Anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Anand News: આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના કાલસર ગામમાંથી એક અત્યંત દૂખદ અને ચકચારી ઘટના સામે આવી છે. કાલસર ગામ નજીકથી પસાર થતી મહી કેનાલમાંથી એક પરિણીત દંપતીના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કોઈ અજ્ઞાત કારણોસર આ પતિ-પત્નીએ કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આપઘાતનું કારણ અકબંધ
મળતી માહિતી અનુસાર, કેનાલમાંથી મળી આવેલા મૃતક દંપતીની ઓળખ કાલસર ગામના ગીતાબહેન તેમના પતિ શૈલેષકુમાર તરીકે થઈ છે.
Under Construction Railway Overbridge Collapses In Anand Adas: આણંદના અડાસ ખાતે શનિવારે (30મી મે) નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ તૂટી પડવાની ગંભીર ઘટના બાદ રેલવે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. આ મામલાને રેલવે મંત્રાલયે અત્યંત ગંભીરતાથી લીધો છે, જેના પગલે વડોદરાના ડીઆરએમ (DRM) રાજુ ભડકે કડક એક્શન મોડમાં આવ્યા છે. દુર્ઘટનાની ગંભીરતાને જોતાં ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. આ મામલે ઉચ્ચ સ્તરીય ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવી છે અને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
Under Construction Railway Overbridge Collapses In Anand Adas  : ગુજરાતમાં સરકારી કે અર્ધ-સરકારી પ્રોજેક્ટ્સમાં બની રહેલા બ્રિજની ગુણવત્તા પર ફરી એકવાર મોટું પ્રશ્નાર્થચિહ્ન લાગ્યું છે. આણંદ જિલ્લાના અડાસ ગામે વડોદ અને અડાસ સ્ટેશનની વચ્ચે (ફાટક નંબર 250) બની રહેલા રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ શનિવારે અચાનક ધરાશાયી થઈ ગયો. વડોદરાના ગતિશક્તિ યુનિટ દ્વારા નિર્માણ પામી રહેલા આ બ્રિજના બે મુખ્ય પિલર (થાંભલા) વચ્ચેનો આખો સ્પાન અચાનક જમીનદોસ્ત થતાં તંત્ર દોડતું થઈ ગયું છે. સદનસીબે દુર્ઘટના સમયે નીચે કોઈ મજૂર કે વાહન હાજર નહોતું, બાકી મોટું આક્રંદ જોવા મળ્યું હોત.
એન્જિનિયરિંગની ખામી કે નબળું મટીરિયલ? સમજો ટેકનિકલ પાસું
Anand Accident: આણંદ જિલ્લાના અડાસ ગામ પાસે આજે (29મી મે) વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોટાદના ડીવાયએસપી (DySP) એ.એ. સૈયદની બેકાબૂ બનેલી કારે માર્ગ કિનારે ઉભેલા પાંચ લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષની લાગણી પ્રસરી ગઈ છે.
Anand Girl Dies In Canada: કેનેડાથી ગુજરાતી યુવતીની હત્યાની ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય વિધી કલ્પેશભાઈ મેઘાની કેનેડામાં ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. યુવતીના મોતના સમાચાર મળતા જ બોરસદમાં રહેતા તેના પરિવાર અને સગાસંબંધીઓમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
અભ્યાસ સાથે નોકરી કરતી હતી વિધી
મળતી માહિતી અનુસાર, મૃતક વિધી મેઘા છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા રીજન વિસ્તારમાં રહેતી હતી.
Anand District Panchayat: આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીને લઈને છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ભારે રાજકીય ગરમાવા અને કાનૂની લડાઈનો આખરે અંત આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આપેલી વચગાળાની રાહત બાદ, ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહિલા ઉમેદવાર મયુરીબહેન પટેલ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સાથે જ કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ જીત્યા હોવાની વહેતી થયેલી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
વિવાદની શરૂઆત: જાતિના પ્રમાણપત્ર પર ઉઠ્યો વાંધો
આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખની ખુરશી અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રાખવામાં આવી છે.
Anand District Panchayat: આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાંય પ્રમુખપદ ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપના ઉમેદવારનું જ્ઞાતિનું પ્રમાણપત્રને લીધે ફોર્મ રદ કરાયું હતું. પરિણામે કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબહેન તડવી બિનહરીફ વિજેતા જાહેર કરાયાં હતાં.
આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદની આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે મહિલા માટે અનામત રાખવામાં આવી હતી. ભાજપ દ્વારા સારસા બેઠકના વિજેતા ઉમેદવાર મયુરીબહેન પટેલને પ્રમુખ પદના મુખ્યદાવેદાર હતા.
Anand District Panchayat: આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી પહેલા બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા હોવાનું સામે આવ્યું છે. વાત એમ છે કે, ટેકનિકલ કારણોસર અને જાતિ પ્રમાણપત્ર મામલે ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થયુ છે. તેવામાં કોંગ્રેસના ઉમેદવારનો માર્ગ મોકળો થતાં તેઓ બિનહરીફ પ્રમુખ બને તે નિશ્ચિત જણાઈ રહ્યું છે, ત્યારે ભાજપના મોમાંથી કોળિયો છીનવાયોની સ્થિતિ ઉભી થઈ છે.
બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ બિનહરીફ વિજેતા!
Anand Godhra Railway Block: પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા આણંદ-ગોધરા રેલવે ખંડમાં મેન્ટેનન્સ અને પુનર્નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ડાકોર અને ઠાસરા સ્ટેશન વચ્ચે ડાઉન લાઇન પર આવેલા બ્રિજ નંબર 51ના પુનર્નિર્માણ માટે આવતીકાલે તા. 16 મે, શનિવારના રોજ ટ્રાફિક બ્લોક લેવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો : મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3-3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો
કઈ ટ્રેનોને થશે અસર?
Umreth by Election: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જાળવી રાખતા ભવ્ય વિજય મેળવ્યો છે. જોકે, બીજી તરફ પરાજિત થયેલા કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર માટે EVM સામે સવાલો ઉઠાવ્યા છે.
ભાજપની 30,000 મતોથી જીત
Anand Crime Case: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પરિણીત યુવકે 21 વર્ષીય શારીરિક રીતે અસક્ષમ યુવતીની લાચારીનો લાભ ઉઠાવી, તેને પ્રેમજાળમાં ફસાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ શરમજનક ઘટનામાં યુવતી ગર્ભવતી બની જતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.
મીઠી વાતો કરી યુવતીને જાળમાં ફસાવી
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અજય પઢિયાર નામના યુવકે 21 વર્ષની શારીરિક અસક્ષમ યુવતી પર દાનત બગાડી હતી. આરોપી પોતે પરિણીત હોવા છતાં યુવતી સાથે મીઠી મીઠી વાતો કરી તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.
Umreth by Election 2026: ગુજરાતની એક અને મહારાષ્ટ્રની બે બેઠકો માટે આજે(23મી એપ્રિલ) યોજાયેલી પેટાચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અગાઉના ધારાસભ્યના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં સાંજે 06:00 વાગ્યા સુધીના સરેરાશ મતદાનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
Anand MP Sparks Row: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે આણંદના સાંસદ મિતેશ પટેલના એક નિવેદને રાજકીય વિવાદ છેડ્યો છે. આંકલાવમાં આયોજિત એક જાહેર સભામાં સાંસદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 'જો વિપક્ષના ઉમેદવારો જીતશે, તો તે વિસ્તારમાં વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે નહીં.'
વિકાસના નાણાં રોકી દેવાની ધમકી!
આંકલાવ ખાતે ભાજપની સભાને સંબોધતા સાંસદ મિતેશ પટેલે આક્રમક વલણ અપનાવ્યું હતું.
High-Tech Bullet Train Station In Anand: ભારતની ‘દુગ્ધ રાજધાની’ ગણાતા આણંદના આંગણે પણ બુલેટ ટ્રેનની રફતાર જોવા અને અનુભવવા મળશે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર હેઠળ આણંદમાં બની રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન હવે આખરી ઓપ લઈ રહ્યું છે. આ સ્ટેશન માત્ર પરિવહનનું માધ્યમ નહીં, પણ આણંદની ડેરી ઉદ્યોગની ઓળખને વિશ્વ સ્તરે પ્રદર્શિત કરતું એક આર્કિટેક્ચરલ મોડલ બની રહેશે.
દૂધની બૂંદોથી પ્રેરિત અનોખી ડિઝાઇન
આણંદ શહેર ‘ભારતનું દુગ્ધનગર’ (Milk City of India) તરીકે જગપ્રસિદ્ધ છે.
Umreth by Election 2026: આગામી 23મી એપ્રિલના રોજ યોજાનાર ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે પોતાના ચૂંટણી સોગંદનામામાં સ્થાવર મિલકતોની વિગતો છુપાવી હોવાના ગંભીર આક્ષેપ સાથે સ્થાનિક નાગરિકે ઉમરેઠ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી ફરિયાદ નોંધાવવાની માંગ કરતા ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા હવે આ મામલો કાયદાકીય લડત તરફ વળ્યો છે.
ઉમેદવારી ફોર્મ રદ કરવાની માંગ
ચોથીથી એપ્રિલના રોજ મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપ ઉમેદવાર હર્ષદભાઈ પરમારે પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું.
Mahisagar River Students Drowning: આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીક વહેતી મહીસાગર નદીમાં રવિવારે(5 એપ્રિલ) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા ચાર મિત્રો રજાના દિવસે મહીસાગર નદીમાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે પાણીના પ્રવાહનો અંદાજ ન આવતા ચારેય યુવાનો નદીમાં ડૂબવા લાગ્યા હતા. આ સમયે આસપાસના સ્થાનિકોની નજર પડતા તેઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.
મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા
Missing Women In Anand: આણંદના પરીખ ભુવન વિસ્તારની 19 વષીય યુવતી, ખંભાત શહેરની 30 વષીય પરણીતા, ખંભાત તાલુકાના તાલુકાના દહેડા ગામની 32 વષીય યુવતી અને બોરસદ તાલુકાના નવા બદલપુરની 18 વષીય યુવતી રહસ્યમય રીતે લાપતા થઈ હોવાના ચાર અલગ અલગ બનાવો અનુક્રમે આણંદ રાહેર, ખંભાત શહેર, ખંભાત ગ્રામ્ય અને વિરસદ પોલીસ મથકે નોંધાયા છે.
ચાક યુવતી ગુમ થતાં શોધખોળ
આણંદ શહેરના પરીખ ભુવન પાછળ આવેલા નવાપુરા ખાતે રહેતી 19 વપીય ઉપાસના પરમાર 14મી માર્ચના રોજ કોઈ અગમ્ય કારણોસર ક્યાંક ચાલી જઈ લાપતા થઈ હતી. જે અંગે આણંદ શહેર પોલીસે જાણવાજોગ નોંધ નોંધી હતી. બીજી બનાવમાં ખંભાત શહેરની શાંતિ નગર સોસાયટી ખાતે રહેતા જિજ્ઞેશ ઠાકોરની પત્ની સુનીતાબેન ત્રીજી એપ્રિલના રોજ પોતાની બહેનના ઘરે સાડી આપવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ થરે પરત ના ફરી લાપતા થઈ હતી જે અંગે જિજ્ઞેશ ભાઈએ ખંભાત શહેર પોલીસ મથકમાં જાવા કરતા પોલીસે જાણવા જોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ પરી છે.
Umreth by Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે આજે (ચોથી એપ્રિલ) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે ભાજપ દ્વારા ભવ્ય રોડ શો અને શક્તિ પ્રદર્શન યોજીને વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયો ભવ્ય રોડ શો
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ઉમરેઠના મુખ્ય માર્ગો પર એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Umreth Seat By-Election: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે શુક્રવારે(3 એપ્રિલ, 2026) અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ(AICC) દ્વારા ઉમરેઠ વિધાનસભા બેઠક માટે ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની કરી જાહેરાત
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ઉમરેઠ બેઠક પરથી ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણની ઉમેદવારી પર મહોર મારી છે. આ અંગેની સત્તાવાર માહિતી કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે.
- યુનિ. સંલગ્ન નર્સિંગ કોલેજોના છાત્રો એક જ વિષયમાં નાપાસ થયા હતા
- યુનિવર્સિટીના બાઉન્સરોએ વિદ્યાર્થીઓને કુલપતિના કાર્યાલય સુધી જતા અટકાવતા ખેંચતાણ થયા બાદ રજૂઆત કરાઈ
આણંદ: વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની વિવિધ નર્સિંગ કોલેજમાં 200થી વધુ વિદ્યાર્થીઓ એક જ વિષયમાં નાપાસ થતા ગત શુક્રવારના રોજ વિદ્યાર્થી સંગઠનની અધ્યક્ષતામાં નર્સિંગ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કર્યા બાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ એક સપ્તાહમાં રી-એસેસમેન્ટ કરી પરિણામ જાહેર કરવાનું કહ્યું હતું. જેમાં ગણતરીના વિદ્યાર્થીઓના માર્કસમાં સુધારો થયો હતો, જ્યારે બાકીના વિદ્યાર્થીઓના પરિણામમાં કોઈ ફેરફાર ન થતા આજે પુનઃ વિદ્યાર્થીઓેએ યુનિવર્સિટી સંકુલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને યુનિવર્સિટીના બાઉન્સરોએ વિદ્યાર્થીઓને કુલપતિના કાર્યાલય સુધી જતા અટકાવતા વિદ્યાર્થીઓ અને બાઉન્સરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો જોવા મળ્યા હતા.