં બે માછીમારો બિનઅધિકૃત રીતે પ્રકાશિત એલઇડી લાઇટ રાખીને જેનો લાઇટ ફિશિંગમાં ઉપયોગ કરતા હતા તેવું ધ્યાને આવતા પોલીસે પીલાણાને અટકાવ્યું હતું.
Madhavpur Ghed Rukmini Temple : ગુજરાત તેના પવિત્ર યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે જાણીતું બન્યું છે. અંબાજી, દ્વારકા, પાવાગઢ કે બહુચરાજી દરેક તીર્થસ્થળની વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે. આ જ કડીમાં, હવે પોરબંદર જિલ્લાનું ઐતિહાસિક અને પૌરાણિક માધવપુર ઘેડ આધ્યાત્મિક પ્રવાસન નકશા પર ઝળહળવા તૈયાર છે. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્ષ્મણીના મિલન સ્થળ તરીકે પવિત્ર ગણાતા આ યાત્રાધામના કલેવર બદલવા માટે વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. નવા રંગરૂપમાં સજ્જ થયેલા માધવપુર ઘેડની કેટલીક તસવીરો સામે આવી છે.
પોરબંદર નજીકના શીશલી ગામની ટીંબા સીમમાં ઘરફોડી
ખેડૂત પરિવાર ખેતરમાં ખેતીકામ માટે ગયો ને ધોળા દિવસે તસ્કરો દ્વારા હાથફેરો : બગવદર પોલીસે તપાસ હાથ ધરી
પોરબંદર: પોરબંદર નજીકના શીશલી ગામની ટીંબા સીમમાં ખેડૂતના બંધ મકાનના ધોળે દિવસે તાળા તોડી  છેતાલીસ તોલા સોનાના દાગીના અને દોઢ લાખ રૂપિયાની રોકડ સહિત ૨૧.૬૫ લાખનો મુદ્દામાલની ચોરી થતાં ફરિયાદ દાખલ થઈ છે. બગવદર પોલીસ બનાવના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.
8 Fishermen Kidnapped By Pakistan : પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી (PMSA )એ ફરી એકવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવાની નાપાક હરકત કરી છે.  અરબ સાગરમાં ભારતીય જળ સરહદ નજીક માછીમારી કરી રહેલી ઓખાની એક ફિશિંગ બોટનું તેના 8 ક્રૂ મેમ્બર્સ સાથે અપહરણ કરાયું છે. આ ઘટના પોરબંદરની દરિયાઈ હદમાં આંતરરાષ્ટ્રીય જળ સરહદ નજીક બની હતી.
મળતી વિગતો મુજબ અપહરણ કરાયેલી આ ફિશિંગ બોટ ઓખા પોર્ટની હોવાનું જાણવા મળ્યું છે. જો કે, બોટ પર સવાર તમામ 8 માછીમારો ગીર સોમનાથ જિલ્લાના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.