Sahiyar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
- સૂર્યમુખીને  સાંપડયો સોશ્યલ મીડિયાનો સંગાથ
છેલ્લાં ઘણાં  સમયથી ચારેકોરથી ત્રાટકી રહેલા સોશ્યલ મીડિયાના  વાવાઝોડાએ  ઘણું ધ્વસ્ત કર્યું છે અને  ઘણાંને   નવજીવન બક્ષ્યું છે. જો તમને કોઈ એમ કહે કે  સોશ્યલ  મીડિયાએ  જીવંત વસ્તુને નવજીવન આપ્યું છે   તો તમે સહેજે  વિચારમાં પડી જશો.  વળી આ પ્લેટફોર્મ  પર તો નીતનવા ટ્રેન્ડ વહેતા થતાં હોય  છે. એવામાં  કઈ   છે આ વસ્તુ?  આવો જાણીએ..
- વાસ્તુશાસ્ત્રમાં  મુખ્ય દ્વાર દોષ, શયનકક્ષ દોષ, રસાઇ ઘર દોષ, બ્રહ્મસ્થાન દોષનો ઉલ્લેખ  છે  :   ઘરમાં સૃષ્ટિનાં પંચ તત્વો( પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ)નું સમતુલન હોવું જરૂરી છે :  પંચ તત્વનો સુમેળ ન હોય તે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ પણ  ન હોય : આવું સમસ્યાગ્રસ્ત વાતાવરણ એટલે જ વાસ્તુ દોષ
ઘર એટલે પરિવાર, પ્રેમ, સુખ, શાંતિ, સલામતી. નિરાંત અને હાશકારો.  દાદા-દાદી, માતાપિતાની છત્રછાયા તળેનો લીલોછમ માળો. દરેક માનવી પોતાનું ઘર ઇચ્છે છે. સાથોસાથ પોતાના પંખીના  માળા  જેવા  નાનકડા  ઘરમાં આનંદ , ઉત્સાહ, ઉલ્લાસનો મજેદાર માહોલ હોય એવી ઇચ્છા પણ રાખે તે સ્વાભાવિક છે.
જ્યારે તમે કોઈને મળો ત્યારે તેનું ધ્યાન સૌથી પહેલા તમારા ચહેરા પર જાય તે સ્વાભાવિક છે. તમે દેખાવમાં ગમે તેટલાં સુંદર હો, તમારું વ્યક્તિત્વ કેટલું પણ પ્રભાવશાળી કેમ ન હોય, જો તમારી આંખોની આસપાસની ત્વચા શુષ્ક થઈ ગઈ હશે તો તમારું સઘળું સૌંદર્ય અને વ્યક્તિત્વ ઝંખવાઈ જશે. જો તમે ઇચ્છતા હો કે માત્ર આવી સમસ્યાને કારણે તમારું સૌંદર્ય ન હણાઈ જાય તો કેટલાંક સરળ નુસખા અજમાવીને આંખોની આસપાસ રહેલી શુષ્ક ત્વચાને ફરીથી સુંવાળી-ચમકદાર બનાવી લો. નિષ્ણાતો આ ઉપાયો વિશે જાણકારી આપતાં કહે છે..,
- બાળકને ધકેલી શકે 'શેકન બેબી સિન્ડ્રોમ' તરફ
માત્ર નવજાત શિશુ જ નહીં, એકથી આઠ વર્ષ સુધીનું બાળક પણ એકદમ કોમળ હોય છે. ખાસ કરીને ત્રણ-ચાર વર્ષની વય સુધી તેના મગજના કોષો, ગરદનના સ્નાયુઓ ઇત્યાદિ ખાસ્સા કુણા હોવાથી જો તેને ગુસ્સામાં આવીને હલબલાવી નાખવામાં આવે તો તેના મગજને ગંભીર ક્ષતિ પહોંચવાની ભીતિ રહે છે. ખરેખર તો આને આપણે એક પ્રકારની બાળહિંસા પણ કહી શકીએ. માતા-પિતા અથવા બાળકને સંભાળનારી વ્યક્તિ કોઈ પણ કારણસર ભૂલકાને હિંસક કહી શકાય એટલા જોરથી હલબલાવી નાખે અને જે તે બાળકના મગજને તેને કારણે હાનિ પહોંચે એ સ્થિતિને તબીબી ભાષામાં 'શેકન બેબી સિન્ડ્રોમ' (એસબીએસ) અથવા 'શેકન ઇમ્પેક્ટ સિન્ડ્રોમ' કે પછી 'શેકન ઇન્ફન્ટ સિન્ડ્રોમ' તરીકે ઓળખવામાં આવે છે.
- આરોગ્ય સંજીવની
આજના લેખમાં એક એવા રોગ વિશે વાત કરીશું જેનું નામ છે 'ફેશ્યલ પાલ્સી'. આ રોગ ને આયુર્વેદમાં અર્દિત તરીકે પણ ઓળખાય છે. આ રોગ કોઈ પણ ઉંમરમાં કોઈ પણ વ્યક્તિને થઈ શકે. આધુનિકો માને છે કે આ રોગ થવાનું મુખ્ય કારણ ઇન્ફેક્શન છે. વાઈરલ ઇન્ફેક્શન થી કે પછી ડબલ ઋતુમાં પાણી કે ખોરાકમાં જો કોઈ આવી જાય તો પણ આ રોગ થઈ શકે છે.
એક વાત પુછું
નિ:સ્તબ્ધ અંધકારમાં એ
પ્રશ્ન રઝળતો રહી ગયો
એક વાત પુછું? એમ કહીને
ખુદ સળગતો રહી ગયો
હજી પણ પ્રત્યક્ષ સવારનો
ઘડિયાળના કાંટાને તાલે નાચતા આજની પેઢીના લોકો પાસે સમયનો અભાવ છે. તેમને દરેક વસ્તુનું ઝડપી પરિણામ જોઈએ છીએ. તેમની પાસે સમય સાથે સાથે ધીરજનો પણ અભાવ છે. સૌદર્યની માવજત માટે થોડા સમય અને થોડી ધીરજ જરૂરી છે, એમ લોકો કહે છે. પરંતુ આ સમય લાવવો ક્યાંથી? વેલ, હવે આ ફરિયાદનું પણ નિરાકરણ જડી ગયું છે. તમે તમારું રોજનું કામ કરતી વખતે તમારા સૌંદર્યની માવજત કરી શકો છો.
- છોકરીઓના નશો કરવા પાછળ 3 કારણને જવાબદાર માને છે - મિત્રોની અસર, પોતાનાથી મોટાની નકલ અને ભૂખને દબાવવી. યુવતીઓમાં નશાની સતત વધતી પ્રવૃત્તિ નુકસાનકારક છે જ, સાથે નશીલા પદાર્થોનું સેવન તો તેનાથી વધારે ઘાતક છે.
યુવા પેઢી પર નશીલા પદાર્થની પકડ સતત મજબૂત બની રહી છે. હવે તો યુવતીઓમાં પણ ડ્રગ્સ સ્ટેટસ સિમ્બોલ બનવાના કારણે તે બદી દૂર થઈ રહી નથી. સ્કૂલકોલેજ પણ નશાથી દૂર રહ્યા નથી.
- લગ્નને 2 મહિના થયા છે. મારી સમસ્યા એ છે કે સુહાગરાતથી લઈને અત્યાર સુધી અમે સંપૂર્ણપણે સંતુષ્ટ થઈ શક્યા નથી.
હું ૧૫ વર્ષની સ્કૂલે જતી વિદ્યાર્થિની છું. મારા નિતંબ શરીરના અન્ય ભાગ કરતા ખૂબ ભારે છે, જેના કારણે મને ખૂબ જ શરમ આવે છે. કૃપા કરીને એવો કોઈ ઉપાય જણાવો, જેથી નિતંબમાં થોડો ઘટાડો કરી શકું?
