Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Gujarat Police Humanity Story: નડીયાદ જિલ્લા જેલ અને આણંદ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઑથોરિટી (DLSA) દ્વારા એક પરપ્રાંતિય મહિલા અને તેના નવજાત બાળકને સુરક્ષિત રીતે મધ્ય પ્રદેશમાં તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. પોક્સો (POCSO) કેસમાં જેલમાં બંધ આ ગર્ભવતી મહિલાને કોર્ટે જામીન આપ્યા હતા, પરંતુ ગરીબી અને મજબૂરીના કારણે તેને ઘરે લઈ જવા માટે પરિવારનો કોઈ સભ્ય આવી શક્યો ન હતો. આ કપરી પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે સંવેદનશીલતા દાખવી મહિલાને સન્માનપૂર્વક તેના ઘરે પહોંચાડી છે.
શું હતો સમગ્ર મામલો?
મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાની વતની આ મહિલા પોતાના પરિવાર સાથે મજૂરી કામ અર્થે ગુજરાત આવી હતી.
Nadiad Pocso Court Landmark Verdict : ખેડા જિલ્લાની સ્પેશિયલ પોક્સો અદાલતે મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ સંદર્ભે એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. મહેમદાવાદ પંથકમાં સગીરાના ઘરમાં ઘૂસી ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરવા તથા તેના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ કરનાર નરાધમ આરોપીને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ખાસ અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીને રૂ. 41,000 નો દંડ અને પીડિતાને રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.
- 4 એપ્રિલથી 8 મે સુધી રદ કરાઈ : રેલવે તંત્રનો નિર્ણય
- કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી મેમુ તેમજ લોકલ ટ્રે્રેનો શરૂ કરવા માટે મુસાફરોમાંથી માગણી ઉઠવા પામી
નડિયાદ : કોરોના મહામારીમાં લોકડાઉનના પગલે અમદાવાદ-મુંબઈ રૂટની લોકલ, પેસેન્જર ટ્રેનો બંધ કરવામાં આવી હતી. જે ટ્રેનો હજુ પણ રેલવે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી નથી. ત્યારે આ સંજોગોમાં ૪થી એપ્રિલથી ૮ મે સુધી વટવા-વડોદરા ઇન્ટરસિટી ટ્રેન બંધ રાખવા રેલવે તંત્રએ જાહેર કર્યું છે. આ ઇન્ટરસિટી ટ્રેન બંધ રાખવાનું જાહેર કરતા અપડાઉન કરતા નડિયાદ, મહેમદાવાદ, આણંદના અપડાઉન કરતા હજારો મુસાફરો કફોડી હાલતમાં મુકાયા છે.
- ખેડા જિલ્લામાં વધુ બે અકસ્માતના બનાવ
- બંને અકસ્માત મુદ્દે જે-તિ વિસ્તારની પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ
નડિયાદ : મહેમદાવાદ તાલુકાના હલધરવાસ તેમજ મરીડા રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામે રહેતા રણજીતભાઈ પ્રતાપભાઈ સોઢા પરમાર તેમના કાકાના દીકરા શૈલેન્દ્ર જીગરભાઈ સોઢા પરમારને મોટરસાયકલ પર બેસાડી મસાણી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા.
- અજરપુરા શિવનગર રોડ પર અકસ્માત
- અકસ્માત બાદ વાહન ચાલક ફરાર, આણંદ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી
આણંદ : આણંદ તાલુકાના અજરપુરા શિવનગર રોડ ઉપર સોમવારે રાત્રિના સુમારે અજાણ્યા વાહન ચાલકે એક બાઈકને ટક્કર મારતા ૨૯ વર્ષીય બાઈક ચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી વાહન લઇ ફરાર થઈ ગયો હતો.
આણંદ પાસેના ગામડી ગામના ત્રીકમ નગર વિસ્તારમાં રહેતો ૨૯ વર્ષીય હીરાભાઈ કાંતિભાઈ ગોહેલ રિક્ષા ડ્રાઇવિંગ કરીને જીવન ગુજરાન ચલાવતો હતો.
- તપાસ સમિતિ દ્વારા ભીનું સંકેલવાના નાટકનો આક્ષેપ
- પોલીસ તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો યુનિવર્સિટીના જ કેટલાક કર્મચારીની સંડોવણી ખૂલે તેવી શક્યતા
આણંદ : વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના લાફાકાંડ પ્રકરણમાં પીડિત પ્રાધ્યાપક દ્વારા પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ ન્યાય માટે લેખિત ફરિયાદ કર્યા બાદ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સમગ્ર મામલે હાથ ખંખેરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસને ખો આપવામાં આવી રહી હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. સમગ્ર ઘટનામાં મુખ્ય આધારરૂપ પુરાવાનું નિરીક્ષણ કરવાના બદલે તપાસ કમિટીના નામે નાટક રચી ૨૦ દિવસ જેટલો સમય લીધા બાદ હવે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પોલીસ અરજીનું બહાનું કાઢી બિસ્તરા પોટલા સમેટી લેવામાં આવ્યા હોવાની ચર્ચાઓ યુનિવર્સિટી સંકુલમાં ઉઠી છે.
- અમદાવાદ-ઇન્દોર હાઈવે પર
- તંત્ર દ્વારા સત્વરે સમસ્યા ઉકેલવામાં આવે તેવી વાહનચાલકોમાં માંગ ઉઠી
કઠલાલ : અમદાવાદ-ઇન્દોર હાઈવે પર આવેલા કઠલાલ ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એકતરફ તંત્ર દ્વારા વાહનચાલકો પાસેથી 'કમરતોડ' ટોલટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ પાયાની સુવિધાઓ આપવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા બ્રિજના બંને છેડા પર લાઈટોનું સમારકામ કરવામાં આવ્યું હતું.
- પીપલગ શાક માર્કેટ સામે અકસ્માત
- નડિયાદ ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી
નડિયાદ : નડિયાદ તાલુકાના પીપલગની ઇન્દિરા નગરીમાં રહેતા આધેડનું મંગળવારે સવારે રોડ ક્રોસ કરી ચા પીવા જતા હતા ત્યારે ટ્રકે ટક્કર મારતાં ગંભીર ઈજાગ્રસ્ત આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ તાલુકાના પીપલગની ઇન્દિરા નગરીમાં રહેતા મેલાભાઈ રઇજીભાઈ પરમાર પ્લમ્બરનું કામ કરી પરિવારનું જીવન નિર્વાહ કરે છે.
- નડિયાદ શહેરના કપડવંજ રોડ પર
- 70 થી વધુ સોસાયટીના રહીશોને 3 કિલોમીટરનો લાંબો ફેરો ફરવાની નોબત આવી, ચૂંટણીના બહિષ્કારની ચીમકી
નડિયાદ : નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલા ૪૦ વર્ષ જૂના એસઆરપી ફાટકને રેલવે વિભાગ દ્વારા કોઈપણ આગોતરી જાણ વગર અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારની ૭૦થી વધુ સોસાયટીઓમાં વસતા અંદાજે ૧૫૦૦૦થી વધુ નાગરિકો માટે અવરજવરનો મુખ્ય માર્ગ બંધ થઈ જતા હવે તેમને ૩ કિલોમીટર જેટલો લાંબો ફેરો ફરવાની ફરજ પડી રહી છે. રેલવે તંત્રના આ નિર્ણયથી રોષે ભરાયેલા રહીશોએ એકઠા થઈને તંત્ર સામે બાંયો ચઢાવી છે અને જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
- લોખંડની પાઇપના ફટકા મારીને છાતી પર મુક્કા માર્યા
- 5 શખ્સોએ હત્યા બાદ લાશને કારમાં નાંખી મેનપુરાની સીમમાં આવેલી કેનાલમાં ફેંકી દીધી
બાલાસિનોર : ગોધરાના યુવાનને બાલાસિનોરમાં ભૂંડ પકડવા માટે બોલાવીને પિતા-પુત્ર અને જમાઇ સહિતના પાંચ શખ્સોએ લોખંડની પાઇપથી ફટકારી છાતી પર મુક્કા મારી હત્યા કરી નાંખી હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. હત્યા કર્યા બાદ આ શખ્સો લાશને કારમાં નાંખી મેનપુરા ગામની સીમમાં લઇ જઇ કેનાલમાં ફેંકી દીધી હતી.
