Mehsana News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Visnagar BJP Leader died news : મહેસાણા જિલ્લાના વિસનગરથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-1 ના ભારતીય જનતા પાર્ટી (BJP) ના નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વહેલી સવારે સ્મશાન નજીક જીવન ટૂંકાવ્યું
પ્રાથમિક અહેવાલો અનુસાર, વિસનગરના ગણેશનગર સોસાયટીમાં રહેતા દીપક મોદીએ આજે વહેલી સવારે આઘાતજનક પગલું ભર્યું હતું.
Ambulance Accident In Mehsana: મહેસાણા જિલ્લાના વિસનગર પાલડી ચોકડી પાસે શનિવારે (છઠ્ઠી જૂન) રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અગાઉના અકસ્માતની સારવાર બાદ તબિયત બગડતાં યુવકને વધુ સારવાર માટે મહેસાણા લઈ જઈ રહેલી ખાનગી એમ્બ્યુલન્સને રોંગ સાઈડથી આવતી એક બેફામ કારે સામેથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતની દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર વડનગર તાલુકાના શોભાસણ ગામના 26 વર્ષીય યુવક વિજયકુમાર ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મૃતકના પિતા, ભાઈ અને એમ્બ્યુલન્સ ચાલકને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
અગાઉ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકની તબિયત બગડતાં મહેસાણા ખસેડાતો હતો
Mehsana Land Scam: કડી તાલુકાના વડાવી (તરસનીયા) ગામની સીમમાં આવેલી બે જમીનોના વેચાણ દસ્તાવેજની નોંધણી એક વર્ષ અગાઉ કરવામાં આવી હતી. જોકે, એ સમયે પ્રાથમિક શાળાના આચાર્યની વાંધા અરજી અને તલાટીના જવાબના આધારે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, આ વિવાદિત જમીન પર તરસનીયા પ્રાથમિક શાળા, નીલકંઠ મહાદેવનું મંદિર, તબેલો, આંગણવાડી અને રહેણાંક પાકા મકાનો આવેલાં છે, તેમજ 30થી વધુ વૃક્ષો પણ ઊભાં છે.
ખોટી માહિતીને દર્શાવીને સરકારી અધિકારીને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય આચર્યું હતું
તંત્ર દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં સામે આવ્યું છે કે, જમીન વેચનાર અને ખરીદનાર બંને પક્ષોએ ખેતીલાયક જમીનના ખોટા ફોટોગ્રાફ્સ તેમજ ખોટી માહિતીને સાચી દર્શાવીને સરકારી અધિકારીને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય આચર્યું હતું. આ મામલે કડીના સબ-રજિસ્ટ્રારે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 14 શખ્સો સામે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
Mehsana Six Deaths In Two Days: મહેસાણા જિલ્લાના તળેટી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે. પ્રજાપતિ પરિવારની માતા, તેમની દીકરી અને માત્ર 2 વર્ષની દોહિત્રીએ કલોલના પિયજ ગામ નજીકથી પસાર થતી કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આજે (ચોથી જૂન) સવારે ત્રણેયના મૃતદેહ કેનાલમાંથી મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બીજી તરફ ગઈકાલે (ત્રીજી જૂન) શોભાસણ ગામ નજીક માલગાડીની અડફેટે ત્રણ માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપઘાતનું કારણ સામે આવ્યું
Mehsana Congress Meeting: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક મહત્ત્વની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રભારીની ખાસ ઉપસ્થિતિમાં ચાલી રહેલી આ બેઠકમાં ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના બે કર્મચારીઓ ઘૂસી જતાં ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટનાને પગલે આકરા પાણીએ થયેલી કોંગ્રેસે ભાજપ સરકાર અને ગૃહ વિભાગ પર આકરા પ્રહારો કર્યા છે.
વિપક્ષી નેતાઓની જાસૂસીનો આક્ષેપ અને સરકાર પર પ્રહારો
બેઠકમાં બનેલી આ ઘટના બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકારની નીતિઓ સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો.
