Panchmahal News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Panchmahal Crime News: પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં પારિવારિક વિવાદ અને શંકાસ્પદ સંબંધોને લીધે એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. યમુના નગર સોસાયટી વિસ્તારમાં રહેતી પરિણીતાની તેના જ પતિએ બે સંતાનોની હાજરીમાં કરપીણ હત્યા કરી નાખતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે. આ ઘટનાના પગલે સ્થાનિકોમાં શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
શંકાનું કારણ
પ્રાથમિક માહિતી અનુસાર, હાલોલની યમુના નગર સોસાયટીમાં રહેતો આ પરિવાર રોજગારી અર્થે ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને પોતાના બે સંતાનો સાથે વસવાટ કરતો હતો.
Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરામાં તંત્ર દ્વારા કરવામાં આવતા વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. શહેરમાં વિકાસ કાર્યોના નામે શરૂ કરાયેલા અધૂરા રોડ, ગટર અને પાણીની લાઈનના કામો અત્યારે સ્થાનિક રહીશો માટે આશીર્વાદના બદલે માથાનો દુ:ખાવો બની ગયા છે. ચોમાસું હવે નજીક છે અને શાળાઓ પણ શરૂ થવાને આરે છે, ત્યારે તંત્રની બેદરકારીને કારણે નાગરિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.
ખરાબ રસ્તાઓ બન્યા આફત
ગોધરાના અનેક રહેણાંક અને મુખ્ય વિસ્તારોમાં લાંબા સમયથી રસ્તાઓ ખોદીને એમ જ છોડી દેવામાં આવ્યા છે.
Panchmahal Shehra Leopard Entry : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બાહી ગામની સીમમાં આવેલા ખેતરોમાં અચાનક હિંસક દીપડો જોવા મળતા સમગ્ર પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
ખાતર નાખવા ગયેલા ખેડૂતના ઉડી ગયા હોશ
મળતી માહિતી મુજબ, બાહી ગામના એક ખેડૂત જ્યારે રોજિંદા કામ અર્થે પોતાના ખેતરમાં ખાતર નાખવા માટે ગયા હતા, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. ખેતરમાં એક હિંસક દીપડો આરામથી બેઠેલો નજરે પડ્યો હતો.
Godhra Hotel Owner Attacked Over Minor Issue: પંચમહાલના ગોધરા શહેરના ITI રોડ પર આવેલી એક હોટલના સંચાલક સાથે કેટલાક માથાભારે તત્ત્વોએ નજીવી બાબતે ઝઘડો કરી મારામારી હતી. આ સમગ્ર ઘટના હોટલના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સમગ્ર મામલે હોટલ સંચાલકે ગોધરા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
નજીવી બાબતે તકરાર બાદ મારામારી
પ્રાપ્ત વિગતો મુજબ, ગોધરાના ITI રોડ પર કમલ જૈન 'ઈટ આઉટ' નામની હોટલ ચલાવી પોતાનો વ્યવસાય કરે છે.
Road Accident In Godhra: પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા ટુવા ગામ પાસે એક એસ.ટી. બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં બાઈક સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ચોંકાવનારો અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં લાઈવ કેદ થયો છે.
Panchmahal News: પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરીએ પશુપાલકો માટે રાહતભર્યો નિર્ણય લીધો છે.  ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઈને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવાની પંચામૃત ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેનો સીધો ફાયદો અઢી લાખ પશુપાલકોને થશે.
પ્રતિ કિલો ફેટે રૂ.
Panchmahal Crime News: લગ્નનો પ્રસંગ હતો, આખું ગામ અને પરિવાર ઢોલ-નગારાના તાલે ઝૂમી રહ્યો હતો. ચારેય તરફ હસી-ખુશીનો માહોલ હતો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગામની નવી વસાહતમાં 25 મે 2026ની એ રાત્રે કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે, જે આંગણામાં વરરાજાનું ફુલેકું ફરવાનું છે, ત્યાં થોડી જ વારમાં એક પિતાની લાશ પડી હશે.
વરરાજા કલ્પેશના ઘરે ફુલેકું લાવવાની તૈયારીઓ હતી
ડેમલી ગામમાં રહેતા લક્ષ્મણભાઈ ડામોરના દીકરા કલ્પેશના લગ્ન હતા.
AI IMAGE
Godhra News : ગોધરા શહેરમાં પ્રતિબંધિત “ગ્લુ ટ્રેપ” એટલે કે ઉંદર પકડવાની ગુંદરવાળી જાળનું (ગ્લુ બોર્ડ) ગેરકાયદેસર વેચાણ કરતા તત્વો સામે એસ.ઓ.
DJ Systems RTO Fine Panchmahal: સુપ્રીમ કોર્ટ દ્વારા ધ્વનિ પ્રદૂષણને ડામવા માટે કડક આદેશો આપવામાં આવ્યા હોવા છતાં, પંચમહાલ સહિત આસપાસના જિલ્લાઓમાં DJ સંચાલકો દ્વારા ઉંચા અવાજે ડીજે વગાડીને નિયમોના ધજાગરા ઉડાડવામાં આવતા હોવાની ફરિયાદો સતત વધી રહી છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં અવારનવાર DJ સંચાલકો વચ્ચે હરીફાઈ યોજાતી હોવાની વ્યાપક ફરિયાદોને પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે મોરવા હડફ તાલુકાના કુવાઝર ગામે મોટા પાયે ઉંચા અવાજે DJ વગાડીને હરીફાઈ કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાની માહિતી મળતા પોલીસે કડક કાર્યવાહી હતી.
શુ છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, મામલતદાર તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને તેઓ પોતે જ કાફલા સાથે કુવાઝર ગામે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સાથે જ તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને પણ આ અંગે વાકેફ કરી સ્થળ પર બોલાવી લીધી હતી.
Panchmahal News: પંચમહાલમાં રાજ્યવ્યાપી ઓપરેશન 'મ્યૂલ હંટ'ની તપાસમાં શહેરા પોલીસને સફળતા મળી છે. શહેરા પોલીસ મથકે નોંધાયેલા સાયબર ફ્રોડના એક ગુનામાં પી.ડી.સી. બેંકના પૂર્વ કરાર આધારિત બ્રાન્ચ ઓફિસર સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ શાતિર આરોપીઓએ માત્ર 30 થી 35 દિવસના ટૂંકા ગાળામાં જ ચાર બેંક ખાતાઓની મદદથી રૂપિયા 3.
Godhra SOG Seizes Ambergris: પંચમહાલ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલ માછલીની ઊલટી (એમ્બરગ્રીસ)ના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ-ગોધરા હાઇવે પર આવેલા ભામૈયા ગામ પાસેથી પોલીસે એક કારને અટકાવીને તલાશી લેતા તેમાંથી અંદાજે 86 લાખ રૂપિયાની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે વાવડી ખુર્દના બે શખસોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાઇવે પર વોચ ગોઠવી કારમાંથી ઝડપ્યો મુદ્દામાલ
મળતી માહિતી અનુસાર, ગોધરા એસ.
Panchmahal Education Scam: ગુજરાતના શિક્ષણ વિભાગમાં ભારે ચકચાર જગાવનારા પંચમહાલ જિલ્લાના સર્વ શિક્ષા અભિયાન (SSA) ગ્રાન્ટ કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. ડીપીઈઓ (DPEO) કચેરીના બે મુખ્ય આરોપીઓ દ્વારા ધરપકડથી બચવા માટે મુકવામાં આવેલી આગોતરા જામીન અરજી કોર્ટે સખત શબ્દોમાં નામંજૂર કરી દીધી છે. વિદ્યાર્થીઓના શિક્ષણ અને સુવિધા માટે સરકારે ફાળવેલી ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરવાના આ મામલાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે.
રાત્રે 12.30 વાગ્યે નાણાં ટ્રાન્સફર થયા, સરકારી વકીલની કડક દલીલો
Hit and Run in Panchmahal: પંચમહાલ જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં શહેરાના અણિયાદ રોડ પાસે ગુરુવારે(14 મે) એક અજાણ્યા વાહને એક બાઈકચાલકને જોરદાર ટક્કર મારી મારી હતી. ગમખ્વાર અકસ્માતમાં 32 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
માથા અને પગમાં ગંભીર ઈજાઓ થતાં યુવાને દમ તોડ્યો
Fuel Crisis in Panchmahal: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પંચમહાલ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતાં હાહાકાર મચી ગયો છે. જિલ્લાના મુખ્ય મથક ગોધરા અને શહેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંધણ સંકટને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. એક તરફ સરકાર ઈંધણની કોઈ અછત ન હોવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે.
ગોધરાના પંપો પર લાગ્યા 'પેટ્રોલ નથી'ના બોર્ડ
Wall Collapse In Godhra: પંચમહાલ જિલ્લાના ગોધરાના ચીઠિયાવાડ વિસ્તારમાં જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતા પિતા અને તેના 4 વર્ષના માસૂમ પુત્રનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.
કામ કરી રહેલા પિતા પાસે રમતા પુત્રનું પણ મોત
મળતી માહિતી અનુસાર, ગોધરા તાલુકાના દયાળ ગામના વતની કાળુ ઝાલૈયા ગોધરાના ચીઠિયાવાડ વિસ્તારમાં આવેલા એક જૂના મકાનને તોડવાની મજૂરી કરવા આવ્યા હતા.
Child Marriage Prevention in Panchmahal: પંચમહાલ જિલ્લામાં બાળ લગ્નના કેટલીક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે જિલ્લા બાળ સુરક્ષા વિભાગે બાળ લગ્ન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં બાળ સુરક્ષા વિભાગે ગોધરા અને શહેરામાં બે બાળ લગ્ન અટકાવ્યા છે. આમ બાળ સુરક્ષા વિભાગ દ્વારા માત્ર 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલી લગ્નની સિઝન વચ્ચે બાળ સુરક્ષા વિભાગની ટીમ દ્વારા ગોધરા અને શહેરા તાલુકામાં પહોંચી બાળ લગ્નો અટકાવામાં આવ્યા છે. જેમાં છેલ્લા દોઢ મહિનામાં તંત્રએ જે કામગીરી કરી છે તે સમાજ માટે એક લાલબત્તી સમાન છે.
Fatal Accident Near Godhra: પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-ગોધરા હાઈવે પર દારુણિયા ગામ પાસે રોંગ સાઈડથી આવતી એક કારે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
રોંગ સાઈડથી આવતી કાર બની કાળમુખી
મળતી માહિતી અનુસાર, અકસ્માતની આ ઘટના વહેલી સવારે દારુણિયા ગામ પાસે બની હતી. કારચાલકરોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો.
Kalol Panchmahal News: પંચમહાલના કાલોલ પાલિકાના વોર્ડ નં-4માં લાંબા સમયથી વિકાસના કામોની અવગણના અંગેની રજૂઆત કરવા કચેરીએ જતાં પ્રમુખ અને ચીફ ઓફિસર બંને ગેરહાજર જોવા મળતાં સભ્યોએ ભારે રોષ ઠાલવીને ઓફિસમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. કાલોલ પાલિકાના વોર્ડ નં-4ના ચાર અપક્ષ સભ્યો પૈકીના બે સભ્યો પોતાના વિસ્તારના લોકો સાથે મતવિસ્તારની સમસ્યાઓની રજૂઆત માટે શુક્રવારે(8 મે) સવારે પાલિકા ભવનમાં પહોંચ્યા હતા. ત્યારે પાલિકાના ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર નહીં હોવાને પગલે રોષે ભરાયેલા અપક્ષ સભ્યોએ હાથમાં ખુરશી લઈને પ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસમાં તોડફોડ કરી હતી.
અપક્ષ કોર્પોરેટરોએ પાલિકા કચેરીમાં પ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસમાં તોડફોડ મચાવી
પ્રાપ્ત વિગતો અનુસાર, કાલોલ પાલિકાની સામાન્ય ચૂંટણી પછી પાછલા એક વર્ષમાં ભાજપની સત્તામાં વહીવટ સંભાળતા વહીવટદારોની વહીવટી કુશળતાના અભાવે તેમજ શિર્ષ રાજકીય નેતાઓના દોરી સંચારથી પાલિકામાં વકરેલા જૂથવાદના કારણે પાલિકાનો વિકાસ રૂંધાયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
Bogus Doctor In Panchmahal: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વાંકડિયા ગામે માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદે રીતે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા એક શખસને પાવાગઢ પોલીસે ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળનો આ શખસ કોઈપણ લાયસન્સ વગર એલોપેથીક દવાઓ અને ઈન્જેક્શન્સ આપી ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
SOG અને મેડિકલ ટીમનો સંયુક્ત દરોડો
મળતી માહિતી અનુસાર, એસ.ઓ.
Panchmahal News: પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કાલોલ તાલુકાના વેજલપુર નજીકના ઘુસર ગામે આવેલી ગોમા નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન કરતા માફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો હતો.
કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો
પંચમહાલમાં છેલ્લા કેટલાક સમયથી કાલોલ તાલુકાની હદમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે કાલોલમાં ગોમા નદીમાંથી ગેરકાયદે રેતીની હેરા-ફેરી થતા હોવાની જાણ પંચમહાલ ખાણ ખનીજ વિભાગની ટીમ દરોડા પાડ્યા હતા. જેમાં દરોડા દરમિયાન ખાણ ખનીજની ટીમે 5 પરમીટ વગરના ટ્રેકટર ઝડપી પાડ્યા હતા.