Patan News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Tragic Accident in Patan: પાટણના સાંતલપુર નેશનલ હાઈવે પર ટેન્કર અને કાર વચ્ચે ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. જ્યારે 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગંભીર અકસ્માતને પગલે સાંતલપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાંતલપુર નેશનલ હાઈવે ભયંકર અકસ્માતમાં 4ના મોત
Patan News: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે ગત 15 માર્ચની રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ગામના એક ફાર્મ હાઉસ પર 15 થી 20 જેટલા હથિયારધારી શખસોએ હુમલો કરી તોડફોડ મચાવી હતી. આ મામલે ચાણસ્મા પોલીસે ગુનો નોંધી 3 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે ફરજમાં બેદરકારી બદલ PI સહિત 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
પ્રાપ્ત વિગતો મુજબ ઝીલીયા ગામે નિર્માણ પામનાર રામાપીરના મંદિરના ફાળા ઉઘરાવવા બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભા (મુડેઠા) વચ્ચે મનદુઃખ થયું હતું.
Patan News: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી નજીવી બાબતે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણ થઈ, અગાઉના પ્રતિબંધ અને વિવાદોને ધ્યાને રાખી પોલીસ પહેરા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો પરંતુ અંગત ખાર રાખીને બે જૂથો સામસામે આવી જતાં મામલો ગરમાયો હતો. જોત જોતાંમાં હિંસક અથડામણમાં અંદાજે 25 જેટલા લોકો ઘાયલ થયા હતા.
શું છે વિવાદનું મૂળ?
વાયડ ગામમાં વરઘોડો કાઢવા બાબતે લાંબા સમય સમાજ અને સ્થાનિક સ્તરે વિવાદ ઊભો થયો હતો. વરઘોડા પર પ્રતિબંધ હતો તેમ છતાં એક પરિવારે લગ્ન પ્રસંગે પોલીસ બંદોબસ્ત માંગી વરઘોડો કાઢ્યો હતો.
Patan News : પાટણના સમી તાલુકામાં ગંભીર ઘટના સામે આવી છે. જેમાં 23 વર્ષીય પરિણીતાએ એક વર્ષના માસૂમ દીકરા સાથે કૂવામાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. પરિણીતાએ સાસરીયાના ત્રાસથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે મૃતકના પિતાએ જમાઈ-સાસરી પક્ષ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમીના અમરાપુરમાં માતાએ એક વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું, બંનેના મોત
Inter Caste Marriage Controversy In Patan: ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય લગ્નના વિવાદ બાદ હવે રાધનપુરની લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને ભારે ચર્ચાઓ જાગી છે. ગાયિકાએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી સોશિયલ મીડિયા પર પોતાની અને પતિની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
Ai Image
Patan News : ગુજરાતમાં ખાલી નામની જ દારૂબંધ હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે પાટણના સરસ્વતી તાલુકાના રખાવ ગામે 'જનતા રેડ' બાદ મોટી માત્રામાં દારૂનો જથ્થો લઈને લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ કરી ભારે હોબાળો બચાવ્યો હતો. સ્થાનિકો સાથે ધારાસભ્ય કિરીટ પટેલ પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત રહીને દારૂના વેચાણ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને પી.આઈ.ની બદલીની માંગ કરી હતી.
Patan Road Accident: પાટણના સમી-રાધનપુર હાઈવે પર આજે (27મી જાન્યુઆરી) અકસ્માત સર્જાયો હતો. ખોડિયાર હોટલ નજીક પૂરઝડપે આવી રહેલા ટ્રેક્ટરે બાઈક સવારને જોરદાર ટક્કર મારતા બાઈકચાલકનું ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત નીપજ્યું હતું.  આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
કેવી રીતે અકસ્માત સર્જાયો
મળતી માહિતી અનુસાર, સમી-રાધનપુર હાઈવે પર આવેલી ખોડિયાર હોટલ નજીકથી પસાર થઈ રહેલા એક બાઈકને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટરે અડફેટે લીધું હતું.
Patan News: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામે મામવાડા રોડ પર કાળજું કંપાવે તેવો અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવતી પીકઅપ વાને બેધ્યાનમાં રસ્તો ઓળંગતી નાની બાળકીને ટક્કર મારી છે. જેમાં બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.
