Prasangpat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
- 30 દિવસ પછી પણ તપાસ ઠેરની ઠેર
- પ્રસંગપટ
- મહિલા પંચ મળવા ગયું ત્યારે  આરોપી ગિરિબાલા જેલમાં 'ધ પ્રેગનન્ટ કિંગ' નામનું પુસ્તક વાંચતાં હતાં
- ગિરિબાલા સિંહ - ત્વિશા શર્મા
દહેજના ખપ્પરમાં હોમાયેલી  ત્વિશા શર્માના મૃત્યુને ૩૦ દિવસ થયા હોવા છતાં તેના મૃત્યુનું ખરું કારણ જાણી શકાયું નથી. આખો કેસ વધુ ને વધુ રહસ્યમય બનતો જાય છે.
- પીઓકેના હિંસાચારના ઘેરા પ્રત્યાઘાત
- પ્રસંગપટ
- પીઓકેના દેખાવકારો પર ગોળીબાર કરીને ચીનને ખુશ કરવાનો પ્રયાસ પાકિસ્તાનને ભારે પડશે
અરાજકતામાં અટવાયેલું  પાકિસ્તાન ત્રણ હિંસક મોરચે અટવાયેલું છે. પાકિસ્તાને પીઓકેના દેખાવકારો પર ગોળીબાર કરીને આંદોલન કરનારાઓને ચૂપ કરી નાખવાનો અને ચીનને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે.
- કાયદાની નબળાઇ અને નૈતિકતાનો અભાવ
- પ્રસંગપટ
- બિહારના રાબડી દેવીએ બંડ પોકાર્યું છે કે જાવ થાય તે કરી લો હું બંગલો ખાલી નહીં કરૂં
મફતમાં મળતું કોઇ જવા દેતું નથી. ભારતના રાજકારણીઓ પાંચ વર્ર્ષ રાજ કર્યા પછી જ્યારે હારે છે ત્યારે સરકારે આપેલી બંગલા જેવી સવલતોને પોતાની માલિકીની સમજી બેસે છે.નબળા કાયદા અને સત્તાધારી પક્ષ સાથેની મિલીભગતના કારણે સરકારી બંગલો ખાલી કરવામાં આ લોકો ઠાગા ઠૈયા કરતા હોય છે.
- પિતા અને બહેનની હત્યા, માતા હોસ્પિટલમાં
- પ્રસંગપટ
- કુટુંબના 15 લાખ રૂપિયા હારી ગયો હતો, પ્રતિબંધ હોવા છતાં દેશના યુવાનોમાં ઓનલાઇન બેટિંગની ચિંતાજનક લત
રીયલ મની ગેમ પર કેન્દ્ર સરકારે ભારતમાં પ્રતિબંધ મુક્યો હોવા છતાં વિવિધ સોર્સ મારફતે ગેમ રમનારા આખો દિવસ તેને વળગેલા રહે છે. સરકારે ઓનલાઇન ગેમીંગ એક્ટ હેઠળ પ્રતિબંધો પણ મુક્યા છે અને દંડનીય જોગવાઇ પણ રાખી છે. રીયલ ઓનલાઇન ગેમના પ્રમોશન પર પણ પ્રતિબંધ છે.
- ઓઇલની આયાત ઘટાડવાનો નવતર પ્રયાસ
- પ્રસંગપટ
- બ્રાઝિલમાં 1970ના દાયકાથી ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે : અનેક દેશોમાં નવી પોલિસી
દેશનું આર્થિક તંત્ર ઓઇલ પર આધારીત બની ગયું છે. ઓઇલ હવે ભારતના આર્થિક તંત્રનું કરોડરજ્જૂ બની ગયું છે. અખાતી યુધ્ધના પગલે ઓઇલ સપ્લાયના ધાંધીયા અને વઘતા ભાવોના પગલે ભારતનું અર્થતંત્ર વારંવાર ગૂંગળામણ અનુભવતું હતું.
- સહાય ના મળી હોત તો મૃત્યુનો આંક ૩૫ને વટાવી ગયો હોત
- પ્રસંગપટ
- ખરેખર અકસ્માતો વખતે જાનની બાજી લગાવીને બચાવ કરનારા દેવદૂતોનું સન્માન કરવું જોઇએ
દક્ષિણ દિલ્હીના માલવીયાનગરની હોટલમાં બુધવારે લાગેલી ભીષણ આગમાં ૨૧ લોકો હોમાઇ ગયા હતા. આગ લાગે અને બીજી મિનિટે ફાયર ફાઇટર આવી જાય તે શક્ય નથી હોતું બચાવ માટે પોલીસ તંત્ર આવી જાય તો પણ શક્ય નથી હોતું. પરંતુ જો નજીકમાં રહેતા લાકો હિંમત બતાવીને આગમાં સપડાયેલા અસરગ્રસ્તોની મદદે ના પહોંચ્યા હોત તો મૃત્યુનો આંક ૩૫ને વટાવી ગયો હોત.
- 80 માંથી 60 જેટલા વિધાનસભ્યો અલગ ચોકા માટે તૈયાર
- પ્રસંગપટ
- પક્ષ તૂટી રહ્યો છે તે સમજવામાં મમતા થાપ ખાઇ ગયા હતા,જ મમતાને પક્ષમાં બળવાની ગંધ નહોતી આવી
પહેલાના જમાનામાં રાજા યુધ્ધમાં હારી જાય પછી જીતનારને સરંડર થઇ જતા હતા.  તેની સંપત્તિ જીતનાર પાસે જતી રહી હતી. લોકશાહીમાં રાજ્યો પર શાસન કરતા રાજા સમાન મુખ્યપ્રધાનો હારી જાય છે ત્યારે જીતેલાને શરણે જવાના બદલે તેમને પડકારવાની ભૂલ કર્યા કરે છે.
- 7000 લોકોને ગુનેગારના ટ્રેપમાંથી બહાર કઢાયા
- પ્રસંગપટ
- જો કોઇ કામ કરવાની ના પાડે તો તેને ખાવાનું આપવાનું બંધ કરાતું હતું અને ફટકારવામાં આવતા હતા
વિદેશમાં જઇને વધુ પૈસા કમાવવાનું સપનું દરેક યુવાન જોતો હોય છે. ભારતમાં બેરોજગારી વધી છે. વિદેશમાં જઇને ડોલર કમાઇને ભારતમાં પોતાના ફેમિલીને સમૃધ્ધ કરવાની તક મોટાભાગના યુવાનો શોધતા હોય છે.
- અફઘાનિસ્તાન પાસે ઝનૂન છે પરંતુ શસ્ત્રોની ટેકનોલોજી નથી
- પ્રસંગપટ
- અફઘાન-તાલિબાનના ટેકાથી બલૂચિસ્તાનના બળવાખોરોએ પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે
તાલિબાન અને રશિયા વચ્ચેના વધેલા સંંબંધો હવે લશકરી કરાર સુધી પહોંચતા પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ જાય તે સ્વભાવિક છે. પાકિસ્તાન વૈશ્વિક તખ્તા પર બાપડું બિચારૂં બની રહ્યું છે. પકિસ્તાન ત્રાસવાદનું ઉછેર કેન્દ્ર છે તે ભારત જાહેરમાં કહી રહ્યું છે પરંતુ અમેરિકા તેની આળપંપાળ કરી રહ્યું છે.
- મહિલાઓના ખાતામાં પૈસા જમા કરવાનો સમય આવી ગયો છે
- પ્રસંગપટ
- નાણા વિકાસના કામો, શિક્ષણ કે આરોગ્ય ક્ષેત્રે વપરાવા જોઇએ તે રેવડી કલ્ચર માટે હોમાઇ જાય છે
મતદારો હવે પહેલાં જેવા ભોળા નથી રહ્યા. ઉમેદવારો શું આપશે તેની ચર્ચા પહેલાં ખાનગી રાહે થતી હતી પરંતુ હવે તે જાહેરમાં થતી જાવા મળે છે. હૂંસા તૂંસીવાળા રાજકારણે મતદારોને મફતમાં લાભ (રેવડી વહેંચવી) આપવા માટે વિશેષ બજેટ ફાળવવું પડે છે.
- પ્રસંગપટ
- તૃણમૂલ કોંગ્રેસના 100 કાઉન્સેલરો-હોદ્દેદારો પક્ષ છોડી રહ્યા છે
- મમતાની નજીકના ગણાતા કોલકત્તાના ફીરહદ હકીમે મેયર પદું છોડવાની ઓફર કરી છે
પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદની કેટલીક ઘટનાઓ ભારતના રાજકારણમાં  સામાન્ય છે. તેમાં સત્તાધારી પક્ષમાં જોડાવું, સત્તાધારી પક્ષનના કાર્યકરોની વિરોધ પક્ષના લોકો સાથે મારામારી, વિપક્ષના નેતાઓની સામે સૂત્રોચ્ચારો, સત્તાધારી પક્ષ સાથે પડદા પાછળના સેટીંગ વગેરેનો સમાવેશ થાય છે. જોકે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ તમિળનાડુના ડીએમકે,અન્નાડીએમકેની ઉંઘ હારમ કરી નાખી છે.
- ધૂરંધરની સફળતા પહેલા ડોન-3 સાઇન કરી હતી
- પ્રસંગપટ
- રણવીર અને ફરહાન અખ્તર વચ્ચેની કોલ્ડ વોર ધૂરંધર પછી ભડકી ઉઠી હતી, લોસ ફરહાનને જવાનો છે
ડોન-૩ના વિવાદ પાછળ ધૂરંધરની સફળતા છૂપાયેલી છે. જ્યારે રણવીર સિંહ પર ફિલ્મ માર્કેટ નિષ્ફળ કલાકારનું લેબલ માર્યું હતું ત્યારે ડોન-૩ માટે કરાર થયા હતા. ત્યારે પણ ફિલ્મની સ્ક્રીપ્ટ બાબતે વિવાદ ચાલતો હતો.
- લગ્નના બજારમાં શિક્ષિત મૂરતીયા વેચાય છે
- પ્રસંગપટ
- તાજેતરમાં દહેજના ખપ્પરમાં હોમાયેલા બે કેસ બહુ ચર્ચામાં છે. એક છે દીપીકા નાગર અને બીજી છે ટ્વિશા શર્મા
દહેજના રાક્ષસનું ઘર લાલચુ લોકોના મનમાં વસેલું હોય છે. સદીઓથી આ રાક્ષસ વિવિધ સમાજમાં અડીંગો જમાવીને બેઠો છે.
- ક્લબ 3 જુલાઇ 1913માં અંગ્રેજોએ શરૂ કરી હતી
- પ્રસંગપટ
- ડિફેન્સના કામકાજ તેમજ સલામતીના ભાગ રૂપે સરકારે 27.5 એકર જમીન પરત આપવા આદેશ કર્યો
દિલ્હીના રાજકીય સર્કલમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો કોકરોચ પાર્ટી નથી પણ દિલ્હી જીમખાના ક્લબને તાત્કાલીક બંધ કરવી પડે તેવી સ્થિતિ કેવી રીતે ઉભી થઇ તે મુદ્દો ચર્ચા છે. ૩ જુલાઇ ૧૯૧૩માં શરૂ કરાયેલ અને જેની મેમ્બરશીપ ફી ૧૮થી ૩૦ લાખ સુધીની છે તે દિલ્હી જીમખાના ક્લબને તાળા મારવા પડે એવી સ્થિતિ આવી છે.
- ગૂગલના સીઇઓ ડિજીટલના બદલે અખબાર વાંચે છે
- પ્રસંગપટ
- પિચાઇ રોજ હાથમાં છાપું લઇને વાંચતા હોય ત્યારે યુવા વર્ગે સ્ક્રીનટાઈમ ઘટાડીને તેમનું અનુકરણ કરવાની જરૂર
- ગૂગલના સીઈઓ - સુંદર પિચાઈ
ડિજીટલ ટેકનોલોજીનો વ્યાપ વઘતાં લોકો અખબારો વાંચવાના બદલે ઓનલાઇન ઇ પેપર વાંચતા થયા છે એવી માન્યતા જોવા મળે છે. પરંતુ ઇન્ટરનેટ જાયન્ટ  ગુગલના સીઇઓ સુંદર પીચાઇ એ બહુ પેટ છૂટી વાત કરતા કહ્યું છે કે હું બહુ વહેલો ઉઠતો નથી.
- ભારતમાં દર વર્ષે 37 લાખ જેટલા ડોગ બાઇટના કેસો
- પ્રસંગપટ
- અમદાવાદમાં સત્તાવાળાઓ પ્રાણી પ્રેમ પ્રતિ માનવીય અભિગમના એક ભાગ રૂપે કૂતરાં માટે વિશેષ સ્મશાન બનાવ્યું છે
૪૫ ડિગ્રી ગરમીમાં કે ધોધમાર વરસાદમાં કે કડકડતી ઠંડીમાં રખડતા કૂતરાંની મદદે કોર્ટની મદદ કરવા કોઇ આદેશ નથી આવતો પણ માનવતા મદદે આવે છે.માનવતા બજારમાં વેચાતી નથી પણ દરેક માનવતા પડેલી હોય છે. દેશ ત્રણ ભાગમાં વહેંચાયેલો હોય એમ લાગે છે.
- જહાંગીર ખાન, અભિષેક બેનર્જી અને બળાત્કારના કેસો
- પ્રસંગપટ
- આઇપીએસ દમયંતી સેનને નવી ભાજપ સરકારે ક્રાઇમ અગેન્સ્ટ વુમન તપાસ પંચના વડા બનાવ્યા
- દમયંતી સેન-રતના દેવનાથ
હાર્યો જુગારી બમણું રમે એવુંજ ભારતના રાજકારણમાં પણ જોવા મળે છે. પોતાના રાજકીય અસ્તિત્વને ટકાવી રાખવા રાજકારણીઓ બમણો જુગાર રમે છે.
- જ્યારે દ્વારકાના બ્રાહ્મણો બોડાણાને પગે પડી ગયા હતા
- પ્રસંગપટ
- શ્રધ્ધાળુઓને પરવડે તેવા ચાર્જના બદલે તેમાં વધારો કરીને વહીવટકારો લોકોની નારાજગી વહોરી રહ્યા છે
ડાકોરના મંદિરનો ઇતિહાસ મંદિરના વહીવટકારોએ વાંચવા જેવો છે. આખો ઇતિહાસ ભાવ-શ્રધ્ધા-લાગણીથી ભરેલો છે. હાલમાં ડાકોરનું મંદિર ચર્ચામાં એટલા માટે છે કે ત્યાં શ્રધ્ધાથી કરાતા મનોરથો, તુલસી વિવાહ અને ધજા ચઢાવવા વગેરેમાં ચાર ગણા સુધીનો વધારો કરી દેવાયો હતો.
- યુએઈથી વધુ આયાત થવાની સંભાવના
- પ્રસંગપટ
- સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ દ્વારા આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ યોજના વિવિધ કારણોસર નિષ્ફળ ગઈ હતી
દેશમાં ઇંધણ અને સોનાનો વપરાશ ઘટાડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે, સરકારે અનેક પગલાં લીધાં છે. સરકાર વિવિધ સ્તરે ઇંધણનો વપરાશ ઘટાડવા માટે કામ કરી રહી છે, ત્યારે કેન્દ્રીય નાણા મંત્રાલયે સોના અને ચાંદી પર અસરકારક આયાત ડયુટી ૬%થી વધારીને ૧૫% કરી છે. કાચા તેલ પછી સોનું આયાત બાસ્કેટમાં બીજા ક્રમનો સૌથી મોટો હિસ્સો ધરાવતું હોવાથી, એવી આશા રાખવામાં આવે છે કે ઊંચી ડયુટી લોકોને સોનું ખરીદવાથી નિરાશ કરશે અને બાહ્ય સંતુલનને સુધારવામાં મદદ કરશે.
- પ્રસંગપટ
- નહેરૂજીએ દેશની જનતા પાસેથી સોનું દાનમાં માગ્યું હતું
- ભારતીય પરિવારો પાસે અંદાજે ૩૪,૦૦૦ ટન સોનાનો જથ્થો છે, જેની કિંમત પાંચ ટ્રિલિયન ડોલર જેટલી થવા જાય છે
સોનાની આયાતમાં વધારો થતાં જ સોના-ચાંદીના ભાવોમાં ઉછાળો આવ્યો છે. આયાત પરની ૧૫ ટકા ડયૂટીએ ભાવમાં ભડકો કર્યો  છે. સોનાની એક તોલાની કિંમત ૧.