Shatdal News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
- આપણી પાસે આઇન્સ્ટાઈન કરતા પણ વધુ જીનિયસ બાળકો અને ૧૨ વર્ષની વયે M. Sc. ઉત્તીર્ણ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ હતાં
- વિવિધા-ભવેન કચ્છી
- જુદા જુદા ક્ષેત્રોની બાળ કે ટીન એજ અસાધારણ પ્રતિભાઓનું જતન કરવામાં વાલીઓ અને સમાજ નિષ્ફળ ગયો છે
- તથાગત ભણવામાં જીનિયસ હતો, પરંતુ તેની આસપાસની સિસ્ટમ, યુનિવર્સિટીના ચાલાક અને ઈર્ષાળુ સિનિયર પ્રોફેસરો તથા એકેડેમિક રાજકારણ સમજી શકવા જેટલો તે દુનિયાદાર નહોતો
- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
- ડાબા-જમણા હાથની કમાણી ઉસેટીને તેં અમદાવાદમાં આલિશાન બંગલો બનાવી દીધો છે એની ખબર છે મને ! તમે બધા માનો છો એવો સાવ ડોબો નથી હું !'
ર વિવાર હોવા છતાં સવારે દસ વાગ્યે જ સતીશ જમવા બેસી ગયો એટલે શ્વેતાએ લગીર આશ્ચર્યથી પૂછ્યું. 'ત્યાં કાર્યક્રમ તો સાંજે ચાર વાગ્યે શરૂ થવાનો છે.
- અનાવૃત-જય વસાવડા
- યુરોપિયન/ફ્રેન્ચ સિનેમા મોટે ભાગે સ્ત્રી કેન્દ્રી વાર્તાઓ કહેતું થઈ ગયું છે. જેમાં હીરો નહીં પણ હીરોઈન મુખ્ય પાત્ર હોય છે !
૨૦ ૨૬ના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ૬૦ કલાકમાં ૯ ફિલ્મો જોઈ. બે જાણીતી ફિલ્મો બિટર ક્રિસ્મસ અને કાવર્ડ થીમ સારી હોવા છતાં ભૂલી જવા જેવી લાગી.
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- બુર્જ ખલીફા કરતાં આ ટાવર આશરે છસો ફૂટ વધુ ઊચેરો હશે. બુર્જ ખલીફા બનાવનારા અમેરિકી આર્કિટેક્ટ એડ્રિયન સ્મીથે જ આ ટાવરની પણ ડિઝાઇન તૈયાર કરી છે.
દુ નિયાભરમાં રૂતુચક્ર બદલાઇ ચૂક્યું છે. ગમે ત્યારે વરસાદ વાવાઝોડું કે બરફનું તોફાન સર્જાય  છે.
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- સામાન્ય પુખ્ત વ્યક્તિના શરીરમાં આશરે 4.5 થી 5.5 લિટર રક્ત હોય છે. રક્તદાન દરમિયાન માત્ર 350 થી 450 મિલી રક્ત લેવામાં આવે છે
- 14 જૂન
- મીડ વીક- હસમુખ ગજજર
- વર્લ્ડ મોસ્કિટો પ્રોગ્રામ હેઠળ ફેકટરીમાં તૈયાર થતા મચ્છર કોઇ સામાન્ય મચ્છર નથી પરંતુ વિશિષ્ટ પ્રકારના વોલ્બાચિયા બેકટેરિયા પોઝિટિવ છે. લોઢું જ લોઢાને કાપે એ ન્યાયે મચ્છરથી જ મચ્છરનો નાશ કરવાનો હેતું રહેલો છે.
દ રેક ઋતુમાં અનૂકૂળ વાતાવરણ મળે ત્યારે મચ્છર  ઉપદ્વવનો સૌએ અનુભવ કર્યો જ હશે. રાત્રીના અંધકારમાં ત્રાટકતી મચ્છર સેના ઉંઘ હરામ કરી નાખે છે.
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
જો શુઆ લીબમન નામના એક જોશીલા અને આદર્શવાદી યુવક પાસે કેટલાય મનોરથ અને મહેચ્છા હતા. એક દિવસ એણે આવી એક યાદી બનાવી કે કઈ કઈ વસ્તુ પોતાના જીવનમાં મળે તો એ ધન્ય થઈ જાય. જે લોકોએ એમના જીવનમાં આ બધું મેળવ્યું હતું, તેમના તરફ એમણે અહોભાવ દાખવ્યો હતો. આમાં સ્વાસ્થ્ય, સુખ, સૌંદર્ય, સંપત્તિ જેવી ઘણી બાબતોનો સમાવેશ થતો હતો. જોશુઆ લીબમન આ યાદી લઈને એક વૃદ્ધની પાસે ગયો અને તેમને આ યાદી ચકાસી જવાનું કહ્યું.
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- પટારો ખોલી રીયા અંદર સંતાઈ ગઈ, પણ અનાયાસે તેનું ઢાંકણ બંધ કરતાં ઉપરનો નકૂચો બંધ થઇ ગયો
''અ યાન બેટા ચિરાગને કહી દે કે હું ઘરે આવ્યો જ નથી બહાર છું.'' અંશે રવિવારની સવારે આરામથી છાપું વાંચતાં તેના દીકરા અયાનને કહ્યું.
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
પારસી કોમ અગ્નિ, પાણી અને માટી (ભૂમિ)ને પવિત્ર માને છે અટલે તેઓ મૃતદેહને અગ્નિદાહ આપવા, જમીનમાં દાટવા કે પાણીમાં પધરાવવાની વિરુદ્ધમાં છે. અમ કરવાથી અગ્નિ, પાણી અને ભૂમિનું અપમાન થાય એવું તેઓ માને છે. પારસીઓ ચેરિટી કરવામાં બહુ માને છે તેથી કોમની વ્યક્તિ મરી જાય ત્યારે અના મૃતદેહની પણ ચેરિટી કરી દેવી જોઇઅ એવી તેમનામાં માન્યતા છે. તેથી તેમણે મૃતદેહ ગીધ સમક્ષ મૂકી દેવાની પરંપરા માનવદેહ કુદરત તરફથી મળે છે અને તે કુદરતને જ પાછો સોંપી દેવો. પારસીઓની પરંપરા અનુસાર મૃતદેહને ડુંગરવાડી (ટાવર ઑફ સાયલન્સ)ની અંદરનો કૂવો, જેને 'દખ્મું' કહેવાય છે, તેના પર મૂકી દેવામાં આવે છે.
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- આપણે પ્રોડિજીને પોંખીએ છીએ. આપણા આનંદ માટે. એની વાહ વાહી કરીએ છીએ. ત્યાં સુધી જયાં સુધી એ તૂટી નહીં જાય
कच्ची उम्रों में हमे काम पर लगा दिया गया
- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- પોતાનો સૌથી ઉચ્ચ એવોર્ડ મેડમ પ્રતીક્ષા ટોડવાલકરે તેના સાતમા ધોરણની શિક્ષિકાને અર્પણ કર્યો છે
પૂ નાની સામાન્ય શાળાની ૭મા ધોરણની વિદ્યાર્થીની ભણવામાં અત્યંત તેજસ્વી અને બીજી ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ આગળ છે. અચાનક તેના પિતા આવી તેનું સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ માગી ઉઠાડવા માગે છે. વર્ગ શિક્ષિકા આમ ન કરવા, ને વિદ્યાર્થીનીને શાળા ન છોડાવવા અને તેની જિંદગી ના બગાડવા વિનંતી કરે છે. વર્ગ શિક્ષિકા બ્રાહ્મણ છે, પરંતુ તે પછાત જાતિની વિદ્યાર્થીનીને દત્તક લઈ ભણાવી ડોક્ટર બનાવવાની તૈયારી બતાવે છે પરંતુ તે વિદ્યાર્થીનીના પિતા તેમના સામાજીક બંધનોની બેડી તોડવા તૈયાર નથી.
- કીવ નામ યુક્રેનના નેતા 'કી'ના નામ ઉપરથી પડયું છે
જ વાહરલાલ નહેરૂએ તેમના ડીસ્કવરી ઓફ ઇંડીયા નામક ગ્રંથનાં બીજાં પ્રકરણનું નામ જ 'બર્ડન ઑફ ધ પાસ્ટ' આપ્યું છે. આ સમજવા જેવી વાત છે, ભૂતકાળમાંથી પ્રેરણા લેવાને બદલે જ્યારે ભૂતકાળ મિથ્યાભિમાન તરફ દોરી જાય છે ત્યારે પતન ્અવશ્યંભાવિ બને છે. બસ, આવું જ યુક્રેન માટે કહી શકાય તેમ છે. યુક્રેનના નેતાઓ અને જનસામાન્ય ફ્રાંસના બર્બોન શાસકોની જેમ નવું સમજવા તૈયાર નથી. જૂનું ભૂલવા પણ તૈયાર નથી : આપણે રશિયા યુક્રેન વિષે આગળ જોઇએ તે પહેલાં તેમનો ઇતિહાસ પણ જોઇએ.
- રજનીગંધા-વિભાવરી વર્મા
- 'તમે જ્ઞાતિમાં શોધખોળ કરીને કોઈ કન્યા લાવશો તો એ કેવી નીકળશે ને કેવી નહીં, એની કોઈ ગેરંટી ખરી ?
'પ છી તેં કંઈ નક્કી કર્યું ? મને હવે ચોવીસ કલાકમાં હા કે નાનો જવાબ જોઈએ સમજી ?'
તન્મય તો આ છેલ્લી વોર્નિંગ આપીને ઓફિસે જતો રહ્યો. આ તરફ એની પત્ની વિદીશાના મનમાં ઘમાસણ ઉમટયું..
- રસવલ્લરી-સુધા ભટ્ટ
આખ્યાન એટલે
आ + खै = કહેવું તે.
ગીત, સંગીત, ચિત્ર, કથા, વાર્તા, નાટય, નૃત્યનાં સઘળાં લક્ષણો ધરાવતી વાતો લોકકલ્યાણાર્થે લોકપ્રિય થઈ. લોકહૈયે તે કળાઓ રાજ કરતી થઈ એમાંની એક - આજ સુધી ગમતીલી કળા તરીકે રાજ કરે છે તે 'આખ્યાન કળા.
- એક જ દે ચિનગારી-શશિન્
- શ્રમ, એકાગ્રતા, ધૈર્ય અને ખંતની પાલખીમાં બેસીને જ સફળતા આપણી અતિથિ બનતી હોય છે
આપણે જીવન પાસે ભિખારી બનીને રજૂ થઈએ, એ જ માણસ તરીકેની આપણી નિષ્ફળતા છે. જીવન પ્રત્યેનો ઉદાત્ત, આશાવાદી, ધ્યેયનિષ્ઠ અને ધૈર્યપૂર્ણ દ્રષ્ટિકોણ કેળવવાની અને ટકાવી રાખવાની જરૂરિયાત વિષે આપણે ગંભીરતાપૂર્વક વિચારતા જ નથી. પરિણામે ભૌતિક ઉપલબ્ધિઓ, ક્ષુલ્લક સુખો અને ક્ષણિક આનંદની તકોને આપણે જીવનનો પર્યાય માની બેસીએ છીએ.
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- એઆઈથી પ્રભાવિત સમાજની કલ્પના કરો - કેવો હશે એ સમાજ ? માણસ નવરો ધૂપ થઇ જશે. પેલો એઆઈનો ઘૂઘરો આમતેમ રમાડયા કરશે. તે સિવાય તે બીજું થઇ શકે તેવું વિચારી પણ નહી શકે.
પ રિવર્તન તો દરેક સમયે આવીને જ રહે છે.
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- સંઘર્ષ આપણા અહંકારને છેલ્લે તો તોડી જ નાંખે છે પણ આપણું સમર્પણ આપણને બચાવી લે છે.??
નસીબ જ્યારે બગડવા ઉપર જો આવે છે,
સરળ ડગરને એ કંટકભરી બનાવે છે.
- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- પુષ્પ પરાગરજની શોધક મધમાખી સેંકડો કિલોમીટર દૂર જઈને કોઈ ઉદ્યાન જોઈને આવે છે તેની સૂચના તે બીજી મધમાખીઓને કેવી રીતે આપે છે?
"A Colony of tiny organism can achieve what no individual organism can accomplish alone.'
'નાના જીવોની વસાહત મળીને એવું કરી શકે છે જે કોઈ એક જીવ એકલો કરી શકતો નથી.'
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- જીવનમેં વિશ્રામ કહાં ? ચલના હમારા કામ હૈ! જીવન એટલે કર્મ. જે વ્યકિત કર્મ નથી કરતો તેનું અસ્તિત્વ તો હોય છે, પણ તે જીવિત નથી ગણાતો. વ્યર્થ જીવન એટલે મૃત્યુ
- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- સત્યનો માનસ-સ્પર્શ પામેલ સર્જન કે વિચાર રજૂ કરનારા વિરલ હોય, તો એનાથી પ્રભાવિત થનારા, એને 'સમજનારા' ખૂબ જ વિરલ હોય છે
તુ લસી-મીરાં કે વિવેકાનંદની વાતમાં નવું કશું જ હોતું નથી. એમનાં આગમન પહેલાં પણ એ જ વાતો કહેવાઈ હોય છે.