Amreli News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Lioness Attack Incident In Bagasara: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાળ ગામમાંથી વન્ય પ્રાણીના હુમલાની એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘંટીયાળ ગામની સીમમાં આવેલી પારસ સોજીત્રા નામના ખેડૂતની વાડીએ સિંહણે એક માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. સિંહણ આ 7 વર્ષના બાળકને ખેતરમાં દૂર સુધી ઢસડી ગઈ હતી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક બાળક અહીં ખેતમજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. આ ભયાનક દુર્ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતો અને શ્રમિકોમાં વન વિભાગ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે અને પરિવારે બાળકના શબને સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે.
Amreli News: અમરેલી જિલ્લાના ધારી પંથકમાં અસામાજિક તત્ત્વો અને લુખ્ખાગીરીનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. ધારીના વેકરીયાપરા વિસ્તારમાં ગઈકાલે બે નિર્દોષ ખેડૂતો પર અસામાજિક તત્ત્વોએ બેફામ હુમલો કરી ગંભીર માર માર્યો હતો. ઇજાગ્રસ્ત થયેલા બંને ખેડૂતો હાલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ભાજપ સરકાર હોવા છતાં ભાજપના જ વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યોને પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે મેદાને આવવું પડ્યું છે.
Ahmedabad Plane Crash: ગત વર્ષે 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં સર્જાયેલી ગમખ્વાર પ્લેન ક્રેશની દુર્ઘટનાને આજે પૂરૂં એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ દર્દનાક અકસ્માતે અમરેલીના પડસાલા પરિવારની લાડલી અને એકની એક દીકરી રિદ્ધિને હંમેશા માટે છીનવી લીધી હતી. આજે એક વર્ષના વહાણા વીતી ગયા હોવા છતાં, કાળજાના ટુકડાને ગુમાવનાર માતા ગીતાબહેન પડસાલાના આંસુ સુકાવાનું નામ નથી લેતા. રડતા ચહેરે દીકરીની વેદના વર્ણવતા વર્ણવતા તેમણે સરકાર સમક્ષ આક્રોશ અને કરુણતા સાથે માંગ કરી છે કે, "સરકાર પ્લેનનું બ્લેક બોક્સ જાહેર કરે. અમારે કોઈ આર્થિક સહાય નથી જોઈતી, બસ વિમાન દુર્ઘટના કઈ રીતે થઈ તેનું સાચું કારણ જાણવું છે, જેથી ભવિષ્યમાં કોઈ બીજી માતાની કોખ ન ઉજડે."
Amreli Farmer Suicide Case: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામમાં ખેડૂતની આત્મહત્યાના મામલે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. શરૂઆતમાં સામાન્ય આત્મહત્યા ગણાતો આ કેસ, પોલીસ તપાસમાં કથિત હનીટ્રેપ કાંડ સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. મૃતક ખેડૂતના પરિવારની ફરિયાદના આધારે પોલીસે એક યુવતી સહિત 5 લોકો સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
23 જૂને પોતાની વાડીમાંમાં ગળેફાંસો ખાધો હતો
લીખાળા ગામના ખેડૂત હિંમત સુહાગીયાએ 23 જૂને પોતાની વાડીમાં વૃક્ષની ડાળી સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
Amreli News: અમરેલી જિલ્લામાં શેરબજારમાં રોકાણના નામે નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી સાયબર ગુનેગારોની ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આશરે 20 દિવસ પહેલાં નોંધાયેલી સાયબર છેતરપિંડીની એક ફરિયાદના આધારે તપાસ ચલાવીને પોલીસે મહેનરજી મફાજી ઠાકોર નામના મુખ્ય આરોપીની પાટણથી અટકાયત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આ આરોપી વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ અગાઉથી જ 8 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
2 કરોડ 74 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ
આ કેસની સૌથી ચોંકાવનારી વિગત આરોપીના બેંક ખાતાઓ તપાસતા સામે આવી છે.
Amreli News: અમરેલી જિલ્લાનો દરિયા કાંઠો ગણાતા જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંદર એટલે દરિયામાં રહીને જીવન નિર્વાહ કરતા માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારો ચોમાસાની ઋતુમાં દરિયામાં માછીમારી પ્રતિબંધિત હોવાથી વેકેશનના સમયગાળામાં માછીમારો લાખો-કરોડો રૂપિયાની ફિશિંગ બોટોની મરામતની કામગીરીઓ કરતા હોય છે. ચાલો જાણીએ જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના માછીમારો કેવી રીતે કરે છે બોટ રિપેરિંગ અને રિનોવેશનની કામગીરી.
જાફરાબાદ કોસ્ટલ બંદરના માછીમારોની બોટ રિપેરિંગની કારીગીરી શરૂ
હાલ જાફરાબાદના દરિયા કાંઠે મોટી સંખ્યામાં તમામ બોટો કિનારે લાંગરેલી જોવા મળી રહી છે. જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંદર સહિતના દરિયાઈ ખેડુઓ માછીમારી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે.
Savarkundla Pre-Monsoon Work: ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે સ્થાનિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાલિકા તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના મુખ્ય માર્ગો, નહેરો અને વોકળાઓ હજુ પણ કચરા અને ઝાડી ઝાંખરાથી ઉભરાઈ રહ્યા છે.
પ્રમુખના પોતાના વિસ્તારમાં જ સફાઈનો અભાવ
આશ્ચર્યની વાત એ છે કે સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખના પોતાના વિસ્તાર સહિત શહેરના હૃદય સમાન ગણાતા જેસર રોડ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં સફાઈ થઈ નથી. જેસર રોડ આસપાસના ખેતરો અને રહેણાંક વિસ્તારોનું વરસાદી પાણી દર વર્ષે જે માર્ગેથી પસાર થાય છે ત્યાં કુદરતી વનસ્પતિ ઊગી નીકળી છે.
Gir Forest Lion Deaths: ગીરના જંગલોમાં સિંહોમાં ફેલાયેલા કેનાઇન ડિસ્ટેમ્પર વાઈરસ (CDV) અને 'બબેસિઓસિસ' (Babesiosis) જેવા જીવલેણ રોગોના કારણે થયેલા મોતના મામલે ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ મામલે વનમંત્રી અર્જુન મોઢવાડિયાના દાવા અને ખુદ વન વિભાગના ઉચ્ચ અધિકારીની સોશિયલ મીડિયા પોસ્ટ વચ્ચે મોટો વિરોધાભાસ સામે આવતાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. વનમંત્રી એકતરફ વાઈરસ ન હોવાની વાત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વન અધિકારીની એક પોસ્ટે વન વિભાગની પોલ ખોલી નાખી છે.
વનમંત્રીનો દાવો: પરિસ્થિતિ અંકુશમાં, 17માંથી 12 સિંહો મુક્ત
Zero Tolerance on Poor Quality Work In Amreli: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે બની રહેલા આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં ગંભીર ક્ષતિઓ અને નબળી ગુણવત્તાની અનેક ફરિયાદ ઉઠી હતી, આખરે સરકારી તંત્ર જાગ્યું અને જવાબદાર એન્જિનિયરને શો-કોઝ (કારણ દર્શાવો) નોટિસ ફટકારી છે.
સરપંચની લેખિત રજૂઆત બાદ તપાસના આદેશ
મળતી માહિતી અનુસાર, ચમારડી ગામના સરપંચ દ્વારા આરોગ્ય સબ-સેન્ટરના નિર્માણમાં થઈ રહેલી બેદરકારી, ટેકનિકલ ક્ષતિઓ અને નબળા મટીરિયલના ઉપયોગ અંગે પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ ફરિયાદને સરકારે મોડે મોડે પણ  ગંભીરતાથી લધી હતી.
જમીનના વિવાદમાં બે ભાઈના પરિવારજનો બાખડયા
વારસાઈ જમીનના ભાગ પાડયા વગર રોટાવેટર ચલાવતા મામલો બિચક્યો, પત્ની-પુત્રી પર હુમલો, છ લોકો વિરૂધ્ધ ફરિયાદ
અમરેલી: ખાંભા તાલુકાના કંટાળા ગામમાં જમીનના ભાગ પાડવા બાબતે ચાલી રહેલા મનદુઃખમાં ભાઇ અને ભત્રીજાઓ દ્વારા કુહાડી, ખરપિયા અને લાકડીના ઘા મારીને આધેડની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ૬ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ગંગાબેન રાઘવભાઈ સોંદરવાએ તેમના સાસુના નામે આવેલી આશરે ત્રણ વીઘા જમીનના ભાગ પાડવા બાબતે છેલ્લા ચાર વર્ષથી જેઠ નાનજીભાઈ ભગવાનભાઈ સોંદરવા સાથે મનદુઃખ ચાલતું હતું.
Amreli Crime News: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામમાંથી લોહીના સંબંધોને કલંકિત કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર જમીનની તકરારમાં મોટાભાઈએ સગા ભાઈની ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માતાની જીવાઈની જમીન બાબતે ચાલી રહેલા વિવાદે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે ભાઈ જ ભાઈનો કાળ બની ગયો હતો.
લાકડી અને કુહાડીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
Dogs Fatally Attack In Amreli: અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખાણ ખીજડિયા અને તોરી ગામની સીમમાં હિંસક બનેલા શ્વાનોના આતંકની આઘાતજનક ઘટના સામે આવી છે. ગઈકાલે (પહેલી જૂન) સીમ વિસ્તારમાં એક સાત વર્ષીય રોમિત બારૈયાને શ્વાનોના ઝુંડે ફાડી ખાતા મોત નીપજ્યું હતું. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર ખાણ ખીજડિયા ગામમાં ભારે ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. હાલમાં પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ગ્રામજનો હવે વન્યપ્રાણીઓ કરતાં આ હિંસક શ્વાનોથી વધુ ભયભીત બન્યા છે.
ભયના માર્યા મજૂરો વતન પરત ફર્યા
અમરેલીના ગ્રામ્ય વિસ્તારો સાયબર ઠગો માટે સોફ્ટ ટાર્ગેટ  : બાબરા, દામનગર, સાવરકુંડલા અને પીપાવાવ મરીન પોલીસ મથકે ગુના નોંધાયા : OTP વગર પણ મોબાઈલ હેક કરીને ખેલ
અમરેલી,  : અમરેલી જિલ્લામાં સાયબર ગઠિયાઓએ છેલ્લા કેટલાક દિવસોમાં જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ઓનલાઇન રોકાણ, ટાસ્ક ફ્રોડ અને મોબાઈલ હેક કરીને એક ડાક્ટર સહિત ચાર નાગરિકો પાસેથી કુલ 8,83,800 ની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદો નોંધાતા સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી છે.
બાબરા હોસ્પિટલ ક્વાર્ટર્સમાં રહેતા ડાક્ટર મોહિતભાઈ કિશોરભાઈ ચૌહાણ (ઉ.વ. 30)એ બાબરા પોલીસ મથકે અજાણ્યા ટેલિગ્રામ એકાઉન્ટ ધારકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Gir Lion Virus: ગીરના એશિયાઈ સિંહોના સ્વાસ્થ્ય પર તોળાઈ રહેલું મોટું સંકટ હવે ધીમે-ધીમે ટળી રહ્યું છે. ગીરમાં તાજેતરમાં ફેલાયેલા વાઈરસ સંક્રમણને લઈને રાજ્ય સરકાર અને વન વિભાગ એક્શન મોડમાં આવ્યા છે. વન વિભાગ દ્વારા લેવાયેલા અસરકારક પગલાંને કારણે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ આવી ગઈ છે, અને સૌથી રાહતના સમાચાર એ છે કે છેલ્લા ત્રણ દિવસમાં સંક્રમણના કારણે એક પણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી. રાજ્ય સરકાર આ મામલે અત્યંત ગંભીર વલણ અપનાવી રહી છે, જે અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોતે ગીરના અસરગ્રસ્ત વિસ્તારોની ગ્રાઉન્ડ ઝીરો પર મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી છે.
વન મંત્રીએ રેસ્ક્યુ અને એનિમલ કેર સેન્ટરોનું કર્યું બારીકાઈથી નિરીક્ષણ
Gir Forest Lion Cub Deaths: ગીર સેન્ચ્યુરીની બહાર આવેલા રેવેન્યુ વિસ્તાર, ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુને પગલે રાજ્યના વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત નીપજ્યા છે, ત્યારે વન વિભાગ અને અનુભવી વેટરનરી ડૉક્ટરોની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીરી તેજ કરવામાં આવી છે.
ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત
ગીરમાં CDV (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ)ના શંકાસ્પદ પ્રકોપ અને સિંહોના સતત થઈ રહેલા મોતના પગલે વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. તાજેતરમાં 4 સિંહબાળના કરુણ મોત નીપજતાં રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે.
Amreli Honeytrap Scandal: અમરેલી શહેરમાં ગે ડેટિંગ એપ 'Grindr' દ્વારા હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમ અને ગે ડેટિંગ એપ પરથી યુવકને મળવા બોલાવીને 6 શખસોની ટોળકીએ છરીની અણીએ લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આરોપીઓએ પીડિત યુવકના કપડાં ઉતારી વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. સમગ્ર મામલે પીડિત યુવકે અમરેલી પોલીસને જાણ કરતાં ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
અમરેલીમાં ગે ડેટિંગ એપ ‘Grindr’ દ્વારા હનીટ્રેપ
Amreli News: અમરેલી જિલ્લા માટે આજે ગુરુવાર ગોઝારો સાબિત થયો છે. અકસ્માત અને ડૂબવાની કુલ ત્રણ અલગ-અલગ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. જેમાં ઘારીમાં ખોડિયાર ડેમ નજીક ઊંડા પાણીમાં ડૂબતાં તેમજ સાવરકુંડલા અમૃત સરોવરમાં ન્હાવા પડેલા આશાસ્પદ યુવકે જીવ ખોયો છે તો બીજી તરફ જાફરાબાદ નજીક બે મોટરકાર અને એક બાઈક વચ્ચે ભયંકર ટક્કર થતાં બાઈક ચાલક વૃદ્ધનું ઘટનાસ્થળે મોત થયું છે. આ ત્રણેય ઘટનાથી અમેરલી પંથકમાં સોંપો પડી ગયો છે.
બોટાદના યુવકનું ધારીમાં મોત
Gir Forest Asiatic Lion Deaths CDV Virus: ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોના ગઢ ગીરના જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગીરમાં CDV (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ) ના શંકાસ્પદ પ્રકોપ અને સિંહોના સતત થઈ રહેલા મોતના પગલે વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. તાજેતરમાં 4 સિંહબાળના કરુણ મોત નીપજતાં રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી, જ્યારે વડાપ્રધાન કાર્યાલય (PMO)ની પણ આ મામલે સતત નજર રાખી રહ્યું છે. ગીરમાં સિંહબાળના મૃત્યુના પગલે વન વિભાગે સિંહના વેક્સીનેશનની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત વિભાગ દ્વારા ડી ટીકિંગનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું  છે.
Petrol And Diesel Prices Increasing: અમરેલી જિલ્લામાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે સામાન્ય જનતા, ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. રોજગાર અને નોકરી અર્થે મોટરસાયકલ કે અન્ય વાહનો દ્વારા રોજિંદુ અપડાઉન કરતાં નોકરિયાત વર્ગ અને ધંધાર્થીઓ આ કમરતોડ ભાવવધારાથી અત્યંત પરેશાન થઈ ગયા છે. મોંઘવારીના આ માર વચ્ચે લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, જેને પગલે સ્થાનિક લોકોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે અને ભાવવધારો સત્વરે પાછો ખેંચવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
સતત ભાવ વધારાએ લોકોનું બજેટ ખોરવી નાખ્યું
અમરેલી જિલ્લામાં ઇંધણના ભાવમાં થઈ રહેલા સતત વધારાએ લોકોનું બજેટ ખોરવી નાખ્યું છે.
10ના નામજોગ તથા અન્ય 50 લોકોના ટોળા સામે ફરિયાદ
ખેતી માટે ફાળવાયેલી જમીનમાં થતું ગેરકાયદે ખનન રોકવા જતા કર્મચારીઓ સહિતના લોકો પર હુમલો, છરી ઝીંકી હત્યાનો પ્રયાસ
અમરેલી: અમરેલીના મોટા આંકડિયા ગામે ખેત સહકારી મંડળી તેમજ અન્ય લોકોને  સરકારે ફાળવેલી જમીનમાં ગેરકાયદે ખનન અટકાવવા જતા સરકારી કર્મચારીઓ તથા સામાજિક આગેવાન, કાર્યકર સહિતના લોકો પર ગામના ૧૦ શખ્સો તથા અન્ય ૫૦ લોકોના ટોળાએ છરી, પાઈપ, લાકડી વડે હિચકારો હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
અમરેલી તાલુકા પોલીસે ચિતલ ગામે મોણપુરા રોડ પર રહેતા સામાજિક કાર્યકર નરેશભાઈ ભીખાભાઈ વાળાની ફરિયાદ પરથી આરોપી ઘનશ્યામ ઠુમ્મર, રાજુ બાવીસી, ભરત ઉર્ફે શંકર બાવીસી, રમેશ બાવીસી, ધર્મેશ જગાભાઈ કાકડીયા, ઘનશ્યામભાઈ ભીમજીભાઈ બાવીસી, ધુડા ભીમજીભાઈ બાવીસી, જયસુખ ધીરૂભાઈ બાવીસી, રાજુ કુંભાણી, નિલેશ કરકર તથા પ૦ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ  હત્યાનો પ્રયાસ, રાયોટ અને એટ્રોસીટી સહિતની કલમ હેઠળનો ગુનો નોંધ્યો છે.