Aravalli News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Sabarkantha, Aravalli Municipal Elections: સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની 5 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. ત્યારે ભાજપ દ્વારા હિંમતનગર, ઈડર, વડાલી, મોડાસા અને બાયડ નગરપાલિકામાં દાવેદારોને પારખી, જિલ્લાની 5 નગરપાલિકામાં ભાજપ પાસે 107 બેઠક છે તેમાંથી 60 ટકા એટલે કે 65 જેટલા જૂના કોર્પોરેટરોને ટિકિટ મળવાની સંભાવના નહિવત્ છે.
નબળી કામગીરી કરનારા કોર્પોરેટરોને પણ સાઈડલાઈન કરી દેવાશે
ભાજપ નવા ચહેરાઓ અને જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને રાખી નગરપાલિકા ઉપર ભગવો લહેરાવવાનું ગણિત માંડ્યું છે. જ્યારે ટિકિટ આપવાની એસ.
Bayad MLA Dhavalsinh Zala Drives ST Bus: ગુજરાતમાં નવી એસટી બસોના લોકાર્પણનો ઉત્સાહ હવે વિવાદોમાં ફેરવાઈ રહ્યો છે. જામકંડોરણા અને ગીર સોમનાથના ધારાસભ્યો બાદ હવે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન મામલે ચર્ચામાં આવ્યા છે. નવી બસના પ્રસ્થાન સમયે ધારાસભ્યે પોતે સ્ટીયરિંગ સંભાળીને બસ દોડાવતા તેમની સામે સવાલો ઊઠી રહ્યા છે.
લોકાર્પણના ઉત્સાહમાં ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા
Aravalli News: અરવલ્લી જિલ્લામાં આજે કુદરતી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડતી એક મોટી દુર્ઘટના સામે આવી છે. જિલ્લાના માલપુર, મેઘરજ અને શામળાજી એમ ત્રણ મહત્વના વિસ્તારોમાં એકસાથે જંગલના ડુંગરોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ખાસ કરીને માલપુરના લોઢીયાના પહાડીયા (અંબાવા) વિસ્તારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે સ્થાનિક વનસ્પતિ અને વન્યજીવો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગની મોટી જ્વાળાઓ સાથે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે.
એક કલાકથી જાણ છતાં વન વિભાગનો અધિકારી ડોકાયો નહીં!
Police Encounter Near Shamlaji: ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ(GujCTOC)ના ગુનામાં વોન્ટેડ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સાથે સંકળાયેલા રીઢા ગુનેગાર સુખલાલ ઉર્ફે શાકાજી ડાંગીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવા માટે ફિલ્મી સ્ટાઈલે હુમલો કર્યો હતો. અરવલ્લી જિલ્લાના શામળાજી ચેકપોસ્ટ પાસે આરોપીએ પોલીસ ડ્રાઈવરનું ગળું ટૂંપતા સર્જાયેલી અફરાતફરીમાં પોલીસ ઇન્સ્પેક્ટરે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં આરોપીના કાંડાના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે હિંમતનગર ખસેડાયો છે.
ઉદયપુરથી ધરપકડ કરી લાવતી વખતે હુમલો
સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમે ગાંધીનગરના ગુજસીટોક અને દારૂબંધીના કેસમાં વોન્ટેડ સુખલાલ ઉર્ફે શાકાજી ડાંગીને ગત 12 માર્ચના રોજ રાજસ્થાનના ઉદયપુરના પ્રતાપનગર વિસ્તારમાંથી દબોચી લીધો હતો.
Vande Bharat train will stop at Shamlaji station: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના ભક્તો અને અરવલ્લી જિલ્લાના રહેવાસીઓ માટે રેલવે વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ (અસારવા) અને ઉદયપુર વચ્ચે દોડતી અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને હવે શામળાજી રોડ સ્ટેશન પર સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે. આ નિર્ણયથી રાજસ્થાન અને ગુજરાતના હજારો શ્રદ્ધાળુઓ માટે ભગવાન શામળિયાના દર્શન કરવા જવાનું વધુ સરળ અને ઝડપી બનશે.
આ સુવિધા પાછળ સાબરકાંઠા-અરવલ્લી વિસ્તારના સાંસદ શોભનાબહેન બારૈયાના પ્રયાસો મુખ્ય રહ્યા છે. તેમણે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિતમાં રજૂઆત કરી હતી કે યાત્રાધામ શામળાજીનું ધાર્મિક મહત્ત્વ જોતાં અહીં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ હોવું અનિવાર્ય છે.
Aravalli News: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં ખૂની ખેલ ખેલાયો છે. જૂની અદાવતમાં વરઘોડામાં આવેલા બે યુવકો પર આઠ શખ્સોની ટોળકીએ અચાનક પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો છે.  જેમાં 18 વર્ષના હાર્દિક હોથા નામના જુવાનધોધ યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક યોગેશ ડામોર ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સમાધાન બાદ ઘાતકી હુમલો
આ સમગ્ર ઘટના પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
Aravalli News: અરવલ્લીના મોડાસાના મેઘરજ રોડ પુરુષોત્તમનગર સોસાયટી પારિવારિક ઝઘડાનો કરૂણ અંત આવ્યો છે. પુરુષોત્તમનગર સોસાયટીમાં બે સગા ભાઈઓ વચ્ચે નોકરી અને મિલકત વિવાદ ચાલતો હતો. જેમાં ઉગ્ર બોલાચાલી થતાં મોટા ભાઇએ નાના ભાઈનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો છે. મોડાસા ટાઉન પોલીસે આરોપીને ધરપકડ કરી હત્યા કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
મિલકત વિવાદમાં ભાઈનું ગળું દબાવી દીધું
Unseasonal Rain Gujarat: ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું છે અને અરવલ્લી સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. ભરશિયાળે વરસેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.
અરવલ્લીના માલપુર અને મેઘરજમાં માવઠું
અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ પંથકમાં વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ત્યારબાદ અચાનક વરસાદી ઝાપટાં શરુ થયા હતા.
Rajasthan Accident: રાજસ્થાનના જોધપુરમાં ગુજરાત પાર્સિંગની બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા. 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી.
બસમાં સવાર મોટા ભાગના લોકો ગુજરાતના અરવલ્લી જિલ્લાના રમાણા અને રૂપણ ગામના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસાના ભવાનપુર વિસ્તારમાં 22 વર્ષીય પરપ્રાંતિય યુવતીએ નવો મોબાઈલ ફોન ન મળતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલી બાદ આવેશમાં આવીને યુવતીએ ભરેલા આ પગલાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મોબાઈલ માટે થયો હતો ગૃહકલેશ
મળતી માહિતી અનુસાર, મૂળ નેપાળનું એક દંપતી રોજગારીની શોધમાં મોડાસા આવ્યું હતું અને ભવાનપુર વિસ્તારમાં રહીને ચાઈનીઝની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતું હતું. 22 વર્ષીય ઉર્મિલા રીજાન નામની યુવતીએ તેના પતિ પાસે નવો મોબાઈલ ફોન લઈ આપવાની માંગ કરી હતી.
Aravalli News: અરવલ્લીના ભિલોડાની આર.જી. બારોટ કોલેજના ટ્રસ્ટી અને ભિલોડા ભાજપના યુવા મોરચાના મહામંત્રી દેવાંગ બારોટે આદિવાસી વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. આ મામલે દેવાંગ બારોટ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે શુક્રવારે (16મી જાન્યુઆરી) શામળાજી અને ભિલોડાના બજારે સજ્જડ બંધ રહ્યાં હતા.જેના પગલે પોલીસે દેવાંગ બારોટની ધરપકડ કરીને જેલહવાલે કર્યો છે.
Uttarayan Emergency case: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના  ચોઇલા ગામ ઉત્તરાયણના દિવસે કરૂણ ઘટના બની છે. મોપેડ લઈને જતાં એક સગીર યુવકનું ચાઈના દોરીને કારણે ગળું કપાતા મોત થયું છે. 17 વર્ષીય તીર્થ પટેલ નામનો યુવક દોરી ગળામાં ઘસીને જતાં પડી ગયો હતો જે બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ચાઈનીઝ દોરીએ ગળું કાપી નાખ્યું
ચોઇલા ગામના બીજા સ્ટેન્ડ પાસે બનેલી આ ઘટનામાં ધોરણ 11માં ભણતા 17 વર્ષીય તીર્થ પ્રકાશભાઇ પટેલ મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ તેના ગળામાં પ્રતિબંધ ચાઈનીઝ દોરી આવી ગળી હતી, જેના કારણે તેનું ગળું કપાતા વધુ માત્રામાં લોહી વહેવા લાગ્યું હતું.
Bhiloda Accident Incident : અરવલ્લીના ભિલોડામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ભિલોડાના ધોલવાણી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે બુલેટચાલકને ભયંકર ટક્કર મારી હતી. અકસ્માતના બનાવમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભિલોડાના ધોલવાણી પાસે અકસ્માતમાં 2ના મોત
Mining Mafia Erases Heritage: ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાઓનો પ્રારંભ જ્યાંથી થાય છે તેવા ઈડર પાસેના લાલોડા ગામનો એક ઐતિહાસિક પહાડ આજે માત્ર સરકારી કાગળ પર રહી ગયો હોય તેમ લાગે છે. જે પહાડ પર બેસીને બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને પોતાની યાદગાર પળો વિતાવી હતી, તે આજે ગેરકાયદેસર ખનનને કારણે એક ઊંડા ખાડામાં ફેરવાઈ ગયો છે.
'કભી કભી' ગીત અને લાલોડાનો નાતો
વર્ષ 1999માં અમિતાભ બચ્ચને તેમના પ્રખ્યાત મ્યુઝિક આલ્બમ 'કભી કભી'ના શૂટિંગ માટે ઈડરના લાલોડા ગામની પસંદગી કરી હતી. અમિતાભ બચ્ચને આ પહાડોના પથ્થરો પર બેસીને 'કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ' ગીતનું શૂટિંગ કર્યું હતું.
Aravalli Mining Impact on Gujarat: ઉત્તર ભારતથી લઈ ગુજરાત સુધી ફેલાયેલી અરવલ્લી પર્વતમાળમાં ખોદકામના મુદ્દે દેશભરમાં 'અરવલ્લી બચાવા અભિયાન' શરૂ થઈ ગયું છે. વિકાસના નામે વિનાશની પરવાનગીથી પર્યાવરણનો સફાયો થતાં ઈકો સિસ્ટમ પર તેની ખરાબ અસરો પડશે. ગુજરાત રાજસ્થાનની સરહદ પર પહાડો અને વનરાજીના અલૌકિક અદ્દભૂત દ્રશ્ય જોવા મળે છે. તસ્વીરમાં બનાસકાંઠામાં આવેલા જેસોર હિલથી દેખાતી અરવલ્લી પર્વતમાળાના અદ્ભુત દર્શન થાય છે. આવા સુંદર દેખાતા પર્વતો પર 'બુલડોઝરો' ફરી વળશે અને ખાનાખરાબી કરશે. ખનીજ માટેનું ખનન પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડશે.
Aravalli Accident: અરવલ્લી જિલ્લાના બાયડ અને સાઠંબા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીનું ગત રાત્રે માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. આ દુર્ઘટના બાયડ-કપડવંજ હાઈવે પર બોરલ ગામ નજીક લાકડા ભરેલા ટ્રેક્ટર સાથે બાઇકની ટક્કર થવાથી સર્જાઈ હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર નજીક હિટ એન્ડ રનની ઘટના: અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત
મળતી માહિતી અનુસાર, પ્રવીણસિંહ સોલંકી રાત્રિના સમયે પોતાની બાઇક પર જઈ રહ્યા હતા.
Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી સહકારી ઈજનેરી કોલેજમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં કોલેજના પ્રોફેસર દ્વારા ત્રણ વિદ્યાર્થિનીઓને વૉટ્સએપ મારફતે બિભત્સ મેસેજ મોકલવામાં આવ્યા હોવાનો વિવાદ વકર્યો હતો. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ આ લંપટ પ્રોફેસર સામે ઉગ્ર દેખાવો કરીને 'વી વોન્ટ જસ્ટીસ'ના સૂત્રોચ્ચાર કર્યાં હતા. વિદ્યાર્થીઓના ભારે રોષને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પ્રોફેસર મનીષ ચૌહાણની ધરપકડ કરી લીધી છે.
વૉટ્સએપ ગ્રુપમાં બિભત્સ મેસેજ
મળતી માહિતી અનુસાર, આ સરકારી કોલેજના પ્રોફેસર મનીષ ચૌહાણ સામે કોલેજની છાત્રાઓએ બિભત્સ મેસેજ મોકલ્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી.
Aravalli News: મોડાસાની સહકારી ઈજનેરી કોલેજના એક અધ્યાપક દ્વારા કોલેજની ત્રણ વિદ્યાર્થિનીઓને વોટસએપ દ્વારા બિભત્સ મેસેજ કર્યો હોવાના વિવાદને પગલે કોલેજના છાત્રો-છાત્રાઓએ ભારે હલ્લાબોલ મચાવ્યો હતો અને વી વોન્ટ જસ્ટીસનો સૂત્રોચ્ચાર કરી આ અધ્યાપકને સામે લાવવા અને યોગ્ય શિક્ષા કરવાની માંગને ઉગ્ર બનાવી હતી. હાલ કોલેજ છોડી ભાગી ગયેલા આ અધ્યાપકની તપાસ કરવા અને તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલે આપી હતી. જો કે, વણસતી જતી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. ઉપરાંત ગાંધીનગરની ટેકનિકલ શિક્ષણ કમિશનરની કચેરીમાંથી પણ અધિકારી પહોંચી ગયા હતા.
સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ
AI IMAGE
Aravalli Accident News:  અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. ભેસાવાડા ગામ નજીક આવેલા સાકરી પૂલ પાસે વીજ કરંટ લાગવાને કારણે બે અજાણ્યા શખ્સોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી નજીક હૃદયદ્રાવક ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ લાગતાં તેમાં સવાર ચાર લોકોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ દાઝી ગયા હતા.
નવજાત શિશુને અમદાવાદ લઈ જવાતું હતું
મળતી માહિતી મુજબ, મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જીગ્નેશભાઈ મોચીના તાજા જન્મેલા (ઉં.