Chhota udaipur News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Naswadi Road Accident: છોટા ઉદેપુરના નસવાડીથી બે કિલોમીટર દૂર કાલેડિયા ચોકડી પાસે એક કારચાલકે રસ્તા પર જઈ રહેલા બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક પર સવાર દંપતી અને તેમના બે બાળકોને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતને અંજામ આપી ભાગવાનો પ્રયાસ કરતાં કારચાલકને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કારની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 4 સભ્યોને ગંભીર ઈજા
Property And Pension Dispute In Chhota Udepur: પૈસા અને જમીન-મિલકતની લાલચમાં સગા સંબંધો લોહીના તરસ્યા બનતા હોવાની વધુ એક કૌટુંબિક સંબંધોને શર્મસાર કરતી ઘટના છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખાટિયાવાટ ગામેથી સામે આવી છે. મૃતક પિતાના રિટાયરમેન્ટના અને માતાના પેન્શનના પૈસાના ભાગ પાડવા માટે ભેગા થયેલા ભાઈઓ વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે, એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી નાખી છે. મિલકત અને પૈસાના વિવાદે હસતા-રમતા પરિવારને માતમમાં ધકેલી દીધો છે.
જાણો શું છે સમગ્ર મામલો?
Chhota Udepur Accident News: છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાંથી એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પાવી જેતપુરના સુસ્કાલ ગામના રણાફળિયા નજીક એક બેકાબૂ ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટરચાલક 30 વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ખાતર ખાલી કરીને પરત ફરતા સમયે નડ્યો અકસ્માત
Chhota Udaipur News: છોટાઉદેપુર અને રંગપુર વિસ્તારમાં ગેરકાયદે અને ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરીને દોડતી તુફાન ગાડીઓ સામે RTO તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં જ એક ઓવરલોડ તુફાન ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ ઊંઘમાંથી જાગેલા વહીવટી તંત્રએ તાબડતોબ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરી છે. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી 6 જેટલી ગાડીઓને ઝડપી પાડી તેમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. RTOની આ આકસ્મિક કાર્યવાહીથી ગેરકાયદે રીતે વાહન ચલાવતા ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે.
Chhota Udepur News: છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબહેન કોલીના જાતિના પ્રમાણપત્રને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વારંવાર લેખિત જાણ કરવા છતાં પ્રમુખ જાતિનો દાખલો રજૂ ન કરતા આખરે મામલતદારે નોટિસ ફટકારી છે. તંત્ર દ્વારા પ્રમુખના ઘર પર નોટિસ ચોંટાડીને માત્ર એક જ દિવસમાં દાખલો જમા કરાવવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
બે વખતની નોટિસ ઘોળીને પી ગયા, ત્રીજી વખત તંત્ર લાલઘૂમ
મળતી વિગતો મુજબ, છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબહેન કોલીના જાતિના દાખલા સામે કેટલાક પ્રશ્નો ઉભા થતા મામલતદાર કચેરી દ્વારા તેની ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ અંગે અગાઉ મામલતદાર દ્વારા પ્રમુખને તેમનો અસલ જાતિનો દાખલો કચેરી સમક્ષ જમા કરાવવા માટે બે વખત લેખિતમાં જાણ કરવામાં આવી હતી.
Accident In Chhota Udepur: છોટા ઉદેપુર અને મધ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર 56 પર રંગપુરના જોડાવાટ ગામ પાસે એક હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો છે. મધ્યપ્રદેશથી ગુજરાતમાં મજૂરી અર્થે આવી રહેલા શ્રમિક પરિવારોની મુસાફરી લોહીયાળ સાબિત થઈ છે. અહીં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલી કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે 20થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
Truck-Tractor Collision In Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના ઘેલવાટ ગામ નજીક આજે (ચોથી જૂન) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘેલવાટ ગામની આશ્રમ શાળા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકચાલકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર પિતા-પુત્રમાંથી 18 વર્ષીય પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પિતાને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ડીઝલ લેવા જતી વખતે કાળ આંબી ગયો
મળતી માહિતી અનુસાર, ઘેલવાટ ગામના પિતા-પુત્ર પોતાનું ટ્રેક્ટર લઈને નજીકના પંપ પર ડીઝલ પુરાવવા માટે નીકળ્યા હતા.
Fire Breaks Out at Bodeli Seva Sadan Deputy Collector Office: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા સેવા સદન (નાયબ કલેક્ટરની કચેરી) બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સરકારી કચેરીમાં આગ લાગવાની આ ઘટનાને પગલે બિલ્ડિંગમાં હાજર અધિકારીઓ, કર્મચારીઓ અને પોતાના કામ અર્થે આવેલા લાભાર્થીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ફાયર બ્રિગેડ મોડું પડતાં આગ વધુ પ્રસરી
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગ લાગ્યાના તુરંત બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ અત્યંત ગંભીર બાબત એ રહી કે ઘટનાના એક કલાક સુધી ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી શક્યા ન હતા.
Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના તેજગઢ-ઝોઝ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક મુસાફરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આ માર્ગ પર આવેલા રેલવે ગરનાળાની સાઇડમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલી લોખંડની એંગલ તૂટી ગઈ છે, જેના કારણે પુલના એક ભાગને મોટું નુકસાન પહોંચ્યું છે. પુલનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થતાં આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકો અને રોજિંદા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
રેતી ભરેલા ભારે વાહનોના કારણે પુલ નબળો પડ્યો
Police Seize Overloaded Vehicles In Chhota Udepur: રોજીરોટી માટે આદિવાસી વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર તરફ જતાં શ્રમિકોના જીવ સાથે ખીલવાડ કરતાં વાહનચાલકો સામે છોટાઉદેપુર પોલીસે લાલ આંખ કરી છે. કાયદાના લીરેલીરા ઉડાવીને ઓવરલોડ મુસાફરો ભરીને જતી 5 ગાડીઓને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના આ આકરા એક્શન બાદ ગેરકાયદેસર અને જોખમી રીતે મુસાફરોની હેરાફેરી કરતાં તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
એક જ ગાડીમાં 25થી 30 મુસાફરો: છત પર બાઇક અને સામાનના પોટલા
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર પોલીસને બાતમી મળી હતી કે કેટલાક વાહનચાલકો મુસાફરોના જીવ જોખમમાં મૂકીને ક્ષમતા કરતાં અનેક ગણાં વધુ માણસો ભરીને સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા છે.
Naswadi Talati Vs TDO: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તલાટી મંડળના પ્રમુખની બદલી થતાં જ વહીવટી તંત્રમાં મોટો ગરમાવો આવી ગયો છે. બદલીના આ આદેશ બાદ તલાટી કમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી (TDO) સામસામે આવી ગયા છે. તલાટીએ TDO પર ભ્રષ્ટાચાર અને ટકાવારી માંગવાના ગંભીર આક્ષેપો કર્યા છે, જ્યારે સામી પક્ષે TDOએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી તલાટીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
તલાટીનો આક્ષેપ: "ટકાવારી ન આપતા સિંગલ ઑર્ડરથી બદલી કરાઈ"
Naswadi APMC: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી મકાઈ ખરીદી સેન્ટર ઉપર ટેકાના ભાવે મકાઈ વેચવા આવેલા ખેડૂતોમાં આજે(2 જૂન) તંત્રની નીતિઓ સામે રોષ જોવા મળ્યો હતો. સરકારે અચાનક જ મકાઈ ખરીદીના ક્વોટામાં 50 ટકાનો ઘટાડો કરી દેતા ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.
નવો પરિપત્ર બન્યો ખેડૂતો માટે પડતા પર પાટું!
મળતી વિગતો મુજબ, નસવાડી મકાઈ ખરીદી કેન્દ્ર પર અત્યાર સુધી નિયમ મુજબ એક ખેડૂત દીઠ 60 કટ્ટા મકાઈની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવતી હતી.
Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદે હથિયારો રાખતા અને તેની હેરાફેરી કરતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. એક બાતમીના આધારે છોટા ઉદેપુર એસઓજી (SOG) અને પાનવડ પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને એક મકાનમાંથી દેશી તમંચો ઝડપી પાડ્યો છે. પોલીસે ગેરકાયદે હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે ઘરમાં પાડી રેડ
મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર એસઓજી પોલીસને માહિતી મળી હતી કે, રોડધા ગામે રહેતા ઉદેસીગ રાઠવા ઘરમાં ગેરકાયદે હથિયાર છુપાવીને બેઠો છે.
Banana Crop Damage In Chhota Udepur: ગુજરાતમાં બદલાયેલા હવામાનની સૌથી મોટી અને માઠી અસર હવે જગતના તાત પર જોવા મળી રહી છે. છોટા ઉદેપુર જિલ્લામાં મધરાત્રે વરસાદી માહોલ વચ્ચે ફૂંકાયેલા ભારે પવનના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને બોડેલી તાલુકાના જબુગામ સહિતના આસપાસના વિસ્તારોમાં કેળના પાકને સૌથી વધુ ફટકો પડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. વર્ષભરની મહેનત પળવારમાં બરબાદ થઈ જતાં ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે.
મોં સુધી આવેલો કોળિયો છીનવાયો!
