Narmada News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Rajpipla's Falak Vasava In Asian Championship: નર્મદાના રાજપીપળાની એક સામાન્ય આદિવાસી વિસ્તારની દીકરી ફલક વસાવાએ પોતાના અસાધારણ સપનાઓને પાંખો આપી આજે સમગ્ર એશિયામાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગ, ચાઈના ખાતે 23 અને 24 મે, 2026 દરમિયાન યોજાયેલી બીજી ટ્રેમ્પોલીન જીન્માસ્ટિક એશિયન ચેમ્પિયનશીપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
લેવલ-3 જીન્માસ્ટિક ઈન્ટરનેશનલ કોચ. ડૉ.હિમાન્સુ ગૌરી શંકર દવેએ જણાવ્યું હતુ કે, 'ફલક વસાવાની સફળતા એક દિવસમાં મળી નથી.
Narmada Dam water release : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી રાજ્યના નાગરિકો અને જગતના તાત માટે ખૂબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પીવા તેમજ સિંચાઈના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે નર્મદા ડેમમાંથી નર્મદા મુખ્ય કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાણી છોડાતાની સાથે જ છેક કચ્છ સુધી પાણી પહોંચાડી દેવામાં આવ્યું છે, જેનાથી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ખુશીનો માહોલ છે.
મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની રજૂઆત ફળી
રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે ગુજરાતના ખેડૂતોએ પોતાના કિંમતી ઉનાળુ પાકને સુકાઈ જતો બચાવવા માટે મુખ્યમંત્રી સમક્ષ નર્મદાનું પાણી આપવા માટે કાકલૂદી અને ઉગ્ર માંગ કરી હતી.
Narmada News: નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ગામ પાસેની કેનાલમાં વડોદરાથી ફરવા આવેલા યુવાનોની કાર ખાબકતા એક કરુણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ યુવાનોને સ્થાનિક યુવકે પોતાના જીવના જોખમે બચાવી લીધા હતા, જ્યારે કાર ચલાવી રહેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, વડોદરાના સોમા તળાવ લીમડી ફળિયામાં રહેતા રોહિત વસાવા, હર્ષલ જગતાપ, સાહિલ નઝીર મલેક અને જયદીપ મૂળજી રાઠોડ એક કારમાં રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ધોધ ખાતે ન્હાવા માટે આવ્યા હતા.
ASHA Worker Protest In Rajpipla: નર્મદા જિલ્લાની રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો એકઠી થઈ હતી અને પોતાના ઇન્સેન્ટિવ (મહેનતાણું) તથા પગાર વધારાની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા 3 મહિનાથી મહેનતાણું ન મળતાં આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી આશા બહેનોએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપીને કામગીરી ઠપ્પ કરવાની ચીમકી આપી છે.
આશા વર્કર બહેનોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું!
આશા વર્કર બહેનોએ પોતાનો બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે, 'અમને માત્ર બે હજાર રૂપિયા જેવું મામૂલી ઇન્સેન્ટિવ મળે છે.
Nandod Mamlatdar Rohit Pakhwala Land Scam: જમીનના હક્કપત્રકમાં સરકારી કાયદાઓનું ઉલ્લંઘન કરી આચરવામાં આવેલા કરોડોના કૌભાંડમાં CID ક્રાઇમે કડક વલણ અપનાવ્યું છે. નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે અગાઉ મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા રોહિત બાબુલાલ પખાવાલાની ધરપકડ કરવામાં આવી છે, જેમની પર હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને ખાનગી તત્વોના ફાયદા માટે સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ છે. વર્ષ 2008ના સમયગાળા દરમિયાન થયેલા આ ભ્રષ્ટાચારના મામલામાં કાયદાકીય ગાળિયો મજબૂત થતાં જ મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધરપકડ બાદ CID ક્રાઇમની ટીમે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી પૂછપરછ માટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા છે.
અંગત હિત માટે દ્વેષપૂર્વક જમીનની નોંધ પ્રમાણિત કરી દીધી
Narmada News: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે મહારાષ્ટ્ર સરહદેથી મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આરોપો બાદ નર્મદા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. નર્મદા LCB પોલીસે સાગબારા બોર્ડર પરથી વિદેશી દારૂથી ભરેલું એક કન્ટેનર ઝડપી પાડીને કુલ રૂપિયા 46.82 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાંસદના પ્રહાર બાદ જાગેલી પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી નેટવર્કનો પર્દાફાશ કરાયો
Mansukh Vasava Controversial Advice: ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે 'આદર્શ ગ્રામવિકાસ સમિતિ'ની પ્રથમ બેઠકમાં આપેલા નિવેદનોથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદો અને સ્થાનિક પ્રશ્નો અંગે સાંસદે ખુલ્લીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં આદિવાસી સમાજને મહુડાનો પરંપરાગત દારૂ બનાવીને પીવાનું વિવાદિત સૂચન પણ કર્યું હતું.
નબળા બાંધકામનો સમગ્ર દોષ 'નરેગા' યોજના પર ઢોળ્યો
Gujarat Monsoon Update: નર્મદા જિલ્લાના રાજપીપળા એરોડ્રામની ખુલ્લી જમીનમાં ટીટોડીએ ચાર ઈંડાં મૂક્યા છે. સામાન્ય રીતે ટીટોડી જે રીતે અને જ્યાં ઈંડાં મૂકે, તેના પરથી ખેડૂતો વરસાદનો વરતારો (આગાહી) નક્કી કરતા હોય છે. 21મી સદીના આ ડિજિટલ યુગમાં પણ ખેડૂતો આજે પણ ટીટોડીના ઈંડાંને આધારે જ વરસાદનું અનુમાન લગાવીને ખેતીની શરૂઆત કરે છે.
ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ
હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે.
Narmada Storm Tragedy: ગુજરાતમાં હજી ચોમાસાની સત્તાવાર શરૂઆત નથી થઈ, ત્યાં જ નર્મદા જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વાવાઝોડા અને વરસાદની આગાહી નર્મદાના નાંદોદ તાલુકાના લાછરસ ગામ માટે આફત બનીને ત્રાટકી છે. ગત મધ્યરાત્રિએ આવેલા ભયાનક વાવાઝોડાને કારણે એક ગરીબ પરિવારનું મકાન ધરાશાયી થયું છે, જેમાં 11 વર્ષની માસૂમ બાળકીનું કાટમાળ નીચે દટાવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
રાત્રે 2 થી 3 વાગ્યે ત્રાટક્યું વાવાઝોડું
Narmada Drug Case: મહારાષ્ટ્રના મુંબઈથી શરૂ થયેલા નશાના કાળા કારોબારના તાર છેક નર્મદા જિલ્લા સુધી પહોંચતા ચકચાર મચી ગઈ છે. મુંબઈમાં ઝડપાયેલા નશાકારક પદાર્થના જથ્થાની પૂછપરછના આધારે મુંબઈ પોલીસની એક ટીમ તાત્કાલિક નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં ત્રાટકી હતી અને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઘટનાને પગલે ભરૂચથી ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવી આક્રોશ વ્યક્ત કર્યો છે.
મુંબઈની હોટલમાંથી કડી મળી અને પોલીસ નર્મદામાં ત્રાટકી
મળતી માહિતી મુજબ, મુંબઈની એક હોટલમાંથી ત્યાંની પોલીસે બે શખસોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા.
Mumbai Police In Narmada: ગુજરાત પોલીસ પોતાની સજાગતાના ગમે તેટલા દાવા કરે, પરંતુ નર્મદા જિલ્લામાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સ્થાનિક પોલીસના 'આંખ-નાક-કાન' ખુલ્લા છે કે કેમ તે સામે મોટો સવાલ ઊભો કર્યો છે. મહારાષ્ટ્રના મુંબઈ ખાતે હાલમાં એક ઈસમ નશાકારક પદાર્થના મોટા જથ્થા સાથે ઝડપાયો હતો. મુંબઈ પોલીસે જ્યારે તેની કડક પૂછપરછ હાથ ધરી ત્યારે ડ્રગ્સના આ કાળા કારોબારના તાર છેક ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ ચોંકાવનારી કડી મળતા જ મુંબઈ પોલીસની ટીમ સમય ગુમાવ્યા વિના સીધી નર્મદા જિલ્લામાં ત્રાટકી હતી.
BJP MP Mansukh Vasava Letter Bomb: ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર સામે ‘લેટર બોમ્બ’ ફોડીને રાજકારણ ગરમાવી દીધું છે. તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે. પત્રમાં તેમણે નર્મદા પોલીસ અને સ્થાનિક રાજકીય આગેવાનોની મિલીભગતથી દારૂનું મોટું નેટવર્ક ચાલતું હોવાનો સીધો અને ગંભીર આક્ષેપ કર્યો છે.
મહારાષ્ટ્ર સરહદેથી ઘુસે છે વિદેશી દારૂ, PSI સ્તરના અધિકારીઓની સંડોવણી!
BJP MP Mansukh Vasava Viral Speech: ભરુચ લોકસભા બેઠકના ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાની બેબાક ટિપ્પણી અને પક્ષના જ સંગઠન સામે સવાલો ઉઠાવવાને લઈને ચર્ચામાં આવ્યા છે. દેડિયાપાડા ખાતે યોજાયેલા ભાજપના એક 'મનોમંથન કાર્યક્રમ'માં સાંસદ મનસુખ વસાવાએ પક્ષના સ્થાનિક હોદ્દેદારો સામે જાહેરમાં ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં નર્મદા અને ભરુચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
‘ચૈતર ડરાવે એ બરાબર, પણ ભાજપના નેતાઓ કેમ ડરાવે છે?’
મનોમંથન કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવ અને મહામંત્રી હિતેશ વસાવા (ભોલો) સામે સીધો મોરચો ખોલ્યો હતો.
Narmada News: ઉનાળાની શરૂઆત થતાં જ આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે અને ગરમીનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે આ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો કુદરતના શરણે જઈ રહ્યા છે. પ્રકૃતિની ગોદમાં વસેલા નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાંથી પસાર થતી કરજણ નદીના કિનારે આવેલો ‘ધોબીશાલ’ વિસ્તાર હાલમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં નદીનું વહેતું પાણી એક સુંદર કુદરતી ઝરણા જેવો અહેસાસ કરાવે છે, જેની ઠંડક અને આહલાદક નજારો ગરમીથી અકળાયેલા લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે.
ગરમીમાં પણ અદભુત ઠંડક
સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં અસહ્ય તાપને કારણે પર્યટકોની સંખ્યા ઘટી જતી હોય છે, પરંતુ રાજપીપળાના ધોબીશાલ, ધાણીખૂટ, વિશલખાડી અને માંડણ જેવા કુદરતી સ્થળો ગરમીમાં પણ અદભુત ઠંડક આપતા હોવાથી અહીં સહેલાણીઓનો મેળો જામી રહ્યો છે.
Ekta Nagar Jungle Safari: ગુજરાતમાં ઉનાળાનો પારો આસમાને પહોંચી રહ્યો છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં વન્યજીવોને ગરમીથી બચાવવા માટે વીઆઈપી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીં વસતા 100 પ્રજાતિના આશરે 1500 જેટલા દેશ-વિદેશના પ્રાણી-પક્ષીઓની એક પરિવારના સભ્યોની જેમ ખાસ માવજત કરવામાં આવી રહી છે. વિદેશી પ્રાણીઓ ગરમીમાં બીમાર ન પડે તે માટે તેમના પાંજરામાં એસી, કુલર અને સ્પ્રિંકલર જેવી આધુનિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
આઈસ ક્યુબ અને ફ્રોઝન ફ્રુટ પોપ્સિકલ્સ
જંગલ સફારીના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને વન્યજીવો માટે ખાસ હાઇડ્રેટિંગ ડાયેટ પ્લાન તૈયાર કરાયો છે.
Narmada Coordination Meeting: રાજપીપળામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નર્મદા જિલ્લાના નવા વરાયેલા કલેક્ટર ગંગા સિંઘના અધ્યક્ષ સ્થાને પ્રથમ સંકલન બેઠક યોજાઈ હતી. જોકે, આ પહેલી જ બેઠક અત્યંત તોફાની સાબિત થઈ હતી. જિલ્લાના લોકપ્રતિનિધિઓએ રોડ-રસ્તા અને પાણી જેવા જનહિતના મુદ્દાઓ પર વહીવટી તંત્રને આડે હાથ લેતા બેઠકમાં ભારે ગરમાગરમી જોવા મળી હતી. સામાન્ય રીતે રાજકીય રીતે સામસામે રહેતા આ બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ભાજપના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પ્રજાના પ્રશ્નો મુદ્દે એકસૂરે અધિકારીઓ પર વરસ્યા હતા.
BJP Internal Clash in Narmada: નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપના રકાસ બાદ સંગઠનમાં રહેલો આંતરિક અસંતોષ હવે સપાટી પર આવ્યો છે. હારના કારણો શોધવા માટે યોજાયેલી 'મનોમંથન' બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના હોદ્દેદારો સામે અત્યંત આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાઈરલ થઈ રહ્યો છે.
'સવારે 10 વાગ્યા સુધી ઊંઘનારા રાક્ષસી વૃત્તિના માણસો'
વાઈરલ વીડિયોમાં મનસુખ વસાવા જિલ્લા પ્રમુખ નિલ રાવ અને નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી પર નિશાન સાધતા કહી રહ્યા છે કે, 'નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપૂતળી જેવો છે.
Senior Resident Doctor Found Dead In Rajpipla: નર્મદા જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર રેસિડન્ટ ડોક્ટરનો મૃતદેહ તેમના જ નિવાસસ્થાનેથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. એનેસ્થેસિયા વિભાગમાં કાર્યરત ડોક્ટર હર્ષ ચૌધરીના આકસ્મિક નિધનથી અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે.
હર્ષ બેડ પર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા
મળતી માહિતી અનુસાર, ડોક્ટર હર્ષ ચૌધરી છેલ્લા 6 મહિનાથી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસિડન્ટ એનેસ્થેસિયોલોજિસ્ટ તરીકે સેવા આપી રહ્યા હતા.
Unseasonal Rain in Dediapada Narmada: ગુજરાતમાં કુદરતનો બેવડો માર જોવા મળી રહી છે. રાજ્યામાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે(7 મે) રાજ્યના 6 જિલ્લામાં માવઠાંની આગાહી કરી છે. આ દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા, દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે.
Rajpipla News: નર્મદાના રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે શહેરમાં ચાની કિટલી ચલાવી રોજગારી મેળવતા મહિલા ગીતાબહેન પાટણવાડિયા પર વિશ્વાસ મૂકીને તેમને નગરપાલિકાની ટિકિટ આપી મેદાને ઉતાર્યા હતા. સામાન્ય જનજીવન સાથે જોડાયેલા ગીતાબહેનને ભાજપ તરફથી ઉમેદવારી મળતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયા હતા. આમ ચૂંટણી પરિણામ આવતાં ગીતાબહેનની જીત થતાં રાજપીપળા નગરપાલિકામાં વૉર્ડ નંબર 7માં તેઓ કોર્પોરેટર બન્યા હતા.
ચાની કિટલી ચલાવતા બહેન બન્યા કોર્પોરેટર