Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
સિગ્નલ  પાસે તમારી ગાડી ઊભી રહે છે અને એક નાનો છોકરો હાથમાં કપડું લઈ ફટાફટ તમારી ગાડીના કાચ સાફ કરવા માંડે છે. તમે એને ના પાડો છો તો પણ તે માનતો નથી.  ભણવાની આ વયમાં તેનું આ  રીતે કામ કરવું તમારા મનને ઠેસ પહોંચાડે છે. ઘણા સવાલો ઊઠે છે મનમાં તેની  નિરક્ષરતા અને સમાજ તેમજ દેશની અધોગતિ તરફ। આમાં આપણા દીકરાનું   પ્રતિબિંબ દેખાય છે. પરંતુ તે છોેકરા પાસે સમય નથી.   તે પોતાના  હાથ આગળ લંબાવે છે.
બળબળતા ઉનાળાની ગરમીમાં બફાળા કરતાં ઠંડાગાર વાતાનુકૂલિન વાતાવરણમાં રહેવાનો આનંદ તો અનેરો છે. જ્યાં ગરમીના અંશમાત્ર સ્પર્સની અનુભૂતિ સુધ્ધાં થતી નથી. આવા વાતાવરણમાં કામ કરવાની પણ અનેરી મજા આવે છે. જો કે લાંબા સમય સુધી વાતાનુકૂલિન વાતાવરણમાં રહેવું યોગ્ય તો નથી જ. આવું તો વૈજ્ઞાનિક રીતે પુરવાર સુધ્ધાં થયેલું છે.
નવી પેઢીની ભક્તિ અને તેની અનુભૂતી જુદા છે. તેઓ પોતાને અલગ સ્તરે લઈ જવા માગે છે. તેઓ રોક સ્ટાઈલમાં પણ ભક્તિનો આનંદ લેવા માગે છે અને તેમની લાગણીઓ તેની સાથે જોડાયેલી છે તો તેમના ઉપર ખોટું દબાણ ન કરવું જોઈએ. આપણે તેમની લાગણીઓ સમજવી જોઈએ, અભિવ્યક્તિ અને અનુભૂતિની રીતને પણ સમજવી જોઈએ.
વર્ષોથી આપણા સમાજમાં જનરેશન ગેપની વાતો થતી આવી છે.
યુવાવસ્થામાં પ્રવેશતાં જ યુવતીઓનાં મનમાં તેના સપનાના રાજકુમારની છબી બનવા માંડે છે.  અહીં અમે તમને કેટલીક ટિપ્સ આપીએ છીએ, જેના દ્વારા તમને જોવા આવેલા છોકરાના હાવ ભાવ અને શારીરિક બનાવટથી તેના સ્વભાવ વિશે તમે ઘણું બધું જાણી શકો છો.
- આંખ : જ્યારે કોઈ છોકરો તમને જોવા આવે ત્યારે શરમાઓ જરૂર પણ એકવાર તેના ચહેરા તરફ નજર કરીને જુઓ. જો તેની આંખો ચમકદાર, કાળી અને સુંદર હોય, તેમાં ગંભીરતા દેખાય તો એ કોઈપણ વિષયમાં સમજી વિચારીને નિર્ણય લેનારો  અને બુદ્ધિશાળી હશે. સાથે જ આવી આંખ તેના સારા સ્વાસ્થ્યને પણ દર્શાવે છે.
- બિન્જ ઈટિંગ રોગ નોતરશે
માનવ જીવનમાં પ્રત્યેક લાગણી, પછી તે પ્રેમ હોય કે ઘૃણા, ખુશી હોય કે અવસાદ, આપણી ખાવાની પેટર્નને ગાઢ રીતે પ્રભાવિત કરે છે. તીવ્ર લાગણીઓ ઘણીવાર આપણને વધુ પ્રમાણમાં ખાવાની (બિન્જ ઈટિંગ) તરફ ધકેલી દે છે અથવા તો ભૂખ્યા રહેવાની આદત લાગી જાય છે. પ્રેમમાં મગ્ન હોય કે નફરતની બળતરા, બંને સ્થિતિમાં વ્યક્તિ કાં તો આહાર પર તૂટી પડે છે અથવા તો પછી ખાવાનું જ છોડી દે છે,અને આ જ અસંતુલન ધીમે-ધીમે શરીર, મન અને ઊર્જાને થકવી નાખે છે.
લાંબો સમય સુધી ભોજન ન કરવાથી ત્યારે આપણા લોહીમાં સાકરનું સ્તર ઓછું થઈ જાય છે, ચિડચિડયાપણુ આવી જાય છે અને નાની નાની વાતોમાં ગુસ્સો આવે છે.
લગ્નની વેળા નજીકમાં છે અને મામેરિયાતની રાહ જોતું આ લગ્ન ગીત આપણી લગ્ન પરંપરાના દર્પણ સમું છે. મામા તથા અન્ય મામેરિયાત મામેરામાં કપડા, દાગીના તથા ચૂડલો લઈને આવી પહોંચે ત્યારે જ લગ્નમાં રહેલા વિવિધ પ્રસંગોની શરૂઆત થાય છે. પ્રત્યેક મામાને પોતાના ભાણેજનું પોતાના સંતાનો કરતા પણ વિશેષ મહત્વ હોય છે, અને તેથી જ લગ્નપ્રસંગે તેઓ ભાણેજની પ્રત્યેક ઈચ્છા પૂરી કરવા તત્પર હોય છે. ભાણેજની પસંદગીના કપડા, દાગીના તથા અન્ય વસ્તુઓ આપવામાં આવે છે. તેમ છતાં પ્રત્યેક નવવધૂ તથા વરરાજાને કંઈક આગવું કંઈક વિશેષ તથા કંઈક નોંખું પહેરવાની ઈચ્છા હોય છે. તેથી તેઓ મામા પાસેથી તો મનપસંદ મંગાવે જ છે.
- આરોગ્ય સંજીવની
આજકાલ લકવો પડવાનાં કિસ્સામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આજનાં માનસિક તણાવના યુગમાં હાઈબ્લડ પ્રેશર અચાનક લકવો થઇ જવાની અનેક ફરિયાદો સાંભળવા મળે છે ત્યારે આવા અચાનક હુમલા વખતે શું કરવાથી શરીરમાં વધારે નુકશાન ન થાય અને આવા દર્દીને કેમ સહાયભૂત થઇ શકાય તે પણ પ્રત્યેક માણસે જાણવું જરૂરી છે. જો લકવાની અસર થતી દેખાતી હોય, દર્દીની બોલવાની રીત બદલાઈ ગઈ હોય, તેનાથી બરાબર બોલી શકાતું ન હોય. બોલતી વખતે તેનું મોં કે આંખ કોઈ એક તરફ ખેંચાતા હોય. બોલતા બોલતા શબ્દ તૂટી જતાં હોય, હાથ કે પગ દર્દીને જૂઠા પડતા લાગતા હોય કે વજનવાળા લાગતા હોય કે તેમાં ઝણઝણાટી લગતી હોય, શરીરનું એક અંગ ભારે ભારે લાગતું હોય.
ભરતભાઈની ઊંઘમાં પગ હલાવવાની ટેવને પગલે રંજનબેન હેરાન-પરેશાન થઈ ગયા હતા. કેટલીક વખત તો ભરતભાઈ નીંદરમાં એટલી ઝડપથી પગ હલાવતાં કે રંજનબેનને તેમના પગ સતત વાગતા રહેતા, તેમની નીંદર હરામ થઈ જતી. સવારના પહોરમાં ઘરના કામે વળગવાનું હોવાતી રંજનબેન છ વાગ્યામાં ઉઠી જતાં. પરંતુ રાત્રે ઊંઘમાં ખલેલ પડવાને કારણે તેમને સુસ્તી વરતાતી રહેતી. છેવટે ભરતભાઈ ઉઠે એટલે પતિ-પત્ની વચ્ચે આ બાબતે જીભાજોડી થતી.
ત્વચા તેમજ વાળની સુંદરતા કુદરતી રીતે સરળતાથી વધારી શકાય છે.
ચમકીલી ત્વચા
ત્વચાને ચમકીલી કરવા માટે મધ અને કેળાના માસ્કને ચહેરા પર લગાડી સુકાઇ જાય પછી ધોઇ નાખવું.
ક્લિન્જિંગ
- મારો જૂનો પ્રેમી હવે મને તેની સાથે ફરી સંબંધ સ્થાપવા જણાવી રહ્યો છે. મને પણ આ સુઝાવ પસંદ છે. હું તેને હજુ પણ ભૂલી શકી નથી.
હું ત્રીસ વર્ષની પરિણીત મહિલા છું. મારે  એક સંતાન છે.
લાગણી
લહેર હતી કે પછી લાગણી હતી
એ હવા મને સ્પર્શી ગઈ
આંખે જાજમ પાથરતી ગઈ
રૂખને જરા બદલતી ગઈ
અનુભવમાં અહેસાસ બેવડાયો તારો
કેરીના પાનમાં વિટામિન એ, બી, સી અને એન્ટીઓક્સીડન્ટ જેવા કે મૈંગોફેરિન પ્રચૂર માત્રામાં સમાયેલા હોય છે. તેનું સેવન શરીરમાંની સુગર,બ્લડપ્રેશર,પાચનક્રિયાને સુધારે છે. તેમજ શ્વાસની અસ્થમા દેવી બીમારીમાં ફાયદાકારક માનવામાં આવે છ.ે
- ડાયાબિટિસ
કેરીના કોમળ પાનને ઉકાળી લઇ નયણા કોઠે એ પાણીનું સેવન કરવાથી ઇન્સ્યુલિનનું સ્તર જળળાઇ રહે છે અને રક્ત સુગરનું પ્રમાણ જળવાઇ રહે છે.
- જેને પહેરીને કન્યા કુંવારિકા મટીને નવવધૂ બને છે
સૌંદર્ય એક વિભાવના છે. મનની કલ્પના છે,  વસ્તુ નથી. સૌંદર્ય એ ખરી રીતે માનવીના  અંતરની દ્રષ્ટિ છે. સૌૈંદર્યનું  અનંત તત્ત્વ છે. એની પ્રતીતિ પાનેતર કરી આપે છે.
- મેંદીથી રંગેલા નવોઢાના હાથમાં ચૂડો પહેરાવામાં આવતાં સૌંદર્ય ખીલી ઊઠે છે
નાજુકતા, સૌંદર્ય, પવિત્રતા, સૌભાગ્ય અને લજ્જાનું પ્રતિક ગણાતી બંગડી સ્ત્રીત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ કારણે અડવા હાથ (બંગડી વગરના) ધરાવતી સ્ત્રીને જોતાં જ તેના જીવનનો ખાલીપો અંતરને દુ:ખી કરે છે. પારંપરિક અને સાંસ્કૃતિક જગતમાં જ નહિ પણ ફેશનવિશ્વમાં સુધ્ધાં બંગડીનું અસ્તિત્વ યથાવત્ છે. અને આ જ કારણે આધુનિક નવોઢા ઇમિટેશન જ્વેલરીનો રૃા. ૧૦-૧૫ હજારની કિંમતનો ચૂડો લગ્ન સમયે પહેરે છે.
- આપણું નેશનલ ફ્ટ કેરી શેકી નાખતી ગરમીમાં  ઠંડક આપી શરીરનું તાપમાન જાળવનારુ ઉનાળાનું શ્રે ફળ છે
દરેક તુમાં શરીરને જોઈતાં પોષક તત્વો મળી રહે એવાં ફળ એ જ તુમાં ઉપલબ્ધ થાય એ કુદરતની કરામત છે.એ  મુજબ ઉનાળાનાં ફળોમાં એક અૂત ફળ કેરી છે.જે કાચી તથા પાકેલી એમ બન્ને સ્વરુપે ખાવી સૌને ગમે.અલબત્ત બન્ને અવસ્થામાંની કેરીને ખાવાની રીત અલગ અલગ છે, બન્નેના સ્વાદ અને લહેજત અલગ અલગ છે તો બન્નેનાં પોષક તત્વોમાં પણ ફરક છે.કેરી પાકેલી હોય તો મીઠી અને કાચી હોય તો ખાટી એ મુખ્ય તફાવત દર્શક ગુણ છે.
- આ વૃક્ષ સ્વાદ-સોડમ-ઔષધીય ગુણોનો ભંડાર છે
કોઈ ખૂબસુરત યુવતીનું ફિગર આકર્ષક હોય, તેની ચાલમાં  સ્ત્રીને છાજે એવી નઝાકત ઝલકતી હોય, તે છટાદાર શૈલીમાં વાત કરતી હોય અને અત્યંત બુદ્ધિશાળી પણ હોય તો આપણે તેને પરફેક્ટ બ્યુટી વિથ બ્રેન કહીએ છીએ. પરંતુ જો તેમાં ગુણોનો ભંડાર હોય તો તે સર્વગુણસંપન્ન કહેવાય. જો આ વાત વૃક્ષને કે છોડને લાગુ પાડવી હોય તો તેમાં રોઝમેરીનું નામ અચૂક આવે. રોઝમેરી, એટલે બારેમાસ લીલું રહેનારું સુગંધી ઝાડ. ઔષધિય ગુણોનો ભંડાર, રંગબેરંગી ફૂલો, ખુશ્બોદાર પાંદડા, વિશેષ પ્રકારનો સ્વાદ અને અલંકારિક દેખાવ રોઝમેરીને સુર્વગુણસંપન્નની શ્રેણીમાં મૂકે છે.
એક ગૃહિણી  તેના ઘરમાં સૌથી વધારે સમય રસોડામાં વિતાવે છે. તેથી રસોડાનું મહત્ત્વ ઘરમાં કેટલું છે તે આપણે સમજી શકીએ. રસોડા વગરના ઘરની કલ્પના પણ ન કરી શકાય. એ તો બધાની જરૂરિયાત છે. રસોેડામાં કામ કરવું એ પણ મહેનત માગી લે એવું છે.  પણ જો ઘરનું ડિઝાