Mera bharat-mahan6907 News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
સાસુ અને વહુ વચ્ચે સુમેળભર્યા સંબંધ હોય એ જોઈને ખરેખર આંખ ઠરે. છત્તીસગઢના સરગુજા જિલ્લાની આવી જ એક ઘટના જાણીને આંખ ઠરે નહીં, પણ આંખોમાં ઝળઝળિયાં જ આવી જાય.
ગામના એક ૯૦ વર્ષના માજીનું ૫૦૦ રૂપિયાનું પેન્શન આવતું બંધ થઈ ગયું હતું. કારણ, છેલ્લા ચાર મહિનાથી ખાતેદારનું કેવાયસી નહોતું થયું એટલે બેન્કવાળા પેન્શન  આપતા નહોતા.
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવા સિટીમાં મહિલાઓ કિટી-પાર્ટી યોજતી હોય છે. નાચ-ગાન, રમત-ગમત, ખાણી-પીણીના જલ્સા કરવામાં આવે છે. પણ હવે ઉત્તર-પ્રદેશના લખનઉ અને વારાણસી જેવાં શહેરોમાં કિટી-પાર્ટીનું સ્વરૂપ બદલાવા માંડયું છે. કિટી-પાર્ટીને ધાર્મિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. એટલે હવે ટાઈમપાસ કે મનોરંજનના આશયથી કિટી-પાર્ટી નથી યોજાતીપણ હવે કિટી-પાર્ટીમાં સુંદરકાંડના પાઠ, ભજન-કીર્તન, ધાર્મિક વિધિનું આયોજન થવા માંડયું છે.
- મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
બંદર ખેલ દીખાવ... સાહબ કો સલામ કરો..
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
જે ગામના ચાર-પાંચ જુવાનો લશ્કરમાં જોડાયા હોય ત્યારે આખું ગામ ગર્વ અનુભવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં એક એવું અનોખું ગામ છે જ્યાં દરેક ઘરમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ લશ્કરમાં જોડાઈને સીમાડાની રક્ષા કરે છે અથવા તો ગૌરવભેર ફરજ બજાવી નિવૃત્ત થઈ જાય છે. સૈનિકોના ગામ તરીકે જાણીતું અપશિંગે મિલિટરી ગામ મહારાષ્ટ્રના સાતાર જિલ્લામાં આવેલું છે. છત્રપતિ શિવાજી મહારાજના સમયથી આ ગામના જવામર્દો લશ્કરમાં સેવા આપતા રહ્યાં છે. અત્યારે જે લશ્કરમાં ફરજ બજાવે છે એવાં અનેક જવાનોના બાપદાદા પહેલા વિશ્વ યુદ્ધ અને બીજા વિશ્વ યુદ્ધમાં સૈનિક તરીકે લડી ચૂક્યા છે.
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
વેણીભાઈ પુરોહિતનું મશહૂર ગીત છેઃ 'તારી આંખનો અફિણી, તારા બોલનો બંધાણી...' આ ગીતનું મુખડું થોડું ફેરવીને આજના સંદર્ભમાં આ રીતે ગાઈ શકાયઃ 'તારી આંખનો અફિણી, મોબાઈલનો બંધાણી..
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
કોઈ પણ પ્રાંતનું લોકનૃત્ય હોય એ જોવાનું ગમે, પણ આસામના બિહૂ નૃત્યએ તો બ્રહ્માંડમાં ડંકો વગાડયો. ઈન્ટરનેશનલ  સ્પેસ સ્ટેશનમાં ગયેલા અમેરિકન અવકાશયાત્રી માઈક ફિન્કેએ તાજેતરમાં જ પોતે બિહૂ ડાન્સ કરતો હોય એવો વીડિયો શેર કર્યો હતો. આનું કારણ છે કે માઈકની પત્ની આસામની છે. એટલે જ આસામના આ લોકનૃત્યને પ્રમોટ કરવા ટ્રેડિશનલ લાલ રંગનો ગમછો ગળા ફરતે વિંટાળીને મજેદાર બિહૂ ડાન્સ કર્યો હતો. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ આ વીડિયો શેર કરીને લખ્યું હતું કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બિહૂ.
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
ગામનાં નામ બદલાય છે. દાયકાઓથી જે નામ લોકજીભે ચડયા હોય એ બદલીને ઘણીવાર તો બોલતાં જીભની જલેબી થઈ જાય એવાં નામ કરી નાખવામાં આવે છે. પણ રાજસ્થાનમાં હવે નામનાં નામ બદલવાનું અભિયાન શરૂ થયું છે. ગામડાગામમાં બાળકનું નામ ગંજારામ, ધમંડીરામ, ગાંડાલાલ કે પછી લંબાલાલ જેવાં પાડવામાં આવ્યા હોય એ જ બાળક ઉંમરલાયક થાય અને ભણીગણીને શહેરમાં જાય ત્યારે  ઘણી વાર આવાં નામને લીધે મજાકનું પાત્ર બની જાય છે. એ વ્યક્તિ ખુદ પોતાના નામથી શરમ અનુભવે છે.
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
ઉનાળામાં બળબળતા તાપ અને ગરમીમાં ટાઢું તરબૂચ ખાવા મળે તો પેટમાં કેવી ટાઢક થાય! હવે કોઈ એવો  સવાલ કરે કે તરબૂચમાં આ લ્કોહોલનું પ્રમાણ કેટલું, તો સામાન્ય રીતે એક જ જવાબ મળે કે તરબૂચમાં જરાય આલ્કોહોલ ન હોય. જો કે હવે બિહારમાં આ જ સવાલ દોહરાવવામાં આવે કે તરબૂચમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું, તો પોલીસવાળા કહેશે કે બધામાં નહીં પણ અમુક તરબૂચમાંથી ચોક્કસ આલ્કોહોલ મળે. શું કામ ખબર છે? બિહારમાં દારૂબંધી અમલમાં હોવાથી દારૂના તસ્કરો દારૂ ભરેલા ટેટ્રાપેક તરબૂચની અંદર સંતાડી બિહારમાં ધૂસાડતા હોય છે. પહેલાં તો તરબૂચની એક ડગળી કાઢી નાખે પછી અંદરનો બધો ગર કાઢી જે પોલાણ થાય એમાં દારૂ ભરેલા ટેટ્રાપેક ગોઠવી ફરીથી તરબૂચની ડગળી મૂકીને તરબૂચને સીલ કરી નાંખે.
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
'એક ફૂલ દો માલી' ફિલ્મ આવેલી, પરંતુ મધ્યપ્રદેશમાં તો 'તીન ફૂલ એક માલી' ટાઈટલ આપવું પડે એવી ફિલ્મ નહીં પણ વાસ્તવિક ઘટના બની છે.
'એક ફૂલ દો માલી' ફિલ્મમાં એક પ્રેમિકા અને બે પ્રેમીની વાત હતી, પરંતુ એમ.પી.ના અલી રાજપુરમાં એક અનોખા લગ્નપ્રસંગમાં  માજી સરપંચ સમરથ મૌર્ય એક જ માંડવે પોતાની ત્રણ પ્રેયસી સાથે પરણ્યા  હતા.
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
હાલ વિરામ પામેલા ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે ભારત સહિત દુનિયાભરમાં ઈંધણની કટોકટી સર્જાઈ ગઈ. પેટ્રોલ પમ્પ ઉપર ટુ-વ્હીલર સહિતના વાહનોની લાઈનો લાગી. પૃથ્વી પર સર્જાયેલી આ કટોકટીનો જાત અનુભવ લેવા માટે વિષ્ણુ ભગવાન દેવલોકમાંથી સીધા પૃથ્વી લોકમાં વેશપલટો કરીને આવ્યા. વેશપલટો તો કર્યો પણ સોનાની ચમચમતી મોજડી ઉતારવાનું ભૂલી ગયા. વિષ્ણુ ભગવાન તો સ્કૂટર લઈને સીધા પહોંચી ગયા એક પેટ્રોલ પમ્પ ઉપર અને લાઈનમાં  ઊભા રહી ગયા.
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ... તેરી શહેનાઈ બોલે  સૂન કે દિલ મેરા ડોલે..
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
આજના જમાનામાં તો સાસુ-વહુના સંબંધો ઘણા સુમળેભર્યા થયા છે. બાકી જૂના જમાનામાં  જે વહુના ભાગ્યમાં વઢકણી સાસુ ભટકાય હોય એના જીવનમાં તો સાસુનો પ્રાસ (અને ત્રાસ) આંસુ સાથે બેસતો. ફિલ્મના પડદે મહાન અભિનેત્રી લલિતા પવારે વઢકણી સાસુના પાત્રને એટલી હદે જીવંત કર્યું હતું કે કોઈ ઘરમાં સાસુ પોતાની વહુ ઉપર ત્રાસ ગુજારતી હોય તો આડોશી પાડોશી કહેતા કે 'આ-ડોશી' લલિતા પવાર જેવી કકળાટણી અને કજિયાખોર છે. આજે સાસુ-વહુના સંબંધો સુધર્યા છે છતાં કોઈક કિસ્સામાં વહુ કેેટલી હદે પોતાની સાસુમાથી ત્રાસી ગઈ હશે તેનો ખ્યાલ આવે.
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
ગાંવવાલોં...  બસંતી નહીં મિલી તો કૂદ જાઉંગા..
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
એક માતા ૧૦૦ શિક્ષકની ગરજ સારે છે એવું કહેવાય છે. આમાં ઉમેરો કરીને કહી શકાય કે એ એક માતા ભણેલી હોય તો સેંકડો શિક્ષકોની ગરજ સારી શકે. એટલે જ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા અને શિક્ષિત કન્યાઓનેસન્માનવા માટે હરિયાણાના અંબાલા જિલ્લાના ખેડા-ગની ગામે અનોખી પહેલ કરી છે.
અહીં ઘરના દરવાજે શિક્ષિત વહુ-દીકરીઓના નામ અને ડિગ્રી સાથેની નેમપ્લેટ લગાડવામાં આવે છે.
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
શ્વાનની સૌથી વરવા અને ચીબાં મોઢાવાળી નસલ પગ છે. પગ નસલના કૂતરા ભસીને માણસને દૂર ભગાડે, પણ એક ધુ્રજારીપૂર્ણ કિસ્સામાં  શિમલાની સડક પર માણસનો કપાયેલો પગ મોઢામાં દબાવીને દોડતા જતા કૂતરાને જોઈને હાહાકાર મચી ગયો હતો.  અરેરાટીપૂર્ણ  દ્રશ્ય મોબાઈલ કેમેરાથી  ઉતારીને કેટલાય લોકોએ સોશિયલ મિડિયામાં વહેતી કરતા સ્થાનિક પ્રશાસન સફાળું જાગ્યું અને તપાસ શરૂ કરી. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આ ભયાનક ઘટનાની તપાસને ૅઅંતે ખબર પડી કે સરકારી હોસ્પિટલ અટલ ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં એક દરદીના સડી ગયેલા પગની સર્જરી કરીને પગ કાપી નાખવામાં આવ્યો હતો. ત્યાર પછી આ પગને કોથળીમાં વિંટાળીને સ્ટોર રૂમમાં રાખવામાં આવ્યો હતો અને સફાઈ એજન્સીને તેનો નિકાલ કરવાનું કહેવામાં આવ્યું હતું.
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
રંગબેરંગી પતંગિયાંને ઉડતાં જોઈને સહુ રાજી થાય છે, પણ હવે નવી જાતનાં પતંગિયાંને ઉડતાં જોઈને ખેડૂતોને રાહત થશે. આ પતંગિયાને રોબોટિક પતંગિયાનું નામ આપવામાં આવ્યું છે. શેરડીના ખેતરોમાં પાકને રોગ લાગુ પડે ત્યારે જંતુનાશકના છંટકાવ અને બીજા ઈલાજ કરવા પાછળ ખેડૂતોએ ઘણો ખર્ચ કરવો પડે છે. શેરડી બગડી જાય ત્યારે ભારે નુકસાની વેઠવી પડે છે.
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
મધનો સ્વાદ મીઠો હોય છે, પણ મધ ભેગું કરતી મધમાખીનો ડંખ ખૂબ તીખો હોય છે. મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના રાનપુર ગામની આંગણવાડીમાં ૨૦થી ૨૫ બાળકો બપોરે ભણતાં હતાં એ જ વખતે મધમાખીના મોટા ઝુંડે હુમલો કર્યો. જે આંગણ વાડીમાં માસૂમોની કાલીઘેલી બોલી અને ખિલખિલાટ કાને પડતા તેની જગ્યાએ તેજાબી ડંખનો ભોગ બનેલાં બાળકોની ચીસાચીસથી વાતાવરણ ગાજી ઉઠયું. બાળકો રડતાં-ચિલ્લાતાં ભાગમભાગ કરવા માંડયાં. એ વખત આંગણવાડીની ૫૫ વર્ષની સહાયિકા જરા પણ સમય ગુમાવ્યા વગર વીજળીની ઝડપે શેતરંજી અને કંબલ ખેંચી લાવી અને બાળકોને ઓઢાડી દીધાં.
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
પચરંગી મુંબઈના પાંઉ-વડાનો મજેદાર સ્વાદ ન ચાખ્યો હોય એવો કોઈ શખસ દિવો લઈને શોધવા જાવ તો પણ ન મળે. આવી જ રીતે પુણેરી મિસળ-પાઉ, ઉસળ-પાંઉ, ભજી પાંઉ,  મસ્કા-પાંઉ , પાંઉ-ભાજી, ચીઝ-બટર પાંઉ  જેવી અનેક આઈટમોનાં નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય. આ બધી આઈટમોનો સ્વાદ-સોડમ જુદા હોય પણ તેનો સાથ નિભાવતા પાઉંનો ટેસ્ટ સરખો જ હોય. ટૂંકમાં, વાનગી જુદી જુદી હોય પણ તેનો સાથ નિભાવતા પાંઉ કોમન હોય.
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
મા મુઝે અપને આંચલ મેં છૂપા લે, ગલે સે લગા લે કે ઔર મેરા કોઈ નહીં... માતાને મળવા માટે છેલ્લા ૪૧ વર્ષથી તલસતા નેધરલેન્ડના એક શહેરના મેયર ફાલ્ગુન બિનેનડિઝક થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુર આવ્યા હતા.
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
હાથી જીવતો લાખનો અને મર્યા પછી સવા લાખનો એવી કહેવત છે, પરંતુ કેરળના ત્રિશૂર જિલ્લાના શ્રી બાલાસુબ્રહ્મણ્યમના  સ્વામી મંદિરમાં  ક્યારેય ન જન્મેલો એવોે અનોખો હાથી જોવા મળે છે. આ હાથી સુપડા જેવડાં કાન હલાવતો રહે છે, ચૂંચી આંખો પટપટાવે છે અને ગળામાં બાંધેલી ઘંટડીના મીઠા રણકારની સાથે સૂંઢથી જ્યારે પાણીનો ફુવારો ઉડાડે છે ત્યારે વાતાવરણમાં ચંદનની મહેક પ્રસરે છે. આ અનોખા યાંત્રિક એટલે કે રોબોટિક હાથીનું નામ ચેરૂકુન્નૂ કાર્તિકેયન છે. દક્ષિણના મોટા ભાગના મંદિરોમાં પરાપૂર્વથી હાથીઓ પાળવામાં આવે છે અને ધાર્મિક સરઘસ કે યાત્રા વખતે શણગારેલા હાથીઓ નીકળતા હોય છે, પરંતુ હાથી તોફાને  ચડે તો ખાનાખરાબીનો ભય રહે છે. બીજું, પ્રાણીપ્રેમીઓ આ રીતે હાથીઓને  બંદીવાન સ્થિતિમાં રાખવામાં આવે તેની વિરુદ્ધ છે.