Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Food Poisoning Incident In Bhuj: ભુજમાં પાણીપુરી ખાધા બાદ 35થી વધુ લોકોની અચાનક તબિયત લથડી હતી. આ પછી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.
ભુજમાં પાણીપુરી ખાધા બાદ 35થી વધુ લોકોની તબિયત લથડી
મળતી માહિતી મુજબ, ભુજ તાલુકાના લોડાઈ ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે.
જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને ભુજમાં બેઠક યોજાઈ
જિલ્લા ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ પર ચર્ચાઓ સાથે માર્ગદર્શન અપાયુંઃ કાયદાકીય જોગવાઈઓ પર ભાર મુકાયો
ભુજ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે.  આ અનુસંધાને આજરોજ કચ્છ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર, નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તેમજ તમામ વિભાગો દ્વારા સુચારુ સંકલન સાથે સમયબદ્વ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે.
AI IMAGE
Bhuj News : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, ત્યારે ભુજના કેટલાક વિસ્તારોમાં આજે(6 માર્ચ, 2026) આકાશમાં ડ્રોન જેવી વસ્તુ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. રાત્રિના 10 વાગ્યાની આસપાસ ભુજના કેટલાક વિસ્તારોમાં આકાશમાં ચમકતી વસ્તુ જેવા દ્રશ્યો જોવા મળતાં લોકોમાં ફફડાટ છવાયો છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
Accident Incident In Bhuj: ભુજ તાલુકાના ધ્રગ-લોડાઈ રોડ પર બે બાઈક સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતના બનાવની જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભુજમાં બે બાઈક વચ્ચે ભયંકર ટક્કર, ત્રણના મોત
મળતી માહિતી મુજબ, ભુજ તાલુકાના ધ્રગ ગામે લોકમેળો હોવાથી ધ્રગ-લોડાઈ રોડ પર વાહનોની ભારે અવરજવર જોવા મળી રહી છે.
AI Image
Bhuj News : ભુજથી ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી છે. મળતી માહિતી મુજબ, ત્રણેય કિશોરી પૈસાદાર બનવા ઘરેથી ભાગી ગઈ હતી.
પૂર્વ કચ્છમાં સંગઠિત ગુનાખોરી પર ગુજસીટોકનો ઘા
સમાજમાં ભય ફેલાવનાર અને કાયદાની અવગણના કરનાર શખ્સો વિરુદ્ધ  હજુ પણ આવી જ કાર્યવાહી થશે
ગાંધીધામ: સંગઠિત ગુનાખોરીને મૂળમાંથી નાબૂદ કરવા માટે પૂર્વ કચ્છ પોલીસે ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ-૨૦૨૫ હેઠળ મહત્વપૂર્ણ અને કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ટોળકી બનાવી ગુનાખોરી કરતા અંજારનાં ત્રણ માથાભારે ઈસમો સામે અંજાર પોલીસે ગુજસીટોકની ભારે ભરખમ કલમો હેઠળ કાર્યવાહી કરી તેમની અટક કરી છે.
આ બાબતે મળતી વિગતો પ્રમાણે પૂર્વ કચ્છમાં લાંબા સમયથી ગંભીર અને પુનરાવતત ગુનાઓમાં સંડોવાયેલા તથા સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કરતા આરોપીઓ ૩૨ વર્ષીય ખુશાલ રમેશગર ગોસ્વામી (રહે.
Bhuj News : ભુજના જદુરા ગામે એક વર્ષ પહેલા ઘાતકી હથિયાર વડે પત્નીની હત્યા કરનારા પતિને ભુજ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હત્યાના બનાવની માનકૂવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
પત્નીની હત્યા કેસમાં પતિને આજીવન કેદ
મળતી માહિતી મુજબ, ભુજના જદુરા ગામના રહેવાસી સિધિક ઊર્ફે જુમલો ઉમર થેબા એક વર્ષ પહેલા તેની પત્ની મુમતાઝ અને દીકરી મહેક સાથે ગામ પાસેની સીમમાં લાકડા લેવા માટે ગયા હતા, ત્યારે સિધિકને આવેલા ફોન અંગે પત્નીએ પૂછપરછ કરતાં ઉશ્કેરાટમાં આરોપીએ મુમતાઝને કુહાડીથી માથા, પગમાં સહિતની જગ્યાએ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના ગત 2 ડિસેમ્બર, 2024માં બની હોવાનું જણાય છે.
