Banaskantha News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Children Drown To Death In Richhdi Lake: અંબાજી નજીક આવેલા રિછડી તળાવમાં નહાવા પડેલા ત્રણ માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ઉનાળુ વેકેશનના સમયગાળામાં ત્રણેય બાળકો રમતા રમતા રિછડી તળાવમાં કાઠે પહોંચ્યા હતા. આ દરમિયાન માસૂમ બાળકોના તળાવમાં નહાવા પડતા ઉંડા પાણીમાં ડૂબ્યા હતા. સમગ્ર મામલે જાણ થતા આસપાસના લોકો અને સ્થાનિક તરવૈયાની મદદથી ત્રણેય ભૂલકાંઓના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
અંબાજીમાં તળાવમાં નહાવા પડેલા બે સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત
Image: Banas Dairy
Banas Dairy Controversy: એક તરફ બનાસ ડેરી દ્વારા પશુપાલકોને સધ્ધર બનાવવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે તો બીજી તરફ વાસ્તવિકતા એ છે કે ડેરીના અણધાર્યા અને તોતિંગ ભાવ વધારાને કારણે પશુપાલકો પાયમાલ થઈ રહ્યા છે. તાજેતરમાં બનાસ ડેરી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોએ સામાન્ય પશુપાલકો અને ગ્રાહકોની મુશ્કેલીઓમાં અનેક ગણો વધારો કરી દીધો છે.
Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાનેસરી ગામેથી સામાજિક ભેદભાવ અને અસ્પૃશ્યતાની ગંભીર ઘટના દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વાઈરલ થયેલા આ વીડિયોમાં એક સ્થાનિક હેર સલૂનના સંચાલક દ્વારા દલિત સમાજના યુવકના વાળ કાપવાની સ્પષ્ટ ના પાડવામાં આવી રહી હોવાનું નજરે પડે છે. ​
શું છે વાઈરલ વીડિયોમાં
વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે દલિત સમાજના યુવકો દુકાનદારને વાળ ન કાપવાનું કારણ પૂછે છે, ત્યારે દુકાનદાર કોઈપણ ડર વગર જણાવે છે કે, 'ગામના લોકોની  મંજૂરી હોય તો જ હું વાળ કાપું.' આ સાંભળીને વીડિયો ઉતારનાર યુવક તેને પૂછે છે કે, 'શું ગામ લોકોની પરમિશન હોય તો જ વાળ કાપવાના? આ કોઈ સરકારી નિયમ છે?' ત્યારે દુકાનદાર બેધડક જવાબ આપે છે કે, 'આ ગામનો નિયમ છે અને બધા જ હેર સલૂન વાળા માટે આ નિયમ લાગુ પડે છે, કોઈ એક માટે નહીં.
Mumbai-Ahmedabad Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. મુંબઈના વિક્રોલી ખાતે ટનલ બોરિંગ મશીન (TBM) ના પ્રથમ વિશાળકાય કટરહેડને સફળતાપૂર્વક શાફ્ટમાં ઉતારવામાં આવ્યો છે. 13.6 મીટરનો વ્યાસ અને આશરે 350 ટન વજન ધરાવતો આ કટરહેડ શાફ્ટમાં ઉતારવાની સાથે જ, TBMના મુખ્ય શીલ્ડની પ્રાથમિક એસેમ્બલીનો અંતિમ તબક્કો પૂર્ણ થયો છે.
Bharatmala Road Car Accident: રાજસ્થાનના રણુજા (રામદેવરા) ખાતે દર્શન કરીને પવિત્ર મન સાથે પોતાના વતન પરત ફરી રહેલા બનાસકાંઠાના એક પરિવાર પર કાળનો પંજો ત્રાટક્યો છે. રાજસ્થાનના બાલોતરા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ધાનેરા તાલુકાના થાવર ગામના ત્રણ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક નિર્દોષ બાળક સહિત અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર થાવર ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.
કેવી રીતે સર્જાયો કાળમુખો અકસ્માત?
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલા થાવર ગામના ચૌધરી (આંજણા) પરિવારના સભ્યો કારમાં સવાર થઈને રાજસ્થાનના પ્રખ્યાત તીર્થસ્થળ રણુજા ખાતે દર્શનાર્થે ગયા હતા.
Jagdish Vishwakarma Statement On Geniben: પાલનપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સાંસદ ગેનીબેન ઠાકોરને લઈને આપેલા નિવેદનથી રાજકારણમાં એક મોટો વિવાદ વકર્યો છે. આ નિવેદન અંગે ઋષિભારતીએ મહિલાઓના અપમાનનો મુદ્દો ઉઠાવીને આકરા પ્રહારો કર્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખના વિવાદિત નિવેદન મુદ્દે બળદેવજી ઠાકોર સહિત વિરોધ પક્ષ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.
ગેનીબેન ઠાકોર પર ભાજપ પ્રદેશ પ્રમુખનું વિવાદિત નિવેદન
પાલનપુરના ચડોતર ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા ગેનીબેન ઠાકોર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
અગાઉ ઝડપાયેલા આરોપીઓની ફાઇલ તસવીર
Ahmedabad News: બનાસકાંઠાના વડગામના ધનપૂરા પાસે તાજેતરમાં કિશોરનું અપહરણ કરાયું હતું. જે કેસમાં આરોપીને પકડી પાડતા આંતરરાજ્ય બાળ તસ્કરીમાં સગીર સહિત ત્રણ આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા.
Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં બાળ તસ્કરીના એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે, જેણે માનવતાને પણ શરમાવી દીધી છે. વડગામ તાલુકાના ધનાપુરા ગામના પાટીયા પાસેથી અજાણ્યા ઈસમ દ્વારા ચાર વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરાયું હતું. જેના કારણે બનાસકાંઠા પોલીસે તુરંત જ ઓપરેશન દેવ હાથ ધર્યું હતું અને અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. પોલીસની સઘન તપાસના કારણે ગણતરીના કલાકોમાં અપહરણ કરાયેલા બાળકને હેમખેમ છોડાવી લેવાયું છે. સાથે જ બાળ તસ્કરીના ગુનામાં સંડોવાયેલા મેપડા અને ખાપરાના બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
Gujarat ATS Arrests Pakistani Gang Associate: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને બનાસકાંઠા એસઓજીએ રાજ્યની સરહદ પરથી આંતરરાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક ધરાવતા એક ખતરનાક શખસને ઝડપી પાડ્યો છે. પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટ ગેંગ સાથે સંકળાયેલો આ આરોપી પંજાબમાં થયેલા ગ્રેનેડ સ્મગલિંગના ગંભીર ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હતો.
ડીસાના ઢાબા પરથી બિક્રમજીતની ધરપકડ
મળતી માહિતી અનુસાર, સુરક્ષા એજન્સીઓને ચોક્કસ બાતમી મળી હતી કે પંજાબ પોલીસની રડારમાં રહેલો બિક્રમજીતસિંઘ ઉર્ફે વિક્કી બનાસકાંઠા જિલ્લાના ડીસા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે એટીએસ અને એસઓજીની ટીમોએ વોચ ગોઠવી ડીસાના એક હાઈવે પર આવેલા ઢાબા પરથી તેને દબોચી લીધો હતો.
Congress Candidate Selection In Banaskantha: બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી કરવા માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયામાં ચૂંટણી લડવા માંગતા દાવેદારો પાસેથી ચૂંટણી જીત્યા બાદ પક્ષ પલટો નહીં કરે તેવી લેખિતમાં બાહેંધરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, કોંગ્રેસના પ્રતીક પર જીત્યા બાદ ઉમેદવારો પણ પક્ષ પલટો કરતા હોવાનો કોંગ્રેસને ભય હોવાથી આ નિર્ણય કરાયો છે.
નિર્ણયથી કેટલાક દાવેદારોમાં નારાજગીનો સૂર
બનાસકાંઠામાં જિલ્લા, તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પાલનપુર ખાતે સેન્સ લેવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસમાં પક્ષ પલટો રોકવા માટે સૌપ્રથમવાર પક્ષ પલટો નહિ કરે તેવી બાહેંધરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી જીત્યા બાદ તેઓ પક્ષ પલટો ન કરે તે માટે કોંગ્રેસ દ્વારા નવો કીમિયો અજમાવવામાં આવ્યો છે જેમાં આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોજાનાર ચૂંટણી લડવા માંગતા દાવેદારોને ચૂંટણી જીત્યા બાદ તેઓ પક્ષ પલટો નહિ કરે તેવું લેખિતમાં સ્ટેમ્પ પર નોટરી કરાવીને બાહેંધરી લેવાશે.
Teachers Sent to PM Event In Banaskantha: ગુજરાતમાં એક તરફ ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ સરકારી કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવા માટે શિક્ષણ જગતનો જ ભોગ લેવાતો હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના એક લેટેસ્ટ પરિપત્રએ વિવાદ છેડ્યો છે, જેમાં હજારો મહિલા શિક્ષિકાઓને શાળા છોડી વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજર રહેવા આદેશ કરાયો છે.
શાળામાં તાળાં અને ઇવેન્ટમાં તાળીઓ?
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાંથી કુલ 4374 મહિલા શિક્ષિકાઓની વિગતો મંગાવવામાં આવી છે. આ પૈકી 1800 શિક્ષિકાઓને ફરજિયાતપણે કાર્યક્રમ સ્થળે હાજર રાખવા માટે સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે.
Palanpur Crime News: બનાસકાંઠાના પાલનપુરમાં માનવતાને લજવતી અને કાળજું ધ્રુજાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. ધર્મના ભાઈ બનાવી વર્ષો સુધી વિશ્વાસ કેળવ્યા બાદ, એક મહિલાએ તેના સાગરિતો સાથે મળીને પોતાના જ 'ભાઈ'ની પત્નીની હત્યા કરી હતી. 79 તોલા સોનું અને 2 લાખ રૂપિયા પરત ન આપવા પડે તે માટે આ આખું ખૂની ખેલ ખેલાયું હતું.
શું હતી સમગ્ર ઘટના?
પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા વસંત આકેડીવાલાની પત્ની શાંતિબેન આકેડીવાલા ગત 22મી માર્ચની સાંજે દૂધ લેવા નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થયા હતા.
Banaskantha Suigam Canal Breach: બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં આવતા સુઈગામ તાલુકાના કોરેટી ગામમાં નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. ગામની માઈનોર કેનાલમાં મોટું ગાબડું પડતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અંદાજે 40 વીઘાથી વધુ જમીનમાં લહેરાતો પાક અત્યારે તળાવમાં ફેરવાઈ ગયો છે.
પરસેવાની કમાણી પાણીમાં ડૂબી
કોરેટી ગામની સીમમાં બે દિવસ પહેલા કેનાલ તૂટી હતી.
Love Marriage Dispute In Gujarat: બનાસકાંઠા જિલ્લાના ઉણ ગામમાં બુધવારે (18મી માર્ચ) પ્રેમ લગ્નના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કિંજલ રબારીના કેસ બાદ વકરેલા આ વિવાદમાં બે સમાજના ટોળાઓ સામસામે આવી જતા મોટાપાયે તોડફોડ અને પથ્થરમારો થયો હતો. હાલ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે.હવે આ મામલે ચૌધરી સમાજ, રબારી સમાજના આગેવાન અને સાધુ-સંતોના નિવેદનનો સામે આવ્યા છે.
ચૌધરી અને રબારી સમાજના આગેવાનનું નિવેદન
Banaskantha News: બનાસકાંઠાના ઉણ ગામે આજે જાણે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે! રુણી ગામે ચૌધરી સમાજની બેઠક પૂરી થતા જ ઉણ ગામમાં હિંસક અથડામણ ફાટી નીકળી હતી. કિંજલ રબારીના કેસ બાદ એક વર્ષ જૂના પ્રેમ લગ્નના વિવાદે આજે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ચૌધરી અને રબારી સમાજના લોકો લાકડીઓ અને હથિયારો સાથે સામસામે આવી ગયા છે, જેમાં 20થી 25 જેટલી કારના કાચ તોડી નાખવામાં આવ્યા છે!
ઉણ ગામમાં  ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
Drug Bust in Palanpur: બનાસકાંઠા જિલ્લામાં નશાના કારોબાર પર લગામ કસવા માટે ગુજરાત CID ક્રાઈમની એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ(ANTF)એ મોટી સફળતા મેળવી છે. પાલનપુર-જગાણા હાઈવે પરથી પોલીસે 232 ગ્રામ મેફેડ્રોન(MD) ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે યુવકોને દબોચી લીધા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત આશરે 5 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે.
બાતમીના આધારે વોચ ગોઠવીને બંનેને દબોચ્યા
ANTFના અધિકારીઓને સચોટ બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી એક મોટરસાયકલ પર નશીલા પદાર્થોનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે.
Bus Fire In Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ નજીક ગત મોડી રાત્રે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ વિકરાળ આગમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 6 મુસાફરો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
જીવ બચાવવા બારીના કાચ તોડી મુસાફરો બહાર કૂદ્યા
મળતી માહિતી અનુસાર, આ ખાનગી ટ્રાવેલ્સની બસ રાજસ્થાનના જેસલમેરથી લગ્ન પ્રસંગ પતાવીને મુસાફરોને લઈને અમદાવાદ તરફ આવી રહી હતી.
Ambaji Temple Launches Official Mobile App: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે 'શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ' દ્વારા સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર અને ટ્રસ્ટના ચેરમેન દ્વારા આ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. હવે ભક્તો ઘરબેઠા મંદિરની વિવિધ સેવાઓ અને માહિતી મેળવી શકશે.
એપમાં મળતી મુખ્ય સુવિધાઓ
Ambaji Temple Official એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર (play.
Banaskantha News : બનાસકાંઠાના પાંથાવાડા નજીક ગુંદરી હાઈવે પર ભેરૂનાથ હોટેલ પાસે ટેન્કરની ટક્કરે બે બાઈક સવાર વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. બંને વિદ્યાર્થીઓ બાઈક મારફતે ધોરણ 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા.
ટેન્કરે ટક્કર મારતા બાઈક સવાર 2 વિદ્યાર્થીના કરૂણ મોત
મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ગુંદરી હાઈવે પર પૂર ઝડપે આવી રહેલા ટેન્કરે વિદ્યાર્થીના બાઈકને અડફેટે લીધું હતું. અકસ્માતના બનાવમાં બંને વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યા છે.
Ambaji Temple Timings Update: યાત્રાધામ અંબાજીમાં હોળી-પૂનમના પર્વ પર આ વખતે ચંદ્રગ્રહણનું સાયણ હોવાથી મંદિરના સમયમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યોતિષીય ગણતરી મુજબ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે અંબાજી ખાતે પરંપરાગત હોળી એક દિવસ વહેલી પ્રગટાવવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ
ગ્રહણના વેધ અને સુતકને ધ્યાનમાં રાખીને પૂનમના દિવસે મંદિરના દર્શન અને આરતીના સમયમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગ્રહણના સમયગાળા દરમિયાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. શ્રદ્ધાળુઓને કોઈ હાલાકી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નવા સમયપત્રકની જાહેરાત કરવામાં આવી છે.