Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા શુક્રવારે નિઝામપુરા સ્થિત અતિથિ ગૃહ ખાતે નાગરિકો માટે 'જન કલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના દાવા સાથે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર 'કામ બતાવવા' પૂરતો જ બનીને રહી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કાર્યક્રમમાં હાજર પ્રજાના પ્રતિનિધિઓએ જ જનતાને સરકારી અને ઉદ્ધત જવાબો આપતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પાણીની ગંભીર સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચેલા એક સીનિયર સિટીઝનને પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જાહેરમાં કહી દીધું હતું કે, "ક્યાં પ્રોબ્લેમ છે એ તમારો લુકઆઉટ નથી!"
રાજ્યમંત્રી અને ધારાસભ્યને ઘેરીને કરી ઉગ્ર રજૂઆત
Vadodara : વડોદરા શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન વિવિધ તળાવોમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. થોડા દિવસો અગાઉ ગોત્રી તળાવ અને સુરસાગર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નોંધાયા હતા. હવે સમા તળાવમાં પણ મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.
સમા તળાવના કિનારે મોટી સંખ્યામાં મૃત માછલીઓના ઢગલા જોવા મળી રહ્યા છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે.
Vadodara Corporation : વડોદરા શહેરમાં દિવસ દરમિયાનમાં ઘરગથ્થુ ભેગો થતો કચરો નજીકમાં મૂકવામાં આવેલા કન્ટેનરમાં લોકો નાખીને સ્વચ્છતા રાખતા હતા પરંતુ કોર્પોરેશનના વહીવટી તંત્રના તઘલઘી નિર્ણયને કારણે કન્ટેનરો હટાવી દેવાતા લોકો દિવસ દરમિયાનમાં ભેગો થયેલો કચરો ક્યાં નાખશે તે એક સવાલ ઉભો થયો છે. આ અંગે વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણી એડવોકેટ શૈલેષ અમીને મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુને પત્ર લખી કન્ટેનર મૂકવાની માંગણી કરી છે. ઘરગથ્થું કચરો નાખવાના તમામ કન્ટેઈનરો ઉઠાવી લીધા તો દિવસ દરમ્યાન નાગરીકો એ સ્વમેળે કચરો નાખવો હોય તો કચરો નાખવો ક્યા..?
નગરજનોને સ્વચ્છતાનું પાલન કરવું છે, ઘરઘથ્થુ નીકળેલો કચરો, વિવિધ સ્થળોએ મુકેલા કચરાના કન્ટેઈનરોમાં નાખવા જતા હતા, પરંતુ વડોદરા કોર્પોરેશનના તઘલઘી શાશન અને વહીવટ દ્વારા કચરો નાખવાના કન્ટેઈનરો ઉઠાવી લઇને નગરજનોને રસ્તા ઉપર ઘરગથ્થું કચરો નાખવા મજબુર કરવામાં રસ લાગે છે.
Vadodara : સુરતનું જમણ અને કાશીનું મરણ...તેવી કહેવત આપણે ત્યાં પ્રચલિત છે..કાશીમાં થનારુ મૃત્યું પણ પવિત્ર મનાય છે.
Vadodara Police : વડોદરાના ફાજલપુર વિસ્તારમાં ગઈ રાત્રે પોલીસે દરોડો પાડી એક ટ્રકમાંથી 15 લાખ ઉપરાંતની કિંમતની શરાબની બોટલો પકડી હતી.
વાસદથી વડોદરા વચ્ચે ફાજલપુર ગરનાળા પાસે પોલીસે એક ટ્રકને તપાસતાં ડુંગળીનો જથ્થો ભરેલો જણાઈ આવ્યો હતો. પોલીસને દારૂની માહિતી હોવાથી ડુંગળીનો જથ્થો ખસેડતા નીચે દારૂની પેટીઓ મળી આવી હતી.
ડીસીપી ઝોન-1ની એલસીબી ટીમે વિસ્કી તેમજ દારૂની જુદી-જુદી બ્રાન્ડની 15.
Vadodara Dirty Water : વડોદરા શહેરના આજવા રોડ પર સયાજીપુરા પાણીની ટાંકી સામેના વુડાના મકાનોમાં છેલ્લા કેટલાય દિવસથી બિલકુલ પાણી આવતું બંધ થયું છે. આ અંગે સ્થાનિકોએ આજે હોબાળો મચાવ્યો હતો. આગામી ચાર દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો ન્હાવા-ધોવા માટે પાલિકાની કચેરીએથી પરવારીને કામ ધંધે જશે તેવી ચીમકી આપવામાં આવી હતી.
આજવા રોડ પર સયાજીપુરા પાણીની ટાંકી સામેના વુડાના જર્જરિત મકાનોમાં છેલ્લા કેટલાય દિવસથી પીવાનું પાણી આવતું નથી. આ અંગે ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ તે અન્ય કોઈના દબાણથી બીજે મોકલી દેવામાં આવતી હોવાના આક્ષેપો થયા હતા.
Vadodara Corporation : વડોદરા શહેરમાં રખડતા ઢોર અને કુતરાના ત્રાસને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે એટલું જ નહીં મરેલા ઢોરોના નિકાલ માટે વાડી વિસ્તારમાં સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું છે તે પણ કોર્પોરેશન માટે માથાનો દુખાવો બની ગયું છે. ત્યારે વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ પ્રાણીઓ માટે ચાર ઝોનમાં ચાર હોસ્પિટલ અને શહેર બહાર વધુ એક સ્લોટર હાઉસ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે.
આ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ પ્રાણીઓના પ્રેમી એવા સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો તેમજ લોકો સાથે એક બેઠક યોજી હતી અને રખડતા કુતરાઓનો ત્રાસ કેવી રીતે ઘટાડી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરી હતી અને તેઓને વિશ્વાસમાં લઈ ચાર ઝોનમાં પ્રાણીઓ માટેની ખાસ હોસ્પિટલ બનાવવાનું આયોજન નક્કી કર્યું હતું. સાથે-સાથે આ પ્રાણીઓ માટેની હોસ્પિટલમાં 24 કલાક સેવા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
Vadodara Corporation : લારી-ગલ્લા-પથારાવાળાઓએ તાજેતરમાં પાલિકા કચેરીએ હલ્લો બોલાવ્યો હતો. પરિણામે સ્ટ્રીટ વેન્ડર પોલીસી અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાયા બાદ હોકિંગ-નોન હોકિંગ ઝોન અંગે પુનઃ કાર્યવાહી કરવા પાલિકા મ્યુ. કમિશનર અરુણ બાબુએ એક તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં નવેસરથી વોકિંગ અને નોન હોકિંગ ઝોન નક્કી કરવા વિચારણા થઈ હતી. પાલિકા વડી કચેરી ખાતે શહેરના મોટાભાગના લારી ગલ્લા પથારાવાળાઓએ  દેખાવો કર્યા હતા.
Vadodara : વડોદરા શહેરમાં પ્રધાનમંત્રીના કેન્દ્રમાં 12 વર્ષ સુશાસનના થયા તેના માનમાં વોર્ડ કક્ષાએ વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશના કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 5માં ગઈકાલે વાઘોડિયા રોડ જય મંગલ સોસાયટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં મંત્રી મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે તેમના હજુરીયા કાર્યકર્તાઓને હાજર રાખ્યા જ્યારે મજૂરીયા કાર્યકર્તાઓની બાદબાકી કરી દેતા સોશિયલ મીડિયા પર મજૂરીયા કાર્યકર્તાએ મેસેજ ફરતા કરતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે.
Vadodara Theft Case : વડોદરા તાલુકા પોલીસ સૂત્રો મુજબ રાયપુરા ગામના પરા વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ ભીખાભાઈ ગોહીલ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા એક મહિનાથી તેઓ પરિવાર સાથે ગામની સીમમાં આવેલા ખાબડિયા વિસ્તારમાં ખેતરમાં બનાવેલા કાચા મકાનમાં રહેતા હતા. જેના કારણે પરા ગામના રહેણાંક મકાનને તાળું મારી બંધ રાખવામાં આવ્યું હતું.
ગત 31 મેના રોજ સાંજે નરેન્દ્રભાઈ પોતાના મકાન પર આવ્યા હતા અને જરૂરી કામકાજ પૂર્ણ કરી મકાનના મુખ્ય દરવાજા તેમજ અંદરના દરવાજાને તાળાં મારી પરત ખેતર પર ગયા હતા. ત્યારબાદ તેઓ ત્રણથી ચાર દિવસ સુધી મકાન પર આવ્યા ન હતા.
Cyber fraud in Vadodara: શહેરમાં સાયબર ગુનેગારોનો આતંક સતત વધી રહ્યો છે. વડોદરાના વાસણા રોડ પર હરીનગર ખાતે રહેતા એક ઇન્સ્યોરન્સ કંપનીના નિવૃત્ત અધિકારીને સીબીઆઈ (CBI), પોલીસ અને કોર્ટના જજનો ડર બતાવી સાયબર ઠગોએ સતત 18 દિવસ સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ (Digital Arrest) કરી રાખ્યા હતા. આ સમય દરમિયાન વેરિફિકેશનના બહાને નિવૃત્ત અધિકારી પાસેથી આશરે ₹1.59 કરોડની માતબર રકમ પડાવી લેવામાં આવી હોવાની ચોંકાવનારી ફરિયાદ સાયબર સેલ મથકે નોંધાઈ છે.
ફોન કોલથી શરૂ થઈ ઠગાઈની જાળ
Vadodara Firing News: વડોદરા શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ વહેલી સવારે ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં આવેલી રામરાજ હોટેલ નજીક જૂની અંગત અદાવત રાખીને એક યુવક પર ચાર રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે ગોળીબારના અવાજથી સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
વહેલી સવારે 3:30 વાગ્યે ખેલાયો ખેલ
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના વહેલી સવારે આશરે 3:30 વાગ્યાની આસપાસ કુંભારવાડામાં રામરાજ હોટેલની નીચે આવેલા ઢાળવાળા ખાંચામાં બની હતી.
વડોદરાઃ એક વર્ષ પહેલાં ૧૨ જૂને બનેલી અમદાવાદની પ્લેનક્રેશની દુર્ઘટનાના દ્શ્યો હજી ભૂલાઇ શકતા નથી.વિમાન જોતાં જ મૃતકોના સ્વજનોના શરીરમાં જાણે ભયનું લખલખું પસાર થઇ જતું હોય તેવી સ્થિતિ છે.
વડોદરાના જૈન પરિવારના સિનિયર સિટિઝન દંપતીના પરિવારજનોની પણ કાંઇ આવી જ સ્થિતિ છે.વાઘોડિયારોડ નારાયણ સ્કૂલ રોડ પર વિમલનાથ રેસિડેન્સીના જી ટાવરમાં રહેતા ઇન્દ્રવદન શશીકાન્તભાઇ દોશી અને તેમના  પત્ની જ્યોતિબેનની મહારાષ્ટ્રમાં અકોલા ખાતે રહેતી એક પુત્રી તેમને થોડા સમય પહેલાં જ મળીને ગઇ હતી.જ્યારે યુકેમાં રહેતી બીજીપુત્રીને મળવાનો  બંને માતા-પિતાને ખૂબ જ હરખ હતો.
વડોદરાઃ વડોદરાના જામ્બુવા વિસ્તારમાં ગઇ મધરાત્રે એક ગોડાઉનની નજીક લાગેલી આગ ઝડપભેર પ્રસરતાં ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લઇ ગોડાઉન બચાવ્યું હતું.
જામ્બુવા બ્રિજ પાસે ખુલ્લામાં ઘાસ, પ્લાસ્ટિક અને કચરામાં લાગેલી આગ પવનના જોરના કારણે ઝડપભેર પ્રસરી હતી અને આસપાસના વિસ્તારોમાં ધુમાડા છવાયા હતા.
આગનું વિકરાળ સ્વરૃપ જોતાં ફાયર બ્રિગેડે વધુ ફાયર ફાઇટર બોલાવી લીધા હતા અને બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.આગ લાગી ત્યાં લાકડાનું ગોડાઉન આવેલું હોવાથી ફાયર  બ્રિગેડે આગ ત્યાં ના પહોંચે તેની તકેદારી લીધી હતી.
વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં ગઇકાલે બપોરે એક મહિલા પેસેન્જરે જ રિક્ષાચાલકનો અછોડો લૂંટી લીધો હોવાનો બનાવ બન્યો હતો.
ડભોઇરોડ સોમાતળાવ પાસે પરમાર ફળિયામાં રહેતા ૬૭ વર્ષીય રિક્ષા ચાલક છગનભાઇ વણકરે પોલીસને કહ્યું છે કે,ગઇ કાલે બપોરે હું રિક્ષા લઇ સરદાર એસ્ટેટ પાસે હતો ત્યારે એક મહિલા ગેંડાસર્કલ સુધી જવા માટે આવી હતી.મેં તેને અમિતનગર સુધી જવાનો છું તેમ કહેતાં તે રૃ.૧૦૦ ભાડું નક્કી કરી બેઠી હતી.
મહિલાએ કહ્યું હતું કે,મારી પાસે છુટા નથી અને મોબાઇલ પણ ચાર્જ નથી,જેથી મારા સબંધીને બોલાવ્યા છે.
વડોદરાઃ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદથી ટેક ઓફ થયા બાદ થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ હતી અને તેમાં સવાર ૨૪૧ લોકોના મોત થયા હતા.આ પૈકી ૨૮ હતભાગી મુસાફરો વડોદરા શહેર- જિલ્લાના હતા.દેશભરમાં હાહાકાર મચાવનાર આ કરુણાંતિકાને ૧૨ જૂન, શુક્રવારે એક વર્ષ થશે.
મોતને ભેટનારાઓમાં શહેરના વાડી શાસ્ત્રીબાગ પાસે રહેતા અને વાઘોડિયા રોડ પર પ્રોવિઝન સ્ટોર ચલાવતા મુકેશ મહેશ્વરીના પુત્ર ભાવિકનો પણ સમાવેશ થતો હતો.ભાવિકનુ આ દુર્ઘટનામાં મોત થયું તેના બે જ દિવસ પહેલા તેણે કોર્ટ મેરેજ કર્યા હતા.ભાવિકના માતા પિતા આજે પણ દીકરાના મોતના આઘાતને પચાવી શક્યા નથી.
વડોદરાઃ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયા બાદ  મોતને ભેટનારા લોકોના મૃતદેહને તેમના સ્વજનો સુધી મોકલવા માટે વડોદરામાં રાતોરાત ૪૦ કોફિન બનાવીને મોકલવામાં આવ્યા હતા.
આ કામગીરીમાં શહેરના ખ્રિસ્તી સમાજના કેટલાક કાર્યકરોની મોટી ભૂમિકા રહી હતી.નિઝામપુરા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર  એલ્ડ્રિન થોમસ કહે છે કે, પ્લેન ક્રેશ થયું તે રાત્રે અમારા મિત્ર મેલ્વિન રજવાડી પર એર ઈન્ડિયામાંથી ૭૦ કોફિન બનાવી આપવા ફોન આવ્યો હતો.તેમણે આ માટે બોબી ક્રિશ્ચિયનને વાત કરી હતી.જોકે આટલા ઓછા સમયમાં આટલી મોટી સંખ્યામાં કોફિન બનાવી આપવાનું કામ સરળ નહોતું.
વડોદરા, તા.11 અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં વડોદરા શહેર અને જિલ્લાના ૨૮ યાત્રીઓ મૃત્યુ પામ્યા હતાં જે પૈકી શહેરના માંજલપુર વિસ્તારના ૬૭ વર્ષના ભારતીબેન પતિના અવસાન બાદ પુત્રને મળવા માટે લંડન જતાં હતાં, પરંતુ પુત્ર સાથે મેળાપ થતા અગાઉ મોત ભેટી ગયું હતું.
માંજલપુર વિસ્તારમાં ગોકુળ આશિષ ડુપ્લેક્સમાં રહેતાં ભારતીબેન જશભાઇ પટેલના પુત્ર પ્રીતેશે જણાવ્યું હતું કે તે દિવસ અમો કદી ભૂલી શકીએ તેમ નથી. મારી માતાને એરપોર્ટ પરથી અંદર રવાના કર્યાં અને થોડી વારમાં જ પ્લેન ક્રેશના સમાચારે અમને આંચકો આપ્યો  હતો. હવે તો માતાએ મારી તેમજ અન્ય પરિવારજનો સાથે પડાવેલો ફોટો છેલ્લી યાદગીરી બની રહી છે.
વડોદરા, તા.11 વડોદરાના વાડી બદરી મહોલ્લામાં રહેતાં ૫૦ વર્ષના મરિયમબેન પ્રથમ વખત યુકે જતાં હતાં, પરંતુ તેમણે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ઉડાન ભરતાની સાથે જ પ્લેન ક્રેશ થતાં જીવ ગુમાવ્યો  હતો.
તા.૧૨ જૂન,૨૦૨૫ના રોજ બનેલી અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મરિયમબેનના ભાઇ હુસૈનીભાઇએ જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ પર તેમણે સામાન અને ટ્રોલી સાથે પડાવેલો ફોટો અંતિમ યાદ બની ગયો છે. તેઓ પ્લેનમાં પ્રવેશ્યાં ત્યારે પણ તેમણે પોતાની સીટનો વીડિયો બનાવીને અમોને મોકલ્યો હતો, પરંતુ હવે આ બધું ફક્ત યાદ બનીને રહી ગયું છે.
Vadodara Waghodia Wife Murder Case: વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાના હાંસાપુરા ગામે માત્ર 3 મહિના પહેલાં જ પરણીને આવેલી પત્નીની ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા પતિને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, વૈજ્ઞાનિક પુરાવાઓ અને સાક્ષીઓની કડીબદ્ધ જુબાનીઓ આરોપીના ગુનાહિત કૃત્યને શંકા રહિત રીતે સાબિત કરે છે.
બનાવની વિગત એવી છે કે, હાંસાપુરા ગામના બાર ફળિયામાં રહેતા આરોપી રઘુવીરસિંહને ગામની જ એક અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ તેની પત્ની સ્નેહાને થઈ ગઈ હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ 27 જુલાઈ 2024ના રોજ મોડી રાત્રે આશરે 1:45 વાગ્યે પત્નીના ગળાના ભાગે ઉપરાછાપરી છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી.