Morbi News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
માર્ગ અકસ્માતો, ડૂબી જવા અને હાર્ટ એટેકનો સિલસિલો
વાવડી ચોકડી પાસે નશામાં ધૂત કારચાલકે રિક્ષાને ઠોકર મારતાં પતિની નજર સામે પત્નીનું મોત, સ્વજનો ગુમાવનાર પરિવારોમાં શોકનું મોજું
મોરબી: મોરબી જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં અપમૃત્યુ અને જીવલેણ અકસ્માતોના પાંચ જુદા-જુદા બનાવો સામે આવ્યા છે, જેમાં કુલ પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખાસ તો વાવડી ચોકડી પાસે દારૂના નશામાં ધૂત કારચાલકે રિક્ષાને ઠોકર મારતા પતિની નજર સામે પત્નીનું મોત નીપજ્યું હતું. આ બનાવોને પગલે સ્વજનો ગુમાવનાર પરિવારોમાં શોકનું મોજું ફરી વળવા સાથે સમગ્ર જિલ્લામાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડરથી ચકચાર, પોલીસ બંદોબસ્ત
ખેતરની જમીનની માપણી સમયે વિવાદ થતાં વાતચીત કરવા માટે બોલાવેલા શેઢા પાડોશી બે ભાઈઓ તીક્ષ્ણ હથિયાર લઈને તૂટી પડયા
મોરબી : કારા તાલુકાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના સામાન્ય લાગતા વિવાદે આજે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવમાં ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેમના સગા ભત્રીજાની તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જેના પગલે ઘેરા શોક વચ્ચે માહોલ તંગ થવા લાગતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.
Morbi Accident : મોરબી-હળવદ હાઈવે પર ચરાડવા ગામની સીમમાં રાત્રિના સમયે એક કંપારી છૂટી જાય તેવો ગોઝારો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. એક ફેક્ટરીમાંથી બહાર નીકળીને રોડ ક્રોસ કરી રહેલા ભારે ભરખમ ડમ્પર સાથે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તે ડમ્પર સાથે ટકરાતાં ફંગોળાઈ ગઇ હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં કારમાં સવાર 7 પૈકી 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 2 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવાની ઉતાવળ કાળ સાબિત થઈ
AI તસવીર
Morbi Kutch Highway Accident: મોરબી-કચ્છ હાઈવે પર માળિયા (મીયાણા)ના હરિપર ગામ પાસે કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. મૂળ ગીર સોમનાથના અને હાલ દીવમાં સ્થાયી થયેલા કાપડિયા પરિવારના સભ્યો કચ્છમાં માતાના મઢે મા આશાપુરાના દર્શન કરીને ખુશી-ખુશી ઘરે પાછા ફરી રહ્યા હતા.
Morbi News: ઔદ્યોગિક નગરી મોરબીમાંથી સભ્ય સમાજને ધ્રુજાવી દેનારી અને માનવતાને કલંકિત કરનારી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણ અને મકાનનું ભાડું ન ચૂકવી શકવાના કારણે એક નરાધમ ભાડૂઆત પતિએ પોતાની જ પત્ની અને સગીર વયની દીકરીને મકાન માલિકના હવાલે કરી દીધી હતી. મકાન માલિકે ભાડાની વસૂલાતના નામે માતા અને પુત્રી બંને પર શારીરિક અત્યાચાર ગુજારી દુષ્કર્મ આચર્યું હતું. આ ચકચારી મામલે ભોગ બનનાર મહિલાની માતાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર પાપલીલાનો પર્દાફાશ થયો છે.
DEMO PIC
Morbi News:  મોરબીમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે. એક સગીર દીકરી, જેની રક્ષા કરવાની જવાબદારી તેના પિતાની હોય છે, તે જ પિતા પોતાની દીકરીનો સોદાગર બન્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Morbi hadvad Canal 2 Child Drown : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામ પાસેથી પસાર થતી નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. કેનાલમાં ન્હાવા પડેલા તમિલનાડુના બે કિશોરો પાણીના તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને બાળકોની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, બંને બાળકો મૂળ તમિલનાડુના વતની છે.
'અમારા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં'
ભાજપ જૂના જોગીઓને ટિકિટ નહીં મળતા અપક્ષ ઉમેદવારીઃ સ્થાનિક લોકોએ નિષ્ક્રીય નેતાઓ સામે રોષ દર્શાવી બેનર લગાવ્યા
મોરબી: મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઇ રહી છે. ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો અને ભાજપમાંથી ટિકિટ નહીં મળતા જુના જોગીઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે મોરબીના વોર્ડ નં.૬માં ભાજપ નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લાગતા ચર્ચા જાગી છે.
શનાળા બાયપાસ નજીકથી 50.38 લાખની 9924 બોટલ જપ્ત
નેકનામ પડધરી રોડ પર પસાર થતા બંધ બોડીના ટ્રકની તલાશી લેતાં 57 લાખની કિંમતનો 14352 બોટલ દારૂનો જથ્થો કબજે
મોરબી: નજીકના દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂટણીઓ આવી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં દારૂની રેલમછેલ મચી છે. આ વિસ્તારના બુટલેગરોએ જિલ્લામાં દારૂ ઠાલવવાની શરૂઆત કરતા જ મોરબી ટંકારાની પોલીસે વધુ સક્રિય બની નેકનામ પડધરી રોડ અને શનાળા બાયપાસ રોડ પર બે સ્થળે જુદા જુદા દરોડા પાડી કુલ રૂા. એક કરોડ સાત લાખની કિમતના કુલ ૨૪૨૭૬ બોટલ વિદેશી શરાબ ઝડપી પાડયો છે તેમજ જુદા જુદા ત્રણ સામે ગુનો નોધવા ઉપરાંત દારૂ પ્રકરણમાં અન્ય પના નામો ખૂલતાં તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Fire at Morbi’s Historic New Palace: મોરબીમાં આવેલા રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં આજે(5 એપ્રિલ) અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ફાયરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
ફાયર વિભાગે કર્યું મહિલાનું દિલધડક રેસ્ક્યૂ
Gujarat High Court Tankara Seat Verdict: ગુજરાત હાઈકોર્ટે મોરબી જિલ્લાની ટંકારા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને મોટી રાહત આપી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમની જીતને પડકારતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા લલિત કગથરાની ચૂંટણી પિટિશન હાઈકોર્ટે રદ કરી દીધી છે. જસ્ટિસની બેન્ચે અવલોકન કર્યું હતું કે સોગંદનામામાં સામાન્ય વિગતો કે નાની વિસંગતતાઓને આધારે કોઈની ઉમેદવારી રદબાતલ ઠેરવી શકાય નહીં.
શું હતો સમગ્ર વિવાદ?
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ટંકારા બેઠક પર ભાજપના દુર્લભજી દેથરિયા અને કોંગ્રેસના લલિત કગથરા વચ્ચે સીધો જંગ હતો.
AI Image
ઈરાન-ઇઝરાયલ-અમેરિકાનાં યુદ્ધની માઠી અસર
પેપરમિલ ઉદ્યોગમાં આયાત-નિકાસ ઠપ્પ, એક્સપોર્ટના ચાર્જમાં ૨૦૦૦ ડોલરના વધારાથી વિકટ સ્થિતિ, ૧૦,૦૦૦ મજૂરોની રોજીરોટી પર જોખમ
મોરબી: ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુધ્ધને પગલે સમગ્ર મિડલ ઈસ્ટમાં ભયંકર સ્થિતિ નિર્માણ પામી છે, જેના પગલે ગેસ અને તેલનાં ટેન્કરના પસાર થવા માટેના સ્ટ્રેટ ઓફ હોર્મુસ માર્ગમાંથી અવરજવર પ્રતિબંધિત થતાં મોરબીના સિરામિક ઉદ્યોગ અને પેપરમિલ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે અને ૧૦૦ જેટલા સિરામિક એકમો બંધ થઇ ગયા છે, તો પેપરમિલ ઉદ્યોગમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ ઠપ્પ જેવી સ્થિતિ છે. વધુ એક સપ્તાહ યુદ્ધ લંબાય તો બંને ઉદ્યોગ સંપૂર્ણ બંધ થઇ જશે.
ગેસ સપ્લાય પ્રભાવિત થતાં મોરબી સિરામિક ઉદ્યોગ ભયંકર ગેસ કટોકટીનો સામનો કરી રહ્યો છે, જે અંગે સિરામિક એસોસીએશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું કે, યુદ્ધની સ્થિતિમાં હાલ ૧૦૦ યુનિટ બંધ થઇ ગયા છે અને ૫૦૦૦થી વધુ શ્રમિકો બેરોજગાર બની ગયા છે.
વાંકાનેરના જામસર ગામે નીરણમાં લાગેલી આગ ઓલવવા જતા બનાવ
મોરબીના ડિવાઇન પાર્કમાં વૃધ્ધાનો, ચામુંડા નગરમાં પ્રૌઢનો ગળાફાંસો, લક્ષ્મીનગર ગામે યુવાનનો આપઘાત
મોરબી: વાંકાનેરના જામસર ગામે વાડીમાં પડેલા નીરણ (ઘાસચારો)ના જથ્થામાં આગ લાગતા પિતા-પુત્ર તેને ઓલવવા માટે દોડી ગયા હતા. ત્યારે તૂટેલા જીવંત વીજ તાર પર પગ પડી જતા જોરદાર કરંટ લાગતા પુત્રની નજર સામે પિતાનું કરુણ મોત થયું હતું. બચાવવા ગયેલ પુત્રને પણ કરંટ લાગતા બેભાન બની જતા સારવાર માટે ખસેડાયો હતો.
