Dahod News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Dahod Accident News: યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરી મધ્યપ્રદેશ પરત ફરી રહેલા એક શ્રદ્ધાળુ પરિવારને દાહોદના ભીટોડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. માર્ગ પર ઉભેલા એક કન્ટેનરની પાછળ એક ફોર વ્હીલ કાર ધડાકાભેર અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર 3 માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ અકસ્માતમાં અન્ય 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવાયા છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ બાળકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે.
File Photo X
Dahod News : દાહોદમાં કાળજું કંપાવતી ઘટના બની છે. પોલીસકર્મીની પત્નીએ બે માસૂમ પુત્રોની ઝેર આપી હત્યા કરી અને પોતે પણ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
Dahod News:  દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના વડભેટ ગામે એક અત્યંત કરુણ અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. સામાન્ય કૌટુંબિક ઝઘડામાં એક માતાએ પોતાના ચાર માસૂમ સંતાનો સાથે કૂવામાં પડતું મૂકી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
Gujarat Local Body Elections: ભારતના ચૂંટણી ઈતિહાસમાં તમે નેતાઓને પક્ષ બદલતા, બળવો કરતા કે અપક્ષ ચૂંટણી લડતા ઘણી વાર જોયા હશે. પરંતુ ગુજરાતના દાહોદ જિલ્લાની પંચાયત ચૂંટણીમાં એક એવો રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે, જેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક જ નેતાએ એક જ બેઠક માટે ત્રણ કટ્ટર વિરોધી પક્ષો તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી હોય?
Dahod News : દાહોદ નજીક આવેલા અભલોડ ગામે મહાદેવ મંદિર ખાતે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં અચાનક મધમાખીના ઝુંડે હુમલો કરતાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. મધમાખીના હુમલામાં ઝેરી ડંખના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 5થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
દાહોદના અભલોડ ગામે મધમાખીના હુમલામાં એકનું મોત
મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના અભલોડ ગામ ખાતે મહાદેવ મંદિરમાં જળાભિષેક અને પૂજાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સમગ્ર મામલે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, આ પ્રસંગમાં DJ વગાડતાં ભારે ઘોંઘાટ અને ધ્રુજારી થઈ હતી.
Dahod Tragedy: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘરની નજીક રમી રહેલા બે માસૂમ ભાઈ-બહેન અચાનક લાપતા થયા બાદ તેમના મૃતદેહ પાસેના જ એક ખુલ્લા કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તંત્રની બેદરકારી અને ખુલ્લા કૂવાઓએ બે નિર્દોષ જીવ હોમી લેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગઈકાલ સાંજથી ગુમ હતા માસૂમો
મળતી માહિતી અનુસાર, ઝરીબુઝર્ગ ગામમાં રહેતા પરિવારના બે સંતાનો, પાંચ વર્ષીય રોનક અને ત્રણ વર્ષીય આરાધના સોમવાર (24મી ફેબ્રુઆરી) સાંજથી ઘર આંગણે રમતા-રમતા અચાનક ગુમ થઈ ગયા હતા.
Tragedy in Dahod: દાહોદના ગરબાડા પંથકમાં મહા શિવરાત્રિના પર્વની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી. ગત 15મી ફેબ્રુઆરીના રોજ નીકળેલી શિવજીની શોભાયાત્રા દરમિયાન આગના કરતબ કરતી વેળાએ લાગેલી ભયાનક આગમાં એક વૃદ્ધ ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારે ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને તેમનું નિધન થતા પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.
કરતબ બતાવતા પેટ્રોલનું કેન પડ્યું અને ભડકો થયો
મળતી માહિતી અનુસાર, ગરબાડામાં મહા શિવરાત્રિ નિમિત્તે ભવ્ય શિવજી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Dahod Accident: અમદાવાદ-દાહોદ હાઈવે પર મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. લીમખેડા નજીક ઢઢેલા ટર્નિંગ નજીક એક બેકાબૂ બનેલી SUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ લીમખેડા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
નિયંત્રણ ગુમાવતા સર્જાયો અકસ્માત!
Ratanmahal Tiger Expands Territory: છેલ્લા 11 મહિનાથી રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં ફરી રહેલા વાઘે તેના વિસ્તારમાં નોંધપાત્ર વધારો રહ્યો છે. વન વિભાગના સૂત્રો અનુસાર વાઘની વ્યાપક હિલચાલ જોડીદારની શોધ સાથે સંબંધિત હોઈ શેક છે. કારણ કે આસપાસના વિસ્તારમાં કોઈ માદા વાઘની હાજરી હજુ સુધી સ્પષ્ટ નથી.
દૂર દૂર સુધી જોડીદારની શોધમાં વાઘ
ગુજરાતનાં વનવિભાગની દેખરેખ હેઠળ એક મહિનામાં આ વાઘે આશરે 120 ચોરસ કિમીના વિસ્તારને પોતાના ક્ષેત્ર તરીકે ચિહ્નિત કર્યો છે.
Prohibition Breach in Dahod: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ મથકના ત્રણ પોલીસકર્મી જ દારૂની હેરાફેરી કરતા ઝડપાતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા પોતાના જ સાથી કર્મચારીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કેવી રીતે ફૂટ્યો ભાંડો?
મળતી માહિતી અનુસાર, ચાકલીયા, ઝાલોદ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)નો સ્ટાફ જ્યારે સંયુક્ત પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે પોલીસકર્મીઓ જ દારૂ ભરેલી ગાડીનું પાયલોટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા કારમાં આગળ ચાલીને રસ્તો ક્લિયર કરી રહ્યો હતો.
Dahod News: દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. દાહોદના સાંગા ગામે ગેરકાયદેસર દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, દાહોદ રૂરલ પોલીસની ટીમ બાતમીના આધારે સાંગા ગામે દારૂની રેડ કરવા પહોંચી હતી.
Uproar in Kalol: પંચમહાલ જિલ્લાના કાલોલમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા રૂટિન ચેકિંગ દરમિયાન એક હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે રસ્તા પર જ ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
કાલોલ પોલીસ દ્વારા હાલમાં વાહનોના કાચ પર લાગેલી ગેરકાયદેસર બ્લેક ફિલ્મ દૂર કરવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન પોલીસે એક કાળા કાચવાળી કારને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો.
Dahod News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભરુચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પટ્ટામાં જેમના પરિવારનો દાયકાઓથી દબદબો રહ્યો છે, તેવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. દાહોદ ખાતે યોજાયેલી 'જન આક્રોશ યાત્રા'ના બીજા તબક્કા દરમિયાન તેમણે ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો પંજો પકડ્યો છે.
જણાવી દઈએ કે, મહેશ વસાવા એ આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાના પુત્ર છે. તેમની રાજકીય સફર ઉતાર-ચઢાવ ભરેલી રહી છે.
Gujarat Police Firing Case: ગુજરાત પોલીસ આરોપીને હવે કડક હાથે જવાબ આપી રહી છે આજે સાંજે સુરેન્દ્રનગરમાં મારામારી કેસના આરોપી પર ફાયરિંગ બાદ હવે દાહોદમાં કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર કિંગ અશોક બિશ્નોઈ પર પોલીસે ફાયરિંગ કર્યું છે. બંને કેસમાં રીઢા ગુનેગારોએ પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરવા હુમલો કર્યો હતો. જેથી સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી.
અશોક બિશ્નોઈ પર ફાયરિંગ
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ લિકર માફિયા અને બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા અશોક બિશ્નોઈને આસામથી ધરપકડ કરીને ગુજરાત લાવી રહી હતી.
Dahod News: દાહોદ જિલ્લામાં મધ્ય પ્રદેશ સરહદ પર ખંગેલા ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ગુરૂવારે (25મી ડિસેમ્બર) મોડી રાતે એક ટ્રકચાલકે PI ઉમેશ ગાવિત પર પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય આરોપી ડ્રાઈવરની શોધખોળ ચાલુ છે.
જાણો શું છે સમગ્ર મામલો
Dahod News : ઉત્તરાયણ પર્વના થોડા દિવસો બાકી છે, ત્યારે રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં દાહોદમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળુ કપાયું હોવાની ઘટના સામે આવી છે. યુવકને હાથ અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને ગળાના ભાગે 50 કરતાં વધુ ટાંકા આવ્યા હતા.
દાહોદમાં ચાઈનીઝ દોરી વાગતાં બાઈક સવારને 50 ટાંકા આવ્યા
Dahod Crime News : દાહોદના કસ્બા વિસ્તારમાં આજે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. જૂની અદાવતને કારણે સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો મામલો જોતજોતામાં ઉગ્ર બની ગયો હતો અને જાહેરમાં ફાયરિંગ થતા ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, કસ્બા વિસ્તારમાં બે જૂથો આમને-સામને આવી ગયા હતા. મામલો એટલો બીચક્યો હતો કે લગભગ 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Tiger in Gujarat: દાહોદના રતનમહાલ અભયારણ્યમાં મધ્યપ્રદેશ તરફથી આવી ચડેલા નર વાઘના કાયમી વસવાટ માટે ગુજરાત સરકારે સત્તાવાર રીતે કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ આ બાબતે પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વાઘની અવરજવરની નોંધ કરવામાં આવી છે. આ વાઘને જીવનસાથી પૂરી પાડીને તેને કાયમી વસવાટ કરાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
દાહોદના રતનમહાલ અભયારણ્યમાં ફેબ્રુઆરી 2025થી મધ્યપ્રદેશ તરફથી આવી ચડેલો એક નર વાઘ કાયમી વસવાટ કરી રહ્યો છે. જોકે, હવે આ વાઘના કાયમી વસવાટ અને વંશ વધારવાના ગુજરાત સરકારના આયોજનમાં એક મહત્વની કડી ખૂટે છે, અને તે છે 'વાઘણ' અથવા તેના જીવનસાથીની.
Dahod News: ગાંધીનગરની સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ સીઆઈડી ક્રાઈમ પોલીસે રાજ્યની સૌથી મોટી કાર્યવાહી કરી હતી, જેમાં રૂ.804 કરોડના સાયબર ફ્રોડનો પ્રદાફાશ કર્યો હતો. આ મામલે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં રહેતા રાહુલ અગ્રવાલ નામના યુવકની પણ સંડોવણી બહાર આવતાં આદિવાસી જિલ્લામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની ટીમ દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી રૂ.
પ્રતિકાત્મક તસવીર
Dahod News : ગુજરાતમાં શ્વાનના આંતકની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે દાહોદના ફતેપુરા તાલુકામાં હડકાયા શ્વાને 22થી વધુ લોકો પર હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાત્રે ઘરમાં ઘૂસીને સૂતેલાં વ્યક્તિ પર શ્વાને હુમલો કર્યો હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.