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા ગીતાબેન વિક્રમભાઇ વાઘેલાએ બાલાસિનોરના કાલુપુરમાં રહેતા સમશેરસિંગ ઓમકારસિંગ રાઠોડ ચિખલીગર, તેના પુત્ર ડોન રાઠોડ, જમાઇ બચ્ચનસિંગ રાઠોડ, કાલુ અને ગાળિયો નામના શખ્સો સામે તેના ભાઇ ગોધરામાં ખાડી ફળિયાના રહેવાસી લલ્લુ ઉર્ફે નરેશભાઇની હત્યા કરી નાંખી હોવાની ફરિયાદ નોંધાવી છે.
- એસએમસીની રેડ બાદ પોલીસ તંત્ર દોડતું થયું
- જુગારનું સાહિત્ય, રોકડ રકમ રૂ. 54 હજારથી વધુની મત્તા જપ્ત, જો-તે પોલીસ સ્ટેશનમાં ગુનો
નડિયાદ : ખેડા જિલ્લાના ભલાડામાં એસએમસીએ માતરના ભાજપના ધારાસભ્યના ભત્રીજાના જુગારધામ પર દરોડો પાડયા બાદ શંકાના દાયરામાં આવેલું પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જેમાં પોલીસે વાસણા બુઝર્ગ, નડિયાદ મરીડા ભાગોલ અને મહુધામાં જુગાર રમતા ૧૬ શખ્સોને જુગાર રમવાનું સાહિત્ય અને રોકડ રૂ.૫૪,૮૩૦ સાથે ઝડપી પાડયા હતા.
- 12 દિવસમાં બીજીવાર તપાસ છતાં કડક પગલાંનો અભાવ
- તંત્રએ ગંદકી અને સ્વચ્છતાના મામલે કાર્યવાહી કરવાના બદલે માત્ર સેમ્પલ લઈને સંતોષ માન્યો હોવાનો આક્ષેપ
નડિયાદ : નડિયાદ શહેરમાં ખાણી-પીણીના શોખીનોમાં જાણીતી 'ધ ગ્રાન્ડ જ્યોતિ દાળપૂરી' રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર કરાયેલી દાળમાંથી વંદો નીકળવાની ઘટનાએ ચકચાર જગાવી છે. આ મામલે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલા ફૂડ વિભાગે સ્થળ પર પહોંચી માત્ર દાળના સેમ્પલ લઈને કામગીરી પૂર્ણ કરી દીધી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.
નડિયાદની 'જ્યોતિ દાળપૂરી' રેસ્ટોરન્ટમાં બનેલી આ ઘટનાએ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે.
- મેઘલિયાના રહેવાસી બંને બે દિવસથી ગાયબ હતા
- પોલીસે ઘટનાસ્થળે દોડી જઇને તરવૈયાઓની મદદથી બંને મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી આપ્યા
બાલાસિનોર : બાલાસિનોરના જમિયતપુરા ખાતે આવેલા વાછેલાવ તળાવમાંથી સોમવારે એક સગીર અને સગીરાના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ કરાતા પોલીસે સ્થળ પર દોડી જઇને તરવૈયાઓની મદદથી બંનેની લાશ બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની મળતી વિગતો અનુસાર, બાલાસિનોરના જમિયપુરાના વાછેલાવ તળાવમાં બે મૃતદેહ પડયાં હોવાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
- કઠલાલ પોલીસની કાર્યવાહી
- પોલીસે વિદેશી દારૂનો જથ્થો, પિકઅપ ડાલા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
કઠલાલ : ખેડા જિલ્લામાં દારૂબંધીના અમલ માટે કઠલાલ પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પોલીસે રૂ. ૫૪ હજારના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડયો હતો, જ્યારે બે શખ્સો ફરાર છે.
- વગ જાળવી રાખવા સગા-સંબંધીઓના નામે દાવેદારી શરૂ
- પરિવારવાદ અને ૩ ટર્મની થિયરીમાં ફસાતા નેતાઓએ લોહીના સંબધ ન હોય તેવા દૂરના સંબંધોનો સહારો લીધો
નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર પસંદગીના માપદંડો કડક બનાવતા જ સ્થાનિક રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સતત ૩ ટર્મથી સત્તા ભોગવતા અને પરિવારવાદના નિયમમાં ફસાતા ધુરંધર નેતાઓએ પોતાની રાજકીય વગ જાળવી રાખવા માટે હવે વચ્ચેના રસ્તા શોધવાનું શરૂ કરી દીધું છે. પક્ષના ટોચના નેતૃત્વને અંધારામાં રાખીને પોતાના માનીતા અને રબ્બર સ્ટેમ્પ કહી શકાય તેવા ઉમેદવારો તેમજ લોહીના સંબંધોમાં ન આવતા હોય તેવા દૂરના સંબંધીઓને આગળ ધરીને દાવેદારી કરાવવામાં આવી રહી છે.
- તસ્કરોનો આતંક : પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ
- અનાજ-કરિયાણાની દુકાન સહિતની દુકાનોને ટાર્ગેટ બનાવી, પોલીસે સીસીટીવી આધારે તપાસ આદરી
નડિયાદ : મહેમદાવાદ શહેરમાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવ્યાની ઘટના સામે આવી છે. તસ્કરોએ રવિવારે રાત્રે એકથી ત્રણ વાગ્યાના સમયગાળામાં ૧૪ દુકાનોના તાળાં તોડી રોકડ રકમ ચોરી ગયા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે અનાજ, કરિયાણાની દુકાનના વેપારીની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
- ખેડા જિલ્લામાં અકસ્માતના વધુ બે બનાવ
- ભુમસ-સિંગાલી વચ્ચે બાઈક પાછળ એક્ટિવા અથડાતા 5 લોકોને ઇજા, બંને અકસ્માત મામલે ગુનો નોંધાયો
નડિયાદ : નડિયાદ-ડભાણ રોડ ઉપર જીઈબી નજીક મોટરસાયકલને ફોરવ્હીલ ગાડીએ ટક્કર મારતાં ગંભીર રીતે ઈજા પામેલા બાઈક ચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે મહેમદાવાદ-મહુધા રોડ ઉપર ભુમસ સિંગાલી વચ્ચે મોટરસાયકલ પાછળ એક્ટિવા અથડાતા પાંચ લોકોને ઇજા થઈ હતી. આ બનાવ અંગે જે-તે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.
BJP Vipul Patel News : ખેડા જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે ભાજપના કદાવર નેતા વિપુલ પટેલે રાજકારણમાં રહીને નાણાં કમાયા હોવાનો સરેઆમ સ્વીકાર કર્યો છે. નડિયાદ ખાતે યોજાયેલા એક જાહેર સમારંભમાં તેમણે કરેલા આ નિવેદનના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વકર્યો છે.
નડિયાદ એરીયા કોલેજીસ રીટાયર્ડ સ્ટાફ એસોસિએશનના રજત જયંતિ મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા વિપુલ પટેલે મંચ પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું છાતી ઠોકીને કહું છે કે, મેં રાજકારણમાં રહીને રૂપિયા બનાવ્યા છે. ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને મહામંત્રી જેવા જવાબદાર પદો પર રહી ચૂકેલા નેતાના મોઢેથી આવી વાત સાંભળીને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. લાંબા સમયથી સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોવાની સાથે તેઓ સહકારી ક્ષેત્રમાં પણ મોટું નામ ધરાવે છે.
- વિદ્યાનગર પોલીસની બાતમી આધારે કાર્યવાહી
- પોલીસે વિદેશી દારૂનો જથ્થો, એક્ટિવા સહિત રૂ. 83,800 નો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધ્યો
આણંદ : આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશન હેઠળના કરમસદ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો અને એક એક્ટિવા કબજે કર્યું છે. પોલીસને જોઈને બુટલેગર અંધારાનો લાભ લઈ મુદ્દામાલ મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
- આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીક
- બે યુવાનોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા : ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા
અમદાવાદ : આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીક મહીસાગર નદીમાં નહાવા પડેલા ચાર વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા, જેમાં બે વિદ્યાર્થીઓ પાણીમાં ગરકાવ થતા મોત નીપજ્યાં હતા. શોધખોળ બાદ ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતો. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક યુવાનો આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે.