Ravi purti News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
- કેટલાક ભારતીય પ્રવાસીઓ વિદેશમાં ભારતની આબરૂના ધજાગરા ઉડાવે છે : એરપોર્ટના ટરમેક પર ગરબા
- હોરાઈઝન-ભવેન કચ્છી
- વિદેશની કેટલીક હોટલોની લોબીમાં ખાસ ભારતના પ્રવાસીઓ માટે જ  શિસ્ત પાલનના નિયમો બતાવતું બોર્ડ મૂકવામાં આવે છે
સો શિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં વિએતનામના પાટનગર હાનોઈના  એક શાંત, સંસ્કારી અને ઐતિહાસિક વિસ્તારમાં આવેલ રેલના પાટા  પર કેટલાક ભારતીય  પ્રવાસીઓનું એક જૂથ શાહરુખ અને મલાઈકા પર ફિલ્માંકન થયેલ 'દિલ સે' ફિલ્મના 'છૈયા છૈયા' ગીતને સામુહિક રીતે ગાતા નૃત્ય કરી રહ્યું છે. ફિલ્મમાં આ ગીત ચાલુ ટ્રેનમાં ભજવાતું  હોઈ ભારતના પ્રવાસીઓને રેલના પાટા જોઈને થયું કે 'ચાલો, આપણે રીલ બનાવીને સોશિયલ મીડિયા પર મૂકીએ અને અમારામાં કેવી સર્જનાત્મકતા છે તે વિશ્વને બતાવીએ.' તેઓ જોરથી તાળીઓ પાડીને ગીત ગાવા સાથે  નૃત્ય કરતા હતાં તે  દરમ્યાન સમગ્ર વિસ્તારમાં  ભારે  શોરબકોર થતાં  સમગ્ર વિસ્તારની ગરિમાપૂર્ણ શાંતિ હણાઈ ગઈ હતી.
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- વાંદા કોઈપણ જાતનો ખોરાક ખાતા પહેલાં જરાક 'સેમ્પલ' ચાખી જુએ છે! ખરાબ સ્વાદવાળો કે ઝેરી પદાર્થ તે તરત જે પારખી શકે છે
આ પણા દેશમાં એકસાથે ઘણા બધા નવા કોક્રોચ (વાંદા)નો જન્મ થયો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે એક કેસ સંદર્ભે એવી ટિપ્પણી કરી હતી કે બેરોજગાર યુવાનો કોક્રોચ જેવા હોય છે. તેઓ વાંદાની જેમ કોઇ મકસદ વિના, ચોક્કસ ધ્યેય વગર રખડી ખાતા હોય છે.
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- મ્યુઝિક, ડાન્સ, મોટિવેશન ટોકથી માંડીને નોલેજ, પોડકાસ્ટ, સ્ટેન્ડ અપ કોમેડીથી લઈને ક્લાસિકલ સંગીત સુધીના વિડિયોઝનો મજેદાર ખજાનો
(૧) ડિયર રીડર, ટેલર સ્વિફ્ટ :
સુપર પોપસ્ટાર તરીકે માઇકલ જેકસનની વર્તમાન ઉત્તરાધિકારી ટેલર હમણાં જ અમેરિકાના ટોચના ૩૦ જીવિત ગીતકારોમાં આવી. એ સારું નાચે ને ગાય છે એમ લખે ને કંપોઝ પણ કરે છે. આ ગીત તો સાંભળો એટલે શબ્દો સમજ્યા વગર પણ સીધું મનમાં મધ ઘોળાય એેવી રીતે ગાયું છે ને ધૂન પણ એવી છે.
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો ત્યારથી મિડલ ઈસ્ટનું આકાશ સલામત રહ્યું નથી. અત્યારે મધ્ય-પૂર્વનું આકાશ ડ્રોન અને મિસાઈલોથી ભરચક થઈ રહ્યું છે
ડ્રોન.
દુનિયાના આગામી દશકાઓ આ એક શબ્દ પર કેન્દ્રિત થઈ જાય તો નવાઈ નહીં.
- યમાલની સાથે એન્ડ્રીચ, યિલ્દીઝ, નિકો પાઝ અને ઓ' રિલી પર દુનિયાભરની નજર રહેશે
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- મેસી અને રોનાલ્ડો જેવા ધુરંધરોની કારકિર્દી અસ્તાચળે છે, ત્યારે યુવા ખેલાડીઓ પોતાની કુશળતા અને ક્ષમતાનું વૈશ્વિક પ્રમાણ આપવા માટે સખત મહેનત કરી રહ્યા છે
ર મતના મેદાનમાં દરેક વખતે નવા જ મિજાજની સ્પર્ધા અને નવી પ્રતિભાની કુશળતાનો જાદુ જોવા મળતો રહે છે. એક તરફ વૈશ્વિક સ્તરે આગવી પ્રતિષ્ઠા ધરાવતા ખેલાડીઓ પોતે હાંસલ કરેલી ઊંચાઈને જાળવી રાખવા માટે પ્રયત્ન કરતા હોય છે, ત્યારે બીજી તરફ ગુમનામીના અંધકારમાંથી પ્રકાશના કિરણની જેમ બધાનું ધ્યાન ખેંચવા માટે યુવા પ્રતિભાઓ પણ કમર કસતી હોય છે. આ જ કશ્મકશના પરિણામે મેદાન પરનો મુકાબલો ચાહકોને જકડી તો રાખેે જ છે, તેની સાથે સાથે નવી પ્રતિભાઓને પોતાની ઓળખ ઉભી કરવાની યાદગાર તક પણ પુરી પાડે છે.
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- શહેરના માણસો એ.સી.ની ઠંડકમાં જે રોટલી-રોટલા મિષ્ટાન્ન આરોગે છે તેના ઉત્પત્તિસ્થાન અંગે જો વિચાર કરે તો, એના જન્મદાતા પ્રત્યે ભાવ જન્મે
કો ઈ એકાદ તરસ્યા માણસને, કોઈ એકાદ તરસ્યા ઝાડને અને કોઈ એકાદ તરસ્યા છોડને પાણી પાનારાં તમે જોયાં હશે. એ વખતે પાણી પીનાર અને પાનાર બંનેની ભાવસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે? પાનારની આંખોમાં, ચહેરા ઉપર કશુંક આપ્યાનો અને પાણી પીનારના ચહેરા ઉપર જે પરિતોષની રેખાઓ જન્મે છે એ સૃષ્ટિનો તંતુ ચલાવે છે કોઈક કોઇકનું ધ્યાન રાખે છે એ જ જીવન છે.
- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
૨૬ મે, ૨૦૨૬ની સાંજે સ્થાનિક સમય મુજબ ૬-૩૦ વાગ્યે, ટેક્સાસના બોકા ચિકા ખાતે આવેલા સ્પેસએક્સના સ્ટારબેઝ સંકુલમાંથી વિશ્વના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી રોકેટ, સ્ટારશિપ વી-૩એ પોતાના ૩૩ રેપ્ટર એન્જિન સાથે પૃથ્વીને કંપાવી દીધી હતી.  તેની અંતિમ સફરમાં બાકી રહેલા પ્રોપલન્ટના મિશ્રણને કારણે, એક અગ્નિગોળા જેવાં વિસ્ફોટમાં તેનો અંત આવ્યો હતો. 'આ વિડિયો 'સ્ટારશિપ એક્સપ્લોડ્સ'ની હેડલાઇન્સ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
લોગઈન:
શું થાય છે એક સ્વપ્નને ટાળી દેવાથી?
શું એ કરમાઈ જાય છે
તડકે મૂકેલી દ્રાક્ષની પેઠે?
કે કોઈ ઘાવની જેમ પાકી જાય છે-
- આજકાલ-પ્રીતિ શાહ
- મારું સ્વપ્ન છે કે ઉત્તરપ્રદેશમાં દરેક જગ્યાએ સ્વચ્છ જળ મળે, જો મને કોઈનું સમર્થન મળે તો દરેક વર્ગ સુધી સ્વચ્છ જળ પહોંચાડવાનું માધ્યમ બનવા માગું છું.'
પ્રા ચીન સમયમાં રાજાઓ કે શ્રેષ્ઠીઓ ગામે ગામ વાવ, કૂવા બંધાવતા અને વીરડા ગળાવતા હતા. એ જ સાર્વજનિક પીવાના પાણીના સ્ત્રોતો હતા. સમય જતાં પરિસ્થિતિ બદલાઈ અને આજે પણ ઘણા લોકો પાણીની પરબ બંધાવીને જળસેવા કરે છે.
- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- પોતાના વતન આર્જેન્ટિના પર કોરોના કે અન્ય મહામારી આવે, ત્યારે આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમમાં મોખરે રહેતો મેસ્સી રાષ્ટ્રના રાહતકાર્યોમાં પણ મોખરે રહે છે
દુ નિયાભરમાં ફૂટબોલની દિવાનગી તો એવી છે કે બંગાળના ઉત્તર પરગણા જિલ્લાના દક્ષિણ ડમદમ વિસ્તારમાં આર્જેન્ટિનાના મહાન ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીનું સ્ટેચ્યૂ બનાવ્યું છે અને એની ઊંચાઈ છે પૂરા સિત્તેર ફૂટ. સવાલ એ જાગ્યો છે કે આ સિત્તેર ફૂટ ઊંચું લિયોનેલ મેસ્સીનું સ્ટેચ્યુ જ્યારે સખત પવન વાય છે, ત્યારે સહેજ ડોલવા માડે છે અને ભય એવો છે કે જો આ સ્ટેચ્યૂ પડી જાય, તો રાહદારીઓને ઈજા થાય, પરંતુ આ સિત્તેર ફૂટ ઊંચા સ્ટેચ્યૂને કેવી રીતે 'ટટ્ટાર' રાખવું તેને માટે આઈ.આઈ.
- સ્કવેર કટ-અધીર અમદાવાદી
= જોરદાર આઇડિયા ક્યાં મળે?
- સુરેશભાઈ શાહ, ભરૂચ
- બેકાર સાળા પાસેથી.
= ટીવી પર ન્યૂઝ ચેનલમાં જે બ્રેકિંગ ન્યૂઝ આવે છે એમાં એ લોકો શું બ્રેક કરે  છે?
- રેખાબા સરવૈયા
- માએ પ્રચંડ આવેગ સાથે ધસી જઈને દીકરીને છાતીસરસી ચાંપી દીધી. માતાની છાતીની પોલી ખીણમાં, દીકરીનું આજ લગી દબાવેલું રુદન ધોધ બનીને ધૂધવી રહ્યું...
- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- દુનિયામાં કેટલાય ક્ષેત્રોમાં અસમાનતાની ખીણ સતત ઊંડી થતી જાય છે. અનેક પ્રયાસો છતાં સામાજિક-આર્થિક અસમાનતા દૂર થતી નથી
- પશ્ચિમ જગતના દેશો સંપત્તિમાં આળોટે છે તો આફ્રિકાના મોટાભાગના દેશો ગરીબીમાં ગળાડૂબ છે. આવકની અસમાનતાના કારણે જગતમાં બીજી કેટલીય મુશ્કેલીઓ સર્જાય છે. આટલા વર્ષો પછી પણ આર્થિક સમાનતા લાવી શકાઈ નથી
- હદ કર દી...હદ કર દી...
- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- 'લેસ્બિયન' શબ્દ આવ્યો ક્યાંથી? ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ગ્રીસના લેસ્બોસ ટાપુ પર મહાન કવયિત્રી સાફો વસતી હતી, જેને સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ હતું. તેના પરથી સજાતીય આકર્ષણ ધરાવનાર સ્ત્રીઓ 'લેસ્બિયન' કહેવાઈ.
આ૫ણા જેવા મોટા ભાગના ગુજરાતીઓની જીવનશૈલી પરંપરાગત હોય છે; કેટલાંક તેને રોટલી-દાળ-ભાત-શાક જીવનશૈલી કહે છે. 'નવપરિણીત' ('ધ ન્યૂલી વેડ્સ') અંગ્રેજી પુસ્તકમાં માનસી ચોક્સીએ ત્રણ એવાં યુગલોની વાત કરી છે, જેમણે સામાજિક રૂઢિઓને સ્વીકારી નથી.
- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- અનુભવ સિંહાની 'અસ્સી' ફિલ્મમાં ભારતમાં દર 80 મિનિટે બળાત્કારનો એક કેસ નોંધાય છે તે હકીકત હાઇલાઇટ થઈ હતી, જ્યારે અનુરાગ કશ્યપની લેટેસ્ટ 'બંદર' ફિલ્મમાં પોલીસના ચોપડે ચડતા બળાત્કારના કેસોમાંથી કેટલાક બનાવટી પણ હોઈ શકે છે, તે વાત નીચે અધોરેખા કરવામાં આવી છે.
'મ ને આ કેન્સલ કલ્ચર સામે મોટો વાંધો છે. કેન્સલ કલ્ચરમાં માણસને તક જ આપવામાં આવતી નથી. હું જુવાન થઈ રહ્યો હતો તે જમાનાની વાત કરું તો અમે બધા ભૂલો કરતા હતા, ને અમને સૌને સુધરવાનો, ખુદમાં બદલાવ લાવવાનો મોકો મળતો હતો.
- સરદાર @150-હસિત મહેતા
- કલેક્ટરને તેમનાં જ વાંકમાં શરમીંદા કરીને જોઈતો હુકમ મેળવી લેવાની વિચક્ષણતા તેમણે અહીં દાખવી, અને આરોપીને નિર્દોષ છોડાવ્યો
- વલ્લભભાઈએ જોયું કે પેલા કલેક્ટર સાહેબ તો ખૂબ દારુ ઢીંચીને નશામાં ચકચૂર બેઠા છે. વલ્લભભાઈએ જેવી દલીલો શરુ કરી, એટલે પોતાના સાહેબની દશા જોઈને તેમનો શિરસ્તેદાર (આસિસ્ટન્ટ) વલ્લભભાઈને વચમાં સવાલો પૂછવા માંડયો
વ લ્લભભાઈએ પોતાના ગુરુબંધુની જેમ જ, વિલાયત-ઈંગ્લેન્ડ જવાની વાત આખા બોરસદ પંથકમાં છૂપી રાખી હતી. એ જ રીતે પોતાના પરિવાર અને વતનપંથકમાં પણ તેમણે આ વાત કોઈને જણાવી નહોતી.
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- ડેનિયલ ડંગલાસ હોમ એક સ્કોટિશ માધ્યમ હતા જેમના વિશે એવું કહેવાય છે કે તે જુદી જુદી ઊંચાઈઓ સુધી હવામાં ઊડી શકતા હતા, મૃતાત્માઓ સાથે વાતચીત કરી શકતા હતા
'Truth and mystery often walk together. Daniel Home stood where the two worlds met. સત્ય ઊભા હતા જ્યાં એ બન્ને જગત મળે છે.
- દુર્ગેશ ઉપાધ્યાય
- કળાકારને લોક તરફથી મળતી સરાહના અને પ્રોત્સાહન પણ આધુનિકતાના યુગમાં ઘટી ગયું, જેથી આ કળા મૃતપાય થઈ ગઈ
આ જે વીડિયો અને ટીવીના યુગમાં મનોરંજન જેટલું સુલભ બન્યું છે, તેટલું ઝડપથી આપણું લોક મનોરંજન કરતી લોકકળાઓ ભૂંસાતી-ભૂલાતી ચાલી છે. આ લુપ્ત થઈ રહેલી લોકકળાઓનું સંવર્ધન-સંમાર્જન અને ડિજીટેલાઇઝેશન થાય એ જરૂરી છે. કારણ કે તે નવી પેઢીના અભ્યાસુઓને ઉપયોગી થઈ શકે.
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- જે લોકો લાગણીની અતિ તીવ્રતા અનુભવતા હોય છે. અતિ તીવ્રતાથી લાગણી અનુભવનાર વ્યક્તિ સમય જતાં પોતે જ લાગણીઓનો થાક અનુભવે છે..
અ મારી રીના એટલી બધી 'ઈમોશનલ' છે કે તમે એને સહેજ પણ ઠપકો આપશો, કે તરત જ એ ચોધાર આંસુએ રડવા માંડશે.