Botad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
વડોદરા : સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા
રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી ૬.૧૬ કરોડની છેતરપિંડી આચરવાના બનાવમાં
સંડોવાયેલા આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી.ન્યાયાધીશે નોંધ્યું હતું
કે, માત્ર ચાર્જશીટ રજૂ થવી એ જામીન માટે સંજોગોમાં ફેરફાર ગણી શકાય નહીં.
Botad Gadhada Group Clash: બોટાદ જિલ્લાના ગઢડામાં છેલ્લા 24 કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વિંચીયા પરા વિસ્તારમાં શુક્રવારે (ત્રીજી એપ્રિલ) રાત્રે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણને પગલે સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. પશુને માર મારવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા લોખંડના પાઈપ અને લાકડીઓ વડે સામસામે હુમલા થયા હતા.
બપોરનો કલેશ રાત્રે લોહિયાળ બન્યો
મળતી માહિતી મુજબ, શુક્રવારે બપોરે પશુને માર મારવા જેવી બાબતે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.
Sarangpur Temple Ancient Well: વિશ્વ વિખ્યાત યાત્રાધામ સાળંગપુર અત્યારે હનુમાન જન્મોત્સવના રંગે રંગાયેલું છે. ભવ્ય લાઇટ ઍન્ડ સાઉન્ડ શો અને ફાયર શોની વચ્ચે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે દાદાની મૂર્તિની એકદમ સામે આવેલો વર્ષો જૂનો પૌરાણિક કૂવો. ગુજરાત સમાચાર ડિજિટલ આજે આપને આ કૂવાના ઇતિહાસ અને તેના ચમત્કારિક જળના મહાત્મ્ય વિશે જણાવશે.
જાણો કૂવાનો વર્ષો જૂનો ઇતિહાસ
Salangpur Hanuman Jayanti 2026: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે (બીજી એપ્રિલ) હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે 'કૃતજ્ઞતા મહામહોત્સવ'ની અત્યંત દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
સુવર્ણ વાઘા અને ભવ્ય શણગાર
Salangpur News : બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી (કષ્ટભંજન દેવ) મંદિરે આ વર્ષનો હનુમાન જન્મોત્સવ દાદાના ભક્તો માટે કંઈક ખાસ અને ઐતિહાસિક બની રહેશે. મંદિરના સંતો અને સેવકો દ્વારા છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં અંદાજે 800થી 1000 લોકોની ટીમ રાત-દિવસ કામ કરી તૈયારી પૂરી કરી દીધી છે. આ વખતના જન્મોત્સવનું મુખ્ય આકર્ષણ 'AI આધારિત શાર્પી લાઇટ એન્ડ સાઉન્ડ શો' છે.
ભક્તો પર સીધું ફોકસ કરતો વિશેષ શો
સામાન્ય રીતે લાઇટ એન્ડ સાઉન્ડ શો કોઈ સ્ક્રીન કે વસ્તુ પર થતા હોય છે, પરંતુ સાળંગપુરમાં આ વખતે 150 લોકોની મહેનતે તૈયાર થયો 10 મિનિટનો ખાસ શો સીધો ભક્તો પર ફોકસ કરશે.
Salangpur Hanuman Jayanti 2026: વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે આગામી 1 અને 2 એપ્રિલ 2026 દરમિયાન ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમૂહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં 29 માર્ચથી જ કીર્તન આરાધનાના સૂર રેલાઈ રહ્યા છે. જ્યારે મુખ્ય બે દિવસના મહોત્સવમાં હાઇટેક લાઇટ ઍન્ડ સાઉન્ડ શૉ, આતશબાજી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Barwala Factory Blast in Botad: બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં શુક્રવારે (21મી માર્ચ) મોટી દુર્ઘટના સર્જાઈ છે. બેલા અને ટીંબલા ગામની સીમમાં આવેલી એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ફેક્ટરીના માલિક સહિત અન્ય એક શ્રમિક ગંભીર રીતે દાઝી ગયા છે.
બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે પતરા 100 મીટર દૂર ફેંકાયા
મળતી માહિતી અનુસાર, ફટાકડા ફેક્ટરીના જે રૂમમાં વિસ્ફોટક કાચો માલ સંગ્રહિત કરવામાં આવ્યો હતો, ત્યાં અચાનક આગ ભભૂકી ઉઠતા મોટો બ્લાસ્ટ થયો હતો.
Salangpur Dham Celebrates Gujarat’s Biggest Rangotsav | ગુજરાત સહિત દેશભરમાં હોળી-ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં આજે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં 'દિવ્ય રંગોત્સવ' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં દેશ-વિદેશથી દોઢ લાખથી વધુ ભક્તો જોડાયા અને ભક્તિના રંગે રંગાયા.
Salangpurdham Holi-Dhuleti Festival: સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં 03 માર્ચે 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવની ઉજવણીનું આયોજન થશે. જે માટે અનેક પ્રકારની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. હનુમાનજી દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો (ગુલાબી, લાલ, પીળો, નારંગી) દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.
કેવી છે તૈયારી?
Nayana Baraiya Case: ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ DySP રીમા ઝાલા પર સનસનીખેજ કથિત આરોપ કરતો વીડિયો ઉતારી આપઘાતનો પ્રયત્ન કરતાં હડકંપ મચ્યો છે. બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ગેસ્ટહાઉસમાં નયનાએ ઝેરી દવા ગટગટાવી છે, બોટાદની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે, હાલત હાલ ગંભીર છે.
