To the-point News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
આપણે ઘેર રોજ આવતાં અખબારોમાં અઠવાડિયે બે ત્રણવાર અખબાર સાથે ફરફરિયાં, ચોપાનિયાં પણ આવે છે. એવા મોટા ભાગનાં ચોપાનિયાં જે તે કોચિંગ ક્લાસના કે અમુક તમુક સ્કૂલનાં હોય છે. અમારે ત્યાં ટયુશન લેનારાં બાળકો ૯૮થી ૯૯ ટકા માર્ક્સ લાવે છે એવો દાવો મોટા ભાગના કોચિંગ ક્લાસનો હોય છે. જો કે ઘણીવાર ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો પણ ૯૮ ટકા ગુણ લાવે છે એટલે માર્ક્સની ટકાવારી કોઇ ક્લાસની શ્રેષ્ઠતા સાબિત કરતા નથી. વાસ્તવમાં આ કોચિંગ ક્લાસ આજે એક ખાસ્સો મોટો ઉદ્યોગ બની ગયો છે.
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસનું શાસન હટી જતાં જ પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં ભાગદોડ મચી ગઇ. નવા મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારીએ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરનો સપાટો બોલાવ્યો અને પોતાના રક્ષણહાર (મમતા) હારી જતાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓએ પોતે જ સ્વદેશ ભણી દોટ મૂકી. વધુ ચોંકાવનારી વાત તો એ બની કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલયમાંથી સંખ્યાબંધ આધાર કાર્ડ મળી આવ્યા. આ આધાર કાર્ડ બનાવટી હોઇ શકે છે. તૃણમૂલ કોંગ્રેસના કેટલાક વગદાર નેતાઓએ મમતાથી દૂર ખસી જવામાં ડહાપણ માન્યું.
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
લાંબા અંતરની ટ્રેનમાં બેઠેલા લોકો સમય પસાર કરવા સહપ્રવાસીં સાથે ગંજીપાનાં પાનાં રમવા માંડે છે, શ્રાવણ  વદ આઠમ અર્થાત્ જન્માષ્ટમીની આસપાસ પણ ઘણા લોકો યથાશક્તિ રોકડ નક્કી કરીને જુગાર રમે છે, કહેવાતી સોશ્યલ ક્લબોમાં પણ રોજ સાંજ પડયે સુખી ગણાતા સજ્જનો પાનાં રમીને ટાઇમ પાસ કરે છે. જેઠ માસની માથાફાડ ગરમીમાં જે થોડી ઇન્ડોર ગેમ્સ છે એમાં કેરમ, ચોપાટ, ચેસ સાથે ગંજીપાનાં પાનાં પણ આવી જાય. અત્યારે સ્કૂલ કૉલેજોમાં સમર વેકેશન ચાલે છે. એટલે ઘરમાં બેસીને આવી રમતો દ્વારા સમય પસાર કરવામાં કશું ખોટું નહીં. ગંજીપાનાં પાનાં કોઇ ગુપ્ત સંદેશો આપે છે એવું કોઇ કહે તો તમે માનો ખરા ?
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
એક લોકવાયકા છે. દોઢસોથી વધુ વરસ થયાં. એક રાજગણિકા ઘરડી થવાથી રાજાએ એને હાંકી કાઢી. એ મોડી રાત્રે કે બ્રહ્મમૂહુર્તે નદીમાં ડૂબી મરવા જતી હતી. એ સમયે આયુર્વેદના ઉપાસક ઝંડુ ભટ્ટજી રોજની જેમ નદીએ સ્નાન કરવા જઇ રહ્યા હતા.
- ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
કલા, સંસ્કૃતિ, સાહિત્ય અને સંગીત માટે વિશ્વવિખ્યાત ગણાતા પશ્ચિમ બંગાળમાં આખરે ભગવો લહેરાયો. છેક છેલ્લી ઘડી સુધી દેશ અને દુનિયામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો વિશે ઉત્કટ ઉત્કંઠા હતી. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારથી પશ્ચિમ બંગાળમાં અન્ય રાજ્યોની તુલનાએ તદ્દન અલગ પ્રકારનું રાજકારણ જોવા મળેલું. ૧૯૪૭થી શરૂ કરીને સતત બે દાયકા સુધી એટલે કે ૧૯૬૭ સુધી અહીં કોંગ્રેસની સરકાર હતી. એ દરમિયાન એક તબક્કે ઇંદિરા  ગાંધીએ ૧૯૭૫માં લાદેલી આંતરિક કટોકટીનો નકશો ઘડનારા સિદ્ધાર્થ શંકર રેની સરકારે રાજ કર્યું.
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
કલા, સંસ્કૃતિ, સાહિત્ય અને સંગીત માટે વિશ્વવિખ્યાત ગણાતા પશ્ચિમ બંગાળમાં આખરે ભગવો લહેરાયો. છેક છેલ્લી ઘડી સુધી દેશ અને દુનિયામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો વિશે ઉત્કટ ઉત્કંઠા હતી. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારથી પશ્ચિમ બંગાળમાં અન્ય રાજ્યોની તુલનાએ તદ્દન અલગ પ્રકારનું રાજકારણ જોવા મળેલું. ૧૯૪૭થી શરૂ કરીને સતત બે દાયકા સુધી એટલે કે ૧૯૬૭ સુધી અહીં કોંગ્રેસની સરકાર હતી. એ દરમિયાન એક તબક્કે ઇંદિરા  ગાંધીએ ૧૯૭૫માં લાદેલી આંતરિક કટોકટીનો નકશો ઘડનારા સિદ્ધાર્થ શંકર રેની સરકારે રાજ કર્યું.
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
દેશની પાંચ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. આ ચૂંટણીએ બહુમતી હિન્દુઓ માટે વધુ એક ચેતવણી સર્જી છે. છેલ્લાં પંચોતેર વર્ષનો ઇતિહાસ તપાસી લેવાની ખાસ ભલામણ છે. બે મુદ્દા ધ્યાનમાં લેવા જેવા છે. બહુમતી પ્રજાના ઇષ્ટદેવ બિરાજતાં હોય એવાં ધર્મસ્થાનોની આવક લઘુમતી પ્રજાના હિતમાં વપરાય છે એ હવે નવી વાત નથી.
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
સત્તાનાં સોગઠાં કેવી કેવી બાજી ખેલે છે એ હવે સ્પષ્ટ થવા લાગ્યું છે. ભાજપનો અસલી ચહેરો હવે મહોરામાંથી બહાર આવી ગયો છે. ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના ભયથી થરથર ધ્રૂજતા જુદા જુદા પક્ષના ભ્રષ્ટ નેતાઓ પોતાની ખાલ બચાવવા કેસરિયો ખેસ ઓઢતા થયા ત્યારે ભાજપનો ધરતીથી એક વેંત ઊંચો ચાલતો રથ ભોંયભેગો થઇ ગયેલો. કમ સે કમ આ ભાજપ અટલ બિહારી વાજપેયીનો તો રહ્યો નથી. સિદ્ધાંતો કે નીતિમત્તાની શરમ હવે રહી નથી.
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
મુંબઇનો વરલી વિસ્તાર પોશ એરિયા ગણાય છે. વાંદરા વરલી-સી લીંક બન્યા પછી આ વિસ્તાર સોનાની લગડી જેવો થઇ ગયો. અગાઉ એવું નહોતું. વાત ૧૯૩૦ના દાયકાની છે. એે સમયે વરલી ગરીબ વિસ્તાર હતો.
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
તામિલનાડુના ગણવેશધારી પોલીસ તંત્રના નવ જવાનોને ગયા સપ્તાહે મદ્રાસની કોર્ટે ગયા અઠવાડિયે મોતની (ફાંસીની) સજા ફટકારી તેથી કોઇને નવાઇ નહીં લાગી હોય. એકવાર પોલીસ તમને ખરાખોટા કેસમાં પકડી લે પછી ભગવાન જ તમને બચાવી શકે. છેક બ્રિટિશ જમાનાથી પોલીસની મથરાવટી મેલી રહી છે. સમાજ સામે બહારવટે ચડેલા જગજિત સિંઘ ઉર્ફે જગ્ગા ડાકુની જીવનકથા વાંચો તો થથરી જવાય. છત પર કેદીને ઊંધો લટકાવીને એના પગની પાનીઓ પર દંડા ફટકારવા, એને કેટલીય રાત દરમિયાન સુવા ન દેવો, એને પોલીસ જવાનોનો પેશાબ પીવડાવવો કે મળમૂત્ર ખાવાની ફરજ પાડવી, બરફની પાટ પર સુવડાવી રાખવો, કેદીના મળમાર્ગમાં લાકડી ઘુસાડવી વગેરે કેટલીક સજાઓ છે.
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- માત્ર 'ધુરંધર'ની વાત નથી. 'ધ કશ્મીર ફાઇલ્સ', 'ધ કેરળ સ્ટોરી', 'ધ બંગાળ ફાઇલ્સ'... વગેરે ફિલ્મોએ પણ સેક્યુલરનું મહોરું પહેરીને પરતી લાબીને ખુલ્લી પાડી છે એટલે એ બધા ગિન્નાયા છે
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- આધુનિક તબીબી વિજ્ઞાન કહે છે કે પચાસ ટકાથી વધુ બીમારી સાઇકોસોમેટિક છે. વિચારોને મને-કમને દબાવી રાખવા. હાઇપરટેન્શન, હાઇ બ્લડ પ્રેશર વગેરે તકલીફોના મૂળમાં આ કારણ છે
તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ઘરમાં યા ઑફિસમાં મારી વાત કોઇ સાંભળતું નથી? વડીલોના કે બોસ પરના ગુસ્સાને દબાવી દેવાનાં નિમિત્ત ક્યારેય અનુભવ્યાં છે? તમારી ભૂલ ન હોય છતાં તમને ઠપકો મળે ત્યારે મૂગા મૂગા સહી લેવું પડે છે? આધુનિક તબીબી વિજ્ઞાન કહે છે કે પચાસ ટકાથી વધુ બીમારી સાઇકોસોમેટિક છે. વિચારોને મને-કમને દબાવી રાખવા.
- ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
સાઉથ ઇન્ડિયન ડિશ હોય યા પંજાબી વાનગી હોય, ચાઇનીસ પ્લેટ હોય કે પછી ઇન્ટરકોન્ટિનેન્ટલ વ્યંજન હોય, તમારી માનીતી કોઇ હૉટલ જરૂર હોવાની. એવી કોઇ હૉટલમાં તમે ક્યારેય પૂછપરછ કરી છે કે આ વાનગીઓ બનાવનાર બાવર્ચી મહિલા છે કે પુરુષ? મોટે ભાગે પુરુષ રસોઇયો હશે. આપણી માતા-બહેનો પણ અમુક તમુક હૉટલની વાનગીઓ હોંશે હોંશે માણશે અને વખાણશે. એ વાનગીઓ પુરુષે બનાવેલી હશે.
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- પોઝિટિવ વિચાર જન્માવવા માટે હકારાત્મક બોલવું જરૂરી છે. રોગનો ઉલ્લેખ કર્યા વિના જાતને કહેવાનું છે કે હું સ્વસ્થ છું. માત્ર વિચારથી પોઝિટિવ પ્રભાવ જનમતો નથી, વાણીથી જન્મે છે
મોટા ભાગના અધ્યાત્મ ગુરુઓ સતત એક વાત કરે છે- શૂન્યચિત્ત થાઓ. શૂન્યચિત્ત થવા માટે ધ્યાન કરવું જરૂરી છે.
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
કદાચ પહેલીવાર, યસ, કદાચ જ પહેલી વાર હોળી અને ધૂળેટી વચ્ચે એક દિવસ આવી ગયો. હોળી પણ શુભ અને અશુભ વચ્ચેના સંઘર્ષનો અને શુભના વિજયનો તહેવાર છે. હિરણ્યકશિપુ એટલે કે જેને માત્ર સુવર્ણનું જ આકર્ષણ છે એવા અસુર રાજવીને પોતાનો પુત્ર સુવર્ણને રાખ સમજીને પ્રભુ ભજન કરે એ ગમતું નહોતું.
સગ્ગા પિતાએ પુત્ર પ્રહ્લાદને પોતાની બહેન હોલિકાને સોંપ્યો કે આને પતાવી નાખ.
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
છેલ્લાં બે-ત્રણ અઠવાડિયાથી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાનને ખુવાર કરી નાખવાના હોકારા પડકારા કરી રહ્યા છે. ઇરાન મચક આપતું નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે વિશ્વમાં છપ્પનથી વધુ ઇસ્લામી દેશો છે, પરંતુ કોઇ કહેતાં કોઇ ઇરાનની તરફેણમાં અવાજ ઊઠાવતું નથી કે જરૂર પડયે ઇરાનને સહાય કરવાની તૈયારી પણ વ્યક્ત કરતું નથી. અમેરિકા સતત ઇસ્લામી દેશોના કોઇ ને કોઇ આગેવાનનો ઉપયોગ પોતાની તરફેણમાં કરીને કામ પૂરું થયે એ વ્યક્તિને મરેલા ઉંદરની જેમ ફેંકી દે છે. છેલ્લાં થોડાં વરસના ઇતિહાસ  પર નજર કરશો તો તમને આ વાતનો પુરાવો મળી જશે.
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
આ લેખ તમે વાંચતાં હશો ત્યારે બાંગ્લા દેશના વડા પ્રધાન તરીકે બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના નેતા તારીક રહેમાને  શપથ લઇ લીધા હશે. લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને બળવા દ્વારા ઊથલાવીને લશ્કરી પ્રમુખ બની બેઠેલા જનરલ ઝીયા ઉર રહેમાન અને ખાલેદા ઝીયાના પુત્ર આ તારીક રહેમાનનો ભૂતકાળ ઘણી  રીતે ખરડાયેલો છે.
સતત ત્રણ મુદત સુધી પાકિસ્તાનના વડા પ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફની જેમ તારીકે પણ પોતાનો જાન બચાવવા સ્વૈચ્છિક દેશવટો સ્વીકારીને લગભગ સત્તર અઢાર વર્ષ બ્રિટનમાં વસવાટ કર્યો હતો. તાજેતરમાં સ્વદેશ પાછા ફરીને સંસદીય ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવ્યો.
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- બોલો ત્યારે સતત મગજ સક્રિય રહે છે. વીજળીની ઝડપે મગજમાં વિચારોની આવ-જા થાય છે અને જે વિષયમાં તમે બોલી રહ્યા હો એને મગજ સતત પૂરતી વિગતો પૂરી પાડે છે
૬૫ વર્ષના ચંદુભાઇને પત્નીએ દૂધ લેવા મોકલેલા. દૂધ તો લાવ્યા પરંતુ ઘરમાં ક્યાં મૂકાઇ ગયું એ એમને યાદ આવતું નહોતું,  એક લેખક મહોદય લખતાં લખતાં વોશરૂમ જઇ આવે તો છેલ્લે ક્યાં અટક્યા હતા એે યાદ આવતું નથી..
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અકાળ અવસાન પછી તેમનાં પત્ની સુનેત્રા પવારને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાના એનસીપીના નિર્ણયથી રાજકારણના અઠંગ ખેલાડી મનાતા શરદ પવારે કદાચ એક  પ્રકારનો હાશકારો અનુભવ્યો હશે. પવારને એમ હશે કે આ ગૂંગી ગુડિયા અમારા અંકુશ હેઠળ રહેશે. ડિટ્ટો ૧૯૬૦ના દાયકાની કોંગ્રેસ!
પંડિત જવાહરલાલ નહેરુ અને માનનીય લાલ બહાદૂર શાીજીના અવસાન પછી એક ખાલીપો સર્જાયો હતો.
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
નાના નબળા લોકથી કદી ન કરીએ વેર, કીડી કાળા નાગનો, પ્રાણ જ લે આ પેર... કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇએ છેક ૧૮૭૦ના દાયકામાં રચેલા એક કાવ્યમાં આ પંંક્તિઓ લખી હતી. ગમે તેવા ઝેરી કાળોતરા પર હજારો કીડી ચોંટી પડે તો કાળો નાગ રામશરણ થઇ જાય.