Kutch News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Mundra Coast Cocaine Seizure : ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ને મુંદ્રા કોસ્ટ નજીકથી ગત મહિને ઝડપાયેલા આશરે 119 કિલોગ્રામ (118.977 kg) કોકેઈનના હાઈ-પ્રોફાઈલ કેસની તપાસમાં મોટી સફળતા મળી છે. ઇન્વેસ્ટિગેટર્સને ડ્રગ્સના કન્સાઇનમેન્ટની અંદરથી અત્યંત આધુનિક ઇલેક્ટ્રોનિક ટ્રેકિંગ ડિવાઇસ મળી આવ્યા છે. આ પુરાવા દર્શાવે છે કે એક અત્યંત સંગઠિત અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટ દ્વારા આ કરોડોના ડ્રગ્સના મુવમેન્ટ પર રિમોટલી નજર રાખવામાં આવી રહી હતી.
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં સર્ચ દરમિયાન ખુલાસો
Harami Nala: Where Nature Plays Deceptive Turns: ભારતની સરહદ જ્યાં જ્યાં પાકિસ્તાનની સરહદને સ્પર્શે છે, એ વિસ્તાર હંમેશાંથી તણાવયુક્ત અને વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતો રહ્યો છે. સામાન્ય રીતે આપણને સરહદ એટલે કાંટાળી તારની વાડ કે સૈનિકોની ચોકી જ યાદ આવે, પણ ગુજરાતના કચ્છ જિલ્લામાં એક એવી જગ્યા છે જે પોતાના અનોખા ભૌગોલિક સ્થાન અને ચોંકાવનારા નામ માટે જાણીતી છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારત-પાકિસ્તાન સરહદના સૌથી સંવેદનશીલ ગણાતા 'હરામી નાળા' વિસ્તારની મુલાકાત લીધી, ત્યારથી આ અજ્ઞાત અને દુર્ગમ જળ માર્ગ ફરી એકવાર દેશભરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો. ચાલો સમજીએ કે આખરે આ 'હરામી નાળું' શું છે અને તેનું આવું નામ કેમ પડ્યું?
હરામી નાળું શું છે?
હરામી નાળું એ ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદિત 'સર ક્રીક' (Sir Creek) ક્ષેત્રમાં આવેલી 22 કિલોમીટર લાંબી એક સાંકડી ‘ભરતી ચેનલ’ (Tidal Channel) છે.
Massive Fire On Tyre Godown in Mundra: કચ્છના મુન્દ્રાના ધ્રબ ગામ પાસે ટાયરના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં ટાયર, પ્લાસ્ટિક અને રબર હોવાના કારણે આગ વિકરાળ બની હતી. ભીષણ આગના બનાવમાં દૂર દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
મુન્દ્રાના ધ્રબ ગામ પાસે ટાયરના ગોડાઉનમાં ભયંકર આગ
મુન્દ્રના ધ્રબ ગામ પાસેના ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Army Agniveer Arrested At Gandhidham Station: કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસે હથિયારોના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. પકડાયેલો યુવક ઉત્તર પ્રદેશના બાગપતનો રહેવાસી અજયકુમાર નૈન છે, જે ભારતીય સૈન્યની જાટ રેજિમેન્ટમાં અગ્નિવીર તરીકે ગલવાન ઘાટીમાં ફરજ બજાવે છે અને હાલમાં જ રજા પર ઉતર્યો હતો.
પોલીસને જોઈને લપાવાનો પ્રયાસ કરતા ભાંડો ફૂટ્યો
મળતી માહિતી અનુસાર, ગઈકાલે (27મી મે) બરેલી-ભુજ આલા હઝરત ટ્રેન ગાંધીધામ રેલવે સ્ટેશને આવી ત્યારે અજય નૈન તેમાંથી ઉતર્યો હતો. પ્લેટફોર્મ નંબર એક પરથી બહાર જવાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પોલીસ તહેનાત હતી.
Kutch Drug Seizure: ભારતના સરહદી અને દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા તત્વો વિરૂદ્ધ ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ સર્જિકલ સ્ટ્રાઈક જેવી કડક કાર્યવાહી હાથ ધરી છે. એક ચોક્કસ અને ગુપ્ત ઇનપુટના આધારે, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coast Guard) અને સ્થાનિક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમોએ સંયુક્ત રીતે કચ્છના દરિયામાં એક શંકાસ્પદ જહાજને આંતર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન જહાજમાંથી આશરે ₹1000 કરોડની કિંમતનું 115 કિલો કોકેઈન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ કોકેઇન અનેક બેગમાં ભરેલું હતું અને તેને દિલ્હી મોકલવાનું હતું. અમને પહેલાથી આ મામલે મોટો જથ્થો સપ્લાય થઈ રહ્યો હોવાની જાણકારી મળી હતી.
Kutch News: કચ્છ જિલ્લાની રાપર પોલીસે એક ગુપ્ત માહિતીના આધારે સફળ દરોડો પાડીને મામાદેવ મંદિરના પરિસરમાંથી ગેરકાયદે રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના 14 લીલા છોડ જપ્ત કર્યા છે. પોલીસને બાતમી મળી હતી કે રાપરથી પાલનપર રોડ પર પગીવાંઢ નજીક આવેલા ‘જય હિરાસરીવાળા મામાદેવ’ના મંદિરની ચારેય તરફ આવેલી દીવાલોની અંદર પ્રતિબંધિત છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આ માહિતીને આધારે પોલીસે જ્યારે ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે મંદિરના પ્રાંગણમાં અલગ-અલગ જગ્યાએથી ગાંજાના છોડ મળી આવ્યા હતા.
61 વર્ષના પૂજારીની ધરપકડ
પોલીસે આપેલી માહિતી મુજબ જપ્ત કરવામાં આવેલા આ 14 લીલા છોડનું કુલ વજન આશરે 2 કિલો 470 ગ્રામ જેટલું થાય છે, જેની બજાર કિંમત અંદાજે 1,23,500 રૂપિયા આંકવામાં આવી છે.
LPG tanker Symi reaches Kandla after safe passage through Strait of Hormuz : વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને દરિયાઈ સુરક્ષાના ગંભીર જોખમો વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. દુનિયાના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા જળમાર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માંથી સુરક્ષિત રીતે પસાર થઈને એક વિશાળ LPG ટેન્કર ગુજરાતના કંડલાના દીનદયાલ પોર્ટ પર પહોંચી ગયું છે. માર્શલ આઇલેન્ડ્સનો ધ્વજ ધરાવતું આ વિશાળ જહાજ ભારત માટે હજારો ટન રાંધણ ગેસ લઈને આવી રહ્યું હતું.
20 હજાર મેટ્રિક ટન LPG ગુજરાત પહોંચ્યું
'સિમી' નામનું આ LPG ટેન્કર આશરે 20,000 મેટ્રિક ટન રાંધણ ગેસનો જથ્થો લઈને આવી રહ્યું છે.
Ahmedabad NCB Drugs Seized: ગુજરાતનો દરિયા કિનારો ફરી એકવાર નશાકારક પદાર્થોની તસ્કરી માટે ચર્ચામાં આવ્યો છે. સૂત્રો મુજબ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ એક સંવેદશીલ ગુપ્ત ઓપરેશન પાર પાડીને કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે, જેણે સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે.
રિક્ષામાં પહોંચીને અમદાવાદ NCBએ ગોઠવી જાળ
આ ઓપરેશનની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, અમદાવાદ NCBની ટીમ કોઈને શંકા ન જાય તે રીતે સાદી રિક્ષામાં મુન્દ્રા પહોંચી હતી.
Kandla Port Gas Leak Incident: કચ્છના કંડલા પોર્ટની જેટી પર જહાજમાં ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત નીપજ્યા છે. બુધવારે(13 મે) બપોરના સમયે ઈમારતી લાકડાં ભરેલાં જહાજમાં લાકડાંના જથ્થાને ઝેરી ગેસથી જીવજંતુરહિત બનાવવાની 'ફ્યુમિગેશન'ની પ્રક્રિયા દરમિયાન 'પાન ઓપ્ટિમમ' નામની કાર્ગો શીપમાં દુર્ઘટના બની હતી.
કંડલા પોર્ટ પર ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત
મળતી માહિતી મુજબ, કંડલા પોર્ટ પર જેટી નંબર 13 પર લાકડા ભરેલા જહાજમાં લાકડાંના જથ્થાને ઝેરી ગેસથી જીવજંતુરહિતની પ્રક્રિયા કરતી વખતે એક શ્રમિક ઝેરી ગેસની અસરથી ઢળી પડ્યો હતો. જો કે, તેની પાછળ અન્ય બે શ્રમિકો જતાં તેઓ પણ ઝેરી ગેસના કારણે ઢળી પડ્યા હતા.
Kutch Accident news: કચ્છના ભુજ-માંડવી હાઈવે પર આજે સોમવારે એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના ઘટી હતી. નારાણપર (રાવરી) ત્રણ રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક એક બેફામ સ્પીડે આવતા ટ્રેલરે મોપેડને અડફેટે લેતા 19 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ભુજના કૈલાસનગરની રહેવાસી વિધિ જગદીશભાઈ વાઘેલા સવારે 10 વાગ્યાના અરસામાં પોતાની નોકરી પર દહિસરા જઈ રહી હતી, ત્યારે પાછળથી ઓવરટેક કરવા જતાં પાણીના તોતિંગ પાઈપ ભરેલા ટ્રેલરે તેને કચડી નાખી હતી.
પરિવાર પર આફત
માત્ર 19 વર્ષની નાની ઉંમરે દુનિયા છોડી જનાર વિધિના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.
Representative Image
Cheetah Reintroduction In Banni Kutch: કચ્છના બન્નીમાં ચિત્તાના પુનઃવસવાટ માટે છેલ્લા અઢી વર્ષથી તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી(NTCA)એ બન્નીમાં ચિત્તાઓને ટ્રાન્સલોકેટ કરવાની લીલી ઝંડી આપી છે, ત્યારે આગામી જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં 4 ચિત્તાઓને ટ્રાન્સલોકેટ કરવાની શક્યતા છે.
Unseasonal Rain Gujarat: ગુજરાતમાં કચ્છ, અમરેલી, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મંગળવારે(5 મે) ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ભુજ-અંજારમાં તો ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે.
અમદાવાદમાં પવન સાથે વરસાદ
સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ દરમિયાન રાત્રે 10 વાગ્યાની આસપાસ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે.
Fennec Fox In Kutch: કચ્છના નાના રણમાં જૈવવિવિધતાનો એક અનોખો નમૂનો જોવા મળ્યો છે. ઘુડખર અભયારણ્યની ટીમ જ્યારે વચ્છરાજ બેટના પાછળના ભાગમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળ એટલે કે 'ફેનેક ફોક્સ' કેમેરામાં કેદ થયું છે. ગુજરાતમાં શિયાળ લુપ્ત થતી પ્રજાતિમાંનું એક ગણાય છે, ત્યારે આ દુર્લભ પ્રાણી દેખાતા વન વિભાગે તપાસ તેજ કરી છે.
શું છે આ શિયાળની વિશેષતા?
વન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ શિયાળ ‘ફેનેક’ પ્રજાતિનું હોવાની શક્યતા છે.
Kutch SOG Action: કચ્છ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનારા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પ્રતિબંધિત આતંકી સંગઠન ISIS (ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સીરિયા)ની વિચારધારાનો પ્રચાર કરવા અને ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવવા બદલ પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા એક શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
SOGની બાતમીના આધારે તપાસનો ધમધમાટ
મળતી માહિતી મુજબ, પશ્ચિમ કચ્છ SOGને ચોક્કસ બાતમી મળી હતી કે લોડાઈ ગામનો રહેવાસી ફકીરમામદ ઈસા ગગડા નામનો શખ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શંકાસ્પદ અને દેશવિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને તપાસ હાથ ધરતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
Kutch Accident: કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા વેણુ બેટ નજીક એક ગમખ્વાર વાહન અકસ્માત સર્જાયો હતો.  ધૂળની ડમરીઓ ઉડવાથી અને ઓછી વિઝિબિલિટીને કારણે કાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય સાત સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર પરિવાર રણ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પવન સાથે ભારે ધૂળની ડમરીઓ ઉડવાનું શરૂ થયું હતું.
Great Indian Bustard Chick Missing in Kutch: કચ્છના ઘોરાડ અભયારણ્યમાંથી એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ 'ઓપરેશન એગ ટ્રાન્સફર' હેઠળ એક દાયકાના લાંબા સમયગાળા બાદ જન્મેલું ઘોરાડનું બચ્ચું માત્ર એક મહિનાની અંદર જ લાપતા થયું છે. 60 વન કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત અને દેખરેખ હોવા છતાં બચ્ચું ગુમ થતા વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
શું છે સમગ્ર ઘટના?
કચ્છમાં ઘોરાડની વિલુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લાવવામાં આવ્યું હતું.
Tragedy in Kutch: કચ્છ જિલ્લાના આદિપુર પાસે આવેલા શિણાય નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ભેડિયામાં પાણીથી ભરેલા એક ઊંડા ખાડામાં ડૂબી જવાથી પિતા અને પુત્રના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે 22 વર્ષીય પુત્ર અચાનક પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. પુત્રને ડૂબતો જોઈ પિતા પણ પાણીમાં કૂદ્યા હતા, પરંતુ કમનસીબે ઊંડા પાણી અને કાદવને કારણે પિતા પણ પુત્રના મોત થયા.
મળતી માહિતી અનુસાર, આજે(24 એપ્રિલ) સાંજે 4 વાગ્યા આસપાસ દુર્ઘટના બની હતી.
Bhachau Firing Case In Kutch : કચ્છના ભચાઉમાં વોંધ ઓવરબ્રિજ નીચે ધોળા દિવસે જાહેરમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં હત્યારો બીજો કોઈ નહીં પણ મૃતકનો સગો ભત્રીજો નીકળ્યો. જેમાં આરોપીએ કૌટુંબિક આડા સંબંધોમાં સગા મોટા બાપુની હત્યા નીપજાવી હતી. ફાયરિંગ-હત્યાના બનાવને લઈને પોલીસતંત્ર દોડતું થયું હતુ અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભચાઉમાં ધોળા દિવસે ફાયરિંગમાં એકનું મોત
Jag Vikaram kandla News : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને સમુદ્રી નાકાબંધીના ભય વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય ધ્વજ ધરાવતું એલપીજી ટેન્કર 'જગ વિક્રમ' (Jag Vikram) 20 હજાર મેટ્રિક ટન રાંધણ ગેસ (LPG) લઈને આજે બુધવારે ગુજરાતના કંડલા પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે.
સંઘર્ષવિરામનો મળ્યો લાભ
અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા બે અઠવાડિયાના કામચલાઉ સંઘર્ષવિરામ બાદ હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait) પસાર કરનાર આ પ્રથમ ભારતીય જહાજ છે. આ જહાજ શુક્રવાર રાતથી શનિવાર સવારની વચ્ચે અત્યંત સંવેદનશીલ ગણાતા આ સમુદ્રી માર્ગ પરથી પસાર થયું હતું અને ઓમાનની ખાડી થઈને ભારત તરફ આગળ વધ્યું હતું.
Car And Bike Accident In Rapar : કચ્છમાં રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે. જેમાં પૂરઝડપે આવતી કાર સાથે બાઈકની ભયાનક ટક્કર વાગી હતી.  અકસ્માત પગલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાપરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત
મળતી માહિતી મુજબ, રાપરના એકતાનગરના રહેવાસી પરસોત્તમભાઈ ગંગારામભાઈ મસુરીયા અને તેમના પત્ની નવલબેન બાઈક પર સંબંધીને મળવા આડેસર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો.