Navsari News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Gujarat Local Body Elections 2026: નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ નહીં હોવાનાં કારણે કોંગ્રેસનાં તમામ 20 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. જ્યારે એક અપક્ષનું ફોર્મ રદ થતાં ભાજપ કુલ 24 પૈકી 21 બેઠકો પર બિનહરીફ થઈ છે. આમ કોંગ્રેસે ગણદેવી નગર પાલિકા ગુમાવી દીધી છે. હવે મેદાનમાં 3 ઉમેદવારો છે. સંભવત: ફોર્મ ખેંચવાનાં દિવસે આ ત્રણ સીટ પણ બિન હરીફ કરવાની તૈયારી ભાજપે કરી લીધી છે.
Navasari News : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે(11 એપ્રિલ, 2026) તારીખ છે, ત્યારે નવસારીમાં કોંગ્રેસના ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં હાથમાં દૂષિત પાણીની બોટલ અને શરીર પર મચ્છરદાની રાખીને કોંગ્રેસના ઉમેદવારે મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યું હતુ.
હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: ઉમેદવારે અનોખો વિરોધ
નવસારી મહાનગર પાલિકાના વોર્ડ નંબર 6 માટે કોંગ્રેસના ઉમેદવાર પિયુષ ઢીમ્મરે ઉમેદવારીપત્ર સાથે મચ્છરદાની ઓઢી અને હાથમાં દૂષિત પાણીની બોટલ રાખીને અલગ રીતે વિરોધ નોંધવતા જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા.
Earthquake In Navsari: નવસારી જિલ્લામાં આજે (બીજી એપ્રિલ) વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વાંસદા તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં સવારે 5:27 કલાકે ધરા ધ્રૂજતા લોકો નિદ્રામાંથી જાગી ગયા હતા અને ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. સીસ્મોલોજી સેન્ટરના જણાવ્યાનુસાર, રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.4 નોંધાઈ છે.
જૂજ ડેમ વિસ્તારમાં વધુ અસર
Navsari News : નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેણે માનવતાને ફરી એકવાર શરમાવી દીધી છે. એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ બે સગીર દીકરીઓ પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેમને ગર્ભવતી બનાવી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. રક્ષક જ ભક્ષક બનતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પેટના દુખાવાએ ખોલ્યો પાપનો ઘડો
આ નરાધમ પિતાના પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો.
Navsari News: આગામી સમયમાં યોજાનારી નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અનુભવી નેતા દીપક બારોટની નિમણૂક કરવામાં આવી છે. આ જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઓફિસ બહાર ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
શા માટે લેવાયો આ નિર્ણય?
Navsari News: ગત વિધાનસભામાં કંગાળ પ્રદર્શન બાદ ગુજરાતમાં કોંગ્રેસ હાલ અસ્તિત્વ માટે લડી રહી છે, અમુક ગણ્યા ગાંઠ્યા નેતાઓ છે જે કોંગ્રેસને ગુજરાતમાં ફરી બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તેમાંથી એક કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે, 'જો આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો પાર્ટી છોડતા કોઈ વાર નહીં લાગે'. આદિવાસી સમાજના મોટા નેતાના આ નિવેદનથી હાલ ગુજરાત રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે.
'મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે'
નવસારીમાં વાંસદામાં આયોજિત આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 'જો કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે, તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે.
Food Poisoning In Navsari: નવસારી જિલ્લાના અમલસાડ ગામના વિકાસ ફળિયામાં રહેતા ટંડેલ પરિવારના પ્રસંગમાં ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં મહેમાનો બીમાર પડતા દોડધામ મચી ગઈ હતી. વરરાજા સહિત અંદાજે 155થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા લગ્નનો માહોલ હોસ્પિટલના બિછાને ફેરવાયો હતો.
જાન રવાના થાય તે પહેલા જ જાનૈયાઓની તબિયત લથડી
મળતી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર ટંડેલના પુત્ર નિલ ટંડેલના લગ્ન નિમિત્તે યોજાયેલા ભવ્ય જમણવારમાં આશરે 1000 જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા. મોડી સાંજે જ્યારે વરરાજાની જાન જલાલપોર જવા માટે રવાના થવાની તૈયારીમાં હતી, ત્યારે જ ભોજન લેનારા મહેમાનોમાં એકાએક ઉબકા, ઉલ્ટી અને ઝાડા જેવી તકલીફો શરૂ થઈ હતી.
