Mahisagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Mahisagar News: મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનની ટીમે એક અત્યંત જટિલ અને ચકચારી હત્યાકાંડનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે. કમાલપુરના નાકા તળાવમાંથી મળી આવેલી મહિલાની લાશના ગુનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. જેમાં સગી દીકરીએ જ પ્રેમી સાથે મળી માતાની હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું છે. મૃતકની દીકરીએ પ્રેમ સંબંધમાં આડખીલી બનતી માતાની પ્રેમી અને અન્ય ચાર મિત્રો સાથે મળી હત્યા નીપજાવી છે. સમગ્ર મામલે પોલીસે દીકરી સહિત 6ની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.
Tribal Community Fair For Rajiv Gandhi : મહીસાગરના કડાણા તાલુકાના સરસવા ગામે 1986થી સતત દર વર્ષે આજે પણ આંબલી અગિયારસ નિમિતે પૂર્વ વડાપ્રધાન સવર્ગસ્ત રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો ભરાય છે. જેમાં આંબલી અગિયારસના દિવસે નીલખંઠ મહાદેવ મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી તેમની પૂજા-અર્ચના કરી મેળો ઉજવવામાં આવે છે.
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની યાદમાં સરસવામાં યોજાઈ છે મેળો
Mahisagar Crime News: મહીસાગર જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. બાકોર પોલીસની ટીમે ગત રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક કારમાંથી લાખોની કિંમતનો પોષ ડોડાનો જથ્થો ઝડપી પાડી ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. જો કે, પોલીસને ચકમો આપી આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે.
પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા
મળતી માહિતી અનુસાર, બાકોર પોલીસની ટીમ રાત્રિના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
Child Marriages On The Rise In Mahisagar: મહિસાગર જિલ્લામાં હાલ ચાલી રહેલી લગ્નની સીઝન વચ્ચે બાળલગ્નના કિસ્સાઓ ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. ત્યારે લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ સમયસૂચકતા વાપરી વધુ એક બાળલગ્ન અટકાવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લામાં કુલ ચાર બાળલગ્નો અટકાવવામાં આવતા સામાજિક જાગૃતિ સામે મોટા સવાલો ઊભા થયા છે.
લુણાવાડામાં અધિકારીઓએ લગ્ન અટકાવ્યા
મળતી માહિતી મુજબ, લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારમાં એક બાળલગ્ન યોજાવાના હોવાની બાતમી વહીવટી તંત્રને મળી હતી.
Mahisagar News: કહેવાય છે કે ભાઈ-બહેનનો સંબંધ અતૂટ હોય છે, પરંતુ મહીસાગર જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે લોહીના સંબંધોને લજવ્યા છે. પોતાની પ્રેમિકાના ગીરે મૂકેલા દાગીના છોડાવવા માટે એક ભાઈએ પોતાની જ સગી બહેનના ઘરે હાથ સાફ કર્યો હતો. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
આરોપી સુરપાલ ખાંટ વ્યવસાયે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો.
Mahisagar News: મહીસાગર જિલ્લાના મસમોટા 123 કરોડના 'નલ સે જલ' કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને મળી વધુ એક સફળતા હાથ લાગી છે. વડોદરા શહેરના અનુસુચિત જાતિ મોરચાના પ્રભારી ભાજપના જૂના કાર્યકર્તા મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે. મુકેશ શ્રીમાળી પાસે સરકારને કુલ 1,76,97,169.25 રૂપિયાની અધધ રિકવરી કરવાની બાકી છે.
કુલ ત્રણ ભાજપ નેતાઓની થઈ ધરપકડ
Mahisagar Nal Se Jal Scam: મહીસાગર જિલ્લાના બહુચર્ચિત અને મસમોટા 123 કરોડ રૂપિયાના 'નલ સે જલ' યોજનાના કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. વાસ્મો (WASMO) મહીસાગર કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા ચાર સોશિયલ કર્મચારીઓની ધરપકડ કરી છે. આ સાથે જ આ કૌભાંડમાં અત્યાર સુધી પકડાયેલા આરોપીઓનો આંકડો 22 પર પહોંચ્યો છે.
કોણ છે પકડાયેલા 4 કર્મચારીઓ?
Mahisagar News: મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકાના વડદલા ગામમાંથી પોલીસે ગાંજાની મોટા પાયે ખેતીનો પર્દાફાશ કર્યો છે. એરંડાની આડમાં ગાંજાના છોડ વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ પોલીસે 2 કરોડ રૂપિયાના જથ્થા સાથે એક આરોપીને ધરપકડ કરી છે.
Tiger Story: ગુજરાતમાં આખરે વાઘનું પુનરાગમન થતાં ઉત્સાહનો માહોલ છે. દાહોદના રતનમહાલ અભયારણ્યમાં એક યુવાન નર વાઘે પોતાનો વસવાટ બનાવ્યો છે. પરંતુ, આ સફળતાની ગાથા વચ્ચે ગુજરાતની વન્યજીવ સંરક્ષણની યાદોમાં એક દર્દભરી ઘટના પણ જોડાયેલી છે અને તે છે વર્ષ 2019ની. જી હા, વર્ષ 2019માં પણ ગુજરાતમાં વાઘ આવ્યો હતો. જોકે, તે ગુજરાતમાં લાંબો સમય ટકી શક્યો નહતો.
Nal se Jal Scam: એક તરફ, નલ સે જલ યોજનાના માઘ્યમથી 91 લાખ ઘર સુધી શુઘ્ધ પાણી પહોંચ્યુ હોવાનો સરકારે દાવો કર્યો છે ત્યારે બીજી તરફ, આ સરકારી યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો છે જેના પગલે સીઆઇડી ક્રાઇમ બાદ હવે કેન્દ્રીય એજન્સીએ પણ તપાસમાં ઝુકાવ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. ગુજરાતમાં મહીસાગર જીલ્લામાં જન હી, નલ સે જલ યોજનામાં થયેલાં ભ્રષ્ટાચારના તાર હવે એકથી વઘુ જિલ્લામાં પ્રસર્યા છે ત્યારે કેન્દ્રની સૂચનાને પગલે ગુજરાતમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
નલ સે જલ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર
પ્રત્યેક ઘર સુધી નળ દ્વારા પીવાનું શુઘ્ધ પાણી પહોચાડવા માટેની નલ સે જલ યોજનામાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરાયો છે. આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ ગુંજી ઉઠ્યો છે.
AI IMAGE
Gujarat Police News: મહિસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટરઅને એક મહિલા કોન્સ્ટેબલ વચ્ચેના કથિત લગ્નેત્તર સંબંધોની પોલ ખૂલી જતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આ ગંભીર ઘટનાની નોંધ લેતા જિલ્લા પોલીસ વડા સફિન હસને તાત્કાલિક અસરથી બંને અધિકારીઓને ફરજ મોકૂફ કરી દીધા છે.
Mahisagar News: મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નરોડા ગામ નજીક મોડાસા-લુણાવાડા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જ્યાં કાર ચાલકે બાઈક અને બે બાઈક ચાલકને 5 કિલોમીટર સુધી ઢસેડ્યા હતા. આ કાળજું કંપાવી દેનારી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે વધુ સારવાર માટે તેમને ગોધરાની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલમાં બાકોર પોલીસ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Mahisagar News : મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પાટીદાર સેવા સમાજ દ્વારા ખાનપુર 42 લેઉવા પાટીદાર સમાજ સ્નેહમિલન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જયેશ રાદડિયાએ કહ્યું કે, 'સમાજના આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં...'
સંતરામપુરના વાકાનાળા ગામ પાસે ખાનગી
સવાર 11 મુસાફરોને ઇજા થતાં દવાખાને સારવાર માટે ખસેડાયા, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
સંતરામપુર: મહીસાગર જિલ્લાના સંતરામપુરથી ગોધરા વાયા સંતરોડ,મોરવા ટ્રીપ મારી મુસાફરોનું વહન કરી જતી મિની લક્ઝરી બસના ચાલકે બસ પૂરઝડપે હંકારી જતાં સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.જેથી સંતરામપુરના બાયપાસ રોડ ઉપર વાકાનાળા પાસે દીવાલ તોડી બે વ્યક્તિને અડફેટે લેતા બંનેના મોત નિપજ્યા હતા.
