News focus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
- ફાઈટોસેનેટરીની સમસ્યાના કારણે પ્રતિબંધ મુકાયો, અન્ય દેશોમાં પણ કેરીઓ ઉપર લટકતી તલવાર, એક્સપોર્ટને વ્યાપક નુકસાન જવાની ભીતિ
- એશિયામાં જાપાન પણ ભારતીય કેરીઓનો મુખ્ય આયાતકાર દેશ છે. તે વર્ષે 20 લાખ ડોલર એટલે કે અંદાજે 18 થી 20 કરોડ રૂપિયાની કેરીઓ આયાત કરે છે તેણે બધી આયાત અટકાવી દીધી. બીજી તરફ નેપાળ દ્વારા દર વર્ષે અંદાજે 40 કરોડ રૂપિયાની કિંમતની કેરીઓ આયાત કરવામાં આવે છે. તેમાં દશહરી, માલદા, બમ્બઈ, કેસનો સમાવેશ થાય છે. આ વર્ષે ભારતે પહેલાં 16 ટન કેરીની નિકાસ ત્યાં કરી દીધી હતી પણ તે બધા ઉપર પ્રતિબંધ મુકી દેવાયો હતો, જો કે બાદમાં નેપાળે નિર્ણય બદલીને આયાત યથાવત્ રાખી : ફાઈટોસેનિટરી બે ગ્રીક શબ્દોનું સંયોજન છે.
- ઈઝરાયેલે આડોડાઈ કરીને લેબનોન ઉપર હુમલા ચાલુ રાખતા ઈરાન અકળાયું અને તેણે વળતા હુમલા શરૂ કર્યા જેમાં અમેરિકી હેલિકોપ્ટરનો ભોગ લેવાયો
- 9 જૂને થયેલી અમેરિકી હેલિકોપ્ટર અને ઈરાની ડ્રોન વચ્ચેની ટક્કરને પગલે સ્થિતિ વણસી છે. તેણે અટકી ગયેલા યુદ્ધાના અગ્નિમાં ઘી રેડવાનું કામ કર્યું છે. અમેરિકાએ અને ઈઝરાયેલે ફરી ઈરાન ઉપર હુમલા શરૂ કરી દીધા છે. ઈરાને પણ ઈઝરાયેલ અને મિડલ ઈસ્ટના કેટલાક દેશોને ટાર્ગેટ કરીને હુમલા શરૂ કરી દીધા છે. તેણે આ દેશોમાં અમેરિકી ઠેકાણાઓ ઉપર હુમલા કર્યા છે : યુદ્ધ અટકાવવા માટે ઈરાન અને અમેરિકા વાટાઘાટો કરતા હતા ત્યાં ઈઝરાયેલ લેબેનોન ઉપર હુમલા કરતું હતું.
- ભારતમાં નૈત્યનું ચોમાસું મુખ્ય ગણાય છે, ત્યારબાદ ઉત્તર-પૂર્વનું ચોમાસું, શીતકાલિન ચોમાસું, અને પ્રી મોન્સુન પણ વરસાદ લાવે છે
- ભારતમાં હવાની આ દિશા બદલાતી રહે છે. તેના કારણે ભારતમાં બે મુખ્ય વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને તે સિવાયની બે પેટા અથવા તો સ્થિતિ આધારિત વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે. ભારતમાં સૌથી પહેલાં સાઉથ વેસ્ટ મોનસુન એટલે કે જેને આપણે નૈત્યનું ચોમાસું કહીએ છીએ તે સક્રિય થાય છે. જૂનથી સપ્ટેમ્બર સુધી આ વરસાદી સિસ્ટમ એક્ટિવ હોય છે. ત્યારબાદ ઉત્તર-પૂર્વ ચોમાસું એક્ટિવ થાય છે.
- ડિજિટલ યુગની વાતો ભલે થતી પણ આજેય શહેરોમાં લાખો લોકો ગંદી ઝુંપડપટ્ટીઓમાં રહે છે જેમાં નામમાત્રની પણ સુવિધાઓ નથી
- ભારતમાં 6.5 કરોડ લોકો ઝુંપડામાં રહેવા મજબૂર, એક અહેવાલ પ્રમાણે ભારતના શહેરોમાં રહેનારો દર છઠ્ઠો વ્યક્તિ ઝુંપડી અથવા તો પછાત વિસ્તારમાં રહેવા માટે મજબૂર છે. તેના કારણે ઝુંપડપટ્ટીઓની સંખ્યામાં મોટાપાયે વધારો થયો છે : મુંબઈમાં આવેલા ધારાવી વિશ્વની સૌથી મોટી ઝુંપડપટ્ટી છે. અહીંયા ૧૫ લાખ કરતા વધારે લોકો રહે છે. તેવી જ રીતે કોલકાતાની એક તૃતિંયાંશ વસતી ઝુંપડા અથવા તો સ્લમ વિસ્તારમાં રહેવા માટે મજબૂર છે.
વિશ્વના અનેક નાના જળાશયોમાં કાંપ અને માટી ભરાઈ રહી છે તેના પગલે આગામી ત્રણ દાયકામાં પાણીની ભયાનક તંગી ઊભી થવાનું જોખમ
- અભ્યાસ માટે દુનિયાભરના 5.50 લાખ જેટલા નાના-મોટા જળાશયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાંપના લીધે આવા જળાશયોની સપાટી દરેક દાયકામાં ૭.૩ ટકા ઘટી રહી છે. દર દસ વર્ષે જળાશયોનો આઠમો ભાગ આપણે ગુમાવી રહ્યા છીએ.
- E20 ફેક્સ ફ્યૂઅલથી શરૂ કરીને E100 સુધી જવાની સરકારની યોજના, કરોડો લિટર પેટ્રોલ-ડીઝલ અને અબજો રૂપિયા બચશે
- 2014માં ભારતની ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા માત્ર 200 કરોડ લિટર હતી. જે હાલમાં અંદાજે 1800થી 2000 કરોડ લિટર સુધી પહોંચી ગઈ છે. દેશમાં હવે E20 બ્લેંડિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે જેના માટે 1000 કરોડ લિટરની જ જરૂર પડે છે. સરકાર આગામી પાંચ વર્ષોમાં ઉત્પાદનને પાંચ ગણું કરવા માગે છે અને વપરાશ પણ પાંચ ગણો વધારવા માગે છે : પેટ્રોલની ઓળખ હવે E10થી બદલીને E10/E20 કરવામાં આવશે. આ સાથે જ E85 અને E100ને પણ સત્તાવાર રીતે નિયમોમાં સામેલ કરવામાં આવશે.
- કોંગ્રેસનો કટકો કરી ટીએમસી બનાવનારા મમતાને કિનારે કરી દેવાયા, તૃણમુલમાં જૂના અને નવા વચ્ચેનો જંગ છડેચોક આવી ગયો
- વિધાનસભામાં પરાજય મળ્યા બાદ ટીએમસી દ્વારા ત્રણ વખત મંથન બેઠક બોલાવવામાં આવી હતી. ૬ મેના રોજ પરિણામ બાદ બેઠક બોલવાઈ ત્યારે 10 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. તેમાં સામાન્ય ચર્ચા બાદ ૧૯ મેના રોજ ફરીથી બેઠક બોલાવવામાં આવી તેમાં ૩૫ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. મમતા તેનાથી વધારે અકળાયા હતા. ત્યારબાદ 31મેના રોજ ફરીથી બેઠક બોલાવવામાં આવી હતી.
- ઈઝરાયેલ લેબેનોનમાં હુમલા કરી હિઝબુલ્લાનો નાશ ઈચ્છે છે અને ટ્રમ્પ સંધિ કરીને ઈરાનને કાયમી શાંત કરવા માગે છે પણ બંને એકબીજાને સ્પષ્ટ કહી શકતા નથી
- જાણકારોના મતે ટ્રમ્પે ફોન ઉપર નેતન્યાહુને સનકી અને પાગલ કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નેતન્યાહુ અહંકારી છે અને કોઈની વાત માનતા નથી. તેના કારણે જ ઈઝરાયેલના લોકો તેમને પસંદ કરતા નથી. નેતન્યાહુના અયોગ્ય વર્તનને અને નિર્ણયોના લીધે લોકો દુનિયાભારમાં ઈઝરાયેલને પસંદ કરતા નથી. જો ટ્રમ્પ ન હોત તો નેતન્યાહુ જેલમાં હોત.
- ભારતીય સૈન્ય અને સુરક્ષા એજન્સીઓથી બચાવવા અને ઈચ્છે ત્યારે અને ત્યાં હુમલા કરાવવા રાજકીય વગનો ઢાલ તરીકે ઉપયોગ કરવાનું કાવતરું
- શ્રીનગર પોલીસે થોડા સમય પહેલાં આઈએસઆઈ સાથે જોડાયેલા કેટલાક ઓન ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી હતી. આ લોકોની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ ઘણા સમયથી ભારતમાં ફરતા હતા. વિવિધ રાજકીય પક્ષો સાથે તેમનું જોડાણ હતું અને તેઓ સરળતાથી જમ્મુ-કાશ્મીરમાં એજન્સીઓથી બચી જતા હતા. રાજકીય ઢાલ જ તેમનું સૌથી મોટું સુરક્ષા કવચ હતી : થોડા સમય પહેલાં જ બહાવલપુર ખાતે આઈએસઆઈના અધિકારીઓ, પાકિસ્તાની આર્મીના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ આતંકી જૂથના આકાઓ, નવી પેઢીના આતંકી કમાન્ડરો અને કેટલાક પાકિસ્તાની રાજકારણો વચ્ચે હાઈલેવલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો એજન્ડા ભારતમાં નવેસરથી આતંકવાદ ફેલાવવાનો હતો : 2020માં રેઆસી ખાતે ગ્રામજનો દ્વારા તલિબ હુસૈન નામના એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો.
- જિયોપોલિટિક્સમાં ચીનને મજબૂત કરવા અને ભવિષ્યના યુદ્ધમાં બચાવ તથા વળતા હુમલાની તૈયારી માટે ચીને પરમાણુ મિસાઈલોનું ટેસ્ટિંગ અને સ્ટોરેજ શરૂ કર્યું
- ચીનને કોઈપણ ભોગે તાઈવાન ઉપર પોતાની સત્તા જોઈએ છે. તે તાઈવાનને પોતાનો જ ભાગ માને છે. બીજી તરફ અમેરિકા જિયોપોલિટિક્સના ભાગરૂપે તાઈવાનને રાજકીય સાથ અને હથિયારો આપે છે. ચીનને ભય છે કે, જો તેણે તાઈવાન ઉપર હુમલો કર્યો તો આડકતરી રીતે અમેરિકા તેની સામે પડવાનું જ છે. તેનાથી બચવા અને વળતો જવાબ આપવા આ તૈયારી કરાઈ રહી છે : ચીની જાણકારો અને સૈન્ય સ્ટ્રેટેજિસ્ટ માને છે કે, અમેરિકા પાસે એડવાન્સ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અથવા પ્રિસિજન સ્ટ્રાઈક સિસ્ટમ ચીનના પરમાણુ કેન્દ્ર સાઈલોને સરળતાથી નષ્ટ કરી શકે છે.
- માનવ અંગોને સમયાંતરે અને સતત બદલતા રહીને તેની યુવાની ટકાવી રાખવા અને ઉંમર વધારવાના પ્રયોગો, પુતિનનું ૨ લાખ કરોડનું રોકાણ
- ન્યૂ હેલ્થ પ્રિઝર્વેશન ટેક્નોલોજીના નામે આ સંશોધન કરાઈ રહ્યું છે. અહેવાલો પ્રમાણે રશિયાએ બે વર્ષ પહેલાં એટલે કે 2024માં આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. 2030 સુધીમાં અંદાજે 1.75 લાખ લોકોની જિંદગી બચાવવાનું કે તેમને નવજીવન આપવાનું કામ આ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે: ગત વર્ષે બેઈજિંગ ખાતે મિલિટરી પરેડમાં પુતિન, જિનપિંગ અને કિમ જોંગ ઉને આ ટેક્નોલોજી અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. જિનપિંગ અને કિમ જોંગ ઉને પુતિનના પ્રયોગોને સમર્થન પણ આપ્યું હતું.
- અલ નીનો વિશાળ સ્વરૂપ ધારણ કરીને ભારત તરફ આગળ વધી રહ્યું છે, અનેક પ્રદેશોમાં દુષ્કાળની ભીતિ
- પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન વધવું તે કુદરતી પ્રક્રિયા છે. આ વખતે તેમાં વ્યાપક વધારો થયો છે. સપ્ટેમ્બર સુધીમાં તે ૨.૫ ડિગ્રી જેટલું વધારે ગરમ થઈ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
- પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા ! : શિક્ષણની દુર્દશા, અનેક સ્કુલોમાં શિક્ષકો નથી અને બાકીના વસતી ગણવામાં, અભ્યાસ સિવાયના કામમાં વ્યસ્ત
- દેશમાં 2015માં સતત વિકાસ એજન્ડા 2030ની જાહેરાત કરાઈ હતી. તેના હેઠળ સંપૂર્ણ અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો, નવા અવસરો આપવાનો અને વિકસાવાના અવસરો આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. નવી શિક્ષણ નીતિ પણ લાગુ કરવાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. વિડંબણા જ એવી છે કે, 2030 તો નજીક આવી રહ્યું છે શિક્ષણમાં ક્યાંય સંપૂર્ણતા, ગુણવત્તા દેખાતા નથી : પ્રાથમિક શાળાઓમાં અંદાજે પાંચ કરોડ કરતા વધારે બાળકો છે જેમણે સામાન્ય લખતા વાંચતા કે ગણતરી કરતા આવડતું નથી.
- માઉન્ટ એવરેસ્ટના ડેડઝોનમાં ફસાવાથી દર વર્ષે 8-10 લોકોનાં મોત થાય છે, મૃતકોની બોડી નીચે લાવવા કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવાથી તેને ત્યાં જ છોડી દેવાય છે
- દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો માઉન્ટ એવરેસ્ટ સર કરવા આવે છે. માઉન્ટ એવરેસ્ટ ઉપર આવવં  હવે લોકોમાં ફેશન થતી જાય છે. તેના કારણે એવરેસ્ટ તરફ ધસારો વધ્યો છે. અહીંયાના ડેથ ઝોનનું તાપમાન કાયમ શૂન્ય કરતા નીચું જ હોય છે. અહીંયા ૨૦૦ કરતા વધારે શબ પડયા છે.
- કસૌલીમાં પર્વતો ઉપર આવેલું જંગલ બળીને ખાખ થઈ ગયું, દર વર્ષે આકરા ઉનાળામાં ભારત સહિત દુનિયાના ઘણા જંગલો ભડકે બળે છે
- દર વર્ષે દાવાનળના કારણે દેશભરના જંગલો બળીને ખાખ થઈ રહ્યા છે. તેનાથી પ્રાકૃતિક વારસાનો તો નાશ થાય છે પણ સાથે સાથે વન્ય જીવો, પર્યાવરણ અને અર્થતંત્રને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. જંગલોમાં આગ લાગવાની ઘટના છેલ્લાં કેટલાક વર્ષોમાં ચિંતાજનક રીતે વધી છે. ગ્લોબલ વોર્મિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, માણસોની બેદરકારી, તંત્રની અનિચ્છા જેવા ઘણા પરિબળો આ સ્થિતિને અસર કરી રહ્યા છે : દેશના કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 25.17 ટકા વિસ્તારમાં જ જંગલો અને ગ્રીન કવર છે.
- આ ખગોળીયા ઘટનાને વૈજ્ઞાનિકો નકારતા પણ નથી અને બીજી તરફ આ સમયમાં ભયાનક ગરમી પડતી હોવાનું પણ સ્વીકારે છે
- ઉત્તર અને મધ્ય ભારતમાં તેનો વધારે ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. નવ અને તાપ એમ બે શબ્દો ભેગા કરીને નૌતપા શબ્દ બનાવવામાં આવ્યો છે. તેનો અર્થ થાય છે કે, નવ દિવસ સુધી ગરમી પડવી. સૂર્ય રોહિણી નક્ષત્રમાં ૧૫ દિવસ સુધી રહે છે. તેમાં શરૂઆતના ૯ દિવસ આકરી ગરમી પડે છે  : સાયન્ટિફિકલી જોઈએ તો એવું કહેવાય છે કે, સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં પ્રવેશે ત્યારે તે કર્ક રેખાની વધારે નજીક આવે છે.
- નેપાળ, બાંગ્લાદેશ અને કેટલાક પશ્ચિમી દેશોની જેમ વિદેશી તાકાતો દ્વારા ભારતની યુવા પ્રજાને ગેરમાર્ગે દોરીને ગૃહયુદ્ધ કરાવવાની મેલી મુરાદ
- ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા તાજેતરમાં જ આ પાર્ટી, તેના સર્જકો અને તેના સાથીઓ વિશે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. સૂત્રોના મતે એજન્સીઓને શંકા છે કે, ભારતના પાડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળમાં જે રીતે વિદેશી એજન્સીઓ અને તાકાતો દ્વારા મોટાપાયે ભંડોળ આપીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવ્યું હતું તેવું જ હાલમાં ભારતમાં કરવાનો કારસો કરાઈ રહ્યો છે : કેટલાક લોકોનું એવું માનવું છે કે, આ કોકરોચ જનતા પાર્ટી હકીકતે ભૂતકાળમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી. જાણકારોના મતે આ પાર્ટીનો સ્થાપક પોતે આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમનો ભાગ છે. હાલમાં તે બોસ્ટન રહીને પોતાની પાર્ટીના હીડન એજન્ડા ચલાવી રહ્યો છે. તેણે ભૂતકાળમાં આ જ પેજનું નામ આમ આદમી પાર્ટી ગુજરાત રાખ્યું હતું.