Navsari News : નવસારી જિલ્લા ભાજપ સંગઠન માળખામાં સમાવિષ્ટ કરાયેલા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, મંત્રી તેમજ કિસાન અને બક્ષીપંચ મોરચાના બે મહામંત્રી મળી નવનિયુક્ત ચાર હોદ્દેદારોએ જલાલપોરને અન્યાય કરવાના આરોપ સાથે હોદ્દા પરથી રાજીનામા આપી દેતાં ભીતરમાં ખદબદી રહેલો અસંતોષ સપાટી પર ઉભરી આવ્યો છે. સોમવારે (9 ફેબ્રુઆરી, 2026) મોડી સાંજે નવા સંગઠનના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલના જૂથને મહામંત્રીપદ નહીં મળતા અન્યાયની લાગણી પ્રસરી છે.
Job Scam Abroad: વિદેશમાં સારી નોકરી અને ઉંચા પગારના સપના જોતી નવસારીની મહિલા બેલારૂસમાં ફસાઈ હતી. વડોદરાના એજન્ટની છેતરપિંડીનો ભોગ બનેલી મીના જોશી નામની મહિલા આખરે સોશિયલ મીડિયા અને સામાજિક સંગઠનોની મદદથી સુરક્ષિત રીતે ભારત પરત ફરી છે.
સપનું ઉંચા પગારનું, હકીકત તબેલાની
નવસારીના મીના જોશીને વડોદરાના એક એજન્ટે બેલારૂસમાં ફ્રૂટ પેકિંગનું કામ હોવાની લાલચ આપી હતી. એજન્ટે વચન આપ્યું હતું કે તેને માસિક 70થી 80 હજાર રૂપિયા પગાર મળશે.
Navsari Road Safety Crisis: નવસારીમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, જે હવે નિર્દોષ નાગરિકોનો ભોગ લઈ રહ્યો છે. નવસારીના છાપરાથી મોગાર જતાં માર્ગ ઉપર રખડતા ઢોર સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, 28 વર્ષીય તેજસ અરવિંદભાઈ પટેલ છાપરા-મોગાર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તા પર રખડતું ઢોર આડું ઉતર્યું હતું. બાઈક અને ઢોર વચ્ચે થયેલી આ જોરદાર ટક્કરમાં તેજસને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
Navsari Accident News Today : નેશનલ હાઇવે નંબર 48 પર નવસારી નજીક આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના શ્રમિકોને લઈ જતી બસ અને એક કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થતાં આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 10 જેટલા શ્રમિકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
અકસ્માત કેવી રીતે થયો?
Navsari Politics News: નવસારીના જલાલપોરના ભાજપના ધારાસભ્ય આર.સી. પટેલ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે. નવસારીમાં આશાપુરા મંદિર પાસે મહારાણા પ્રતાપની પ્રતિમાના ભૂમિપૂજન કાર્યક્રમમાં આર.સી.પટેલ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને ટોણો મારતા કહ્યું કે, 'તમે નવસારીની ચિંતા કરો, અમે અમારા વિજલપોરનું અમે કોડી લઈશું.
Navsari News : નવસારીમાં ભત્રીજાએ કાકાના કાન પર બચકું ભરીને છૂટો કરી નાખ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અગાઉથી ચાલી આવતા પારિવારિક ઝઘડા અને આરોપીના માતા-બહેન માટે અભદ્ર ટિપ્પણી કરતાં ભત્રીજાએ કાકાનો કાન કરડી ખાધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પીડિત વ્યક્તિને સારવાર માટે નવસારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે નવસારી ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંગત અદાવતમાં ભત્રીજાએ કાકાનો કાન બચકું ભરી છૂટો પાડ્યો
Navsari Crime News: રાજ્યમાં શિક્ષણધામો હવે જાણે રણમેદાન બની રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ગંભીર ઘટના બનતા સહેજમાં રહી ગઈ છે, પરંતુ નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે લોહિયાળ ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. નવસારીની SGM સ્કૂલમાં વિદ્યાર્થીઓ અંદરોઅંદર બાખડ્યા હતા, જેમાં એક વિદ્યાર્થી પર કાતર વડે હુમલો કરાયાનો ગંભીર આરોપ લાગ્યો છે.
એક જ ક્લાસના મિત્રો બન્યા દુશ્મન
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીની SGM સ્કૂલમાં અભ્યાસ કરતા એક જ ક્લાસના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી.
AI IMAGE
Navsari corruption case : ACBએ નવસારી ખાણ ખનીજ વિભાગના તત્કાલીન મદદનીશ ભુસ્તરશાસ્ત્રી અને હાલ નિવૃત્ત અધિકારી સંદિપ મધુકર ખોપકર સામે અપ્રમાણસર મિલકત રાખવાના ગંભીર આક્ષેપોને આધારે ગુનો દાખલ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પોતાની કાયદેસરની આવકની સરખામણીમાં રૂપિયા 1,02,46,949 જેટલી ગેરકાયદેસર સંપત્તિ એકઠી કરી હતી.
Car Accident In Navasari: નવસારી શહેરમાં મંગળવારે મોડી રાત્રે રફતારના કારણે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શહેરના તીઘરાથી કબીરપોર તરફ જઈ રહેલી એક કાર સેન્ટ્રલ મોલ નજીક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું છે, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ બાળકોને ઈજા પહોંચી છે.
કાર ચાલકે શ્વાનને બચાવવા પ્રયાસ કર્યો
પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત સર્જાયો તે સમયે કારમાં કુલ ચાર લોકો સવાર હતા. મોડી રાત્રે કાર પૂરપાટ ઝડપે તીઘરા તરફથી કબીરપોર જઈ રહી હતી.
Navasari Road Accident: નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતા કારચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક પર સવાર પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા મરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને કારચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.
કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત
મળતી માહિતી અનુસાર, કારચાલક હરીશ નવીન મિસ્ત્રી કાર લઈને મરોલીથી નવસારી તરફ આવી રહ્યો હતો.
Navsari News: નવસારી જિલ્લાના બીલીમોરા નજીક દેવસર ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક માતાએ જ પોતાના બે માસૂમ બાળકોની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટના મધરાતે દેવસર ગામમાં આવેલા મહારાજા એપાર્ટમેન્ટમાં બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી માતાને મધરાતે એક ભયાનક સપનું આવ્યું હતું. સપનામાં તેને કથિત રીતે 'તારા બાળકોને મારી નાખ' તેવો આદેશ મળ્યો હતો. આ ભયાનક સપનાથી જાગીને મહિલાએ તરત જ તેની બાજુમાં સૂઈ રહેલા પોતાના બે બાળકોનું ગળું દબાવી દીધું, જેના કારણે બંને માસૂમ બાળકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
Navsari News: ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ મંગળવારે(11 નવેમ્બર) સવારે નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં એક શંકાસ્પદ ગુનાહિત કાવતરાને નિષ્ફળ બનાવ્યું, જેમાં SMC અને કુખ્યાત શાર્પશૂટર ગેંગના ઈસમો વચ્ચે ઘર્ષણ થયું હતું. હથિયારોની ડિલિવરી કરવા આવેલા ઈસમોને ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ પર ગેંગે ગોળીબાર કરતાં પોલીસે પણ સ્વ-બચાવમાં વળતો ગોળીબાર કર્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુપ્તચર માહિતી મુજબ રાજ્યભરમાં ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની હિલચાલની બાતમી મળી હતી. આ કાર્યવાહી DIG નિર્લિપ્ત રાય અને સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરના પોલીસ અધિક્ષક મયુર ચાવડાની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.
Rainfall In Gujarat : હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે શનિવારે (25 ઓક્ટોબર) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 39 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં  4 ઇંચ વરસાદ વરસ્યો છે.
નવસારીમાં 4 ઇંચ વરસાદ
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, આજે શનિવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં નવસારીમાં છેલ્લા 4 કલાકમાં 4.