સંતરામપુરના બાયપાસ રોડ ઉપર નવી વસાહત નજીક વાકાનાળા-નરસીંગપુર પાસે દીવાલ તોડી બે વ્યક્તિને અડફેટે લેતા બંનેના મોત નિપજ્યા હતા.
Mahisagar News : મહીસાગર જિલ્લામાં નવા તાલુકાઓની જાહેરાત બાદ પણ વિવાદ શાંત પડ્યો નથી. શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના 10 ગામોનો નવીન ગોધર તાલુકામાં સમાવેશ કરવાના નિર્ણય સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ ગામોના લોકોએ શહેરા ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યા બાદ મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરા તાલુકાના બોરીયા, ચારી, મોર, ઉંડારા, ખૂટખર, કોઠા, આસુંદરિયા અને જુનાખેડા સહિતના પાનમ ડેમ વિસ્તારના 10 ગામોનો સમાવેશ નવીન રચાયેલા ગોધર તાલુકામાં કરવામાં આવ્યો છે. જોકે, આ ગામોના લોકોનો સ્પષ્ટ મત છે કે તેમને શહેરા તાલુકો નજીક પડે છે.
Communal Clash in Santrampur: મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં (બુધવારે) મોડી સાંજે બે કોમના જૂથો વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર અથડામણ થઈ હતી. જેમાં મુલતાની સમાજ અને ઘાંચી સમાજના લોકો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કુલ 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, સંતરામપુરના કાદરી મસ્જિદ વિસ્તારમાં કોઈ બાબતે બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો અને જોતજોતામાં બંને જૂથના લોકો સામસામે આવી જઈને પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
Mahisagar News: મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આવેલી બેન્ક ઓફ બરોડા (BOB) માં થયેલા કરોડોના લોન કૌભાંડમાં આખરે તત્કાલીન બેન્ક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ખોટા દસ્તાવેજોના આધારે રૂ. 3.55 કરોડનું કૌભાંડ આચરવાના મામલે પોલીસ દ્વારા તત્કાલીન મેનેજર ભૂપેશ પુરોહિતની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જોકે, આ સમગ્ર ઘટનામાં એક આશ્ચર્યજનક દ્રશ્ય પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યું હતું.
Mahisagar News : નવરાત્રિના પાવન પર્વ પર લોકો આસ્થાભેર ગરબામાં જોડાય છે. તેવામાં મહીસાગરના વીરપુર તાલુકાના ભરોડી ગામમાંથી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં દલિત મહિલાઓ ગરબા રમવા જતાં જાતિવાદી માનસિકતાનો શિકાર બની હતી. ભરોડી ગામમાં દલિત સમાજની મહિલાઓને જાતિભેદના કારણે ગરબા રમવા દેવામાં ન આવતા વિવાદ સર્જાયો છે. આ મામલે વીરપુર પોલીસ સ્ટેશનમાં 4 મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જ્યારે FIRમાં PIએ આરોપી સરપંચના પરિવાર સહિતના લોકોના નામ ન નોંધ્યા હોવાનું પીડિતાએ આક્ષેપ કર્યો છે.
Mahisagar News : મહીસાગરના લુણાવાડામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સામાન્ય બોલાચાલીમાં બે ભાઈ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં ધોરણ 11માં અભ્યાસ કરતાં મોટાભાઈએ નાના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોક છવાયો છે. જ્યારે બનાવને લઈને લુણાવાડા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને પોલીસે આગાળની કાર્યવાહી હાથ ધરી છે.
Mahisagar News: મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક કળિયુગી પુત્રએ પોતાના જ માતા-પિતા પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં પિતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના લુણાવાડાની જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલા ઘેલી માતાના કૂવા નજીક બની હતી.
મળતી માહિતી મુજબ પુત્રએ અચાનક આવેશમાં આવીને પોતાના માતા-પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. તેણે પિતા અને માતાના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.