Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ
પાંચ-છ વર્ષથી તાલીમ લઈ રહેલા  વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યું
મુંબઈ  -  રાજ્ય સરકારના સ્ટેનોગ્રાફર ભરતી રદ કરવાનો નિર્ણય હવે વિવાદના કેન્દ્રમાં આવ્યો છે. એક તરફ સરકાર નવી ભરતી જાહેર કરતી નથી, તો બીજી તરફ હાલની પોસ્ટોને રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે રાજ્યના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે.
સ્ટેનોગ્રાફી માટે છેલ્લા ચારથી પાંચ વર્ષથી તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ સરકારના આ નિર્ણય સામે કડક વિરોધ નોંધાવ્યો છે.
નાસિક  ટીસીએસ ધર્માંતર કૌભાંડ કેસ
પકડાયેલા બે પુરુષ આરોપીઓની કસ્ટડી લંબાવવામાં આવી
મુંબઈ -  જે કથિત ધર્મ પરિવર્તન અને ઓફિસમાં કેટલીક મહિલા સાથીદારોના જાતીય સતામણી સંબંધિત કેસમાં  નાસિકમાં ટીસીએસ યુનિટની એક મહિલા કર્મચારીએ શનિવારે તેની બે મહિનાની ગર્ભાવસ્થાને ટાંકીને આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
નિદા ખાન તરીકે ઓળખાતી આરોપીએ જણાવ્યું હતું કે તેના પર લગાવવામાં આવેલા આરોપોમાં સાત વર્ષથી ઓછી સજા થાય છે. ખાનની અરજી પર નાસિક સેશન્સ કોર્ટ સોમવારે સુનાવણી કરશે.
અખાત્રીજે સોનાની ખરીદી એ શુભત્વનું પ્રતિક
લીલામ પહેલાં તમામ સોનાની દાનની વસ્તુઓ પ્રદર્શન માટે મૂકવામાં આવશે
મુંબઇ -  મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટે ભક્તો દ્વારા અર્પણ કરાયેલા સોનાના દાનની જાહેર હરાજી યોજવાની જાહેરાત કરી છે, આ લીલામી અક્ષય તૃતીયાના દિવસે ૧૯ એપ્રિલે યોજાશે. હરાજી મંદિર પરિસરમાં સવારે ૧૧ઃ૦૦ થી સાંજે ૫ઃ૦૦ વાગ્યા સુધી યોજાશે અને આ શુભ દિવસે સોનું ખરીદવાનું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી શક્યતા છે.
હરાજીમાં ભગવાન ગણેશને અપત સોનાના વિવિધ આભૂષણો જેમ કે મૂતઓ, લોકેટ, મોદક, વીંટી, ચેઇન અને હાર સામેલ રહેશે.
પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં  ભારતનો પહેલો શહીદ
ઘટનાના ૪૮ દિવસ પછી પાથવ દેહ મુંબઈ પહોંચ્યો અને પરિવારે ડીએનએ ટેસ્ટની માગ કરી હતી
મુંબઈ -   કાંદિવલીના રહેવાસી ભારતીય નાવિક દીક્ષિત સોલંકીના અંતિમ સંસ્કાર ૧૮ એપ્રિલના રોજ દાનુકરવાડી સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. આ સાથે  પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારતીય નાવિકો દ્વારા સામનો કરવામાં આવતા જોખમો તરફ ધ્યાન દોરનારી દુર્ઘટનાના કરુણ અંત આવ્યા હતો.
૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ ઓમાનના દરિયાકાંઠે ડ્રોન હુમલામાં ઓઇલ ટેન્કર એમટી એમકેડી વ્યોમ પર ઓઇલર તરીકે કામ કરતા સોલંકીનું મોત નીપજ્યું હતું.
મુંબઇમાં અમી છાંટણા પડવાની આગાહી
મુંબઇની હવાની ગુણવત્તાનો સરેરાશ આંક ૭૨(સારી શ્રેણી) નોંધાયો ઃ વિદર્ભમાં આજે હીટવેવની યલો એલર્ટ જારી
મુંબઇ -   મુંબઇ સહિત મહારાષ્ટ્રનું  હવામાન  ભારે તોફાની બની રહ્યું છે.  ઉનાળાના ધગધગતા દિવસો પસાર થઇ રહ્યા છે તેમ મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં  ક્યારેક  હીટ વેવની ચેતવણી હોય છે તો  અચાનક  મેઘગર્જના, વીજળીના કડાકા,  તોફાની પવન, કમોસમી વરસાદની થપાટ વાગે છે.
હવામાન વિભાગે આવતા ચાર દિવસ(૨૦થી ૨૨, એપ્રિલ)  દરમિયાન મહારાષ્ટ્રના ૨૭ જિલ્લામાં મેઘગર્જના, વીજળીના ચમકારા, તીવ્ર પવન સાથે વરસાદ( ૪૦ - ૫૦ કિ.
નાળા અને કેનાલ ચોકઅપ થતાં હાઇવે પર પાણી ભરાવા  તેમજ ટ્રાફિક જામની પરિસ્થિતિ નિવારવાનો હેતુ
-  વસઈ-વિરારમાં મુંબઈ સહિત
અન્ય વિસ્તારોમાંથી ગેરકાયદે આવતો કાટમાળ રોકવા માટે વસઈ-વિરાર મ્યુનિસિપલ
કોર્પોરેશને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
આગામી શૈક્ષણિક વર્ષ પહેલાં  માન્યતા મેળવી લેવી અન્યથા તાળા લાગશે, જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે અપાત્ર શાળાની સંખ્યા ઘટી
મુંબઇ - આગામી શૈક્ષણિક વર્ષ પહેલાં મોટું પગલું ભરી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોેરેશન (બીએમસી)એ મુંબઈની ૧૬૪ ગેરકાયદે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ શાળાઓ રાજ્ય સરકાર અથવા પાલિકા સત્તાધિકારીઓની ફરજિયાત માન્યતા વિના ચાલી રહી હતી, જેના કારણે શિક્ષણના નિયમોનું ઉલ્લંઘન થતું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આવી શાળાઓ જરૃરી માળખાકીય સુવિધાઓ, સલામતી અને ગુણવત્તાના માપદંડોને પૂર્ણ કરતી નથી, જે વિદ્યાર્થીઓના હિત માટે ચિંતાજનક છે.
વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પાલિકાએ ખાતરી આપી છે કે તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નજીકની માન્ય શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે, જેમાં મ્યુનિસિપલ શાળાઓનો પણ સમાવેશ થાય છે.
નિયમનું ઉલ્લંઘન કરનાર શાળાને નોટિસ અને રુપિયા એક લાખ સુધીના દંડની
જોગવાઈ
- મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં એક સરકારી ઠરાવ (જીઆર) બહાર પાડયો છે,
જેમાં રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ ૧ થી ૧૦ સુધી મરાઠી ભાષા ફરજિયાત
એનએસઈની અરજી સંદર્ભમાં બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટસ દ્વારા એનએસઈના ટ્રેડમાર્કના વપરાશથી લોકો છેતરાય છે
મુંબઈ -  બોમ્બે હાઈકોર્ટે રોકાણકારોને સ્ટોક ટિપ્સ અને બજાર સલાહ દ્વારા આકષત કરવા માગતા  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઇટ્સ દ્વારા રજિસ્ટર્ડ એનએસઈ ટ્રેડમાર્કનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
જસ્ટિસ શમલા  દેશમુખે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) દ્વારા અજાણ્યા વ્યક્તિઓ સામે તેના દુરુપયોગના આરોપસરના એક આઈપી દાવામાં દાખલ કરાયેલી વચગાળાની અરજીમાં આ આદેશ આપ્યો હતો.
પોલીસની મદદથી દાખલ કરવાની સૂચના અપાયેલી
નોટિસ  બાદ સેન્ટરમાંં દાખલ થયા હોવાનું નોંધીને કોર્ટે ચેપ ફેલાવવાનું કૃત્ય થયું નહોવાની નોંધ કરી
મુંબઈ -  બોમ્બે  હાઈકોર્ટે તાજેતરમાં કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન એક ડાક્ટર વિરુદ્ધ દાખલ કરાયેલી એફઆઈઆર રદ કરી હતી, જેમણે વાયરસથી સંક્રમિત હોવા છતાં, સારવાર માટે સ્પષ્ટ આદેશ છતાં  કોવિડ સેન્ટરમાં દાખલ થયા નહોતા.૧૦૮ એમ્બ્યુલન્સ (ઇમરજન્સી સેવા) પર રહેલા ડા. વિનાયક શંકર ભાલેરાવ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે ડા. ભગવાનદાસ શંકરદાસ ઝવેર વિરુદ્ધ દાખલ કરાયેલી એફઆઈઆર સિંગલ જજ જસ્ટિસ ઉમલા જોશી-ફાળકેએ રદ કરી હતી.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જેક્લિન સામે કાર્યલાહી રદ કરવાની ના પાડેલી
200 કરોડ રૃપિયાના મની લોન્ડરિંગના આ કેસમાં જેક્લિન ફર્નાન્ડિઝ પોતાને પિડિત માને છે
ઠગ સુકેશ ચન્દ્રશેખરના ૨૦૦ કરોડ રૃપિયાના મની લોન્ડરિંગના કેસમાં હિન્દી ફિલ્મની હિરોઇન જેક્લિન ફર્નાન્ડિઝે પતિયાલા કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દરમ્યાન સરકારી સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અદાલતે જેક્લિનને જણાવ્યું હતું કે તેના માટે તેણે વિધિસર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડી -સમક્ષ અરજી કરવી પડશે.
જેક્લિન ફર્નાન્ડિઝે  આ કેસમાં સરકારી સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાની વાતને  તેના વકીલે પણ સમર્થન આપ્યું હતું.
બાળકને ધ્યાને રાખી ભરણપોષણ ડબલ કરવા આદેશ
કમાતી પત્ની પાસે બાળકની  કસ્ટડી હોય તો પણ પિતાએ તેનાં સંતાનનો ખર્ચો ઉઠાવવો પડેઃ જવાબદારીમાંથી છટકી ન શકે
મુંબઈ -  એકલે હાથે બાળકને ઉછેરતી મહિલાના  પ્રયાસોનું મૂલ્ય પૈસા રુપિયામાં આંકી શકાય નહિ એવું અવલોકન કરીને બોમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં ઠેરવ્યું હતું કે પત્ની કમાતી હોય પણ બાળકની કસ્ટડી તેની પાસે હોય તો પણ પતિએ બાળકનો ખર્ચ ઉઠાવવો પડશે અને પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં.
નાગપુર બેન્ચે બાળકના માસિક ભરણપોષણની રકમ ૧૫૦૦૦થી વધારીને ૩૦ હજાર કરી  હતી, જેમાં માતા દ્વારા બાળકના ઉછેર માટે કરવામાં આવતા પ્રયાસો ખાસ કરીને નોકરિયાત માતાના પ્રયાસ પર પ્રકાશ પાડયો હતો.
તરુણીઓના જાતીય શોષણના સૂત્રધારને પોલીસની ઓથ ૧૮૦
બોસ નામનું ટીશર્ટ ધારણ કરી ભર રસ્તે ફટાકડા ફોડી બર્થ ડે મનાતવાત અયાનને પોલીસવાળા કેક ખવડાવતા હોવાનો વિડીયો વાયરલ
મુંબઇ -  અમરાવતીના પરતવાડામાં ૧૮૦ તરુણીઓનું જાતીય શોષણ કરી અશ્લીલ વિડીયો વાયરલ કરવાના સૂત્રક્ષધાર અયાન અહેમદની  બર્થ ડે પાર્ટીમાં કેટલાક પોલીસ કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહી ભરરસ્તે ઉજવણી કરી હોવાનો વિડીયો વાયરલ થતાં અયાનને પોલીસ  તંત્રની ઓથ હોવાની ચર્ચા શરુ થઈ છે.
વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે  મધરાતે ભર રસ્તે બોસ નામનું ટીશર્ટ પહેરેલ અયાને ફટાકડા ફોડી તેનો જન્મદિવસ મનાવી રહ્યો છે અને પોલીસ કર્મચારીઓ તેને કેક ખવડાવી  જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે.  વાસ્તવમાં આ રીતે રસ્તાની વચ્ચોવચ્ચ કોઈ જન્મદિન મનાવતું હોય તો પોલીસ ત્રાટકીને તેના પર કાર્યવાહી કરે છે.
અહિલ્યા નગર પાસે સમૃદ્ધિ હાઈવે પર કારને કન્ટેનરની ટક્કર
મુંબઇ -          મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર શુક્રવારે જેલમાં બંધ સ્વયંભૂ ધર્મગુરુ અશોક ખરાતના નજીકના સાથી અને તેમની પત્નીનું મૃત્યુ થયું હતું.તેમની કાર એક કન્ટેનર ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનાને લઈને કેટલાક વિપક્ષી નેતાઓએ શંકા વ્યક્ત કરી હતી.
શેલ્કેના પુત્રને ગંભીર ઈજાઓઃ અકસ્માત ખરાત કેસમાં તથ્યો છૂપાવવાનું કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી તપાસની વિપક્ષોની માંગ
ગત વર્ષે પૂરમાં દરવાજો ધોવાઈ ગયો હતો
પુનઃ સ્થાપનાનો પ્રસ્તાવ  મંજૂૂર થઈ ચૂક્યો છે, ટૂંક સમયમાં કામ શરુ થવાનું આશ્વાસન
મુંબઈ -  ઐતિહાસિક વસઈ કિલ્લાનો દરવાજો ઓગસ્ટ  ૨૦૨૫માં પડેલા ભારે વરસાદમાં ધોવાઈ ગયો હતો. જોકે, આઠ મહિના પછી પણ આ દરવાજા પુનઃપ્રસ્થાપિત  થયા નથી.  આર્કિયોલોજી વિભાગના  દાવા મુજબ આ દરવાજાના સમારકામનો પ્રસ્તાવ મંજૂૂર થઈ ગયો છે અને તેની કામગીરી  ટૂંક સમયમાં શરુ કરાશે.
પ્રેમચંદ રાયચંદે પાંચ લાખનું દાન આપ્યું અને માતાના નામે ટાવર રચ્યું
ગાંધીજી જન્મ્યા એ જ વર્ષે ૧૮૬૯માં શીલાન્યાસ થયો પછી નવ વર્ષ બાદ ૧૮૭૮માં ખુલ્લુું મૂૂકાયું ઃ   ૨૮૦ ફૂટ ઊંચું  રાજાબાઈ ટાવરે ૨૦૧૮થી યુનેસ્કો હેરિટેજ
મુંબઇ -  વિશ્વભરમાં ૧૮ એપ્રિલનો દિવસ 'વર્લ્ડ હેરિટેજ ડે' તરીકે ઉજવાય છે. શહેરની વર્લ્ડ હેરિટેજ સાઈટની વાત કરીએ તો મુંબઈની સીએસએમટી સ્ટેશન ઈમારત સાથે જ મુંબઈ યુનિવર્સિટીના ફોર્ટ કેમ્પસનું ઐતિહાસિક રાજાબાઈ ક્લોક ટાવર એ શહેરના સમૃદ્ધ વારસાગત પરંપરાનું ગૌરવપૂર્ણ પ્રતીક બનીને સામે આવે છે. વિક્ટોરિયન-ગોથિક શૈલીમાં બનેલું રાજાબાઈ ટાવર આજે પણ મુંબઈની ઓળખ અને ઐતિહાસિક વારસાને પ્રતિબિંબિત કરે છે.
ફરાર  એચઆર મેનેજર દિલ્હી વિસ્ફોટના આરોપીઓ સાથે સંપર્કમાં હોવાનો દાવો
રાષ્ટ્રીય સુરક્ષાનો કેસ બનતાં એટીએસની ટીમ નાસિકમાં ઉતરી પડીઃ નિદા ખાન ભિવંડીમાં હોવાની શંકાએ પોલીસનું સર્ચ ઓપરેશન
મુંબઈ -        નાસિકમાં આઈટી કંપની ટીસીએસમાં મહિલા કર્મચારીઓના જાતીય શોષણ અને ધર્મ પરિવર્તનના કેસમાં   ફરાર એચઆર મેનેજર  નિદા ખાન દિલ્હી વિસ્ફોટમાં સામેલ આતંકીઓના સંપર્કમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે. નાસિકમાં યોજાઈ રહેલા કુંભ મેળાને ધ્યાનમાં રાખીન હવે આ કેસમાં એટીએસ પણ એક્ટીવ બની છે.
ટીસીએસ નાશિક કેસમાં ફરાર એચઆર મેનેજર નિદા ખાન હાલમાં ભિવંડીમાં છુપાયેલી હોવાની ચર્ચા થઈ રહી છે.
આઈટી રિફંડ, રોકાણના નામે છેતર્યાં
બનાવટી કંપની ઉભી કરી ચોખાના વેપારમાં મોટા નફાની લાલચ આપી
મુંબઈ -  પવઈ પોલીસે ભાડૂઆત દંપતી મોહિતકુમાર બિસુ અને તેની પત્ની સુષ્મા વિરુદ્ધ ૭૬ વર્ષીય વૃદ્ધાને વેપારમાં રોકાણ અને આવકવેરા રિફંડના નામે ૧.૭૧ કરોડની નાણાંકીય છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે  જણાવ્યા મુજબ, આરોપીએ ૨૦૨૨માં હિરાનંદાની ગાર્ડન્સમાં વૃદ્ધાનું ઘર ભાડે લઈને ધીમે ધીમે તેમનો વિશ્વાસ જીત્યો હતો.
નેસ્કો કોન્સર્ટ કેસમાં કુલ સાત આરોપની ધરપકડ
22 વર્ષીય વિનિત પર ડ્રગ સપ્લાય કરવાનો આરોપઃ બેન્ક ખાતાં તથા નાણાંકીય વ્યવહારોની તપાસ
મુંબઈ -     ગોરેગાંવમાં  આયોજિત એક મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સની હેરાફેરી કરવાના આરોપમાં ગુરુવારે ૨૨ વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી,એમ પોલીસ ઓફિસરે  જણાવ્યું હતું
વનરાઈ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું  હતું કે દક્ષિણ મુંબઈની એક પ્રખ્યાત કોલેજના વિદ્યાર્થી વિનિત ગરલાનીની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીની સંખ્યા સાત પર પહોંચી ગઈ છે.   ૧૧ એપ્રિલના રોજ ગોરેગાંવના નેસ્કો ગ્રાઉન્ડમાં આયોજિત મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ડ્રગના ઓવરડોઝથી એક વિદ્યાર્થી અને એક વિદ્યાથનીના મોત થયા બાદ આ કેસની તપાસ શરૃ થઈ હતી.
આંધ્ર પ્રદેશના બેડગી મરચાંની આવક ઘટી
400 થી 600 રૃપિયે કિલો વેંચાય છે, હજુ 800 રુપિયે ભાવ જવાની ધારણા
મુંબઈ -  આંધ્ર પ્રદેશથી બેડગી મરચાંની આવક ઘટતાંની સાથે જ મુંબઈની બજારમાં લાલ મરચાંની કિંમતમાં લાલચોળ વધારો થયો છે. આને કારણે ગૃહિણીઓનું કિચન બજેટ હચમચી ગયું છે.
આંધ્ર પ્રદેશમા ં ગયા વર્ષે કુદરતી આફત, અતિવૃષ્ટિ અને અમુક વિસ્તારમાં ઓછા વરસાદને લીધે દુકાળ જેવી સ્થિતિને કારણે બેડગી મરચાંનું ઉત્પાદન ઘટયું હતું.