Gujarati Woman Shot Dead in US: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની 45 વર્ષીય મેઘનાબેન પટેલની અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં એક સુપરમાર્કેટમાં અજાણ્યા માસ્કવાળા યુવકે ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટનાથી ગુજરાતના પટેલ સમુદાય ઉપરાંત સમગ્ર ગુજરાતી ડાયસ્પોરામાં ફરી એકવાર દુઃખ અને આક્રોશની લહેર વ્યાપી ગઈ છે. મેઘનાબેન છેલ્લા દસ વર્ષથી તેમના પતિ ઉપેન્દ્ર પટેલ સાથે આ સ્ટોર પર કામ કરતાં હતાં. 23 મેના રોજ સવારે આ ઘટના બની હતી, જેમાં ક્લોઝ સર્કિટ (CC) કેમેરામાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું કે માસ્કવાળા વ્યક્તિએ કાઉન્ટર પર આવીને થોડી વાત કરી અને અચાનક ગોળીબાર કરીને લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.
જંત્રાલ ગામમાં સમાચાર પહોંચતાં જ આખો વિસ્તાર શોકમગ્ન
Gujarat Woman Dies in America: અમેરિકામાં વસતા ગુજરાતીઓ હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના વર્જિનિયામાં સ્ટોર પર નોકરી કરતી વધુ એક મહેસાણાની મહિલાની ગોળી મારીને હત્યાની ધટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘનાબહેન પટેલ પર એક અજાણ્યા બુકાનીધારી શખસે સ્ટોરની અંદર જ ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતકના વતન જંત્રાલ ગામમાં માતમ છવાઈ ગયો છે.
લૂંટના ઈરાદે ઘૂસેલા બુકાનીધારીએ હત્યા કરી
CJ Chavda Audio Clip Viral: મહેસાણા જિલ્લા ભાજપમાં યાદવાસ્થળી બરોબર જામી છે. સ્થાનિક નેતાઓ એકબીજાની રાજકીય કારકિર્દી ખરડવા મેદાને પડ્યાં છે. વિજાપુરના ભાજપના ધારાસભ્ય સી.જે.ચાવડાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. જેમાં તેઓ એવું કબૂલી રહ્યાં છે કે, 'જ્યારે હું વિધાનસભાની ચૂંટણી લડ્યો, ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો હતો એટલે મને બે કરોડ આપ્યા હતા.
Mehsana Accident News: મહેસાણા જિલ્લામાં વિજાપુરના મોતીપુરા ગામ પાસે એક પૂરઝડપે ધસી આવેલી કારે બાઇક અને મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક અને મોપેડ સવાર બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે કારમાં સવાર અન્ય આઠ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
વાહન પરથી કાબૂ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
મળતી માહિતી અનુસાર, મોતીપુરા ગામ પાસેથી રાજસ્થાન તરફથી આવી રહેલી કારચાલકે અચાનક પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો.
Mehsana Accident: મહેસાણા-રાજસ્થાન હાઈવે પર આજે (12મી મે) વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અમદાવાદ તરફ જઈ રહેલી એક ખાનગી બસના ચાલકે ટ્રાફિકના નિયમો નેવે મૂકી રોંગ સાઈડમાં બસ હંકારી ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા હતી, જ્યારે 13 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડ્યા હતા.
બસ અને ટ્રકના કુરચેકુરચા ઉડ્યા
મળતી માહિતી અનુસાર, અકસ્માત એટલો જોરદાર હતો કે બસ અને ટ્રક બંનેના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
Mehsana Crime News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. વોર્ડ નંબર 4માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતાં ભાજપના ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
તાવડિયા રોડ પર 'ખૂની ખેલ'
મળતી વિગતો અનુસાર, મહેસાણાના તાવડિયા રોડ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી.
AI Image
Mehsana News: મહેસાણા જિલ્લાના મીઠા અને જોટાણા વચ્ચેના માર્ગ પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક ટેમ્પો અને મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરને કારણે ભયાનક આગ ફાટી નીકળી હતી. ટક્કર બાદ જોતજોતામાં બાઈક આગની લપેટમાં આવી ગયું હતું. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.
