Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Ahmedabad Jagannath Rathyatra Route: અમદાવાદ શહેરના મધ્ય ઝોનમાં આવેલા ઐતિહાસિક જગન્નાથજી મંદિરથી દર વર્ષે ભગવાન જગન્નાથજીની સુપ્રસિદ્ધ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રામાં અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડે છે. રથયાત્રા મધ્ય ઝોનના અંદાજે 12 કિલોમીટર લાંબા માર્ગ પરથી પસાર થાય છે, ત્યારે રથયાત્રા માર્ગના નવીનીકરણની 95 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.
રથયાત્રા માર્ગના નવીનીકરણની 95 ટકા કામગીરી પૂર્ણ
રથયાત્રા માર્ગને વધુ સુવિધાસભર, આકર્ષક અને આધુનિક બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથજી મંદિર, જમાલપુર દરવાજા, વૈશ્યસભા, ખમાસા થઈ મ્યુનિસિપલ ઓફિસ કેમ્પસ (દાણાપીઠ) સુધીના અંદાજે 1,200 મીટર લાંબા માર્ગના નવીનીકરણ અને સૌંદર્યીકરણનું આયોજન કરવામાં આવ્યું છે.
Air India AI171 Crash One Year Update AAIB Reports : અમદાવાદમાં સર્જાયેલા ભયાનક એર ઇન્ડિયા AI171 વિમાન અકસ્માતને આજે બરાબર 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનાની પ્રથમ વર્ષગાંઠ પર સરકારી તપાસ સંસ્થા એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ શુક્રવારે (12 June 2026) જણાવ્યું છે કે, 'બ્લેક બોક્સ (ફ્લાઇટ રેકોર્ડર), એન્જિનના ભાગો અને એરક્રાફ્ટ સિસ્ટમના પૃથ્થકરણમાં તપાસકર્તાઓએ 'નોંધપાત્ર પ્રગતિ' (Significant Progress) મેળવી લીધી છે. જો કે, સંસ્થાએ સત્તાવાર અહેવાલ બહાર આવે તે પહેલાં કોઈપણ પ્રકારની અટકળો ન લગાવવા ચેતવણી આપી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં AAIBએ જણાવ્યું કે, 12 જૂન 2025ના રોજ ઘટેલી આ દુર્ઘટનાના કારણો શોધવા માટે છેલ્લા 1 વર્ષ દરમિયાન એકત્રિત કરાયેલા તમામ પુરાવાઓનું અત્યારે ઝીણવટભર્યું નિરીક્ષણ ચાલી રહ્યું છે, અને તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
High Court On Deesa Firecracker Factory Blast Case: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટથી 21 વ્યકિતના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. ચીફ સેક્રેટરીએ હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યુ હતુ. તેમણે દુર્ઘટના માટે દોષનો ટોપલો લેબર વિભાગના અધિકારી પર ઢોળ્યો હતો. જેમાં બ્લાસ્ટ માટે 7 અધિકારીની બેદરકારી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે હાઇકોર્ટે સરકારને ખખડાવતાં જણાવ્યું કે, 'ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટની મોનિટરિંગમાં પણ શું તપાસ કરી તેની કોઈ વાતો કરતા નથી. તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખો છો.
Illegal Soil Mining In Dholka: અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકામાંથી માટી માફિયાઓની ગુંડાગર્દી અને બેખોફ અંદાજનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોળકાના ભુંભલી ગામમાં એક ખેડૂતની કિંમતી જમીનમાંથી તેમની જાણ બહાર અધધ 50,000 ઘનમીટર માટીની ચોરી થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માફિયાઓએ માત્ર 15 જ દિવસમાં ખેડૂતની આખી જમીન ખોદી નાખી હોવાનું સામે આવ્યું છે.
માત્ર 15 દિવસમાં 8 ફૂટ ઊંડા ખાડા પાડી દીધા
ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ થયો છે. આમ, પ્રતિ મિનિટે સરેરાશ બે જેટલા બાળકો જન્મે છે. ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં થયેલા આ સૌથી વધુ બાળકોનો જન્મ છે. અગાઉ 2016માં સૌથી વધુ 12.52 લાખ બાળકોનો જન્મ થયો હતો.
Ahmedabad plane crash anniversary: અમદાવાદમાં ગત વર્ષે બનેલી પ્લેન ક્રેશની ઘટનાનેઆજે એક વર્ષ પુરુ થઈ ગયું છે ત્યારે હજુ સુધી સંપૂર્ણ તપાસ પુરી થઈ ન હોઈ પ્લેન ક્રેશની સાઇટ અવરજવર-વપરાશ માટે કોર્ડન છે પરંતુ જ્યારે સંપૂર્ણ તપાસ પૂરી થયા બાદ વપરાશ માટે મંજૂરી મળ્યા પછી સરકાર દ્વારા પ્લેન ક્રેશની સાઇટમાં ચાર નવા હોસ્ટેલ બિલ્ડિંગ તેમજ મેસ-કેન્ટિન બિલ્ડિંગ અને એક નવી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ સાથે રિહેબિલિટેશન સેન્ટર બનાવવાનું આયોજન છે.
પ્લેન ક્રેશની ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના પરિવાજનોએ સરકારને પ્લેન ક્રેશના સ્થળને મેમોરિયલ સાઇટ તરીકે જાહેર કરી ત્યાં સ્મારક ભવન બનાવવાની માંગણી કરી હતી. પરંતુ સરકાર દ્વારા આ માંગણીને સ્વીકારાઈ ન હોઈ હવે પ્લેન ક્રેશના સ્થળે સ્મારક ભવન કે મેમોરિયલ નહીં બનાવાય પરંતુ સરકાર આ જગ્યાએ આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના સમાગમ સાથે નવી હોસ્ટેલ બિલ્ડિંગો તેમજ નવી હોસ્પિટલ અને રિહેબસેન્ટર બનાવવાનું આયોજન કરી રહ્યું છે. આ અંગે રાજ્ય સરકારના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે પ્લેન ક્રેશની સાઇટ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો-સુપર સ્પેશિયાલિટી રેસિડેન્ટ ડોક્ટરો માટેની અદ્યતન હોસ્ટેલ બિલ્ડિંગ બનાવાશે.
Ahmedabad Isanpur Demolition : રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તળાવોને દબાણમુક્ત કરવાના અભિયાન અંતર્ગત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં આવેલા ઇસનપુર વિસ્તારની મોની હોટેલ વાળી ગલીમાં, શાક માર્કેટ પાસે સ્થિત આંબા તળાવ ખાતે વહેલી સવારથી જ મેગા ડિમોલિશન શરૂ કરી દેવાયું હતું. વર્ષોથી તળાવની જમીન પર ગેરકાયદેસર રીતે ખડકાઈ ગયેલા આશરે 160થી વધુ કાચા-પાકા બાંધકામોને તોડી પાડ્યા છે.  કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ઇસનપુર અને નારોલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમોને પણ ઘટનાસ્થળે તહેનાત રાખવામાં આવી હતી.
Ahmedabad Fire Brigade charges: પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવની અસર તળે તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિ.ની ફાયર બ્રિગેડે પણ તેના ચાર્જમાં સુધારો-વધારો કર્યો છે. વિવિધ પ્રકારની સેવાઓ માટેના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો આજની સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો છે.
15 વર્ષ બાદ ચાર્જમાં મોટો વધારો
Ahmedabad Plane Crash 1 Year: દરરોજની જેમ એ દિવસે પણ બપોરે આકાશ તેની માતા માટે ટિફિન લઈને ઘરથી થોડેક દૂર બી. જે. મેડિકલની મેસની બહાર રોડ પર આવેલી ચાની કિટલીએ આવ્યો હતો. માતાએ જમી લીધું'તું અને પછી આકાશ સામેની સાઈડ ઝાડના છાંયામાં સૂઈ ગયો હતો. જોતજોતામાં આભમાંથી અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું AI171 પ્લેન ક્રેશ થઈને ધડાકાભેર મેસની બિલ્ડિંગ પર પડ્યું અને આગ લાગી ગઈ. એટલું જ નહીં પ્લેનનું પાંખિયું રોડની સામેની સાઈડ સૂતેલા આકાશ પર પડ્યું અને.
Ahmedabad Plane Crash Survivor: આ ભયાનક અકસ્માતે માત્ર 260 માસૂમ લોકોના જીવ જ નથી લીધા, પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અજયભાઈ પરમાર જેવા જીવતા બચેલા લોકોની જિંદગીને પણ એક જીવતું જાગતું નરક બનાવી દીધી છે. અચાનક લાગેલી એ ભયાનક આગની લપેટમાં આવી જતાં માત્ર તેમનું વાહન કે મોબાઈલ જ ખાખ નથી થયા, પરંતુ તેમનું આખું શરીર એ હદે દાઝીને વિકૃત થઈ ગયું કે લગ્નના માંડ એક જ મહિનામાં જ પત્ની પણ તેમનો સાથ છોડીને ચાલી ગઈ.
આજે અકસ્માત બાદ સરકાર તરફથી વળતરના પૈસા તો મળ્યા છે, પરંતુ આ અકસ્માતમાં વિકૃત થઈ ગયેલા શરીરને કારણે આજે કોઈ તેમને નોકરી આપવા પણ તૈયાર નથી. અજયભાઈ કાળમુખા મોત સામેનો જંગ તો જીતી ગયા, પણ આજે પોતાના જ લોકોની ઉપેક્ષા અને લાચારીની જિંદગી જીવવા મજબૂર બન્યા છે.
- 260નો ભોગ લેનારા અકસ્માતનો રિપોર્ટ આવતા હજુ ત્રણ મહિના લાગશે
- અમેરિકાની કંપનીએ બનાવેલા આ વિમાનના એન્જિનોને વધુ ચકાસણી માટે અમેરિકામાં જ મોકલાયા છે!
નવી દિલ્હી : ૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ઉડતાની સાથે જ ક્રેશ થઇ ગયું હતું, ૨૬૦ લોકોનો ભોગ લેનારા આ ગોઝારા અકસ્માતને એક વર્ષ વીતી ગયું હોવા છતા તપાસ રિપોર્ટ હજુ પણ અભેરાયે છે. પોતાના સ્વજનોને ગુમાવનારા પીડિત પરિવારો ન્યાયની રાહ જોઇ રહ્યા છે. ખરેખર અકસ્માત થયો કેવી રીતે તે રહસ્ય પરથી ક્યારે પરદો ઉઠશે અને ખરેખર જવાબદાર કોણ તેને લઇને સવાલો ઉઠાવી રહ્યા છે.
Ahmedabad Criminal Montu Khadia Viral Video: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. ખાડિયા વિસ્તારની પોળમાં પોતાની દાદાગીરી માટે જાણીતા કુખ્યાત મોન્ટુ નામદાર દ્વારા મચાવવામાં આવેલા આતંકનો આ નવો વીડિયો છે. આ વીડિયોમાં મોન્ટુ નામદારની હિંમત એટલી હદે વધી ગયેલી જોવા મળે છે કે તેણે કાયદાનો જરાય ડર રાખ્યા વિના, ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે ખુલ્લેઆમ અત્યંત ગેરવર્તન કર્યું છે.
પોલીસ કસ્ટડીમાં જ ધમકી
સામે આવેલા લેટેસ્ટ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પોલીસની પકડમાં હોવા છતાં કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર સરકારી ગાડીમાં જ બેઠા-બેઠા પોલીસકર્મીને અપશબ્દો બોલી રહ્યો છે અને તેમને ધમકાવી રહ્યો છે.
AMC Monsoon Control Room 2026: ચોમાસાની સિઝન દરમિયાન અમદાવાદમાં શહેરીજનોને વધારે તકલીફ ન વેઠવી પડે તે માટે AMCએ પ્રિ પ્લાનના ભાગરૂપે તમામ ઝોનમાં 24 કલાક કાર્યરત ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે. નાગરિકોની ત્વરિત સહાય માટે તંત્ર દ્વારા ફોન અને વોટ્સએપ નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વરસાદી પરિસ્થિતિમાં ઊભી થતી આકસ્મિક સમસ્યાઓ જેવી કે પાણી ભરાવા, વૃક્ષો પડવા કે ડ્રેનેજની તકલીફોના તાત્કાલિક નિવારણ માટે ફરિયાદ કરી શકાશે. AMCનો મુખ્ય મોનસૂન કંટ્રોલ રૂમ પાલડી સ્થિત સંસ્કાર કેન્દ્ર ખાતે કાર્યરત કરવામાં આવ્યો છે.
1.
Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂરું થયું. 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 મેઘાણીનગરની બી. જે. મેડિકલ કોલેજની મેસની બિલ્ડિંગ પર ક્રેશ થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 260 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ દુર્ઘટનાના એક વર્ષે, સિવિલ હોસ્પિટલના એ ડૉક્ટર્સ જેમણે સતત 12 કલાક પોસ્ટમોર્ટમ કર્યા અને તેમની ઓળખ સુનિશ્ચિત કરી, તેમણે તે દિવસનો ભયાનક અનુભવ ગુજરાત સમાચાર ડિજિટલ સાથે શેર કર્યો છે.
Ahmedabad Ramol Police : રામોલમાં હત્યાની કોશિષના ગુનામાં આરોપી પુત્રે સગીવયનો બતાવવા માટે  માતાએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આરોપી પુત્રએ વર્ષ પહેલા મિત્રને ચાકુના ઘા મારતોં આંતરડું બહાર આવી ગયું હતું. આ કેસમાં ફરાર આરોપીને પોલીસે અટક કર્યો હતો. આ હત્યાના પ્રયાસના ગુનામાં જુવેનાઇલ તરીકેનો લાભ મળે તેના માટે સ્કૂલનું ખોટું લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરાયું હતું, જેમાં  પોલીસને  શંકા જતાં તપાસ કરાવતા ભાંડો ફૂટયો હતો. રામોલ પોલીસે આરોપી અને તેની માતા સામે ખોટું લિવિંગ સટફિકેટ રજુ કરવા અંગે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે
રામોલના રામરાજ્યનગરમાં રહેતા યુવકે તા.
One Year Later Ahmedabad Plane Crash: 12મી જૂન, 2025. ગુરુવારની એ કાળમુખી બપોર... અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર એ દિવસે સામાન્ય ચહલપહલ હતી. અનેક પરિવારો પોતાના વ્હાલસોયા પરિજનોને વળાવવા આવ્યા હતા.
Stationery Prices Surge up to 25% in Gujarat: ઈંધણ, રાશન અને ખાણીપીણીની ચીજો બાદ હવે બાળકોના ભણતર પર પણ મોંઘવારીની મોટી અસર પડી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ નોટબુક, ચોપડા, લંચ બોક્સ, કંપાસ બોક્સ, વોટર બોટલ, પેન અને પેન્સિલ સહિતની સ્ટેશનરીના ભાવમાં 10%થી 25% સુધીનો તોતિંગ વધારો થયો છે. આ વધારાના કારણે વાલીઓએ હવે દરેક વસ્તુ પાછળ સરેરાશ 50થી 200 રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યા છે. જો કોઈ વાલી પોતાના બાળક માટે આવી માત્ર પાંચ વસ્તુઓ પણ ખરીદે, તો તેમનું બજેટ સીધું 1,000 રૂપિયા જેટલું વધી જાય છે, જેના કારણે સામાન્ય પરિવારો માટે શિક્ષણનો ખર્ચ ઉઠાવવો ભારે પડી રહ્યો છે.
પ્લાસ્ટિક અને કાગળના ભાવ વધતા મુશ્કેલી વધી
Fake Ghee Racket Busted in Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે સતત બીજા દિવસે નકલી ઘી બનાવતા તત્વો સામે લાલ આંખ કરી છે. કઠવાડા વિસ્તારમાં આવેલા સત્ય-2 ઈન્ડસ્ટ્રીઅલ પાર્કના શેડ નંબર C/73માં ચાલતી 'શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ' નામની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. ચિંતનભાઈ દ્વારા ચલાવવામાં આવતી આ ફેક્ટરીમાંથી ફૂડ વિભાગે Rs. 2.85 લાખની કિંમતનું 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે.
અમદાવાદ,બુધવાર
સાયબર ગઠિયા અવનવી તરકીબ અપનાવીને લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. જેમાં સરદારનગરમાં હાર્ડવેરની દુકાનમાં નોકરી કરતા કર્મચારીએ ભૂલથી આરટીઓના ચલણની ફાઇલ ખોલતાં મોબાઇલ હેક થઈ ગયો હતો. જોતજોતામાં જ અલગ અલગ ફ્લિપકાર્ટથી ટ્રાન્ઝેક્શનથી ક્રેડિટ કાર્ડમાંથી 1.19 લાખ રૂપિયા મેળવી લીધા હતા, જો કે બેન્કમાંથી મેસેજ આવતાં છેતરાયાની જાણ થઈ હતી. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ,બુધવાર
ગ્રાહકો મોંઘીદાટ કે વૈભવી ગાડીઓ ખરીદ કરે પછી જ્યારે પોતાના મનપસંદ લકી કે શુકનવંતા નંબરની વાત આવે ત્યારે તેઓ આરટીઓમાંથી મનપસંદ નંબર મેળવવા ગમે તેટલા રૂપિયા ખર્ચીને પણ તે નંબર મેળવી જ રહેતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને ફોર વ્હીલર વાહનની પસંદગીનો નંબર મેળવવાનો ક્રેઝ નોંધનીય રીતે વધ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, મોંઘીદાટ કારોમાં પોતાના લકી કે પસંદગીનો નંબર મેળવવા અમદાવાદીઓ લાખો રૂપિયા ખર્ચતા હોય છે. અમદાવાદ આરટીઓમાં આજે જ ફોર વ્હીલર માટે થયેલી નવી સિરીઝની ઓનલાઇન હરાજીમાં 1157 વાહન માલિકોએ ભાગ લીધો હતો. જેમાં એક કાર માલિકે તેની કારનો 1 નંબર મેળવવા માટે રૂ.