Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
(IMAGE - IANS)
US visitor visa expedited Interview: અમેરિકા (US) જવા ઇચ્છતા અને વિઝા ઇન્ટરવ્યૂની લાંબી લાઇનથી પરેશાન લોકો માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ એક નવો પાયલટ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે.
US Introduces Bill to End H-1B to Green Card Pathway: અમેરિકામાં ભારતીય આઇટી વ્યવસાયિકો અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો લોકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટેક્સાસના રિપબ્લિકન સાંસદ ચિપ રોય દ્વારા અમેરિકન સંસદના નીચલા ગૃહ(હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ)માં 'અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર જોબ્સ ઍક્ટ ઑફ 2026' નામનું બિલ રજૂ કરાયું છે. આ બિલનો મુખ્ય હેતુ H-1B વિઝા પ્રોગ્રામમાં મોટા ફેરફારો કરીને અમેરિકાના સ્થાનિક કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાનો છે, પરંતુ જો આ બિલ કાયદો બનશે તો H-1B વિઝા પરથી ગ્રીન કાર્ડ મેળવવાનો જે પરંપરાગત રસ્તો છે તે લગભગ અશક્ય બની જશે.
આ બિલની સૌથી વિવાદાસ્પદ જોગવાઈ
આ બિલની સૌથી વિવાદાસ્પદ જોગવાઈ એ છે કે, તે હેઠળ H-1B વિઝા માટે અરજી કરનારા વિદેશી નાગરિકોએ પોતાના વતનમાં કાયમી રહેઠાણ જાળવી રાખવું પડશે અને તેને છોડવાનો તેમનો કોઈ ઇરાદો નથી તેવું સાબિત કરવું પડશે.
Canada Work Permit Exemptions: કેનેડામાં નોકરી કરવા અથવા તો  કોઈપણ પ્રકારનું કામ કરવાની યોજના બનાવી રહેલા મોટાભાગના વિદેશી નાગરિકોએ વર્ક પરમિટ લેવું પડે છે. પરંતુ કનેડાના ઈમિગ્રેશન નિયમોમાં કેટલીક એવી જોગવાઈઓ પણ છે, જે અંતર્ગત લોકો વર્ક પરમિટ વિના પણ કામ કરી શકે છે. આ છૂટછાટ દરેક વ્યક્તિ માટે નથી હોતી, પરંતુ માત્ર કેટલાક ખાસ લોકોને જ આપવામાં આવે છે.
આ ૩ કેટેગરીના લોકોને મળે છે ખાસ છૂટ
કેનેડાના ઈમિગ્રેશન નિયમો પ્રમાણે બિઝનેસ વિઝિટર, વિદેશી કંપની માટે રિમોટ કામ કરતા ડિજિટલ નોમેડ અને કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વર્ક પરમિટ વિના કામ કરવા માટે પાત્ર બની શકે છે.
DHS Green Card Policy Update 2026: અમેરિકાના ઇમિગ્રેશન કાયદામાં તાજેતરમાં એક મોટો ફેરફાર ચર્ચાનો વિષય બન્યો છે. USCIS (U.S. Citizenship and Immigration Services) ના એક નિર્દેશ બાદ એવી ચિંતા ઊભી થઈ હતી કે તમામ ગ્રીન કાર્ડ અરજદારોએ હવે પરમેનન્ટ રેસિડેન્સી મેળવવા માટે ફરજિયાતપણે પોતાનો દેશ છોડીને અમેરિકાની બહાર કોન્સ્યુલર પ્રોસેસિંગ માટે જવું પડશે. જોકે, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એ હવે આ બાબતે સ્પષ્ટતા કરી છે.
Gujarati youth jailed in US: અમેરિકામાં ગુજરાતના એક 27 વર્ષીય યુવકને સગીર બાળકીના શારીરિક શોષણ અને હ્યુમન ટ્રાફિકિંગ(માનવ તસ્કરી)ના ગંભીર ગુનામાં અમેરિકાની કોર્ટે 10 વર્ષની સખત જેલની સજા ફટકારી છે. નેબ્રાસ્કા રાજ્યના ઓમાહા શહેરમાં આવેલી એક હોટેલમાં કામ કરતાં કવનકુમાર પટેલે માનવ તસ્કરોને પૈસા આપીને એક સગીરા પર અત્યાચાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી વિગતો તપાસમાં બહાર આવી હતી.
ચોરીની તપાસ દરમિયાન સેક્સ ટ્રેફિકિંગનો પર્દાફાશ
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ગત વર્ષે જાન્યુઆરી 2025માં થયો હતો. ઓમાહા પોલીસને હોટેલમાં ચોરી થઈ હોવાની ફરિયાદ મળી હતી, પરંતુ જ્યારે પોલીસે ત્યાં પહોંચીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી ત્યારે માનવ તસ્કરી અને સેક્સ રેકેટ થતું હોવાનું સામે આવ્યુ હતું.
Shrey Parikh Spelling Champion: અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સ્પર્ધાઓમાંની એક એવી ‘સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી 2026’ (Scripps National Spelling Bee 2026) આ વર્ષે ભારે રોમાંચક અને નાટકીય વળાંકોથી ભરપૂર રહી. વોશિંગ્ટન ડીસીના ડીએઆર કોન્સ્ટિટ્યુશન હોલમાં યોજાયેલી આ સ્પર્ધામાં કેલિફોર્નિયાના રેન્ચો કુકામોંગા શહેરના 14 વર્ષીય કિશોર શ્રેય પરીખે પોતાના અસાધારણ જ્ઞાન અને અડગ આત્મવિશ્વાસના જોરે વિજેતાનો તાજ મેળવ્યો છે. એક સમયે નાની સ્કૂલ કક્ષાની સ્પર્ધામાં હારી જનાર આ બાળકે રાષ્ટ્રીય સ્તરે જે રીતે વાપસી કરી છે, જે પ્રેરણાદાયી છે. આ સાથે જ, આ પ્રતિષ્ઠિત મંચ પર ભારતીય મૂળના સ્પેલર્સનો દબદબો પણ અકબંધ રહ્યો છે, કેમ કે છેલ્લા 37 વર્ષમાં આ સ્પર્ધામાં વિજેતા બનનાર 31 ચેમ્પિયન ભારતીય મૂળના છે.
સ્પેલ-ઓફ રાઉન્ડ: 90 સેકન્ડનો નવો રેકોર્ડ
Rupee Crash Impact on Indians in Foreign Countries: વિદેશની ધરતી પર જઈને ઉચ્ચ શિક્ષણ મેળવીને કારકિર્દી બનાવવાનું સપનું જોતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે અઘરા દિવસો આવ્યા છે. તાજેતરમાં વૈશ્વિક અર્થતંત્રમાં આવેલા આંચકા અને અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના ઐતિહાસિક ધોવાણને કારણે વિદ્યાર્થીઓના સપના પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે. રૂપિયો ગગડીને પ્રતિ ડોલર 95થી 96ના ઐતિહાસિક નીચા સ્તરે પહોંચી ગયો છે. બહારથી જોતાં આ માત્ર એક આર્થિક આંકડો લાગે છે, પરંતુ વિદેશમાં ભણતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે આ એક ગંભીર કટોકટી બની ચૂક્યો છે, જે તેમના નાણાકીય બજેટથી લઈને તેમના રોજિંદા પોષણ અને ગ્રેડ્સને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે.
નબળો રૂપિયો દેવાનો બોજ વધારે છે
Marco Rubio in Delhi: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોના ભારત પ્રવાસે વૈશ્વિક રાજનીતિમાં નવો ગરમાવો લાવી દીધો છે. શનિવારે નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસના નવા 'સપોર્ટ એનેક્સ' બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરતી વખતે રૂબિયોએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું છે કે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે ભારત એ અમેરિકાની વિદેશ નીતિનો સૌથી મજબૂત સ્તંભ છે.
ભારત અને અમેરિકા મળીને કેટલીક મોટી જાહેરાત કરશે
એટલું જ નહીં, રૂબિયોએ સંકેત આપ્યો છે કે આગામી મહિનાઓમાં ભારત અને અમેરિકા વચ્ચે કેટલીક એવી આકર્ષક અને નવી જાહેરાતો થવા જઈ રહી છે જે દુનિયાને ચોંકાવી દેશે.
(IMAGE - IANS)
US Immigration Reform: અમેરિકામાં રહેતા કે ત્યાં જવા ઇચ્છતા ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રિપબ્લિકન સાંસદ ટોમી ટ્યુબરવિલે 'એસિમિલેશન ઍક્ટ' (ASSIMILATION Act) રજૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય અમેરિકાની વર્તમાન ઇમિગ્રેશન સિસ્ટમમાં ધરખમ ફેરફારો કરવાનો છે.
Foreign Dream Turns Difficult: વિદેશ જવું હવે માત્ર મહત્ત્વાકાંક્ષા નહીં, પરંતુ સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. પશ્ચિમી દેશોની ઝાકમઝોળથી અંજાઈને ગુજરાતમાંથી દર વર્ષે આશરે એક લાખ લોકો યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં અભ્યાસ તેમજ રોજગાર માટે જઈ રહ્યા છે. પરંતુ આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના સપના સજાવી વિદેશ ગયેલા દર ચારમાંથી એક વ્યક્તિને પાંચથી સાત વર્ષમાં જ ભીની આંખે પરાણે ત્યાંથી પાછા ફરવું પડે છે. દેશમાં પરત ફર્યા બાદ નિષ્ફળતાના સામાજિક ભારણ અને આર્થિક અસ્થિરતા વચ્ચે એકડેએકથી શરૂઆત કરવી પડે છે.
વિદેશ જનારાની સંખ્યા વધીને 40 ટકા થઈ
US Civil Penalty Gujarati Businessman: અમદાવાદનો એક બિઝનેસમેન, જે છેલ્લા 16 વર્ષથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યો છે, તેને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી(DHS) દ્વારા 1.8 મિલિયન યુએસ ડોલર(આશરે 15 કરોડ રૂપિયા)ની સિવિલ પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ વ્યક્તિ 2010માં મેક્સિકો બોર્ડર દ્વારા ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ્યો હતો  અને પ્રવેશના થોડા સમય બાદ તેની અટકાયત પણ કરવામાં આવી હતી. જોકે, થોડા અઠવાડિયામાં મુક્ત થયા બાદ તેને દેશ છોડવા માટેનો 'ફાઈનલ રિમૂવલ ઓર્ડર' આપવામાં આવ્યો હતો, પરંતુ તે અમેરિકામાં જ રોકાઈ ગયો હતો.
નિયમોના ઉલ્લંઘનનું મોટું પરિણામ
Mohammed Shethwala UK visa: UKમાં રહેતા અને એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનામાં પોતાની પત્ની તથા અઢી વર્ષની માસૂમ પુત્રીને ગુમાવનાર એક ગુજરાતના વડોદરાના યુવાન મહમદભાઈ શેઠવાલા પર હાલ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અમદાવાદ-લંડન ફ્લાઈટ દુર્ઘટનામાં પત્ની અને પુત્રીના આકસ્મિક અવસાન બાદ તેઓ માનસિક આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે. આટલું ઓછું હોય તેમ UK સરકારે માનવતા ભૂલીને તેમની વિઝા લંબાવવાની અરજી (FLR) ફગાવી દીધી છે અને તેમને માત્ર 14 દિવસમાં દેશ છોડવાની નોટિસ ફટકારી છે. ગુજરાત સમાચાર ડિજિટલ સાથેની વાતચીતમાં મહમદભાઈએ પોતાની વેદના, યુકે સરકારની જટિલ કાયદાકીય પ્રક્રિયા અને પ્લેન ક્રેશ બાદ ભારતીય સમાજના વલણ વિશે માહિતી આપી હતી.
મોહમ્મદ તેની પત્ની સાદીકાબાનુના ડિપેન્ડન્ટ વિઝા પર લંડન ગયો હતો, પરંતુ પત્નીના અવસાન બાદ તેના વિઝા લંબાવવાની અરજી ફગાવી દેવામાં આવી છે.
Indian Students In Abroad: વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાતાં ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. RBI અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા શંકાસ્પદ, નિષ્ક્રિય ખાતાઓ સામે ચાલતી કાર્યવાહીમાં વિદ્યાર્થીઓના એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવામાં આવતાં તેઓને રહેવા, જમવાની સાથે ફી ભરવાના પણ ફાંફા પડી ગયા છે. આ માટે RBI દ્વારા વિદ્યાર્થીઓ માટે અલગથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તે જરૂરી છે.
વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ
ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના ક્રેઝમાં દર વર્ષે ભારતમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં જતાં હોય છે.
H-1B Visa: અમેરિકાનું આયોવા રાજ્ય એક એવો કાયદો બનાવવા પર વિચાર કરી રહ્યું છે, જેમાં પસંદગીના વિદેશીઓને કામ પર રાખવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે. આ કાયદો યુનિવર્સિટીઓ દ્વારા વિદેશી કર્મચારીઓ, ખાસ કરીને H-1B વિઝા ધારકોને નોકરી પર રાખવાની પદ્ધતિ બદલી શકે છે. આ બિલને 'House File 2513' નામ આપવામાં આવ્યું છે. આ બિલ આયોવા હાઉસમાંથી પસાર થઈ ચૂક્યું છે અને સેનેટમાં પણ પ્રારંભિક તબક્કો પાર કરી લીધો છે. જો તેને મંજૂરી મળી જશે, તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કેટલાક ખાસ વિદેશી નાગરિકોને નોકરી પર રાખવા પર નવા પ્રતિબંધો લાગી શકે છે.
IMAGE FROM X
Dr Jitesh Patel USA: અમેરિકાના હેલ્થકેર સેક્ટરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભારતીય મૂળના એક ડૉક્ટર અને તેમની હોસ્પિટલ પર દર્દીઓના જીવ જોખમમાં મૂકીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. એટલાન્ટા સ્થિત યુરોલોજી ફેસિલિટી એડવાન્સ્ડ યુરોલોજી અને તેના સંચાલક ડૉ.
(IMAHE - IANS)
US Legal Immigration Plummets: અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા વિઝા નીતિઓ કડક બનાવવામાં આવતા કાયદેસરના ઈમિગ્રેશનમાં મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2025ના પ્રથમ આઠ મહિનાના આંકડાઓ મુજબ, ભારત અને ચીન જેવા દેશો આ ફેરફારોથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.
Canada Gurkirat Murder Case: મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરના જાણીતા બેકરી વેપારીના પુત્રની કેનેડામાં કરપીણ હત્યા કરવામાં આવી છે. આ ઘટના 14 માર્ચે કેનેડાના ફોર્ટ સેન્ટ જોન શહેરમાં બની હતી, જ્યાં કોલેજના વિદ્યાર્થીઓએ પહેલા ગુરકીરત સિંહ મનીચા (24)ને નિર્દયતાથી માર માર્યો અને ત્યારબાદ તેના પર કાર ચઢાવી દીધી. ગંભીર રીતે ઘાયલ ગુરકીરતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગુરકીરત દેવાસ રોડ સ્થિત પાર્શ્વનાથ સિટીનો રહેવાસી હતો અને કેનેડાની નોર્ધન લાઈટ્સ કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાનો અભ્યાસ કરતો હતો. તે અભ્યાસની સાથે વોલમાર્ટમાં નોકરી પણ કરતો હતો. મુખ્યમંત્રી ડો.
Indian Embassy Tehran Advisory : મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસની એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું છે કે, એમ્બેસીને જાણ કર્યા વિના સરહદ ઓળંગવાનો અથવા જમીન માર્ગે ઈરાન છોડવાનો પ્રયાસ કરવો નહીં. એડવાઇઝરીમાં હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે.
ઈરાનમાં ભારતીય દૂતાવાસની એડવાઇઝરી જાહેર કરી
તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે સોમવારે(16 માર્ચ, 2026) ઈરાનમાં વસતા ભારતીય નાગરિકો માટે ફરી એકવાર એડવાઇઝરી જાહેર કરી છે.
Canada Student Visa Drop 2026: અમેરિકાની જેમ જ હવે કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે જનારા ગુજરાતી વિદ્યાર્થીઓમાં સતત નિરાશા વ્યાપી રહી છે. કેનેડા જઈને ભણવાનું સ્વપ્ન જોનારા લાખો ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે છેલ્લું વર્ષ અત્યંત નિરાશાજનક સાબિત થયું છે.
કેનેડા વિઝામાં 50%નો તોતિંગ ઘટાડો: ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી
આંતરરાષ્ટ્રીય શિક્ષણ સલાહકાર સંસ્થા ICEF Monitorના તાજેતરના અહેવાલ અનુસાર, કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ પરમિટ આપવામાં અચાનક 50%નો ઘટાડો કર્યો છે. વર્ષ 2024માં જ્યાં 1,88,255 ભારતીય વિદ્યાર્થીઓને પરમિટ મળી હતી, તેની સામે વર્ષ 2025ના પ્રથમ સાત મહિનામાં માત્ર 52,765 પરમિટ જ આપવામાં આવી છે.
Indian Students in USA News: અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા બાદ ત્યાં જ નોકરી કરવાની તક શોધતા હજારો વિદેશી વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીયો માટે મુશ્કેલીભર્યા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના હોમલૅન્ડ સિક્યોરિટી વિભાગે(DHS) જાહેરાત કરી છે કે તેઓ 'ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ' એટલે કે OPT કાર્યક્રમની ફરીથી સમીક્ષા કરી રહ્યા છે. આ સમીક્ષાનો અર્થ એ છે કે અભ્યાસ પૂર્ણ કર્યા પછી એફ-1(F-1) વિઝા ધારકોને કામ કરવાની જે છૂટ મળે છે, તેના નિયમોમાં મોટો ફેરફાર થઈ શકે છે અથવા તેને મર્યાદિત કરવામાં આવી શકે છે.
3 લાખ યુવાનોના ભવિષ્ય પર લટકતી તલવાર
હોમલૅન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે સ્પષ્ટ કર્યું છે કે, વિભાગ એ તપાસી રહ્યો છે કે હાલની વ્યવસ્થા અમેરિકન શ્રમ બજાર, ટેક્સ વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં છે કે નહીં.