'DySP રીમા ઝાલા ઘર વેરવિખેર કરી નાખ્યું'
નયનાએ આરોપ લગાવ્યો છે કે DySP રીમા ઝાલાએ તેનું ઘર બરબાદ કરી દીધું છે, જ્યારે તેની ધરપકડ થઈ ત્યારે કોઈ મહિલા પોલીસ સાથે રાખી ન હતી ઉપરાંત 350 કિલોમીટર સુધી વૉશરૂમ પણ જવા દીધી ન હતી.
Self Destruction in Gujarat University hostel: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આજે(6 ફેબ્રુઆરી) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીની ગેસ્ટ હાઉસમાં બોટાદથી NSS (નેશનલ સર્વિસ સ્કીમ) ના કેમ્પમાં ભાગ લેવા આવેલી 21 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર યુનિવર્સિટી પરિસરમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતા જ ગુજરાત યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જોકે, કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
Botad News: બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામે રખડતાં શ્વાનોએ વાડામાં પૂરેલા ઘેટાંના ટોળાં પર ઘાતકી હુમલો કર્યો હતો. 7 થી 8 જેટલા શ્વાનો એક સાથે પશુપાલકના વાડામાં ઘૂસી ગયા હતા અને 40 જેટલા ઘેટાંનો શિકાર કર્યો હતો. ઘટના બાદ જીવદયા પ્રેમીઓ અને માલધારી સમાજમાં ભારે ચકચાર મચી છે.
40 થી 42 જેટલા ઘેંટા ફાડી  ખાધા
ઘેંટાના માલિક અને પશુપાલક ધના સાચલાએ કહ્યું છે કે રાત્રે વાડામાં ઘેંટા(ગાડર) પૂરવામાં આવ્યા હતા, સવારે આવીને જોયું તો 40 થી 42 જેટલા ઘેંટા ફાડી ખાધેલી હાલતમાં પડ્યા હતા.
Bee Attack On Youth In Gadhada: બોટાદના ગઢડામાં યુવકને મધ માખી કરડતા મોત થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરબે પાણી પીવા ગયેલા યુવક પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. આ પછી તાત્કાલિક યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા યુવકનું કરૂણ મોત થયું હતું. દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.
Accident On Ranpur-Dhandhuka Road : બોટાદમાં રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઇકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતા ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ઈકો કારમાં મધ્યપ્રદેશના 10 જેટલા મજૂરો સવાર હતા, જેઓ કુંડળી ગામે જઈ રહ્યા હતા.
રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત
મળતી માહિતી મુજબ, રાણપુર-ધંધુકા રોડ ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Botad News: બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં ભાવનગર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદાપ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આપ કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની ચાર મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદથી બંને નેતા જેલમાં હતા.
Fatal Attack in Botad  : બોટાદના તુરખા ગામે જૂની અદાવત પાંચથી વધુ શખસોએ ભોજન કરવા બેઠેલા પરિવાર પર ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. હુમલાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચરા મચી જવા પામી હતી. આરોપીએ અગાઉ નોંધાયેલી પોલીસ ફરિયાદની દાઝ રાખીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પીડિત પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે હુમલાની ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Makar Sankranti In Salangpur Dham: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે (14મી જાન્યુઆરી) મકરસંક્રાંતિ અને ધનુર્માસ એકાદશીના પવિત્ર અવસરે ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજના પર્વને અનુરૂપ પતંગ અને ફિરકીઓના વિશેષ પ્રાકૃતિક શણગાર સાથે દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા.
દાદાના સિંહાસને પતંગ-ફિરકીની થીમનો શણગાર
મકરસંક્રાંતિ નિમિત્તે મંદિરના પૂજારી સ્વામી દ્વારા દાદાને વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.
Botad Accident: બોટાદના મિલિટરી રોડ પર રવિવારે (28મી ડિસેમ્બર) ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક જ પરિવારના સભ્યોથી ભરેલી પિકઅપ વાન અચાનક પલટી મારી જતાં ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે પરિવારના અન્ય 16થી વધુ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતો એક પરિવાર પિકઅપ વાનમાં સવાર થઈને કોઈ સામાજિક પ્રસંગે કે કામ અર્થે બહારગામ જઈ રહ્યો હતો.
Salangpur Temple: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે તારીખ (27 ડિસેમ્બર 2025) શનિવારના રોજ ભક્તિમય વાતાવરણમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને અત્યંત સુંદર પરંપરાગત વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. જેમાં કષ્ટભંજન દેવે 'ગોવાળિયા વેશમાં' લોકોને દર્શન આપ્યા હતા.
‘ગામડાની ઝાંખી’ પર મનમોહક થીમ
આજની વિશેષતા એ હતી કે મંદિરના ગર્ભગૃહને એક સુંદર ગામડાની ઝાંખી (વિલેજ થીમ)થી સજાવવામાં આવ્યું હતું.
Salangpur Dham: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પવિત્ર એકાદશી (15મી ડિસેમ્બર) અને 224મા 'શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન' નિમિત્તે વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીકષ્ટભંજન દેવ દાદાને વિવિધ સંગીતના વાદ્યોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો, જેને જોઈને હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
સંગીતના વાદ્યો સાથે દિવ્ય શણગાર
શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આ વિશેષ શણગાર તૈયાર કરવામાં આવ્યો હતો.