Bharuch News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Jama Masjid Bharuch: ભરૂચની રાષ્ટ્રીય ધરોહર ગણાતી ઐતિહાસિક જુમ્મા (જામા) મસ્જિદના વર્ષોથી બંધ ભોંયરાનો દરવાજો પુરાતત્વ વિભાગે ખોલીને તપાસ કરતા અંદાજે 700 વર્ષથી બંધ એવા ભોંયરામાંથી 19મા જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને અન્ય જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ગરમાવો આવી ગયો છે. છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા આ વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આગામી 15મી જૂનના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં જૈન ભક્તો, હિન્દુ સંગઠનો અને સંતો-મહંતો ભરૂચમાં ધામા નાખવાના છે. આ તમામ લોકો એક વિશાળ યાત્રા સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને રજૂઆત કરશે.
પ્રવેશદ્વાર પર પૌરાણિક પ્રતિમાઓ
Bharuch Crime News : ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્હોરવાડ અને કોઠી વિસ્તારમાં આજે ધોળા દિવસે હૃદયકંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યો પર કોઈ અજ્ઞાત કારણોસર ધારદાર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બે અલગ-અલગ મકાનોમાં થયેલા આ આંધળાઝીંક હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે પરિવારના ત્રીજા સભ્ય લોહીલુહાણ હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલો એટલો ઘાતકી હતો કે ઘરનું રસોડું લોહીથી ખરડાઈ ગયું હતું, જ્યાં એક મહિલાની લોહીલુહાણ લાશ મળી આવી હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે સનસનાટી મચી ગઈ છે.
Jama Masjid Bharuch: ભરૂચ જિલ્લાની રાષ્ટ્રીય ધરોહર ગણાતી અને વર્ષોથી ધાર્મિક સ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી જુમ્મા (જામા) મસ્જિદનો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ સ્થળ જૈન સમરી વિહાર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાના દાવા સાથે છેલ્લા છ મહિનાથી સંતો અને વિવિધ સંગઠનો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. આ વિવાદ વધતાં આખરે પુરાતત્વ વિભાગે મસ્જિદના વર્ષોથી બંધ ભોંયરાનો દરવાજો ખોલીને તપાસ કરતા અંદાજે 700 વર્ષથી બંધ એવા ભોંયરામાંથી 19મા જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને અન્ય જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ મળી આવી છે, જેના પર સંવત 1213નો ઉલ્લેખ છે. આ સમગ્ર કામગીરીનો પુરાતત્વ વિભાગ દ્વારા વીડિયો રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ સ્તરે મોકલવામાં આવ્યો છે.
Mahesh Vasava Resigns From Congress: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ભરૂચ જિલ્લાના રાજકારણમાં એક મોટો ગરમાવો આવી ગયો છે. આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસ પાર્ટીમાંથી તાત્કાલિક અસરે રાજીનામું આપી દીધું છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મોટા પાયે આર્થિક સોદાબાજી થઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે તેમણે પક્ષને અલવિદા કહી દીધું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બીટીપી (BTP) અને ત્યારબાદ ભાજપમાં જોડાયા પછી, ગત જાન્યુઆરી મહિનામાં જ તેઓ સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસમાં સામેલ થયા હતા.
રજૂઆત કરી તો માત્ર આશ્વાસન મળ્યું
માર્ચ-૨૦૨૬ની સરખામણીએ એપ્રિલમાં શિપની સંખ્યા બમણી
સંખ્યા ઘટવાના અંદાજથી વિપરિત શિપની સંખ્યા વધી ઃ વર્ષ-૨૦૨૬માં અત્યાર સુધીમાં અલંગમાં આવનાર શિપની સંખ્યા ૪૩ થઈ
ભાવનગર -  મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિની શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ પર અસર પડે તેવા સંકેતો વર્તાઈ રહ્યા હતા અને તેના લીધે અલંગમાં આવનારા શિપની સંખ્યા ઘટશે તેવી શક્યતાઓ વચ્ચે એપ્રિલ-૨૦૨૫માં અલંગમાં આવનારા શિપની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. એપ્રીલ-૨૦૨૬માં અલંગમાં કુલ ૧૪ શિપ આવ્યા છે. જે માર્ચ-૨૦૨૬ની સરખામણીએ બમણાં છે.
BJP Candidate Threatens: લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં હાર-જીત તો ચાલ્યા કરે છે, પરંતુ ભરૂચના જંબુસર તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જંબુસરની કાવી-2 બેઠક પર ભાજપના ઉમેદવારની હાર થતા, તેણે અને તેના પિતાએ ખુલ્લી તલવાર સાથે સોશિયલ મીડિયા પર ફોટા વાઈરલ કરી ગામનું પાણી બંધ કરી દેવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે.
શું છે સમગ્ર મામલો?
જંબુસર તાલુકા પંચાયતની કાવી-2 બેઠક પર ભાજપના ઉમેદવાર સકીલ ખાલીદ અહેમદ મલેક અને 'આપ'ના ઉમેદવાર સોહેલ મલેક વચ્ચે સીધી ટક્કર હતી. આ ચૂંટણીમાં 'આપ'ના ઉમેદવારનો વિજય થયો હતો.
MLA Chaitar Vasava Viral Video: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીકેમ કંપનીમાં 23 એપ્રિલના રોજ સર્જાયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર પંથકને હચમચાવી દીધો હતો. આ પ્રચંડ ધડાકા બાદ ફાટી નીકળેલી આગમાં 16 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી રાકેશ વસાવા નામના યુવક સહિત 2 લોકોના કરુણ મોત થયા હતા. આ દુર્ઘટનાની જાણ થતા જ દેડિયાપાડાના 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્થિતિ ગંભીર બની ગઈ હતી.
ધારાસભ્ય અને મૃતકના સંબંધી વચ્ચે મારામારી
ધારાસભ્યની હાજરીથી રોષે ભરાયેલા મૃતક રાકેશ વસાવાના પરિવારજનોમાંથી એક વ્યક્તિએ તેમનો સખત વિરોધ કર્યો હતો.
Fire at Jhagadia GIDC: ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ઝઘડિયા GIDCમાં આજે(23 એપ્રિલ) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા, જેના કારણે આસપાસના એકમોમાં કામ કરતા શ્રમિકોમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી.
આ કરુણ ઘટનામાં પ્લાન્ટમાં ફરજ બજાવતા 15થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલ મળ્યા છે.
Mumtaz Patel Post On Bharuch Congress: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન ભરુચ જિલ્લામાં કોંગ્રેસમાં આંતરિક મતભેદ જોવા મળી રહ્યો છે. મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં સૂચક ટકોર કરતાં ભરુચમાં રાજકારણ ગરમાયું છે.
સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ મૂકી મુમતાઝ પટેલે ભરુચ કોંગ્રેસને જણાવ્યું હતું કે, 'એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી.
Mansukh Vasava Big Announcement: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવો મળી રહ્યો છે. આ દરમિયાન ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, 'હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું...'
કોર્પોરેશનની ચૂંટણીમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ
ઉમરાળા તા.પં.ની ચૂંટણી માટે હજુ એક પણ ફોર્મ ભરાયું નથી, ઉમેદવારીપત્રો ભરવાનો કાલે છેલ્લો દિવસ
ભાવનગર -  ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીનું બ્યૂંગલ વાગી ગયં  છે. પાછલા બે દિવસમાં કુલ ૬૬ ફોર્મ ભરાયા છે.
પ્રતીકાત્મક તસવીર
Bharuch News: ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાંથી માનવતાને હચમચાવી નાખતી એક એવી ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિની આંખોમાં આંસુ આવી જાય. જ્યાં એક દીકરી પોતાને સૌથી સુરક્ષિત અનુભવતી હોય છે, એ જ પિતાની હેવાનિયતથી એક 12 વર્ષની માસૂમ સગીરાનું બાળપણ કચડાઈ ગયું.
GNFC Company Boiler Accident in Bharuch: ભરૂચની સરકારી કેમિકલ કંપની 'ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ' (GNFC) માં આજે(9 માર્ચ) એક દુર્ઘટના બની છે. કંપનીના બોઈલર વિભાગમાં કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ગરમ રાખ ઉડતા ત્યાં ફરજ બજાવી રહેલા 8 જેટલા શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાને પગલે કંપની પરિસરમાં દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, દાઝી ગયેલા તમામ 8 શ્રમિકોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી એક શ્રમિક મોઢાના ભાગે ગંભીર રીતે દાઝ્યો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય શ્રમિકોને પગના ભાગે ઈજાઓ પહોંચી છે.
Bharuch Jama Masjid Controversy : દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક શહેર ભરૂચમાં આવેલી પ્રાચીન જામા મસ્જિદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. તાજેતરમાં કેટલીક મહિલાઓ દ્વારા મસ્જિદના પરિસરમાં પૂજા કરવામાં આવી હોવાના દાવા સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક સ્તરે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ ધાર્મિક સંવાદિતા અને સ્થાપત્યના વારસા અંગે નવો વિવાદ છેડ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી વિગતો મુજબ, ભરૂચના જૂના શહેર વિસ્તારમાં આવેલી આ ઐતિહાસિક ઇમારતમાં કેટલીક મહિલાઓએ ધાર્મિક વિધિ કે પૂજા કરી હોવાની વાત સામે આવી છે.
Unseasonal Rain In Bharuch: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એકતરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે આજે (23મી ફેબ્રુઆરી) ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું હતું. તેજ પવન સાથે પડેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. જ્યારે આજે સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
ભરૂચમાં વહેલી સવારે 'માવઠું'
Ankleshwar News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. નરાધમ સંચાલક એક્સ્ટ્રા ટ્યુશન લેવાના બહાને વિદ્યાર્થિનીને બોલાવતો હતો અને દર રવિવારે તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. આ શારીરિક શોષણને કારણે વિદ્યાર્થિનીને ગર્ભ રહી જતા અંતે આ સમગ્ર પાપનો ભાંડો ફૂટ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો મામલો: ભેદી મોત પાછળનું કારણ અકબંધ, યુવતીનો મોબાઈલ FSL તપાસમાં મોકલાયો
Bharuch News: ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર ફરવા આવેલા ભાઈ-બહેન માટે રવિવારનો દિવસ કાળમુખો સાબિત થયો છે. નર્મદા નદીના કિનારે ફોટા પાડતી વખતે પગ લપસી જવાથી નદીમાં ખાબકેલી બહેનને બચાવવા માટે સગા ભાઈએ જીવના જોખમે પાણીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં સ્થાનિકોએ બહેનને તો સુરક્ષિત બચાવી લીધી, પરંતુ બહેનને બચાવવા કૂદેલો ભાઈ પાણીના પ્રવાહમાં ડૂબી જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
સેલ્ફી લેવાના શોખે લીધો ભોગ
મળતી માહિતી અનુસાર, સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા ભાઈ-બહેન નયન અને કિરણ રવિવારની રજા માણવા ભરૂચ આવ્યા હતા.
Bharuch News: ભરુચ જિલ્લા પંચાયતે ચાર કરોડ રૂપિયાનું આંધણ કરીને બનાવેલી 45 દુકાનો 40 વર્ષ સુધી એમને એમ પડી રહ્યા બાદ હવે તોડી પાડીને ત્યાં નવેસરથી બીજુ કોમ્પ્લેક્સ કમ રેસ્ટ હાઉસ બનાવવાનો તઘલખી નિર્ણય લીધો છે.
10 વર્ષ સુધી કોઈએ દુકાન લેવા માટે હરાજીમાં અરજી જ ના કરી
મળતી માહિતી અનુસાર, 40 વર્ષ પહેલા જિલ્લા પંચાયતે રેલવે સ્ટેશનની પાસે આવેલી પોતાની જગ્યામાં હરી રત્ન કોમ્પ્લેક્સ ઊભું કર્યું હતું અને તેમાં 45 જેટલી દુકાનો બનાવી હતી. એ પછી ત્રણ વખત ઓનલાઇન હરાજી કર્યાં બાદ પણ દુકાનોની ફાળવણી થઈ નહોતી. જિલ્લા પંચાયતે અણઘડ વહીવટનું પ્રદર્શન કરીને નવી નક્કોર દેખાતી આ તમામ દુકાનો તોડી પાડીને હવે અહીંયા નવેસરથી કોમ્પ્લેક્સ બનાવવાનું નક્કી કર્યું છે.
MNREGA Fraud Case: ભરૂચ જિલ્લાના મનરેગા (MNREGA) યોજનાના કામોમાં આચરવામાં આવેલા 7.50 કરોડ રૂપિયાના મસમોટા કૌભાંડમાં ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે સ્થાનિક કોંગ્રેસ નેતા હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય જોટવા અને સરકારી અધિકારીઓ સહિત કુલ 10 આરોપીઓની જામીન અરજીઓ ફગાવી દીધી છે. જસ્ટિસ પી.એમ. રાવલે તમામ આરોપીઓને આગામી 16મી ફેબ્રુઆરી 2026 સુધીમાં સરેન્ડર થવા ફરમાન કર્યું છે.
Bharuch news : ભરુચ શહેરના પોલીસ તંત્રમાં ત્યારે ચકચાર મચી ગઈ જ્યારે એક યુવાન મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના જ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો. આ દુઃખદ ઘટના ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે બની હતી, જ્યાં મૃતકે પોતાના રહેણાંક રૂમમાં ગત રાત્રિએ આત્મહત્યા કરી લીધી હતી.
મૂળ ભાવનગરની વતની અને 27 વર્ષીય પ્રીતિ ઉદયસિંહ પરમારના આ અંતિમ પગલા પાછળનું કારણ હજુ રહસ્યના વમળોમાં ઘેરાયેલું છે. ઘટનાની જાણ થતાંની સાથે જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બી ડિવિઝન પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને દરવાજો તોડી મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને વધુ કાર્યવાહી માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.