મકાનના CCTVમાં અકસ્માત કેદ
ડીંડરોલ ગામમાં રહેણાક વિસ્તારમાંથી એક મુખ્ય માર્ગ પસાર થયા છે, જ્યાં ગત શનિવારે આ ઘટના ઘટી હતી.
Patan Accident : પાટણ જિલ્લામાં શનિવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે સગા ભાઈઓએ જીવ ગુમાવ્યો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે ટેમ્પોને જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
મળતી માહિતી મુજબ, ટેમ્પોમાં સવાર બે સગા ભાઈઓ પોતાના ગંતવ્ય સ્થાને જઈ રહ્યા હતા, તે સમયે એક બેફામ ડમ્પર ચાલકે તેમના વાહનને અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે ટેમ્પોનો રીતસરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેના બે ટુકડા થઈ ગયા હતા, જે અકસ્માતની ગંભીરતા દર્શાવે છે.
Harij Chansma Highway Accident: પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર પર લકઝરી બસ પલટી મારી જતાં 2 લોકોના મોત થયા છે જ્યારે 18 લોકોને ઇજા પહોંચતા સારવાર માટે પહેલા હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે પાટણની જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટિવા સવાર આડો ઉતરતા આ અકસ્માત સર્જાયો હતો, બસ ચાલકે તેને બચાવવાનો પ્રત્યન કર્યો હતો. જેથી રોડની સાઈડમાં લકઝરી બસ ઉતરી ગઈ હતી.
2 લોકો મોત, 18 લોકો ઈજાગ્રસ્ત
પ્રાથમિક માહિતી મુજબ,  હારીજ-ચાણસ્મા હાઇવે પર ITI કોલેજ નજીક એક એક્ટીવા ચાલકને બચાવવા જતાં લકઝરી બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
No More Luxury Spending: બનાસકાંઠાના ઓગાડમાં આગામી 4 જાન્યુઆરીએ યોજાનારા ઠાકોર સમાજના ભવ્ય મહાસંમેલન પહેલા પાટણમાં ઠાકોર સમાજ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. ઠાકોર સમાજની મળેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામાજિક કુરિવાજોને ડામવા અને દેખાડા પાછળ થતાં ખર્ચને રોકવા માટે 16 નવા નિયમો સાથેનું સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે.
નવા બંધારણના મુખ્ય 16 નિયમો અને નિર્ણયો
સમાજના ઉત્થાન માટે ઘડાયેલા આ બંધારણમાં લગ્ન, મરણ અને અન્ય પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા અને સનરૂફ ધરાવતી મોંઘી ગાડીઓ લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Gujarat Politics: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવનાર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના રાજીનામાના સમાચાર પર આખરે પૂર્ણવિરામ મૂકાયું છે. કિરીટ પટેલે દંડક પદેથી રાજીનામું આપવાનો પોતાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. હાઇકમાન્ડ સાથેની મહત્ત્વની બેઠક અને ટેલિફોનિક વાતચીત બાદ તેમણે આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.
હાઇકમાન્ડ સાથેની બેઠક બાદ મામલો થાળે પડ્યો
મળતી માહિતી મુજબ, કિરીટ પટેલે પક્ષના ઉચ્ચ નેતાઓ અને હાઇકમાન્ડ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
Patan MLA Kirit Patel Resignation: ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પાટણના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસના દંડક કિરીટ પટેલે પોતાના દંડક પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. સંગઠનમાં થયેલી નિમણૂકો અને સ્થાનિક નેતાઓની અવગણનાને પગલે તેઓ નારાજ હોવાનું સામે આવ્યું છે.
પાટણના MLA કિરીટ પટેલ આજે બપોરે 3:00 વાગ્યે દંડક પદેથી સત્તાવાર રીતે પોતાનું રાજીનામું સોંપશે. સંગઠનમાં થયેલી નિમણૂકો અને ખાસ કરીને પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ (SC) મોરચાના પ્રમુખની વરણી મુદ્દે ભારે નારાજગી જોવા મળી રહ્યો છે.
Patan News: કોંગ્રેસના યુવા નેતા જિજ્ઞેશ મેવાણી સામે હવે કોંગ્રેસના જ કાર્યકરોએ બાંયો ચઢાવી છે. પાટણ જિલ્લામાં વડગામના ધારાસભ્યનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ થયો જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી રોષ ઠાલવ્યો છે.