- ફટાફટ 'ફેમસ' થવા ફાંફાં મારતી યુવાપેઢી
- એક સમયે તરુણ-તરુણીઓ શિક્ષક, ડોક્ટર, વકીલ કે એન્જિનીયર બનવા ઉત્સુક રહેતાં હતાં. પરંતુ આજે કોઈને પુુસ્તકોના થોથાં વાંચીને એલએલબી કે એમબીબીએસની ડીગ્રી લેવામાં રસ નથી. તેમના મતે આવા પ્રોફેશનમાં જવા સંઘર્ષ કરવો મુર્ખામી છે: તેમને તો સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ માધ્યમોમાં ઝડપથી પ્રસિદ્ધ કરે અને લાખો રૂપિયાની કમાણી કરાવી શકે તેવ કામ કરવામાં રસ છે: આવા ઈન્સ્ટન્ટ પ્રસિદ્ધિના ચક્કરમાં તેઓ જોખમી, જીવલેણ અને ઘણી વખત અસભ્ય અને સાવ નગ્ન કહી શકાય તેવા અવિચારી કામ કરવા લાગ્યા છે
આજના યુવાનોને ખૂબ જ ઝડપથી પ્રસિદ્ધ થઈ જવું છે, ચારેતરફ છવાઈ જવું છે. દુનિયા માત્ર તેમની જ ચર્ચા કરે તેવું જોઈએ છે.
- ભૌગોલિક સ્થિતિ, અવિચારી શહેરીકરણ, જંગલોનો નાશ અને અન્ય પરિબળોને પગલે ભારતમાં ઉત્તરોત્તર ગરમી વધશે
- જાણકારોના મતે ભારતમાં હીટવેવની જે સમસ્યા વકરી રહી છે તે પણ ખૂબ જોખમી છે. 1961થી 2021 સુધીની ગરમીની સરેરાશ જોવામાં આવે તો હીટવેવમાં 2.5 દિવસનો વધારો થયો છે. જાણકારો માને છે કે, જે રીતે ભારતમાં ગરમી વધી રહી છે તેના કારણે આ સદીના અંત સુધીમાં હીટવેવમાં 18 દિવસ સુધીનો વધારો થઈ શકે છે : ભારતમાં શહેરીકરણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. તેના કારણે ગ્રીન કવર ઓછું થઈ રહ્યું છે.
- કોંગોમાં ઈબોલાના કારણે 131નાં મોત, 500થી વધુ શંકાસ્પદ કેસ, યુગાંડામાં હાથ મિલાવવા ઉપર પ્રતિબંધ, આફ્રિકામાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી
- આ બુંડીબુગ્યો ઈબોલે દુર્લભ કહી શકાય તેવો વાઈરસ છે. તેના માટે હાલમાં કોઈ સારવાર કે રસી વિકસાવામાં આવેલી નથી. કોંગો અને યુગાંડામાં અત્યાર સુધીમાં 20થી વધુ વખત ઈબોલા વાઈરસ ફેલાયો છે પણ ત્રીજી વખત બુંડીબુગ્યો સ્ટ્રેન જોવા મળ્યો છે. આ વખતે આ સ્ટ્રેન જીવલેણ બની રહ્યો છે : ચિંતાજનક વાત એ છે કે, આ સ્ટ્રેન માટે હાલમાં કોઈ જ સારવાર નથી, કોઈ રસી નથી કે તેના માટે ચોક્કસ ટેસ્ટ પણ કરી શકાય તેમ નથી. સંક્રમિત થતી વ્યક્તિને લોહીની ઉલટીઓ થાય છે, ખૂબ જ પરસેવો થાય છે, લાળ પડે છે અને શરીરમાંથી અન્ય જગ્યાએથી પણ પ્રવાહી નીકળવા લાગે છે.