યુવાન પર તેના બે મિત્રોએ ટાઈલ્સથી હુમલો કર્યો હતો
ઈજાગ્રસ્ત યુવાનનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાંં મોત નીપજ્યુંઃ ગુનો નોંધવા અને બનાવનું કારણ જાણવા પોલીસ દ્વારા તજવીજ
મોરબી: મોરબીના રફાળેશ્વર ગામે રહેતા યુવાન પર બે દિવસ પહેલા તેના જ બે મિત્રએ ટાઇલ્સથી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.
રફાળેશ્વર ગામમાં આંબેડકરનગરમાં રહેતા ભરતભાઇ જગદીશભાઇ ચૌહાણ (ઉ.
Car Accident On Jetpur-Rapar Road : જેતપુર-રાપર રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર નાળામાં ખાબકી હતી. અકસ્માતના બનાવમાં કારમાં સવાર 2 મિત્રોના મોત નીપજ્યા હતા. બંને મૃતક મોરબીના મહેન્દ્રનગરના રહેવાસી હોવાનું જણાય છે.
જેતપુર-રાપર રોડ પર કાર નાળામાં ખાબકતા 2 મિત્રોના મોત
મોરબીમાં બાતમીના આધારે પોલીસની સફળ વોચ
ખાનગી ટ્રાવેલ્સમાંથી પાર્સલ મેળવી રીક્ષામાં લઇ જતી વખતે પોલીસ ત્રાટકી, રૂા.૪.૫૭ લાખનો મુદામાલ કબજે
મોરબી: દારૂના ધંધાર્થીઓ હેરાફેરી માટે નીતનવા કીમિયા અજમાવતા રહે છે, ત્યારે આજે વાપીથી ખાનગી બસમાં વાહનની બેટરીના પાણીના પાર્સલની આડમાં ૧૨૪૮ બોટલ દારૂ મંગાવ્યો હતો, જે પાર્સલ બસમાંથી લઈને લોડીંગ રીક્ષામાં લઈને જતી વખતે પોલીસે એક ઈસમને રૂા.૪.
Boiler Blast In Morbi GIDC : મોરબીના સનાળા રોડ પર આવેલી GIDCમાં ડેરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. જેમાં ભોલે બાબા ડેરીમાં દૂધ ગરમ કરવાના બોઇલરમાં બ્લાસ્ટ થતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં એક શ્રમિક દાઝ્યો હતો. જોકે, કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.
GIDCમાં દૂધ ગરમ કરવાના બોઇલરમાં બ્લાસ્ટ
Halvad News: મોરબી જિલ્લાના હળવદ જીઆઈડીસી વિસ્તારમાં પ્રતિબંધિત ગૌમાંસ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે જીવદયાપ્રેમીઓના વિરોધ વચ્ચે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આઠ શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હળવદ પોલીસ ઇન્સ્પેક્ટરે આ મામલે કડક વલણ અપનાવી આરોપી સામે કડક શબ્દોમાં ચેતવણી આપી છે.
જીવદયાપ્રેમીઓના દરોડામાં ભાંડો ફૂટ્યોો
મળતી વિગતો અનુસાર, હળવદ જીઆઈડીસીમાં આવેલી રોશની ફૂડ કેમ્પ કંપનીના મજૂર ક્વાર્ટરના ધાબા પર પ્રતિબંધિત ગૌમાંસ હોવાની બાતમી વીએચપી અને જીવદયાપ્રેમીઓને મળી હતી.
3 લાખ લઇ લગ્ન કર્યા બાદ 3 દિવસમાં રફૂચક્કર થઇ ગઇ હતી
વિવિધ જિલ્લાઓમાં ૧૫ પુરૂષો સાથે લગ્નનું નાટક કરી ખંખેર્યા હતા, બહુચરાજી પોલીસે ઝડપી લીધા બાદ મોરબી પોલીસે કબજો મેળવ્યો
મોરબી: મોરબીના મહેન્દ્રનગર  ગામના રહેવાસી યુવાન સાથે લગ્ન કરવાના રૂ ૩ લાખ લીધા બાદ લગ્ન કરી ત્રણ દિવસ રોકાઈને લુંટેરી દુલ્હન નાસી ગઈ હતી. તે મહેસાણામાં ઝડપાઈ જતા રાજ્યમાં ૧૫ જેટલા પુરુષો સાથે લગ્ન કરી ચીટિંગ કર્યાનું ખુલ્યું છે. તેના સહિતના બે આરોપી ઝડપાયાને પગલે મોરબી પોલીસે બંને આરોપીનો કબજો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.