બાઈક અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં 2 યુવકના કરૂણ મોત
Mehsana Municipal Corporation: મહેસાણા મહાનગરપાલિકામાં નવા સમાવેશ કરવામાં આવેલાં 24 ગામો પૈકીના તાવડિયા, ઉચરપી, શોભાસણ, ડેલા, રામપુરા વગેરે ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારના તાવડિયા ગામમાં ગઈકાલે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાડવામાં આવ્યા બાદ આજે બુધવારે ઉચરપી ગામના લોકોએ પણ મહાપાલિકા સામે બાંયો ચઢાવી ચૂંટણી બહિષ્કારનો બુંગિયો ફૂંક્યો છે. ગ્રામજનોએ તો ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર કરવા માટે કોઈપણ રાજકીય પક્ષોને ગામમાં નહીં પ્રવેશવાનું અલ્ટીમેટમ આપવા સાથે ચૂંટણી બહિષ્કારના બેનરો ગામના પ્રવેશ દ્વાર પર લગાવી દેતાં મહેસાણાના રાજકારણમાં ગરમાટો આવ્યો છે.
મહેસાણા મહાપાલિકામાં સમાવેશ સામે લોકોમાં આક્રોશ
નવરચિત મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નજીકના બે ડઝન જેટલા ગામોને સમાવવામાં આવ્યા છે.
Kadi News : મહેસાણાના કડીમાં પ્રેમ પ્રકરણની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કાકાની સાળી સાથે ભત્રીજાના પ્રેમ સંબંધની પ્રેમિકાના પતિ અને સાસરિયામાં જાણ થતાં ત્રણ આરોપીઓએ પ્રેમી યુવકનું અપહરણ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેમાં આરોપીઓએ 20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો હતો. જો કે, 7 દિવસે મૃતદેહ મળતાં સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ પ્રેમિકાના પતિ સહિત ત્રણ આરોપી સામે કડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો
Gopal Italia Non Bailable Warrant: આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર કાયદાકીય સંકટમાં ઘેરાયા છે. વર્ષ 2020ના એક જૂના કેસમાં મહેસાણાની કોર્ટે કડક વલણ અપનાવતા તેમની વિરુદ્ધ નોન-બેઇલેબલ (બિનજામીનપાત્ર) વોરંટ જાહેર કર્યું છે. આ આદેશને પગલે સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને કાયદાકીય પ્રક્રિયા તેજ બનાવી છે.
સુનાવણી દરમિયાન હાજર ન રહેતા બિનજામીનપાત્ર વોરંટ
સમગ્ર વિવાદ વર્ષ 2020માં નોંધાયેલી એક ફરિયાદ સાથે જોડાયેલો છે.
Mehsana Accident : મહેસાણા જિલ્લાના લાડોલ વિસ્તારમાં સોમવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શોભાસણાથી ટેચાવા હાઈવે પર પૂરપાટ દોડતા એક ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં વડાલી તાલુકાના પહાડી પોલ ગામના બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય એક યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
તમાકુના સેમ્પલ બતાવવા જતા હતા યુવકો
અહેવાલ મુજબ, પહાડી પોલ ગામના બે યુવકો કોઈ કામથી બાઈક લઈને મહેસાણા તરફ નીકળ્યા હતા.
AI IMAGE
Mehsana News: ઉત્તર ગુજરાતના રાજકીય હબ ગણાતા મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે. નવરચિત મહેસાણા મહા નગર પાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી હોવાથી ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
</table-block>
Mehsana News : મહેસાણા જિલ્લામાં જમીન સંપાદન કેસ મામલે ખેડૂતોના હક માટે કોર્ટે મોટો નિર્ણય લીધો છે. જેમાં સંપાદનનું વળતર ન ચૂકવતા કોર્ટે અરજદારના પક્ષમાં ચુકાદો આપી લાખોનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. આ સાથે જમીન સંપાદન અધિકારી નર્મદા યોજનાની કચેરીને સીલ મારવામાં આવ્યું છે.
મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સીલ
મળતી માહિતી મુજબ, મહેસાણાના મુખ્ય સિનિયર સિવિલ જજની કોર્ટમાં ચાલતા LAR નં.