ભચાઉ : પીપરાપાટીમાં બે પક્ષો વચ્ચે ધીંગાડું
મારવાના ઈરાદે ધારિયા- લાકડીઓ સાથે હુમલો, પાંચ લોકો ઘાયલ,  કુલ ૬ લોકો સામે ગુનો નોંધાયો
ગાંધીધામ: ભચાઉનાં પીપરાપાટીમાં ચામુંડા માતાજીનાં મંદિર પાસે એક વર્ષ અગાઉ થયેલા ઝગડાનાં મનદુઃખે બે પક્ષો વચ્ચે લોહિયાળ ધીંગાડું સર્જાયું હતુ. મારવાના ઈરાદે ધારિયાલાકડીઓ સાથે કરાયેલા હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. તેમજ ટ્રક વડે યુવકને  કચડી નાખવાનો પ્રયત્ન કરવા જતા યુવકનાં પગ ઉપર ટ્રકનો ટાયર ફરી વળતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમજ સામા પક્ષનાં બે લોકોને પણ લાકડી વડે માર મારી શરીરે ફ્રેક્ચર સહીતની ઈજાઓ થતા સામ સામે કુલ ૬ લોકો સામે પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.
- નખત્રાણાના બે વેપારીબંધુઓની 14 વર્ષથી પડતી
- 115 તોલા સોનુ ગીરવે મુકી ૭૫ લાખ લીધા બાદ હવે સોની કહે છે, સોનુ મારી પાસે નથી! અન્ય વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવવા પોલીસમાં રજુઆત
ભુજ: નખત્રાણામા અનાજ, રસકસ અને ખેત પેદાશના વ્યવસાય સાથે સંકળાયેલા બે વેપારી બંધુઓની છેલ્લા ૧૪ વર્ષથી પડતી હોઈ બંને ભાઈઓ વ્યાજના વિષચક્રમાં ફસાયા છે. બંને ભાઈઓએ ગત વર્ષે નખત્રાણાના જ એક સોની પાસેથી ૧૫ તોલા સોનુ ગીરવે મુક્યા બાદ હવે પરત ન આપતા પોલીસમાં રજુઆત કરાઈ છે. આ બંને વેપારી ભાઈઓએ વર્ષ ૨૦૧૨થી જુદા જુદા લોકો પાસેથી ૪ કરોડ ૪૪ લાખ ૨૫ હજાર વ્યાજે લીધા છે જેની સામે ૪ કરોડ ૭૧ લાખ ૫૦ હજાર વ્યાજ પેટે ચુકવી દીધા છે અને મૂડી ચુકવવાની હજુ બાકી છે.
વર્ષ-2021માં પોલીસના મારથી બબ્બે લોકોના મોત થયા હતા
આ કેસના મહત્વના સાહેદ ઉપર અજાણ્યા શખ્શોએ હુમલા અંગે મુંદરા ચારણ સમાજ દ્વારા હુમલાની તટસ્થ તપાસ કરવા અને ભાગેડૂ શક્તિસિંહને પકડવા માંગ
ભુજ: મુંદરા પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષે પહેલા બે વ્યકિતઓના કસ્ટોડીયલ ડેથ કેસમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ પાલારા જેલમાંથી પેરોલ જમ્પમાંથી બે અઠવાડિયાથી ફરાર છે તે વચ્ચે ગત તારીખ ૧૩ની રાત્રિના આ પ્રકરણમાં મહત્વના સાહેદ એવા મુંદરા તાલુકા ક્ષત્રિય સમાજના અગ્રણી એવા ધારાશાસ્ત્રી વિજયસિંહ અજિતસિંહ જાડેજા પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાની ગંભીરતાને લક્ષમાં લઈને મુંદરા તાલુકા ચારણ સમાજ દ્વારા હુમલાના બનાવને વખોડી કાઢી તમામ સાહેદોની સલામતી અને જાનમાલની રક્ષા કરવામાં આવે અને શક્તિસિંહ તેમજ મળતીયાઓને પકડી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, પાંચ વર્ષ પહેલા તા.
મની લોન્ડરીંગના કેસનો ડર બતાવીને
કોલાબા પોલીસ અને સીબીઆઇ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ધૂતારાઓને નાણા પડાવ્યા
ભુજ: ભુજ તાલુકાના કેરા ગામે રહેતા એનઆરઆઇ વૃધ્ધને તેમના સીમકાર્ડ અને એટીએમ કાર્ડ મની લોંડરીંગના કેસ થયાનો ડર બતાવી ડિજિટલ એરેસ્ટ કરીને કોલાબા પોલીસ અને સીબીઆઇના અધિકારીની ખોટી ઓળખ આપી બે ધૂતારાઓ ઓનલાઇન બેન્કના ખાતામાંથી રૂપિયા એક કરોડ ૧૧ લાખ ટ્રાન્સફર કરાવી લઇને છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં આરોપીઓ સામે બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભુજમાં ફરિયાદ નોંધાવી હતી.
મુળ ભુજ તાલુકાના કેરા ગામે રહેતા અને હાલ લંડન નિવાસી નિવૃત મનજીભાઇ રામજીભાઇ પટેલ (ઉ.વ.
કલ્પવૃક્ષ - નિલકંઠ સોસાયટીના રહેવાસીઓની પંચાયતમાં રજુઆત
નબળી ગુણવત્તા, યોગ્ય લેવલનો અભાવ, લાઈનની ઊંડાઈ નિયમ મુજબ ન હોવા સહિતના રહીશોના આક્ષેપ
ભુજ: અંજાર તાલુકાના નાગલપર ગામે આવેલી કલ્પવૃક્ષ સોસાયટી તથા નિલકંઠ સોસાયટીને જોડતી પાણી તથા ગટર લાઈન નાખવાની કામગીરી અત્યંત નબળી, ધોરણવિહિન તેમજ ગુણવત્તા વિહીન કરવામાં આવી રહી હોવાનું રહીશોએ ગંભીર આક્ષેપ સાથે જણાવ્યું છે. કામગીરી દરમિયાન નક્કી કરેલા ટેકનિકલ ધોરણોનું પાલન થતું નથી તેમજ ગુણવત્તા અંગે ખુલ્લેઆમ બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું.
રહિશોએ જણાવ્યું હતું કે, કામગીરીમાં નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ, યોગ્ય લેવલ ન રાખવો, ગટર અને પાણી લાઈનની ઊંડાઈ નિયમ મુજબ ન હોવી, તેમજ કામ પૂર્ણ થયા બાદ રસ્તા અને આસપાસના વિસ્તારોને પૂર્વવત સ્થિતિમાં ન લાવવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ભીમાસર ભુજ નેશનલ હાઈવે ફોરલેનનું કામ હજુ અધૂરું છે તે  વચ્ચે
'કચ્છના વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપો' ટ્રાન્સપોર્ટરોના સુત્રોચ્ચાર, કોંગ્રેસે પણ ટોલમાંથી મુક્તિની માંગ કરી
ભુજ: ભીમાસર ભુજ નેશનલ હાઈવે ફોર લેનનું કામ હજુ પૂરું થયું નથી તે વચ્ચે ટોલ ટેક્ષ શરૂ કરાતા કચ્છના ટ્રાન્સપોર્ટરો- વાહન માલિકોએ ટોલ નાકે ધસી જઈને 'કચ્છના વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપો'સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.  જ્યાં સુધી રોડનું કામ સંપૂર્ણ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસુલી શકાય નહીં તેવી રજુઆત કોંગ્રેસે પણ કરી હતી. ઉલ્લેખનિય છે કે, ખાવડાને જોડતો નેશનલ હાઈવે જર્જરિત હોવા છતાં ટોલ વસુલાય છે. તેવામાં કુકમા અને વરસામેડી બાજુના બંને ટોલ ટેક્ષ શરૂ કરી દેવાયા છે જેના પગલે વાહન માલિકો રોષે ભરાયા છે.
બેફામ દોડતા વાહનો અકસ્માત સર્જે છે
લીઝ કેરા સીમમાં હોવાથી ત્યાંથી રસ્તો બનાવવાની માંગ કરાઈ : કોંગ્રેસે સમર્થન આપ્યું
ભુજ: છેલ્લા ઘણા લાંબા સમયથી ભુજ તાલુકાના ઝુમખા, બળદીયા તથા વડઝરના ગ્રામજનોએ ખેડૂતોને જિલ્લા વહીવટી તંત્ર, ખાણ ખનિજ તથા આરટીઓ વિભાગની બેદરકારી અને ઓવરલોડ વાહનોને પ્રોત્સાહન આપવાની નીતિના ભોગે તકલીફ ભોગવી રહ્યા હોવાથી આખરે ચક્કજામ કરવાની ફરજ પડી હતી.
તાલુકાના બળદિયા ઝુમખા તથા વડઝર ગામોને છેલ્લા ઘણા સમયથી બેફામ દોડતા ઓવરલોડ વાહનોના કારણે ત્રાસ થતો હોવાની રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી ન કરાતાં સ્થાનિકોએ આજે બળદિયા ઝુમખા માર્ગ પર ચકાજામ કરતા સેંકડો વાહનોના પૈડાં થંભી ગયા હતા.
ધોળાવીરામાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ : આકાશમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું
પવનની ગતિ હોતા કાઈટિસ્ટોની પતંગ ઉડાડવાની મજા બમણી થઈ
ભુજ: આજરોજ ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૧૭ દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના ૬૦થી વધુ કાઈટિસ્ટે અવનવી પતંગોની જમાવટ કરી હતી. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા  પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાઈટિસ્ટોને મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને આવકાર અપાયો હતો.
Kutch News: એક તરફ ભ્રષ્ટાચાર અને લાંચને ડામવા માટે કડક પગલાં લેવાઈ રહ્યા છે. તેમ છતાં લાંચિયાઓ પર રૂપિયા રળવાનું એવું ભૂત સવાર થઈ ગયું છે કે લાંચની રકમ વગર તેમને ખિસ્સું ભારે લાગતું નથી.  એવો જ એક કિસ્સો  ભુજ અખિલ કચ્છ લોહાણા મહાજન જલારામ ભોજનાલયના ગેટ પાસે બન્યો જ્યાં આજે ભૂજ એ.સી.બી પોલીસ સ્ટાફે લાંચનું છટકું ગોઠવી એક શિક્ષકને રંગેહાથ લાંચ લેતા ઝડપી લીધા છે. આરોપી ઘનશ્યામભાઇ મનોરભાઇ પટેલ જે નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના મંત્રી અને કારોબારી સભ્ય તેમજ નખત્રાણાની મથલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
રાપર મામલતદારનાં સહી સિક્કાવાળા બોગસ સટફિકેટ બનાવી રજુ કરતા તમિલનાડુમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાયા બાદ રાપર પોલીસમાં ટ્રાન્સફર કરાઇ
ગાંધીધામ: સીઆઈએસએફમાં ભરતી થવા માટે રાપર તાલુકાનાં શાનગઢ ખાતે રહેતા હોવાના ખોટા પુરાવા રજૂ કરી ભરતીમાં પસંદ થઈ સરકાર સાથે છેતરપીંડી કરવામાં આવતા ત્રણ પરપ્રાંતીય યુવાનો સામે ગુનો નોંધાયા બાદ રાપરમાં જ વધુ પાંચ ઈસમો સામે બોગસ ડોમિસાઈલ સટફિકેટ રજૂ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સટફિકેટની ખરાઈ કરવા માટે કચ્છ કલેક્ટર કચેરીમાં મોકલવામાં આવતા સટફિકેટ બોગસ હોવાનું સામે આવતા તમિલનાડુ ખાતે ફરિયાદ નોંધાવ્યા બાદ તે રાપર ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે.
આ મળતી વિગતો મુજબ બાબતે સીઆઈએસએફના કંપની કમાન્ડન્ટ દ્વારા સરકાર તરફે અલગ અલગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ગત ૧૫ જાન્યુઆરી મહિનામાં તમિલનાડુ ખાતે કુલ ૮ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
એલસીબીએ એક આરોપીને ઝડપી લઇ અન્યને ઝડપી લેવાના તપાસ તેજ કરી
ગેરકાયદે અન્યના બેન્ક ખાતાનો ઉપયોગ કરનારાઓ સામે એ-બી ડિવિઝન પોલીસ મથકે ૬ ફરિયાદ નોંધાવાઇ
ભુજ: દેશભરમાં સાયબર ફ્રોડ કરનારા ચીટરો દ્વારા ઓનલાઇન ઠગાઇ કરી રૂપિયા બેંક મારફતે મેળવી લેતા હોઇ છે. હાલમાં જ સાયર સેલ એલસીબીની તપાસમાં આવા ઠગાઇના ૧.૦૫ અબજ રૂપિયા બેન્કમાં ખાતામાં કમિશન મેળવીને ચીટરોને ટ્રાન્સફર કરી દેવાયા હોવાનો મામલો સામે આવ્યો હતો. જે અંગે પોલીસે બેન્કના કર્મચારી સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરીને એક આરોપીની અટકાયત કરી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પાલિકા દ્વારા સફાઈ ન કરાવાતાં
વરસાદી પાણી ભરાવાથી જામેલા કાદવમાં ઘાસ ખાવા ઉતરતા રખડતા ઢોર
ભુજ: શહેરના ભીડનાકા બહાર આવેલા નાળામાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં કાદવ અને કીચડની ગંદકીથી ભરાયેલું પડયું છે તેમાં બાજુમાં આવેલી ઘાસચારા માર્કેટના ઉડતા કે નખાતા ચારાને ખાવા ઉતરતી ગાયોની લાંબા સમયથી કફોડી હાલત થઈ રહી હોવાની આસપાસના વેપારી વર્ગમાંથી ફરિયાદો ઉઠી છે.
નગરરક્ષક દેવતા તરીકે ભુજની સ્થાપના સમયના આવેલા દાંડીવાળા હનુમાનજી મંદિરે દર શનિવારે સાંજે મોટી સંખ્યામાં ભાવિક દર્શનાર્થીઓને આવવા જવામાં ઘાસચારા માર્કેટ આસપાસ રખડતા છોડી દેવાયેલા ઢોરથી જોખમ સતાવે છે.