Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
વૈશાખમાં વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી
ગરમીના જોર વચ્ચે બીજા દિવસે પણ તાપમાન ૩૯.૨ ડિગ્રી રહ્યું
ભાવનગર -  ભાવનગર જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં આવતીકાલ તા.
ફાયરની ટીમોએ આગને કાબુમાં લીધી
મોતીતળાવ અલંગના ડેલામાં, નારી ચોકડી કચરમાં આગનો બનાવ
ભાવનગર -  ભાવનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળે ગત મોડી રાતથી આજે દિવસ દરમિયાન આગના અલગ-અલગ ચાર બનાવો બન્યા છે. જેમાં ફાયર વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી છે.
શહેરના મોતીતળાવ  મુનીના ખાંચામાં ગગજીભાઈ મેરની માલિકીના અલંગના ડેલા નં.
ડીએસપી સહિતનો પોલીસકાફલો ઘટના સ્થળે
હત્યાની ઘટના બાદ રોષે ભરાયેલા ટોળાએ દુકાનોમાં આગચંપી કરી, રિઝર્વ પોલીસ ફોર્સ ખડકાઈ
ધંધુકા -  ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ સ્થિતિ તંગ બની છે. રોષે ભરાયેલા ટોળાએ શહેરના જુદાં-જુદાં સ્થળોએ આગ ચંપી કરી છે. બનાવને લઈને ડીએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને સ્થિતિને કાબુમાં લેવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી છે. બનાવને પગલે શહેરમાં કર્ફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે.
સરદાર પટેલ એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ દ્વારા આયોજન
દેશભરના અધ્યાપકો, સંશોધન વિદ્વાનો અને રિસર્ચ સ્કોલર્સ દ્વારા સંશોધન પેપર્સ રજુ કરાશે
ભાવનગર - આધુનિક વૈશ્વિક પડકારો સામે ભારતીય જ્ઞાાન પરંપરાની પ્રાસંગિકતા અને ઉપયોગિતાને ઉજાગર કરવાના હેતુથી સરદાર પટેલ એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ દ્વારા આવતીકાલ તા.૧૯ રવિવારે ભારતીય જ્ઞાાન પરંપરા વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે.
જ્ઞાાન અધ્યયન પરંપરા ટ્રસ્ટ, ભારત સાથેના સંયુકત ઉપક્રમે સરદાર પટેલ એજયુ.
ધોરણ ૬ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે
સંશોધન, અવકાશયાત્રા, એ.આઇ., પર્યાવરણ સંરક્ષણ, સમુદ્ર જીવની થીમ પર ત્રણ-ત્રણ દિવસના કેમ્પા
ભાવનગર -  શહેરના નારી સ્થિત રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે સાયન્સ બેઝ વિવિધ થીમ પર પાંચ નિવાસી કેમ્પનું આયોજન મે માસ દરમિયાન કરાયું છે. જેમાં ધો.
ડોળી યુનિયન યાત્રિકો પાસેથી વધારાના રૃા.૨૦ ઉઘરાવી નહીં શકે
ભાવનગર -  પાલિતાણા જૈન તીર્થ ખાતે અખાત્રીજનો મેળાનું વિશેષ આયોજન કરાયું હોય જે અંતર્ગત યાત્રિકોની સુરક્ષા-વ્યવસ્થા અને અડચણો દૂર કરવા નો પાર્કિંગ, એક માર્ગીય રસ્તા, ડોળી નોંધણી સહિતના જરૃરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામુ જારી કરવામાં આવેલ છે.
આગામી તા.૧૯-૪ થી તા.
ચૈન્નઈથી પરિવાર જાત્રા કરવા પાલિતાણા આવ્યો હતો
અજાણ્યા ચાર શખ્સો ઝપાઝપી કરી મુંઢ ઈજા પહોંચાડી, પાલિતાણા ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો
ભાવનગર -  ચૈન્નઈથી પરિવાર સાથે પાલિતાણા જાત્રા કરવા આવેલા આધેડને છરી બતાવી ચાર શખ્સોેએ ઝપાઝપી કરી ઈજા પહોંચાડી સોનાના ચેઈનની લૂંટ આચર્યાનો બનાવ બન્યો છે. જેને લઈને પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચૈન્નઈ ખાતે રહેતા વેપારી દિનેશકુમાર ત્રિલોકચંદજી જૈન ગતરોજ ચૈન્નઈથી તેમના પરિવાર સાથે પાલિતાણા જાત્રા કરવા આવ્યા હતા અને પાલિતાણા ચૈન્નઈ ભવન ધર્મશાળામાં રોકાયા હતા અને આજે સવારે ૫.
