Kheda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Kheda Garmala GIDC Attack : ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા ગરમાળા ગામની જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતી એક હિંસક ઘટના સામે આવી છે. દુકાનમાં મોરસ (ખાંડ) બાંધવા માટે કાગળ ફાડવા જેવી તદ્દન સામાન્ય બાબતમાં 5 થી 6 જેટલા અસામાજિક તત્વોએ એકસંપ થઈને, એક સ્થાનિક દુકાનદાર અને તેમના પરિવાર પર એકાએક લાકડીઓ અને ખુરશીઓ વડે હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, માતર તાલુકાના ગરમાળા ગામે દુકાન ધરાવતા પરિવાર સાથે અસામાજિક તત્વોએ સામાન્ય માથાકૂટ બાદ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. હુમલાખોરોએ દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી હતી, અને વેપારીના માથાના ભાગે પ્લાસ્ટિક તેમજ લોખંડની ખુરશી ફટકારી દીધી હતી, જેના કારણે યુવકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, અને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો.
Kheda News: ખેડા જિલ્લાના રસીકપુરાની સીમમાં પર્યાવરણ અને માનવ જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં કરતું એક બહુ મોટું કૌભાંડ ઝડપાયું છે. ખેડા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે (LCB) પાકી બાતમીના આધારે સાબરમતી નદીના કિનારે આવેલા ‘અમન ટ્રેડર્સ’ નામના ગેરકાયદેસર ડાઇંગ એન્ડ પ્રોસેસિંગ યુનિટ પર દરોડા પાડ્યા હતા. સંધ્યા કાળથી શરૂ કરીને મધરાત સુધી ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં લોકઆરોગ્ય સાથે રમત રમતા માફિયાઓનો પર્દાફાશ થયો છે. આ ફેક્ટરી કોઈપણ સરકારી મંજૂરી કે પ્રદૂષણ બોર્ડના પરવાના વગર રાત-દિવસ ધમધમતી હતી. ચોંકાવનારી વાત એ છે કે, માફિયાઓએ આશરે 100 મીટર લાંબી અંડરગ્રાઉન્ડ (ભૂગર્ભ) પાઇપલાઇન નાખી રાખી હતી, જેના દ્વારા ઝેરી કેમિકલયુક્ત કાળું પાણી સીધું જ સાબરમતી નદીના વહેતા પ્રવાહમાં ઠાલવવામાં આવી રહ્યું હતું.
Dakor Ranchhodraiji Temple: પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રાજા રણછોડરાયજીના મંદિરમાં વિવિધ મનોરથોના ભાવમાં કરવામાં આવેલા તોતિંગ વધારાને લઈને ભક્તો અને સેવકોમાં ફાટી નીકળેલા ભારે રોષ બાદ મંદિર ટ્રસ્ટને નમતું જોખવું પડ્યું છે. ટેમ્પલ કમિટીએ આ વિવાદાસ્પદ નિર્ણયને આગામી 15મી મે સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
સેવકોની આમરણાંત ઉપવાસની ચીમકી
મંદિર કમિટી દ્વારા આઠમીમી મેના રોજ અચાનક જ ધજા, રાજભોગ અને કુંજ મનોરથના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયના વિરોધમાં સ્થાનિક સેવક સમુદાયે આક્રમક વલણ અપનાવ્યું હતું.
Kheda Tragedy: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં એક જ પરિવારના ચાર સભ્યો ડૂબ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. કૌટુંબિક વિખવાદને કારણે એક પરિણીતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું, તેમને બચાવવા કૂદેલો પતિ પાણીમાં લાપતા હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ભાવાના મુવાડા ગામની વતની એક મહિલા શુક્રવારે (આઠમી મે) પોતાની બે પુત્રીઓને લઈને ફતિયાવાદ નર્મદા કેનાલના પુલ પર પહોંચી હતી. આ મહિલાએ સૌ પ્રથમ પોતાની બંને પુત્રીઓને કેનાલના ઊંડા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ મોતની છલાંગ લગાવી હતી.