Dangerous Bridge Near Chudel Village In Chhota Udepur: ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. ચુડેલ ગામ નજીક આવેલો બ્રિજ હાલ વાહનચાલકો માટે ભારે જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે. પાવીજેતપુરથી રંગલી ચોકડીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા આ બ્રિજના જોઇન્ટની લોખંડની પ્લેટ ખુલ્લા પડી ગયા છે, જેને કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
રોજના હજારો વાહનોની અવરજવર
મળતી માહિતી અનુસાર, પાવીજેતપુર અને રંગલી ચોકડી વચ્ચેનો આ માર્ગ વાહનવ્યવહાર માટે અત્યંત મહત્ત્વનો ગણાય છે. આ રોડ પરથી રોજબરોજ હજારોની સંખ્યામાં ટ્રક, બસ, ટ્રેક્ટર અને નાના-મોટા ખાનગી વાહનો પસાર થાય છે.
Leopard Attacks 6-Year-Old Girl in Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. પાવીજેતપુર નજીક આવેલા મોટી રાસલી ગામે વેકેશન માણવા આવેલી 6 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર દીપડાએ હુમલો કરતા જ તેના ચીસાચીસથી પરિવારજનો દોડી આવ્યા હતા અને બાળકીને છોડાવી લીધી હતી. આ હુમલાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં વન વિભાગ સામે રોષ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
મામાના ઘરે વેકેશન માણવા આવી હતી બાળકી
Tree Falls on Railway Track in Bodeli: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં (31મી મે) વહેલી સવારે વાવાઝોડા જેવા જોરદાર પવન અને ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદના કારણે બોડેલી પંથકમાં વ્યાપક નુકસાન થયું હતું.  બોડેલી અને જબુગામ વચ્ચે રેલવે લાઈન પર એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થવાને કારણે રેલવેની ઓવરહેડ વીજ લાઈન (OHE) તૂટી ગઈ હતી. આ દુર્ઘટનાના પગલે બોડેલીથી છોટા ઉદેપુર વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
રેલવે ટ્રેક બ્લોક થતાં અલગ-અલગ સ્ટેશનો પર ટ્રેનો રોકાઈ
મળતી માહિતી અનુસાર, ટ્રેક પર વૃક્ષ પડવાની અને હાઈટેન્શન વીજ લાઈન તૂટવાની ઘટનાને પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
Chhota Udepur Tragedy: ગુજરાતમાં બદલાયેલા હવામાન વચ્ચે છોટાઉ દેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે નસવાડી પંથકમાં ફૂંકાયેલા જોરદાર વાવાઝોડા દરમિયાન આમરોલી ગામે એક વિશાળ તાડનું વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિનું દબાઈ જવાથી મોત નીપજ્યું હતું. કુદરતી આફતની આ ઘટનાને પગલે સ્થાનિક આદિવાસી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.
ઘરમાં આશ્રય લેવા જાય તે પહેલાં જ કાળ આંબી ગયો
મળતી માહિતી અનુસાર, નસવાડી તાલુકાના આમરોલી ગામે રહેતા આદિવાસી પરિવારના સભ્યો રાત્રિના સમયે ઘરની બહાર ખુલ્લામાં સૂતા હતા. આ દરમિયાન અચાનક વાતાવરણ પલટાયું હતું અને તીવ્ર ગતિએ વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ થયું હતું.
Kavant Hydro Project Protest In Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરેખડા અને નસવાડી તાલુકાના ગનીયાબારી, ધારસીમેલ સહિત 24 જેટલા ગામોમાં હાઈડ્રો પ્રોજેક્ટ નાખવાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં સર્વે કરવા આવેલી અધિકારીઓની ટીમનો સ્થાનિકોએ ઘેરાવો કરીને તેઓને ત્યાંથી ભગાડ્યા હતા.
Farmers Face Hurdles For Fertilizer In Naswadi: રાજ્યમાં ચોમાસા અને ખેતીની સીઝન શરૂ થતાં જ ખેડૂતો માટે ફરી એકવાર ખાતરની અછત અને હાલાકીના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલા ગુજકોમાસોલ ખાતરના ડેપો ઉપર ખાતર લેવા માટે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ડેપો પર વહીવટી પ્રક્રિયાના નામે ખેડૂતો પાસે વિવિધ દસ્તાવેજોની માંગણી કરવામાં આવતા અને ખાતર સાથે અન્ય પ્રોડક્ટ્સ ફરજિયાત પધરાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક આદિવાસી ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
માત્ર 5 થેલી ખાતર માટે સવારથી લાઈનો, અન્ય પ્રોડક્ટ્સ લેવા કરાતું દબાણ
ખેડૂતોના જણાવ્યાનુસાર, અત્યારે ખેતીની સીઝનની શરૂઆત થઈ રહી છે અને ખાતર વગર પાક લેવો અશક્ય છે.