સદગુરૃ આશ્રમથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાશે
વિવિધ આકર્ષણો સાથે ૨૫૦ થી વધુ બ્રહ્મ યુવાનો પારંપારિક ડ્રેસકોડમાં ડીજેના તાલે જોડાશે
ભાવનગર -  સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમીતે પાલિવાલ બ્રહ્મસમાજ યુવા સેના અને સમસ્ત બ્રહ્મસમાજના ઉપક્રમે તા.૧૯ એપ્રિલને રવિવારે શહેરમાં શિસ્ત અને સંસ્કારના સંગમ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેમાં ૨૫૦૦ થી વધુ બ્રહ્મ યુવાનો પારંપારિક ડ્રેસકોડમાં ડીજેના તાલે જોડાશે.
વખતોવખત રજૂઆત કરવા છતા ક્ષતિઓ દુર નહી થતાં
પોલીસની દરમિયાનગીરી બાદ ઝપાઝપી અને ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું ઃ પ્રદર્શનકારીઓને ડિટેઇન કરાયા
ભાવનગર -  જીકાસની પ્રવેશ પ્રક્રિયાની ખામીઓને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા આજે શહેરના વાઘાવાડી રોડ પર કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રીત થઇ રોષ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો અને એક તબક્કે રસ્તા પર બેસી ગયા હતા. જ્યારે કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસની દરમિયાનગીરી કરતા ઝપાઝપી અને શાબ્દીક બોલાચાલી થવા પામી હતી. પોલીસે કાર્યકર્તાને ડીટેઇન કર્યા હતા અને થોડી ક્ષણો માટે વાતાવરણ તંગ બન્યું હતું.
ભાવનગર - વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે અષાઢ સુદ બીજના પર્વે ચાર ધામો પૈકીના એક જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીની વિશ્વ વિખ્યાત રથયાત્રા ધામધૂમથી નિકળે છે. આ રથયાત્રાના ત્રણેય રથનું રથયાત્રા પૂર્ણ થયે વિસર્જન કરાય છે અને બીજા વર્ષે નવા કાષ્ટમાંથી નવા ત્રણ રથના નિર્માણ કાર્યનો અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજથી પ્રારંભ કરાય છે. અમદાવાદ તથા ભાવનગરની રથયાત્રાના રથોનું રથયાત્રા પૂર્ણ થયે વિસર્જન કરાતુ નથી. પરંતુ અખાત્રીજના દિવસે ભગવાનના રથનું પૂજન અને મેઈન્ટેનન્સ અને તૈયારીઓ શરૃ કરાય છે. તે મુજબ ભગવાનના રથનું પૂજન, અર્ચન, મ.મં.
જિલ્લા-તાલુકા પંચાયતના મતદારો માટે બે અલગ-અલગ ઈવીએમ હશે
ચૂંટણી કર્મચારીઓની તાલીમ શરૃ, મલ્ટી ચોઈસ-સીંગલ ચોઈસ ઈવીએમ મુકાશે
ભાવનગર - ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મલ્ટી ચોઈસ અને સીંગલ ચોઈસ ઈવીએમમાં મતદારો મતદાન આપશે. મતદાન આપવા આવતા મતદારોને કોઈ અવ્યસ્થા ન થાય તેમજ ચૂંટણી લગતી અન્ય કામગીરી માટે કર્મચારીઓને તાલીમ આપવાનું શરૃ કરાયું છે.
ભાવનગર જિલ્લામાં ૦૩ નગરપાલિકા, ૧૦ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.
માર્ચ-૨૫ની તુલનામાં માર્ચ-૨૬માં ૧.૧૨ કરોડની વધુ આવક પ્રાપ્ત
માર્ચ માસમાં ૧.૭૨ લાખ સીટનું ઓનલાઈન રિઝર્વેશનના માધ્યમથી બુકિંગ થયું
ભાવનગર -  ભાવનગર એસ.ટી.
અખાત્રીજમાં જૈન યાત્રિકોની ભીડને ધ્યાનમાં રાખી નિર્ણય
આજે બાંદ્રાથી ટ્રેન ઉપડશે, મુસાફરોએ વધુ ભાડું ચૂકવવું પડશે
ભાવનગર -  અખાત્રીજના અવસરે પાલિતાણા-બાંદ્રા-પાલિતાણા વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવા રેલવે તંત્રએ નિર્ણય લીધો છે.
અક્ષય તૃતિયા (અખાત્રીજ)ના દિવસે પાલિતાણામાં મોટી સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે પહોંચતા હોય, તેમની સુવિધા અને વધતી ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા પાલિતાણા-બાંદ્રા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ વિશેષ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી આવતીકાલ તા.