Dakor Temple : ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ખાતે ધજા અને મનોરથના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આમ, ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી થશે! મંદિર કમિટીએ મનોરથના ભાવમાં વધારો કરી નવા દર જાહેર કર્યા છે.
ડાકોરમાં ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો
ડાકોર મંદિર ખાતે ધજા અને વિવિધ મનોરથના ભાવમાં 2થી 4 ગણા જેટલો તોતિંગ વધારો કરાતાં આર્થિક રીતે અસક્ષમ ભક્તોમાં અસંતોષની લાગણી જોવા મળી છે.
Corruption In Mahemdavad's Mahi Irrigation Canal: રાજકારણમાં જ્યારે ભ્રષ્ટાચારની પોલ ખોલવાની હોય ત્યારે નેતાઓ અવારનવાર 'એક્શન મોડ'માં જોવા મળતા હોય છે. આવો જ એક નજારો મહેમદાવાદમાં જોવા મળ્યો, જ્યાં પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ હાથમાં હથોડો લઈને કેનાલની ગુણવત્તા ચેક કરવા ઉતરી પડ્યા. જોકે, આ એક્શન બાદ હવે જનતામાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
શું છે સમગ્ર ઘટના?
AI IMAGE
Nadiad Yard Railway Block: નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોકની જાહેરાત કરવામાં આવી છે. નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે જ્યારે એક ટ્રેન રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
BJP Leaders Resign In Kheda: ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલના પોતાના જ વિસ્તારમાં પક્ષના ત્રણ મહત્ત્વના હોદ્દેદારોએ 'વાલા-દવલા'ની નીતિથી નારાજ થઈને સામૂહિક રાજીનામા ધરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે જ સર્જાયેલા આ ઘટનાક્રમથી ભાજપની વ્યૂહનીતિ પર અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે.
પૂર્વ તાલુકા પ્રમુખ, પૂર્વ કારોબારી ચેરમેન અને જિલ્લા સદસ્યના રાજીનામા
26મી એપ્રિલના રોજ ગળતેશ્વર તાલુકા પંચાયતની 18 સીટો અને જિલ્લા પંચાયતની 3 સીટો પર મતદાન થવાનું છે.
Kheda News: ડિજિટલ યુગમાં જ્યાં દરેક વ્યક્તિની ઓળખ તેની બાયોમેટ્રિક વિગતો પર નિર્ભર છે, ત્યારે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વલ્લભપુરા ગામની બે સગી બહેનો આધાર નંબર એક જ હોવાની સામે આવી છે. બંને બહેનો અલગ-અલગ વ્યક્તિ હોવા છતાં સરકારી ચોપડે માત્ર એક જ વ્યક્તિ તરીકે ઓળખાય છે.
ઠાસરામાં બે સગી બહેનોને અપાયો એક જ આધાર નંબર!
મળતી માહિતી મુજબ, ઠાસરાના વલ્લભપુરા ગામની મીનાબેન અને મનીષાબેન બંનેની શારીરિક ઓળખ, ચહેરો અને તેમના ફિંગરપ્રિન્ટ્સ અલગ-અલગ હોવા છતાં, આધારની સિસ્ટમમાં થયેલી કોઈ મોટી ખામીને કારણે બંનેને એક જ યુનિફાઈડ નંબર ફાળવી દેવામાં આવ્યો છે.
Kheda Love Jihad Case: ખેડામાં ત્રણ વર્ષથી લવજેહાદમાં સગીરાને ફસાવીને 9 શખસોએ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને પછી ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરતા હતા. સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને 8 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
ખેડામાં લવજેહાદ: સગીરા પર 9 શખસોએ આચર્યું દુષ્કર્મ
મળતી માહિતી મુજબ, પરવેઝ પઠાણ નામના મુખ્ય આરોપીએ બે વર્ષ પહેલા સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.
Kheda News: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુર ગામે એક દુર્ઘટના સામે આવી છે, જેમાં ખેતરમાં બોરવેલ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક માટી ધસી પડતા બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં ખેતરના માલિક અને ત્યાં કામ કરી રહેલા એક મજૂર માટીના કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેના કારણે બંનેના જીવ ગયા છે. ખેતરમાં પાણી માટે ચાલી રહેલી બોરની કામગીરી દરમિયાન બનેલી આ આકસ્મિક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Big Blow to BJP in Kheda: ખેડા જિલ્લામાં ભાજપના શાસન સામે નારાજગી વ્યક્ત કરી કઠલાલ તાલુકાના 200 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના સંગઠનમાં વર્ષોથી સક્રિય એવા યુવા મોરચાના પૂર્વ મહામંત્રી લખન ડાભી અને પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા સહિતના આગેવાનોએ ભાજપની નીતિ સામે રોષ ઠાલવી પક્ષ પલટો કર્યો છે. આ ઘટનાક્રમને પગલે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.
ચૂંટણી પૂર્વે પક્ષ પલટો
મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક સંગઠનમાં મોટાપાયે અસંતોષની વિગતો સપાટી પર આવી છે.
Kheda and Nadiad BJP List : ભાજપે મોડી રાતે અમદાવાદ બાદ હવે ખેડા અને નડિયાદ માટે પણ સ્થાનિક એકમની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી. જેમાં ખેડા જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાના ઉમેદવારોના નામ સામેલ છે. જોઈ લો યાદી
Dakor Temple Clash Over Dakshina Goes Viral: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રણછોડરાયજી મંદિરના પરિસરમાં દર્શનાર્થે આવેલા એક પરિવાર અને તિલક કરનાર વ્યક્તિ વચ્ચે દક્ષિણા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં બીભત્સ વર્તન અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળી રહ્યા છે. અંતે મામલો થાળે પાડવા પોલીસને બોલાવવી પડી હતી.
દક્ષિણા બાબતે શરૂ થયો વિવાદ
મળતી માહિતી અનુસાર, એક ભક્ત પોતાના પરિવાર સાથે ઠાકોરજીના દર્શન કરવા ડાકોર આવ્યા હતા.
Gambling Den In Kheda: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ તમામ રાજકીય પક્ષો સક્રિય થયા છે અને માહોલ ગરમાયો છે, ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માતરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કલ્પેશ પરમારના જ ગામ ભલાડામાં સ્ટેટ વિજિલન્સની ટીમે ત્રાટકીને ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં ધારાસભ્યનો સગો ભત્રીજો મુખ્ય આરોપી તરીકે ઝડપાતા રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
16 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
મળતી માહિતી અનુસાર, માતર તાલુકાના ભલાડા ગામે હરસિધ્ધિ ફળિયા નજીક આવેલા એક ખુલ્લા ખેતરમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી સ્ટેટ વિજિલન્સ પોલીસને મળી હતી.
- ચરોતરમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો રાફડો ફાટયો
- ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની પરંપરાગત મતબેન્કમાં ગાબડું પાડવા ભાજપે પાયાના સ્તરેથી તૈયારીઓ શરૂ કરી ઃ કોંગ્રેસે રણનીતિમાં પરિવર્તન લાવીને જિલ્લાની કોઈ પણ બેઠક બિનહરીફ ન જાય તે માટે કમર કસી
નડિયાદ: ખેડા અને આણંદ જિલ્લામાં લાંબા સમયના અંતરાલ બાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીનો શંખનાદ ફૂંકાયો છે. સતત વિજય રથ પર સવાર ભાજપ સામે આ વખતે કોંગ્રેસે નવા સંગઠન માળખા સાથે મેદાને ઉતરી વ્યુહરચના બદલી છે, જેનો આ ચૂંટણીમાં ખરો લીટમસ ટેસ્ટ થશે.
ખેડા અને આણંદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
Ahmedabad's Five Tech Service Exposed: નડિયાદના બે યુવકોને દુબઈમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી અમદાવાદની 'ફાઈવટેક સર્વિસ'ના સંચાલકોએ તેમને વિદેશ મોકલ્યા હતા. જોકે, દુબઈ પહોંચ્યા બાદ તેમને વચન મુજબની નોકરી આપવાને બદલે, સંચાલકોએ તેમના પાસપોર્ટ જપ્ત કરી લીધા હતા અને તેમની પાસે પરાણે મજૂરી કરાવી શારીરિક-માનસિક શોષણ કર્યું હતું. આટલું જ નહીં, યુવકોને ભારત પરત લાવવા માટે પણ એજન્ટોએ નાણાંની માંગણી કરી હતી. અંતે, બંને યુવકોએ ભારતીય એમ્બેસીનો સંપર્ક સાધ્યો હતો અને ઈમરજન્સી સર્ટીફિકેટ મેળવીને સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા હતા. આ સમગ્ર કૌભાંડ અંગે ક્રાઈમબ્રાંચે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Middle East War Impact In Gujarat Temple: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વૈશ્વિક અસરો હવે ગુજરાતના સુપ્રસિદ્ધ શ્રદ્ધાધામો સુધી પહોંચી છે. આ યુદ્ધને કારણે સર્જાયેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની તીવ્ર અછતને પગલે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર અને આણંદ જિલ્લાના પીપળાવ સ્થિત આશાપુરી માતાજીના મંદિરની ભોજન પ્રસાદી અનિશ્ચિતકાળ માટે બંધ કરવાની ફરજ પડી છે.
રણછોડરાયના દ્વારે ભક્તો ભોજન પ્રસાદથી વંચિત
મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો માટે ચલાવવામાં આવતી નિઃશુલ્ક ભોજન પ્રસાદીની સેવા હાલ યુદ્ધના કારણે બંધ કરી દેવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરના જણાવ્યાનુસાર, શનિવાર અને રવિવારના રોજ અંદાજે 2 હજારથી વધુ ભક્તો ભોજનનો લાભ લેતા હતા, જ્યારે અન્ય દિવસોમાં 1 હજાર જેટલા ભક્તો અહીં પ્રસાદ લેતા હતા.
- નડિયાદમાં લોન અપાવવાના બહાને લાખોનું ફૂલેકું ફેરવતી ફાઈનાન્સ પેઢી
- NX-1 કોમ્પ્લેક્સમાં કાર્યરત પેઢી સામે વીમા પ્રીમિયમ અને ડિપોઝિટના નામે નાણાં પડાવ્યાનો આક્ષેપ પોલીસે અરજી સ્વીકારીને આ કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા
નડિયાદ: નડિયાદના ઉત્તરસંડા રોડ પર આવેલા હટ-૧ કોમ્પ્લેક્સમાં ધમધમતી 'કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્સી' નામની પેઢી દ્વારા લોન અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. ખેડા જિલ્લાના ડાકોર, ઠાસરા અને નડિયાદ ગ્રામ્ય પંથકના અંદાજે ૪૦થી ૫૦ જેટલા અરજદારોએ ગુરૂવારે 'કેપિટલ ફાઇનાન્સ'ના સંચાલકો સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે.
સોશિયલ મીડિયા પર લોન સંબંધિત લોભામણી પોસ્ટ જોઈને ગ્રામ્ય વિસ્તારના ભોગ બનનાર લોકો આ કન્સલ્ટન્સી સુધી ખેંચાઈ આવ્યા હતા.
Vadtal Dham : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા પવિત્ર તીર્થધામ વડતાલ ખાતે બુધવારે એક ઐતિહાસિક પ્રસંગ સર્જાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષના પાવન અવસરે સંઘના વડા ડૉ. મોહન ભાગવતે વડતાલધામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને સનાતન ધર્મના જતનના સંકલ્પો દોહરાવવામાં આવ્યા હતા.
સનાતન ધર્મના ભવ્ય સંગ્રહાલયનું પૂજન