શું છે મામલો?
મળતી વિગતો અનુસાર હાલમાં અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જીલ્લા પ્રમુખ તરીકે સિદ્ધપુરના જયાબેન શાહની વરણી કરવામાં આવી છે. જેને લઈને પાટણ જિલ્લા કોંગ્રેસમાં આતંરિક ડખો ઊભો થયો હતો.
Patan News : પાટણમાં BJPમાં આંતરિક વિખવાદની ઘટના સામે આવી છે. જેમાં પાટણમાં પાલિકા પ્રમુખે પોતાના પક્ષ ભાજપના 6 કોર્પોરેટરને વિકાસ વિરોધી ગણાવીને તેમની સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ભાજપના મહિલા પ્રમુખે આક્ષેપ કર્યા છે કે, 'પક્ષના 6 નગરસેવકો વિકાસના કામમાં અડચણરૂપ થાય છે અને કોંગ્રેસના સભ્યો સાથે મળીને વિકાસના કામોને બહુમતિથી નામંજૂર કરાવે છે. જાહેર જનતાના હીતના કાર્યમાં પક્ષના લોકો રોડા નાંખે છે.'
પાટણ BJPમાં આંતરિક વિખવાદ
Accident in Patan: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને રીક્ષા વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
રીક્ષા અને કાર વચ્ચેની ટક્કર જીવલેણ નીવડી
મળતી માહિતી મુજબ, આ અકસ્માત બ્રાહ્મણવાડા ગામની નજીકના મુખ્ય રસ્તા પર સર્જાયો હતો.અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓ ચાણસ્મા તાલુકાના છમિછા ગામના હોવાનું સામે આવ્યું છે.
Patan News: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના ઠાકોર સમાજે સમાજમાં પ્રવર્તતા ખર્ચાળ રિવાજો અને દેખાડાની પ્રથાઓને નિયંત્રિત કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રામદેવપીરના મંદિરે યોજાયેલી એક બેઠકમાં, સમાજના આગેવાનો, યુવાનો અને વડીલોએ એકસાથે મળીને એક નવું સામાજિક બંધારણ ઘડ્યું છે, જેનો અમલ તાત્કાલિક અસરથી શરુ કરી દેવાયો છે.
આ પણ વાંચોઃ S G હાઈવે પર અપડાઉન કરતાં વાહનચાલકો ખાસ જાણી લેજો, 40 દિવસ તબક્કાવાર બંધ રહેશે ત્રાગડ અંડરપાસ
લગ્ન પ્રસંગના ખર્ચા પર અંકુશ માટેના મુખ્ય નિયમો:
ઠાકોર સમાજની સમિતિ દ્વારા લગ્ન અને અન્ય પ્રસંગોમાં થતાં બેફામ ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે:
Radhanpur News:  સોશિયલ મીડિયા પર રોજ નવા નવા કિસ્સા સાંભળવા મળે છે. સસ્તી પબ્લિસિટી મેળવવાની લાયમાં યુવાધન બેફામ બન્યું છે.  ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં ચાર લુખ્ખા તત્વોએ એક શ્રમિકને નિર્દયતાપૂર્વક માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કાયદો અને પોલીસનો કોઈ ડર ન હોય તેવી રીતે લુખ્ખા તત્વોને બેફામ બન્યા છે. ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાના બહાને ચાર લુખ્ખા તત્વોએ એક શ્રમિક યુવકને નિર્દયતાથી માર માર્યો હતો જેના કારણે શ્રમિક લોહીલુહાણ થઈ ગયો. પરંતુ આ ઘટનાની પરાકાષ્ઠા તો એ હતી કે, આ કૃત્યનો વીડિયો લુખ્ખાઓએ કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તેમ ગર્વથી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી હતી.
Accident In Radhanpur: પાટણ જિલ્લાના રાધનપુર નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે પાંચ વાહનો અથડાયા હતા. રાધનપુરના મોટી પીપળી નજીક બનેલી આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમા 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરીને વધુ તપાસ હાથ ધરી છે.
કેવી રીતે અકસ્માત સર્જાયો
મળતી માહિતી અનુસાર, અકસ્માતનું પ્રાથમિક કારણ એક બાજુના રસ્તાનું કામ ચાલુ હોવાથી ટ્રેલરનું રોંગ સાઇડમાં આવી જવું માનવામાં આવે છે.