- ભારતમાં વિવિધ પ્રાંતમાં લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની વિધિનું મહત્વ
ભારતીય લગ્ન પરંપરામાં વિવિધ વિધિઓનું અનોખું મહત્વ હોય છે. પરંતુ ગુજરાતીમાં પીઠી ચોળવાની વિધિ હોય કે આજના ટ્રેન્ડી લગ્નની હલદી રસમ એ એક જ વિધિ છે. દરેક લગ્નની વિધિ રસપ્રદ હોય છે. પણ ગુજરાતમાં પીઠી ચોળવાની વિધિ આજકાલ ડેસ્ટિનેશન વેડિંગમાં પણ ખાસ કાર્યક્રમ બની ગઇ છે. ભારતીય લગ્નમાં સૌથી શુભ અને મહત્વની પરંપરામાં પીઠી ચોળવાની વિધિનો સમાવેશ થાય છે.
અતિ સુંદર, આકર્ષક, હરણીની આંખોે જેવી આંખોેના સંમોહનથી કોણ બચી શક્યું છે? કોઈ પણ સ્ત્રીનું સૌથી વધારે સબળ અસ્ત્ર તેનાં નયનબાણ છે, જે સીધાં હૃદયપટલ પર જ ઘા કરે છે. આંખોેના સૌંદર્યને  ટકાવી રાખવું કે વધારવું જરૂરી છે. તેવી જ રીતે તેમની સુરક્ષા અને ઉચિત સંભાળ પણ આવશ્યક છે.
આંખોની સુરક્ષાની દ્રષ્ટિએ ગોગલ્સ કે 'ડાર્ક ગ્લાસીસ' પહેરવાનું પ્રચલન ખૂબ વધ્યું છે. કેટલાંક લોકો ફેશન અને ગ્લેમરને ખાતર પણ ગ્લાસીસ પહેરતાં હોય છે.
રવાના ઢોકળા બનાવતી વખતે આથામાં ગરમ તેલ તથા સોડા નાખી ઉતારવાથી ઢોકળાં પોચા બનશે.
નવજાત  શિશુને ઉધરસથી રાહત આપવા આદુના રસમાં મધ ભેળવી આપવું.આદુના રસનું પ્રમાણ વધારે પડતું ન હોય તેનું ધ્યાન રાખવું.
-  ટામેટાનો સૂપ બનાવતી વખતે તેમાં ફૂદીનાનાં થોડા પાન નાખવાથી સૂપની સોડમ તથા સ્વાદ બંને સારા લાગશે.
- મોબાઈલ ફોનનો અદ્રશ્ય શત્રુ
અનેક સ્માર્ટફોન અગાઉથી એવી ઈન્સ્ટોલ કરેલી એપ અને સેવા સાથે આવે છે જેને વપરાશકારો સહેલાઈથી હટાવી નથી શકતા. અનેક બ્રાન્ડ તો બહુવિધ ત્રીજા પક્ષની એપ ધરાવતી હોય છે જે બેકગ્રાઉન્ડમાં ચૂપચાપ ચાલતી રહીને બેટરીનો ઉપયોગ કરી નાખે છે. આવી કહેવાતી બ્લોટવેર એપ્સ બેટરીનો તો વધુ પડતો ઉપયોગ કરે છે સાથે ગોપનીયતા અને સુરક્ષાની ચિંતા પણ વધારે છે.
મોટાભાગના લોકો જ્યારે તેમના ફોનની બેટરી સાંજ પહેલા જ સમાપ્ત થઈ જાય તો પોતાના જૂના ફોનને દોષ આપતા હોય છે.
- એને જોતાં જ પ્રવીણ હોશહવાસ ગુમાવી બેઠો. થોડીવારે એનું મન ઠેકાણે આવતાં એ એકીટસે એની સુંદરતાને પીવા લાગ્યો. પરીને પણ લાગ્યું કે, કોઇક એને નિહાળી રહ્યું છે. એણે ઉપરની તરફ નજર કરી તો પ્રવીણને જોઇને એ મીઠું શરમાઇ પડી અને સહેજ  આડશમાં પોતાની જાતને છુપાવી દીધી.
પ્રવીણ દુકાન વધાવીને ઘેર પહોંચ્યો.
યીસ્ટ ઇન્ફેક્શન કેન્ડિડા ઓવરગ્રોથ તરીકે પણ ઓળખાય છે. વૈજ્ઞાાનિક ભાષામાં યીસ્ટને કેન્ડિડા કહેવાય છે. આપણા મોઢા, આંતરડા, યોનિ જેવા વિવિધ અંગોમાં તે કુદરતી રીતે જ મોજૂદ હોય છે. જોકે કેટલીક વખત ચોક્કસ ઔષધિઓ, ચોક્કસ પ્રકારના આહાર, પર્યાવરણમાં આવતાં પરિવર્તન ઇત્યાદિની યીસ્ટ સાથે પ્રતિક્રિયા થતાં ઇન્ફેક્શન પેદા થાય છે. અને જ્યારે ચેપ લાગે ત્યારે યીસ્ટનો ગુણાકાર થાય છે જે છેવટે રક્તવાહિનીઓમાં પ્રવેશીને પેટ તેમ જ આંતરડામાં ઇન્ફેક્શન લગાડે છે. પરંતુ યોગ્ય આહાર આપણા શરીરમાં યીસ્ટનું સ્તર જાળવવામાં, તેનું નિયમન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
- કબજિયાત પોતે રોગ નથી પણ અનેક  રોગ તેની  આંગળી પકડીને શરીર સુધી આવી શકે છે
સદીઓથી  લોકો પાચન સંબંધી તકલીફમાં રાહત મેળવવા વિવિધ હર્બલ(હર્બ-જડી-બુટ્ટી-વનસ્પતિના ઔષધીય ગુણોવાળા ધટકો) ટીનું સેવન કરતા આવ્યા છે. અનેક અભ્યાસમાં પણ જણાયું છે કે કેટલાક પ્રકારના ઊકાળા(ટી) સીધી યા આડકતરી રીતે કબજિયાતમાં રાહત આપી શકે છે. વિશ્વના ૬૦ વર્ષથી વઘુ વયના  લગભગ ૭૦ ટકા લોકોને કબજિયાત છે.
આથક સદ્ધરતા માટેની દોટમાં શહેરીકરણ અને આધુનિક જીવનશૈલી અનિવાર્ય બન્યાં છે.
- મારા ઘરની પાછળના વિસ્તારમાં રહેતી એક છોકરી સાથે મને પ્રેમ થઇ ગયો છે. હું અત્યારે કોલેજના બીજા વર્ષમાં છું. તે મારી દુકાને વસ્તુ લેવા પણ આવે છે અને મને જોઇને હસે પણ છે. મારે હવે શું કરવું?
હું ૨૦ વર્ષનો છું. મારા ઘરની પાછળના વિસ્તારમાં રહેતી એક છોકરી સાથે મને પ્રેમ થઇ ગયો છે.
- મારા વાળમાં ખોડો થઇ ગયો છે. બજારમાં મળતા ડેન્ડ્રફ શેમ્પૂનો પણ વપરાશ કર્યો. તેનાથી ફાયદો તો થયો. પરંતુ તેનો ઉપયોગ છોડી દીધા બાદ ફરી તકલીફ શરૂ થઇ ગઇ છે.
હું ૧૮ વરસની યુવતી છું.
આધુનિક મહિલાઓ પોતાના શરીરને સુડોળ બનાવવા માટે જાગૃત થઈ છે. ભલે પછી એ ખાવાની બાબતે હોય કે વ્યાયામની બાબતે. મોટાભાગની સ્ત્રીઓ આકર્ષક ફિગરની ઘેલછા ધરાવે છે અને એ માટે પૂરતા પ્રયત્નો કરે છે. શરીરને સુડોળ બનાવવામાં વ્યાયામ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલાંક અંગો જેવા કે સાથળ, પેટ, નિતંબ વગેરે પર જામી ગયેલા ચરબીના થર વ્યાયામ દ્વારા ધીરે ધીરે દૂર કરી શકાય છે. જો તમારા સાથળ પર પણ ચરબીના થર જામી ગયા હોય તો ગભરાશો નહીં.
કોલિફ્લાવર વિથ કેશ્યુનટ્સ
સામગ્રી : ૧/૪ કોબીજ, ૧/૨ ફ્લાવર, ૨ લીલી ડુંગળી, ૨ બટાકાં, ૧ કપ દૂધ, ૮-૧૦કાજું, મીઠુંસ્વાદ મુજબ, મરી પાઉડર, સ્વાદમુજબ.
૧/૨ કપ ક્રીમ અને બદામ એસેન્સ.
રીત : બધાં શાકભાજીબાફીને ગાળી લો.