National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
FSSAI Bans Staple Pins Food Packaging : જો તમે હોટલ, રેસ્ટોરન્ટ, બેકરી, મીઠાઈની દુકાન કે ઓનલાઈન ફૂડ ડિલિવરી જેવા ખાદ્ય વ્યવસાય (Food Business) સાથે જોડાયેલા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ ગ્રાહકોની સુખાકારી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. હવેથી ખાવા-પીવાની વસ્તુઓના પેકિંગમાં સ્ટેપલ પિન અથવા મેટલના તાર (ધાતુના તાર)નો ઉપયોગ કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયો છે.
FSSAIના ધ્યાન પર આવ્યું હતું કે, ડેકોરેટિવ કેક, મીઠાઈના બોક્સ, સ્નેક્સના પાઉચ, હોટલના પાર્સલ અને ઓનલાઈન ડિલિવરી થતા ફૂડ પેકેટોને સીલ કરવા માટે મોટા પાયે સ્ટેપલ પિન અને મેટલ વાયરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ગ્રાહકોની સુરક્ષા માટે ગંભીર જોખમ ઉભું કરે છે.
Climate Change, Global Warming : દુનિયાભરના 70થી વધુ અગ્રણી વૈજ્ઞાનિકોએ ભેગા મળીને એક અત્યંત ચિંતાજનક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, માનવ પ્રવૃત્તિઓને કારણે આપણી પૃથ્વીનું તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. વર્ષ 2025માં વૈશ્વિક તાપમાન પ્રી-ઈન્ડસ્ટ્રિયલ લેવલ કરતા 1.39 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે, જેમાંથી 1.37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવા માટે સીધા જ મનુષ્યો જવાબદાર છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, વર્ષ 2030 સુધીમાં આ આંકડો 1.
India GNSS Jammer Defense Technology : ચીન-પાકિસ્તાનની સૈન્ય હિલચાલ પર લગામ લગાવવા માટે ભારતીય નૌસેનાએ એક મોટો માસ્ટરસ્ટ્રોક શરૂ કર્યો છે. આધુનિક યુદ્ધમાં સેટેલાઈટ સિગ્નલો અને ઈલેક્ટ્રોનિક વોરફેરનું મહત્વ ખૂબ વધી ગયું છે, જેને ધ્યાનમાં રાખીને ભારતે 20 અત્યાધુનિક 'ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ' (GNSS) જેમર્સ ખરીદવા માટે રૂ.449 કરોડનો સત્તાવાર સોદો પૂર્ણ કર્યો છે.
સમુદ્રમાં દુશ્મન દેશો સામે ભારતનું પ્રભુત્વ વધશે
આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સ્વદેશી છે.
4000 EVMs Destroyed in Kolkata Government Building Fire: પશ્ચિમ બંગાળના કોલકાતાના અલીપુર વિસ્તારમાં એક સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 4 હજાર EVM બળીને ખાક થઈ ગયા છે. આ અંગે વિપક્ષ દ્વારા આ ઘટનામાં 'મોટા કાવતરા'ની આશંકાઓ વ્યક્ત કરાતા હોબાળો મચી ગયો છે.
બીજા માળે લાગેલી આગ નવમા દસમા માળે કેવી રીતે પહોંચી ગઈ?
Meenakshi Natarajan Nomination Rejected MP 2026 : ભારતીય લોકશાહીમાં ચૂંટણી એ એક એવો ઉત્સવ છે જ્યાં કાયદો, રાજકારણ અને ન્યાયતંત્રનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. તાજેતરમાં મધ્ય પ્રદેશની રાજ્યસભા ચૂંટણીમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો. થયું એવું કે, કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નોમિનેશન રદ થતાં મામલો દેશની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. આ કેસ માત્ર એક ઉમેદવારની લાયકાત પૂરતો સીમિત નહોતો, પરંતુ તેણે ચૂંટણીમાં ‘સમાન તક’ અને ‘અદાલતોની દખલગીરીની મર્યાદા’ પર પણ વિવાદ છેડી દીધો છે. જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલો અને સુપ્રીમ કોર્ટના કડક વલણે આ મામલાને દેશભરમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે.  ચાલો જાણીએ કે સમગ્ર મામલો શું છે.
Rahul Gandhi Slams PM Modi : અમેરિકાની સેનાએ મધ્ય-પૂર્વમાં ઓમાન સમુદ્રકાંઠા પાસે ત્રણ ભારતીય કોમર્શિયલ જહાજો પર હુમલો કરતાં ત્રણ ભારતીયોના મોત થયા બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે ત્રણ ભારતીયોના મોત બદલ દુઃખ વ્યક્ત કર્યું છે. રાહુલે અમેરિકન હુમલાની ટીકા કરવાની સાથે વડાપ્રધાન પર પ્રહાર કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં હિંમત નથી કે, તેઓ અમેરિકા વિરુદ્ધ એક શબ્દ બોલે.
અમેરિકન હુમલામાં ત્રણ ભારતીયોના મોત, PM ચૂપ : રાહુલ ગાંધી
રાહુલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘અમેરિકાએ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ત્રણ દિવસમાં ત્રણ જહાજો પર હુમલા કર્યા, જેમાં ત્રણ ભારતીયોના મોત થયા છે અને આપણા કોમ્પ્રોમાઇઝ પીએમ? એક શબ્દ બોલતા નથી.
Raghuram Rajan India GDP Growth 2026 : ભારત હાલમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે, અને દેશનો જીડીપી ગ્રોથ રેટ સતત 7.7%ની ઉપર રહ્યો છે. પરંતુ, આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને દેશના આ મજબૂત આર્થિક વિકાસના આંકડાઓ સામે આશંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, 'સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા આંકડા અને દેશની વાસ્તવિક જમીની હકીકત વચ્ચે મોટો તફાવત છે, એટલે કે આમાં કંઈક તો ગરબડ જરૂર છે.'
એક ખાસ ઇન્ટરવ્યુમાં રઘુરામ રાજને જણાવ્યું કે, 'દેશના મુખ્ય આર્થિક ગ્રોથ રેટના આંકડા (Headline Growth Numbers) અને કંપનીઓના વ્યાપારી વલણ (Business Behavior) વચ્ચે સતત એક મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
NEET Re-Exam Guidelines 2026 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ NEETની રિ-એક્ઝામને લઈને ગાઇડલાઇન જાહેર કરી મોટા ફેરફારો કરાયા હોવાની માહિતી આપી છે. એનટીએએ એવું પણ કહ્યું છે કે, NEET-UG-2026ની પરીક્ષા સંપૂર્ણ નિષ્પક્ષ, સુરક્ષિત અને વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાને રાખીને યોજવામાં આવશે. રિ-એક્ઝામમાં એ ધ્યાન રખાયું છે કે, વિદ્યાર્થીઓની એક પણ મિનિટ બરબાદ ન થાય.
રિ-એક્ઝામમાં ત્રણ મોટા ફેરફાર
NTAની ગાઇડલાઇન મુજબ રિ-એક્ઝામ માટે ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
Smriti Irani Amethi Voter List Missing 2026 : ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં પંચાયત ચૂંટણીને લઈને જાહેર કરવામાં આવેલી આખરી મતદાતા યાદી(Final Voter List)માંથી પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Smriti Irani)નું નામ ગાયબ હોવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ હાઇપ્રોફાઇલ રાજકીય ઘટનાને કારણે સમગ્ર જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે, વિધાનસભા મતવિસ્તારની સામાન્ય મતદાતા યાદીમાં તેમનું નામ હજુ પણ નોંધાયેલું છે.
મળતી વિગતો અનુસાર, સ્મૃતિ ઈરાનીએ વર્ષ 2021માં અમેઠીના ગૌરીગંજ હેઠળ આવતા મેદન મવઈ ગામમાં 11 વીઘા જમીન ખરીદી હતી. ત્યારબાદ 29 જુલાઈ 2021 ના રોજ તેમના પુત્ર જોહર ઈરાનીએ આ જમીન પર ભૂમિપૂજન કરીને આવાસ નિર્માણનો પાયો નાખ્યો હતો.
Congress TMC NCP Merger:  બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) મોટા ભંગાણના આરે છે. પાર્ટીના બે તૃત્યાંશ ધારાસભ્યો અને સાંસદો અલગ જૂથ બનાવવાના પ્રયાસમાં છે. TMCમાં મચેલી આ નાસભાગ વચ્ચે મમતા બેનર્જી સામે પાર્ટીને બચાવી રાખવાનો મોટો પડકાર છે. આ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી વિપક્ષી ગઠબંધન 'I.N.D.
India Maritime Advisory: મિડલ ઈસ્ટના સમુદ્રી માર્ગો પર વધી રહેલા તણાવ અને વ્યાપારિક જહાજો પર થઈ રહેલા સતત હુમલાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મોટું અને કડક પગલું ભર્યું છે. ઇન્ટરનેટ અને વૈશ્વિક વ્યાપાર માટે મહત્ત્વપૂર્ણ ગણાતી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અને ઓમાનની ખાડીની આસપાસ મર્ચન્ટ નેવીના જહાજોને નિશાન બનાવવાની ઘટનાઓ બાદ, ભારતના શિપિંગ મહાનિદેશાલય દ્વારા નવી અને કડક મેરિટાઇમ સિક્યોરિટી ઍડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
આ સુરક્ષા નિર્દેશો ઈરાન ક્ષેત્ર, ફારસની ખાડી, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અને તેની આસપાસના સમુદ્રી વિસ્તારોમાં કાર્યરત ભારતીય ફ્લેગ ધરાવતા જહાજો અને તમામ ભારતીય નાવિકો માટે જાહેર કરવામાં આવ્યા છે. તાજેતરમાં ભારતીય ચાલક દળ ધરાવતા કોમર્શિયલ જહાજો પર થયેલા ત્રણ મોટા હુમલા બાદ ભારત સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર અને સતર્ક બની ગઈ છે.
MEA Summons US Envoy Jason Meeks Second Time : મિડલ ઈસ્ટ અને ઓમાનના સમુદ્રકાંઠે જહાજો પર થઈ રહેલા સતત હુમલાઓ બાદ ભારત ભડક્યું છે. ઓમાનના તટ નજીક વધુ એક ભારતીય જહાજ પર થયેલા હુમલા બાદ, ભારતના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી'અફેર્સ (US Chargé d’Affaires) જેસન મીક્સને સત્તાવાર રીતે સમન્સ પાઠવીને કડક શબ્દોમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હોય તેવા 3 જહાજો પર એક બાદ એક હુમલા
આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. શુક્રવારે ભારતે આ મામલે બીજી વખત અમેરિકી ડિપ્લોમેટને બોલાવીને જોરદાર ઠપકો આપ્યો છે.
Rajya Sabha Election 2026: રાજ્યસભા ચૂંટણીના સત્તાવાર પરિણામો જાહેર થાય તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)એ મોટી સફળતા મેળવી લીધી છે. ગઠબંધનના 15થી વધુ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મધ્ય પ્રદેશની ત્રણેય બેઠકો પર ભાજપે વિજય પતાકા લહેરાવી દીધી છે. બીજી તરફ, વિપક્ષમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ બિનહરીફ ચૂંટાયા છે. હવે બાકી રહેલી બેઠકો માટે આગામી 18 જૂનના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ ચૂંટણીમાં અત્યાર સુધીના આંકડા અનુસાર NDAએ 18 બેઠકો પર કબજો જમાવ્યો છે, જ્યારે ઇન્ડિયા(INDIA) ગઠબંધનને 5 બેઠકો પર જીત મળી છે.
El Nino: યુરોપિયન યુનિયનની હવામાન એજન્સી 'કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ' (C3S)ના તાજેતરના આંતરરાષ્ટ્રીય પૂર્વાનુમાને ભારતના આગામી ચોમાસાની સિઝન (જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર) ને લઈને એક મોટી ચિંતા ઊભી કરી છે. ગ્લોબલ વેધર મોડલ્સના વિશ્લેષણ દર્શાવે છે કે આ વર્ષે ભારતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં ખૂબ જ ઓછો વરસાદ પડવાની આશંકા છે. આ રિપોર્ટમાં એ વાતના સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે કે પ્રશાંત મહાસાગરમાં આકાર લઈ રહેલું ખતરનાક 'ગોડઝિલા અલ નીનો' ભારતના પશ્ચિમ અને મધ્ય રાજ્યોના ચોમાસાને ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે.
જો આ આગાહી સાચી સાબિત થશે તો દેશના કરોડો ખેડૂતો, ગ્રામીણ અર્થતંત્ર અને શહેરી જળ પુરવઠા પર તેની સીધી અને અત્યંત ગંભીર અસર પડશે. વૈશ્વિક હવામાન કેન્દ્રો દ્વારા તૈયાર કરવામાં આવેલા મલ્ટી-મોડલ વેધર મેપ્સ પ્રમાણે આ વર્ષે દેશના પશ્ચિમ-મધ્ય ભાગોમાં સામાન્ય કરતાં ખૂબ ઓછો વરસાદ પડવાની સંભાવના સૌથી વધુ છે.
Bihar and Jharkhand Accident : દેશના બે પાડોશી રાજ્યો ઝારખંડ અને બિહારમાં શુક્રવારની વહેલી સવારે બે અલગ-અલગ ભીષણ માર્ગ અકસ્માતો સર્જાયા છે. આ બંને ગમખ્વાર અકસ્માતોમાં 3 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ (થાણા પ્રભારી) અને 3 માસૂમ બાળકો સહિત કુલ 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને ઘટનાઓને પગલે પોલીસ પ્રશાસન અને સ્થાનિક પંથકોમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર વ્યાપી ગઈ છે.
ઝારખંડમાં કાર ઝાડ સાથે અથડાતાં એક જ પરિવારના 5 સભ્યોના મોત
ઝારખંડના સિમડેગા જિલ્લાના કોલેબિરા પ્રખંડ હેઠળના અઘરમા નજીક એક સ્કોર્પિયો કાર અનિયંત્રિત થઈને રોડ કિનારે આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
(IMAGE - IANS)
Jaishankar Slams US on Russian Oil: ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ.
Govt Caps Diesel Sale at 200 Liters Per Day : મધ્ય પૂર્વ (મિડલ ઇસ્ટ) માં ચાલી રહેલા ઇરાન સંઘર્ષ અને હોર્મુઝ સંકટના કારણે ઉભા થયેલા ભયના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દેશમાં ઇંધણની સંગ્રહખોરી રોકવા માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ડીઝલની કોઈ અછત નથી, પરંતુ લોકોમાં ફેલાયેલા ડરનો સંગ્રહખોરો ફાયદો ન ઉઠાવે તે માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. આ અંતર્ગત કેન્દ્ર સરકારે સામાન્ય પેટ્રોલ પંપો પર હાઈ સ્પીડ ડીઝલ (HSD) ના વેચાણ પર મર્યાદા (Sale Cap) નક્કી કરી દીધી છે.
હવે એક વ્યક્તિને કેટલું ડીઝલ મળશે?
Rahul Gandhi Modi remark : દેશમાં વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને NEET તેમજ CBSE સહિતની પરીક્ષાઓમાં પેપર લીકના ગંભીર મુદ્દાઓ પર કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે કોંગ્રેસની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પક્ષના તમામ મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની એક ટિપ્પણી ભારે ચર્ચાનો વિષય બની છે, જેમાં તેમણે દેશની પ્રવર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, 'મોદી ને મરવા દિયા'.
નિવેદન પાછળનો સાચો અર્થ શું છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ સામાન્ય બોલચાલની ભાષાના મુહાવરા 'મરવા દિયા' (મુશ્કેલીમાં મૂકી દીધા) નો ઉપયોગ કરીને દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.
- ન્યૂઝ વેબસાઇટ ન્યૂઝક્લિક સામેનો આખો કેસ જુઠો સાબિત થયો
- ન્યૂઝ વેબસાઇટ કે ડિજિટલ મીડિયામાં એફડીઆઇ પર પ્રતિબંધનો 2018માં કાયદો જ નહોતો તેથી કેસ નથી બનતો : હાઇકોર્ટ
નવી દિલ્હી : મીડિયા વેબસાઇટ ન્યૂઝક્લિક અને તેના સંસ્થાપક પ્રબીર પુરકાયસ્થને દિલ્હી હાઇકોર્ટે મોટી રાહત આપી છે સાથે જ કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી અને આર્થિક ગુના શાખા બન્નેને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ મામલામાં ન્યૂઝક્લિક અને તેના સંસ્થાપક પ્રબીર સામે આ જુઠી ફરિયાદો દાખલ કરી કાર્યવાહી દ્વારા સત્તાનો દુરુપયોગ થયો. ઇડીએ સ્વતંત્ર, નિષ્પક્ષ મીડિયા સામે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો તેવું અવલોકન હાઇકોર્ટના ન્યાયાધીશે કર્યું હતું.
- ગૃહિણીના મોત પર મહિને રૂ. 30 હજારના હિસાબે વળતર નક્કી કરો : સુપ્રીમ
- ગૃહિણીઓ એક પેઢી તૈયાર કરે, પરિવારને મજબુત બનાવે છે જેનાથી માનવ સંસાધન અને રાષ્ટ્રનું નિર્માણ થાય છે : સુપ્રીમ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગૃહિણીઓને લઇને મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું અને કહ્યું હતું કે ગૃહિણીઓને રાષ્ટ્ર નિર્માતાનું બિરુદ આપવું જોઇએ કેમ કે દેશના નિર્માણમાં તેમનું ઘણુ યોગદાન છે. ગૃહિણીઓને તેમના આ યોગદાન બદલ મહિને ૩૦ હજાર રૂપિયા મળવા જ જોઇએ. ગૃહિણીઓ એક આખી જનરેશનનો ઉછેર કરે છે, પરિવારને મજબુત બનાવે છે જેનાથી માનવ વિકાસ થાય છે.