બીલ વિના, ઈવે બીલ વિના માલની હેરફેર કરનાર સામે કાર્યવાહી
એન્ફોર્સમેન્ટ-૯ મોબાઈલ સ્ક્વોર્ડની ટીમો કુલ રૃ.૧૩.૨૦ કરોડની પેનલ્ટી ફટકારી
ભાવનગર -  સ્ટેટ જીએસટી વિભાગના મોબાઈલ સ્ક્વોર્ડે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં બીલ વિના અને ઈવે બીલ વિના માલ સામાનની હેરફેર કરતા ૩૩૦ વાહનોને ઝડપી લઈ દંડાત્મક કાર્યવાહી કરી છે. જેમાં વિભાગે કુલ રૃ.
ભાવનગરની હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું
આધેડ ચા પીને પગપાળા ટ્રકમાં બેસવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ધંધુકા - ધંધુકા તાલુકાના વખતપર ગામના પાટીયા નજીક ગત મોડી રાત્રે અજાણ્યા વાહને ટ્રક ડ્રાયવરને અડફેટે લેતા મોત નીપજ્યું હતું.
અમરેલી જિલ્લાના રહેવાસી જયંતીભાઈ (ઉં.વ ૫૫ ) પોતાનો ટ્રક લઈને ફેદરા તરફથી અમરેલી જવા નીકળ્યા હતા.
ફેસબુકમાં એડ જોઈને ૧૫ ટન ઓઈલનો ઓર્ડર આપ્યો હતો
નાણાં મોળવ્યા બાદ બે ઈસમોએ ઓઈલ મોકલ્યું નહી, સિહોર પોલીસમાં ગુનો નોંધાયો
સિહોર -  સિહોરના ટ્રાન્સપોર્ટના વ્યવસાયીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકમાં એડ જોઈને ૧૫ ટન ઓઈલ (એમએચઓ) ઓર્ડર કર્યું હતું. જેના નાણાં આંગડિયા મારફત મોકલ્યા બાદ બે શખ્સોએ ઓઈલ નહી મોકલી વેપારી સાથે વિશ્વારઘાત છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
અપક્ષ સહિત ૧૮૯ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે ૬
પાલિતાણા ન.પા.માં ૮, મહુવા ન.પા.માં ૬ અને વલ્લભીપુર ન.
હોસ્પિટલમાં એડમિટ ૧૨ દર્દીઓનું રેસક્યૂ કરી અન્યત્ર રિફર કરાયા
ફાયર વિભાગે આશરે બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી, મોટી દુર્ઘટના ટળી
ભાવનગર -  શહેરના લીલાસર્કલ વિસ્તારમાં આવેલા આલેખ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં બપોરના ૪ કલાકના અરસામાં અગમ્ય કારણસર આગ લાગી હતી, જે કોમ્પ્લેક્ષમાં આવેલી સદવિચાર હોસ્પિટલમાં પ્રસરી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ૧૨ દર્દીઓનું રેસ્ક્યૂ કરી અન્યત્ર ખસેડી બે કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ બનાવમાં મોટી દુર્ઘટના ટળી છે.
વિદ્યાર્થીની સુવિધા માટે શામળદાસ કોલેજના પાછળના ભાગે પણ ગેટ મુકાશે
ભારે વાહનોની સતત અવરજવર રહેતા વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવાયો છે
ભાવનગર -  મ.કૃ. ભાવનગર ુયનિવર્સિટીની શામળદાસ આર્ટસ કોલેજ નજીક હોકી ગ્રાઉન્ડ પાસે ગેટ ઉભો કરાયો છે અને તે ગેટ બંધ રહેતા રાહદારીઓને ઘણો મોટો રૃટ ફરવા જવું પડે છે. જ્યારે આ ગેટ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મુકાયો હોવાનું પ્રસાશન જણાવી રહ્યું છે.
સફેદ ડુંગળીની તુલનામાં લાલ કાંદાની આવકમાં ઘટાડો
સોમવારથી સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો,ગુરૃવારે સફેદ કાંદાની ૧,૭૬,૨૧૬ થેલીનું વેચાણ નોંધાયુ
ભાવનગર -  મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ કાંદાનો ભરાવો થયેલો હોવાથી એટલુ જ નહિ હાલ યાર્ડમાં જગ્યાનો અભાવ હોય આવતીકાલ શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરવામાં આવશે.બંધ આવક દરમિયાન સફેદ કાંદાના વાહનને પ્રવેશ અપાશે નહિ તેની સંબંધિત ખેડૂતો અને કમિશનભાઈઓને યાર્ડ દ્વારા તાકિદ કરાઈ છે.
મહુવા માર્કેટીંગ યાર્ડમાં ગત સોમવારથી દરરોજ નવી સીઝનનની લાલ ડુંગળીની તુલનામાં સફેદ ડુંગળીની દોઢ લાખથી વધુ થેલીઓની ધૂમ આવક નોંધાઈ રહી છે.