Gir somnath News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Una News: ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરવા અને પ્રતિસ્પર્ધીને ગંભીર ગુનામાં ફસાવવા માટે ફાયરિંગનું ખોટું નાટક રચનાર આમ આદમી પાર્ટીના નેતા અજય ભાણાભાઇ બાંભણીયાની ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, ઉના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5 અને 7 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને એડવોકેટ અજય બાંભણીયા પર ગત રાત્રે (23 એપ્રિલ) રાત્રે 10 વાગ્યે કથિત ફાયરિંગની ઘટના બની હતી. જો કે પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ ફાયરિંગની ઘટના નકારી હતી અને ગઈકાલે રાત્રે જ FLS બોલાવી હતી. FSL તપાસમાં અજય બાંભણીયાના પોતાના પર ફાયરિંગના નાટકનો પર્દાફાશ થયો છે.
Gujarat Local Body Elections 2026: ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપના ‘વિજય વિશ્વાસ સંમેલન’માં એક વિચિત્ર અને પક્ષ માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ હતી. ભાજપે જે મહિલાઓને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, તેઓ સંમેલનમાં ગેરહાજર રહી હતી અને તેમના બદલે તેમના ‘પતિદેવો’ ભારે ઉત્સાહ સાથે સ્ટેજ ગજવવા આવી પહોંચ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લઈ સાંસદ અને ધારાસભ્યએ જાહેરમાં ‘પતિદેવો’ને આડે હાથ લીધા હતા.
અતિ ઉત્સાહમાં સ્ટેજ ગજવવા પહોંચેલા ‘પતિદેવો’ની જાહેરમાં જ સાંસદ અને ધારાસભ્યએ ટીકા કરીને આડે હાથ લીધા
વેરાવળમાં ભાજપ દ્વારા તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ જીતવા માટે વિજય વિશ્વાસ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ચૂંટણી વ્યૂહરચના ઘડવાનો અને ઉમેદવારોનો પરિચય કરાવવાનો હતો.
Veraval News: દર વર્ષે 5 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વહાણવટા દિવસ (National Maritime Day) ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતના સમુદ્રી ઈતિહાસ માટે સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણ કે 5 એપ્રિલ, 1919ના રોજ ભારતનું પ્રથમ સ્ટીમર એસ.એસ. લોયલ્ટી મુંબઈથી લંડન જવા રવાના થયું હતું. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં 1964થી આ દિવસ ઊજવાય છે. પરંતુ, આ ખાસ દિવસે સૌરાષ્ટ્રના ઐતિહાસિક વેરાવળ બંદરની વાત કરીએ તો અહીં એક ગમગીની જોવા મળે છે.
Image From X
Somnath Mahadev Mandir Trust Logo Changed : પ્રથમ જ્યોતિર્લિંગ અને વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો લોગો બદલવામાં આવ્યો છે. ટ્રસ્ટે સ્થાપનાને 77 વર્ષ બાદ લોગો બદલવાનો નિર્ણય કર્યો છે. નવા લોગોમાં ત્રિશૂળને પ્રતિત કરવામાં આવ્યું છે.
સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો લોગો બદલાયો
સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે સ્થાપના આટલાં વર્ષો બાદ પ્રથમ વખત લોકો બદલ્યો છે.
Representative Image
Gujarat Weather: રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
Una Dalit Flogging Case: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ઉના દલિત અત્યાચાર કાંડમાં વેરાવળ સેશન્સ કોર્ટે આજે (17મી માર્ચે) ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં કુલ 42 આરોપીઓ પૈકી 5ને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, લાંબી કાયદાકીય પ્રક્રિયા દરમિયાન 2 આરોપીઓના મોત થયા હતા.
એટ્રોસિટી ઍક્ટ હેઠળ 5 વર્ષની સજા
વેરાવળ સેશન્સ કોર્ટના જજ પંડ્યાએ આજે (17મી માર્ચ) પાંચેય દોષિતોને સજા સંભળાવી હતી.
Una Dalit Flogging Case: ગીર સોમનાથ જિલ્લાનો બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં વેરાવળ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે, જેમાં કુલ 42 આરોપીમાંથી 5 આરોપીઓ દોષિત ઠેરવવામાં આવ્યા છે જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 2 આરોપીઓના મોત થયા છે. વેરાવળ કોર્ટ આવતીકાલે મંગળવારે દોષિતોને સજા સંભળાવશે.
મુખ્ય 5 આરોપીઓને દોષિત
-રમેશ જાદવ
Lioness Attack In Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં સિંહણના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોડીદર ગામની સીમમાં મધ પાડવા ગયેલા રમેશ નામના યુવાન પર સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે વન વિભાગે હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે.
મિત્રો સાથે મધ પાડવા ગયા ને સિંહણ ત્રાટકી
મળતી માહિતી અનુસાર, બોડીદર ગામના રમેશ લેકુ વાઘેલા પોતાના બે મિત્રો સાથે બોડીદર અને ડોળાસા ગામની સરહદે આવેલા ગડિયાનોપા વિસ્તારમાં મધ પાડવા ગયા હતા.
Una Fake B.ed College: ઉના પંથકના ભાચા ગામમાં 'વનિતાબહેન બચુભાઈ નાંડોળા બીએડ કૉલેજ' NCTEની બોગસ મંજૂરીના આધારે બે વર્ષ સુધી ધમધમતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વાસ્તવમાં NCTE દ્વારા આ કૉલેજને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કૌભાંડમાં જવાબદારોએ NCTEના નામે નકલી મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલી આપ્યો હતો.
આ બોગસ પત્રને આધારે યુનિવર્સિટીએ પણ કૉલેજને વિદ્યાર્થીઓની ફાળવણી કરી દીધી હોવાના અણસાર મળી રહ્યા છે.
પ્રતિકાત્મક તસવીર
Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના આદપોકાર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક કૂંડમાં માતા અને તેની બે નાની દીકરીઓ પડી જતાં ત્રણેયના મોત નિપજ્યા છે.
Maha Shivratri 2026: મહા શિવરાત્રિના પાવન દિવસે આજે(15 ફેબ્રુઆરી) રાજ્યમાં શિવમંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જૂનાગઢના ગિરનાર, સોમનાથ, અમદાવાદ, સુરત સહિતના તીર્થસ્થાને ભાવિકો ભગવાન શિવની આરાધના કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગિરનારની પવિત્ર તળેટીમાં શિવ-શક્તિ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ 'મહા શિવરાત્રિ મેળા'માં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
રાજ્યના શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
રાજ્યના શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા છે.
Gir Somnath News: કોડીનાર તાલુકાના ડોળાસા ગામના વેપારી પર થયેલા હુમલાના વિરોધમાં આજે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે શુક્રવારે (13મી ફેબ્રુઆરી) ડોળાસા ગામે સજ્જડ બંધ પાળ્યો હતો અને વેપારીઓએ વિશાળ રેલી યોજી તંત્રને રજૂઆત કરી હતી.
શું છે સમાગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, 10મી ફેબ્રુઆરીની રાત્રે ડોળાસામાં હાર્ડવેરની દુકાન ચલાવતા 45 વર્ષીય વેપારી દિલીપ મોરી પર ઉનાના માથાભારે ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. નિલય વાળા અને તેના સાગરીતોએ કરેલા આ હુમલામાં દિલીપભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા.
Gir Somnath News: ઉના તાલુકાના સિમર ગામે કોળી સમાજના સમૂહ લગ્નમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ કરેલો આડકતરો કટાક્ષ હાલ ચર્ચામાં છે, જ્યાં તેમણે ધોકાવાળી વાતનો ઉલ્લેખ કરી કહ્યું કે 'ઘણીવાર જાહેરમાં ભાષણમાં કંઈ કહી દઉં છું કે, કોઈ ના સમજે તો ધોકાવાળી કરાય. જ્યારે આ મુદ્દો સમાચારમાં આવ્યો ત્યારે ટીવીવાળાઓએ તેનો ઘણો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવું છે. તો મેં કહ્યું કે, મેં જે કહ્યું છે તે સાચું છે, તમે ના સમજો તો એ તમારો વિષય છે. ભાષણ તો બધા રાજકારણીઓ કરે છે અને વાતો કરીને ભાગી જાય છે, પણ હું એમાંનો નથી. ચિંતા ન કરતા, તમને કોઈ ટેન્શન નહીં આપું. પરંતુ જો તમને કોઈ ધોકા મારે તો યાદ રાખજો કે તમારી પાછળ પરસોત્તમ સોલંકી ઊભો છે'
AI Image
Leopard Attack On Father And Son : ઉનાના ગાંગડા ગામમાં ગત રાત્રે પિતા-પુત્રની બહાદુરીનો એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે સાંભળીને રૂંવાડા ઉભા થઈ જાય. પોતાના વ્હાલસોયા પુત્રને દીપડાના જડબામાં ફસાયેલો જોઈ 60 વર્ષીય પિતા કાળ સમાન દીપડા સામે લડ્યા હતા અને તેને મોતને ઘાટ ઉતારી પુત્રનો જીવ બચાવ્યો હતો.
Gir Somnath News : ગીર સોમનાથના તાલાલામાં બે કૌટુંબિક સગીર બહેનો પર દુષ્કર્મ આચરી જંગલમાં છુપાયેલા બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીમાં એક સગીર હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાલાલામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ
મળતી માહિતી મુજબ, તાલાલાના એક ગામમાં બે કૌટુંબિક બહેનોને ગામના જ એક સગીરે તેના મિત્ર પરેશ પરમાર ઉર્ફે કાળિયો સાથે મળીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.
Leopard Attack in Talala: ગીર પંથકમાં તાલાલાના રસુલપરા ગીર ગામે રવિવારે (11મી જાન્યુઆરી) વહેલી સવારે દીપડાએ મહારાષ્ટ્રથી આવેલા શ્રમિક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હુમલાખોર દીપડાને પાંજરે પૂરી દીધો છે.
શૌચક્રિયા માટે ગયેલા શ્રમિક પર ત્રાટક્યો કાળ
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વતની 45 વર્ષીય નારસિંગ પાટીલ અન્ય શ્રમિકો સાથે રસુલપરાના ખેડૂત ભીખા કથીરિયાના ખેતરમાં શેરડી કાપણીના કામ માટે આવ્યા હતા. રવિવારે વહેલી સવારે નારસિંગ જ્યારે શૌચક્રિયા માટે ખેતર નજીક ગયા હતા, ત્યારે શેરડીના પાકમાં છુપાઈને બેઠેલા દીપડાએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો.
PM Modi Visits Somnath for Swabhiman Parv: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સોમનાથની મુલાકાતે છે. આજે (11મી જાન્યુઆરી) પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી સોમનાથમાં વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ ભવ્ય રોડ-શો (શૌર્યયાત્રા) યોજાઈ હતી. વડાપ્રધાન સોમનાથમાં શૌર્યયાત્રા, મંદિરમાં પૂજા અને સભા સંબોધન બાદ સીધા રાજકોટ પહોંચ્યા હતા અને રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2નો શુભારંભ કરાવ્યો હતો.
PM Modi Visits Somnath for Swabhiman Parv : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં 'સ્વાભિમાન પર્વ' ઉજવાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે તેઓ રાજકોટથી હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચ્યા. હેલિપેડથી સોમનાથ મહાદેવ મંદિર સુધી PM મોદીનો રોડ શો પણ યોજાયો હતો.
હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિરે ગયા PM
સોમનાથ મંદિર પહોંચી VIP ગેસ્ટહાઉસમાં સોમનાથ ટ્રસ્ટ બેઠકમાં PM મોદીએ અધ્યક્ષતા કરી હતી.
Somnath Swabhiman Parv: હજારો વર્ષોથી કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મહાદેવના મંદિર પર થયેલા હિંસક આક્રમણના 1000 વર્ષ અને મંદિરના અંતિમ પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથમાં ભવ્ય 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી શરૂ થઈ છે. આ મહોત્સવના પ્રથમ દિવસે સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર નાગા બાવાઓની ભવ્ય રવાડી નીકળતા સમગ્ર સોમનાથ નગરી શિવમય બની હતી.
સોમનાથમાં પહેલીવાર ભવ્ય રવાડીનું આયોજન