Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Kane Williamson Retires: વિશ્વ ક્રિકેટના આધુનિક યુગના સૌથી શાંત અને ભરોસાપાત્ર બેટ્સમેનોમાં જેમની ગણતરી થાય છે તેવા ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન વિલિયમસને ક્રિકેટ ચાહકોને મોટો આંચકો આપ્યો છે. બ્લેકકેપ્સના આ મહાન ખેલાડીએ 12 જૂન 2026ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવતા 35 વર્ષીય વિલિયમસને ભાવુક થઈને જણાવ્યું કે, આ નિર્ણય પાછળ તેઓ લાંબા સમયથી વિચારમંથન કરી રહ્યા હતા.
સત્તાવાર નિવેદનમાં કેન વિલિયમસને જણાવ્યું કે, "હું લાંબા સમયથી આ નિવૃત્તિ વિશે વિચારી રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોની અંદર જ મને સંપૂર્ણ સ્પષ્ટતા થઈ ગઈ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો હવે આ જ સૌથી યોગ્ય અને સાચો સમય છે."
FIFA Empty Seat Controversy: ફિફા(FIFA) વર્લ્ડ કપ 2026ની શરૂઆત જેટલી ભવ્ય અને રોમાંચક થવાની અપેક્ષા રાખવામાં આવી હતી, ટૂર્નામેન્ટ તેના પહેલા જ દિવસે તેટલી જ ઝડપથી વિવાદો અને ગંભીર પ્રશ્નોના ઘેરાવામાં આવી ગઈ છે. એક તરફ મેક્સિકો સિટીના ઐતિહાસિક એઝટેકા સ્ટેડિયમમાં રંગારંગ ઉદ્ઘાટન સમારોહ અને યજમાન મેક્સિકોની જીતનો જશ્ન જોવા મળ્યો, તો બીજી તરફ સ્ટેડિયમોમાં ખાલી બેઠકો, ટિકિટોના આસમાને પહોંચેલા ભાવ અને રસ્તાઓ પર થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ ફિફા મેનેજમેન્ટ માટે મોટી મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે.
દક્ષિણ કોરિયા-ચેકિયાની મેચમાં જોવા મળી ખાલી બેઠકો
ટૂર્નામેન્ટની બીજી મેચમાં જ્યારે દક્ષિણ કોરિયા અને ચેકિયાની ટીમો ગ્વાડાલાહારામાં આમને-સામને હતી, ત્યારે સ્ટેડિયમનો નજારો ચોંકાવનારો હતો. ટીવી પ્રસારણ દરમિયાન સ્ટેડિયમના અનેક મહત્ત્વના ભાગો, ખાસ કરીને VIP સેક્શનમાં મોટી સંખ્યામાં બેઠકો સાવ ખાલી જોવા મળી હતી.
Belfast Violence: ટીમ ઈન્ડિયા હાલમાં અફઘાનિસ્તાનની યજમાની કરી રહી છે. એકમાત્ર ટેસ્ટ મેચ બાદ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરિઝ રમાશે. આ સિરિઝ પૂરી થતાં જ ભારતીય ખેલાડીઓ UKના પ્રવાસે જશે. ભારતને આયર્લેન્ડ સામે બે મેચની T20 સિરિઝ રમવાની છે, ત્યારબાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જવા રવાના થશે.  જોકે, બેલફાસ્ટમાં ફાટી નીકળેલી હિંસાના કારણે ભારતના આયર્લેન્ડ પ્રવાસ પર સંકટના વાદળો ઘેરાયા છે. ક્રિકેટ આયર્લેન્ડે આ અંગે એક સત્તાવાર નિવેદન પણ જારી કર્યું છે.
FIFA Red Card Record: ફિફા વર્લ્ડ કપ 2026નો પ્રારંભ અપેક્ષા કરતાં પણ વધુ ધમાકેદાર અને હાઈ-વોલ્ટેજ ડ્રામા સાથે થયો છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ સહ-યજમાન મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી, જેમાં મેક્સિકોએ 2-0થી શાનદાર જીત મેળવી પ્રવાસની શરૂઆત કરી છે. જોકે, ફૂટબોલ ચાહકો માટે આ મેચનું સૌથી મોટું આકર્ષણ ગોલ નહીં, પરંતુ મેદાન પર રેફરી દ્વારા બતાવવામાં આવેલા 'રેડ કાર્ડ' રહ્યા હતા. ફૂટબોલના મહાકુંભના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યાં ઓપનિંગ મેચમાં ગોલ કરતાં વધુ રેડ કાર્ડ જોવા મળ્યા હોય! મેચમાં માત્ર 2 ગોલ થયા, જ્યારે રેફરીએ ખેલાડીઓના ખરાબ વર્તનને કારણે 3 રેડ કાર્ડ ફટકાર્યા હતા.
(IMAGE - IANS)
Shooting Legend Jaspal Rana Passes Away: ભારતીય શૂટિંગ જગતના દિગ્ગજ ખેલાડી અને જાણીતા કોચ જસપાલ રાણાનું શુક્રવારે 49 વર્ષની નાની ઉંમરે અવસાન થયું છે. જર્મનીના મ્યુનિખ ખાતે યોજાયેલા ISSF વર્લ્ડ કપથી ભારત પરત ફરતી વખતે તેમને અચાનક શારીરિક અસ્વસ્થતા અને પીડા થઈ હતી.
2027 Men’s ODI World Cup Schedule : આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2027 દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાવાનો છે. ક્રિકેટના આ સૌથી મોટા ટૂર્નામેન્ટને લઈને મહત્વની માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વર્લ્ડ કપની શરૂઆત 4 ઓક્ટોબર 2027ના રોજ થશે, જ્યારે ફાઇનલ મેચ 21 નવેમ્બર 2027ના રોજ રમાશે. લગભગ દોઢ મહિના સુધી ચાલનારા આ ટૂર્નામેન્ટમાં કુલ 54 મેચ રમાશે, જેમાં વિશ્વની ટોચની 14 ટીમો ભાગ લેશે.
14 ટીમોને 7-7 ટીમના બે ગ્રુપમાં વહેંચાશે
FIFA World Cup 2026: આપણામાંથી મોટાભાગના લોકો માટે વર્લ્ડ કપની દરેક મેચ જોવાના દિવસો હવે વીતી ગયા છે. ટૂર્નામેન્ટમાં 48 ટીમોનો સમાવેશ થવાને કારણે હવે સ્પર્ધાને માત્ર 32 ટીમો સુધી મર્યાદિત કરવા માટે ગ્રૂપ સ્ટેજમાં જ 72 મેચો રમાવાની છે, જે સંખ્યા આપણે છેલ્લી સાત ટૂર્નામેન્ટથી જોતા આવ્યા છીએ. ચાહકોએ 1998થી ટેવાયેલી ટીમોની સંખ્યા 32 સુધી પહોંચવા માટે જ ગ્રૂપ સ્ટેજમાં 108 કલાકની ફૂટબોલ મેચો જોવી પડશે, જેમાં ઇન્જરી ટાઇમ અને ડ્રિંક્સ બ્રેક્સનો ઘણો સમય અલગ છે. વિશ્વભરના ઘણા ચાહકો માટે મેચોના અનુકૂળ ન હોય તેવા સમયને કારણે દરેક મેચ જોવી મુશ્કેલ બનશે. તેથી, તે બાબતને ધ્યાનમાં રાખીને 10 મેચોની એક યાદી તૈયાર કરી છે જેને તમારે ગ્રૂપ સ્ટેજ દરમિયાન ચોક્કસપણે જોવી જોઈએ.
Rohit Sharma Oldest Player on Ground: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી 13 જૂનથી શરૂ થઈ રહેલી 3 મેચોની વન-ડે સીરિઝ ક્રિકેટ ચાહકો માટે રોમાંચક સાબિત થવાની છે. ધર્મશાલામાં રમાનારી સીરિઝની પ્રથમ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓપનર રોહિત શર્મા મેદાન પર પગ મૂકતાની સાથે જ એક અનોખો ઇતિહાસ રચી દેશે. તે ભારત માટે વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનારો ઇતિહાસનો સૌથી વધુ ઉંમરનો ખેલાડી બની જશે. આ સાથે જ તે એક મોટો ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે કરશે.
મોહિન્દર અમરનાથનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે
- પહેલીવાર અમેરિકા, કેનેડા અને મેકસિકોના સંયુક્ત ઉપક્રમે આયોજન
- 48 ટીમને 12 ગ્રુપમાં વહેંચવામાં આવી છે  સ્પેન અને ફ્રાન્સ ચેમ્પિયન બનવા માટે ફેવરિટ
મેકસિકો સીટી : ફૂટબોલના મહાકુંભ એટલે કે 'ફિફા'  વર્લ્ડ કપ ૨૦૨૬નો આવતીકાલથી  પ્રારંભ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટના  ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ કપનું આયોજન સંયુક્ત રીતે ત્રણ દેશો-અમેરિકા,મેક્સિકો અને કેનેડા દ્વારા કરવામાં આવી રહ્યું છે. કુલ ૧૬ જુદા-જુદા શહેરો આ મેચોની યજમાની કરશે.
FIFA World Cup 2026 Opening Ceremony : ફિફા વિશ્વ કપ 2026નો પ્રારંભ 11 જૂનથી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં થવા જઈ રહ્યો છે. આ વખતે ફિફાએ એક ઉદ્ઘાટન સમારંભની પરંપરા તોડીને ત્રણેય યજમાન દેશોમાં રમનારી પ્રથમ મેચ અગાઉ ત્રણ અલગ-અલગ ઉદ્ઘાટન સમારંભ યોજવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ટૂર્નામેન્ટનો સૌપ્રથમ મુકાબલો મેક્સિકો સિટીમાં મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ ઓપનિંગ મેચ ભારતીય સમય અનુસાર 12 જૂનની મધ્યરાત્રીએ એટલે કે, 13 જૂને 12 વાગ્યાને 30 મિનિટે શરૂ થશે.
મેક્સિકોમાં પ્રથમ ઉદ્ઘાટન સમારંભ
Bihar Cricket Controversy: બિહાર ક્રિકેટમાં ભ્રષ્ટાચાર અને મેચ ફીમાં કમિશનખોરીના આરોપોને લઈને ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. ભાગલપુરના રણજી ખેલાડી સચિન કુમાર દ્વારા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી પર મેચ ફીમાં હિસ્સો માગવાના લગાવવામાં આવેલા ગંભીર આરોપોને બિહાર ક્રિકેટ એસોસિએશન (BCA) એ અત્યંત ગંભીરતાથી લીધા છે.
મામલાની ગંભીરતાને જોતાં BCAએ તાત્કાલિક એક્શન લેતા બે સભ્યોની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી દીધી છે. આ કમિટીને ગમે તે સંજોગોમાં આગામી સાત દિવસની અંદર પોતાનો તપાસ અહેવાલ સોંપવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે.
PCB Announces Squad For Asian Games: એશિયન ગેમ્સ 2026 માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પોતાની ટીમનું એલાન કરી દીધું છે. જાપાનમાં યોજાનારી આ આગામી એશિયન ગેમ્સ માટે પાકિસ્તાનની ટીમમાં અનેક દિગ્ગજ ખેલાડીઓના પત્તાં કપાયા છે. કેપ્ટન સલમાન અલી આગાથી લઈને બાબર આઝમ, શાહીન આફ્રિદી અને મોહમ્મદ રિઝવાન જેવા સ્ટાર ખેલાડીઓ આ ટીમનો હિસ્સો નથી. પ્રથમ નજરે જોતાં આ એકદમ યુવા અને નવી નવેલી ટીમ જણાઈ રહી છે, કારણ કે ટીમમાં સામેલ 4 ખેલાડીઓએ હજુ સુધી T20I ક્રિકેટમાં ડેબ્યૂ પણ નથી કર્યું. બોર્ડે આ યુવા ટીમની કમાન બેટ્સમેન સાહિબઝાદા ફરહાનને સોંપી છે, જેણે T20 વર્લ્ડ કપ 2026માં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું.
(IMAGE - IANS)
Bangladesh vs Australia ODI 2026: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ઢાકાના મેદાન પર એક નવો ઇતિહાસ રચ્યો છે. 9 જૂનના રોજ રમાયેલી વનડે મેચમાં બાંગ્લાદેશે મજબૂત ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમને 86 રનથી હરાવી દીધી છે.
Hardik Pandya ruled out of ODI series vs Afghanistan: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી શરૂ થવા જઈ રહેલી ત્રણ મેચોવી વન-ડે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે આખી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.
હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત
BCCIની મેડિકલ અપડેટ પ્રમાણે હાર્દિકને લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન થયું છે. આ જાંઘના આગળના ભાગમાં સ્નાયુઓમાં ખેંચાણની ઈજા છે.
ICC Slams Lords and Gaddafi: ICCએ વિશ્વના બે ઐતિહાસિક ક્રિકેટ મેદાનો સામે આકરી કાર્યવાહી કરતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ક્રિકેટના મક્કા ગણાતા લંડનના લોર્ડ્સ સ્ટેડિયમ અને પાકિસ્તાનના લાહોર સ્થિત ગદ્દાફી સ્ટેડિયમની પિચોને ICCએ સત્તાવાર રીતે “અસંતોષજનક” જાહેર કરી છે. આ ખામીયુક્ત પિચો તૈયાર કરવા બદલ ICCની પિચ અને આઉટફિલ્ડ મોનિટરિંગ પ્રક્રિયા અંતર્ગત બંને પ્રતિષ્ઠિત મેદાનોને એક-એક ડિમેરિટ પોઇન્ટ પણ ફટકારવામાં આવ્યો છે.
મેચ રેફરીના અહેવાલે વધારી મુશ્કેલી
લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ તથા ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મેચની પિચોનું બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
Virat Kohli Out Of ODI Series: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી 13 જૂનથી શરૂ થઈ રહેલી 3 મેચોની વનડે સીરિઝ પહેલા જ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હૅમસ્ટ્રિંગ ઇન્જરીના કારણે આ આખી વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. વિરાટ કોહલીને આ ઇજા તાજેતરમાં રમાયેલી IPL 2026 દરમિયાન થઈ હતી. સીરિઝની પ્રથમ મેચ 13 જૂને ધર્મશાલાના HPCA સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાં હવે કોહલીના સ્થાને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
પોતાના 18 વર્ષના લાંબા આંતરરાષ્ટ્રીય કરિયરમાં વિરાટ કોહલીએ ઇજાના કારણે ખૂબ જ ઓછી વખત મેચ મિસ કરી હશે.
SuryaKumar Answers with Bat: ભારતીય T20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યા બાદ અને કેપ્ટનપદ ગુમાવ્યા પછી સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે મેદાન પર પોતાના બેટથી જોરદાર જવાબ આપ્યો છે. T20 મુંબઈ 2026 ટૂર્નામેન્ટમાં 'ટ્રાયમ્ફ્સ નાઇટ્સ એમએનઈ' (Triumphs Knights MNE) તરફથી રમતા સૂર્યકુમારે 'એમએસસી મરાઠા રોયલ્સ' સામે માત્ર 36 બોલમાં અણનમ 72 રનની વિસ્ફોટક અને મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેની આ તોફાની રમતના આધારે ટીમે 6 વિકેટે શાનદાર જીત નોંધાવીને સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે.
ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસની આગામી સીરિઝ માટે જાહેર કરાયેલી ભારતીય T20 ટીમમાં સ્થાન ન મળ્યા બાદ સૂર્યકુમારે કમબેક કરતા સાબિત કરી દીધું કે આ ફોર્મેટમાં તેનો દબદબો હજુ પણ યથાવત છે. 35 વર્ષીય આ બેટ્સમેને અગાઉની મેચમાં પણ નવા ભારતીય T20 કેપ્ટન શ્રેયસ અય્યરની ટીમ 'સોબો મુંબઈ ફાલ્કન્સ' સામે 24 બોલમાં 48 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી, જોકે તે મેચમાં તેની ટીમનો પરાજય થયો હતો.
Bangladeshi Cricketer Makes A Big Statement On Pakistan: ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાયેલા ICC T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન બાંગ્લાદેશ સાથે સંબંધિત વિવાદ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ચર્ચાનો વિષય રહ્યો હતો. આ હંગામાને કારણે બાંગ્લાદેશે ટુર્નામેન્ટમાં ભાગ નહોતો લીધો અને તેની જગ્યાએ સ્કોટલેન્ડને રમવા મળ્યું હતું. ભારતમાં T20 વર્લ્ડ કપ રમવા અંગે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા કારણોને હવાલો આપીને ટીમને ભારત મોકલવાનો ઈનકાર કરી દીધો હતો.
જોકે, આ નિર્ણયે ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો વચ્ચે ભારે ચર્ચાને જન્મ આપ્યો છે, કારણ કે કેટલાક ખેલાડીઓ ભારતમાં રમવાની તરફેણમાં હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. બીજી તરફ BCB ખેલાડીઓની સુરક્ષાના જોખમનો હવાલો આપીને પોતાની ટીમને ભારત મોકલવાનો ઈનકાર કરી દીધો હતો.
Ruturaj Gaikwad Scores Century: ભારત-એ અને શ્રીલંકા-એ વચ્ચે રમાયેલી ટ્રાય નેશન સીરિઝની પ્રથમ મેચમાં ક્રિકેટપ્રેમીઓની નજર યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી પર ટકેલી હતી. સૌકોઈ તેની પાસેથી ધમાકેદાર ઇનિંગ્સની અપેક્ષા રાખી રહ્યા હતા, પરંતુ વૈભવ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ મેચમાં અચાનક ચર્ચાનું કેન્દ્ર ઋતુરાજ ગાયકવાડ બની ગયો હતો. ઇજાગ્રસ્ત રિયાન પરાગના સ્થાને છેલ્લી ઘડીયે ટીમમાં સામેલ કરાયેલા વાઈસ કેપ્ટન ગાયકવાડે જવાબદારીપૂર્વક બેટિંગ કરીને શાનદાર સદી ફટકારી અને ભારત-એને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.
શ્રીલંકામાં રમાઈ રહેલી આ ટ્રાય નેશન ‘એ’ સીરિઝની પ્રથમ મેચની તમામ લાઇમલાઇટ ઋતુરાજ ગાયકવાડે પોતાના નામે કરી લીધી હતી.
Vaibhav Sooryavanshi: વૈભવ સૂર્યવંશી શ્રીલંકા-એ સામેની વનડે મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે. આજે એટલે કે 9 જૂને ભારત-એ અને શ્રીલંકા-એ (IND A vs SL A) વચ્ચે ટ્રાય સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ જ્યારે પ્રથમ બેટિંગ કરવા આવી ત્યારે વૈભવ સૂર્યવંશી અને પ્રભસિમરન સિંહે ઓપનિંગની જવાબદારી સંભાળી હતી. પરંતુ વૈભવ માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો.
ઑરેન્જ કેપ વિનર વૈભવ સૂર્યવંશી શ્રીલંકામાં ફ્લોપ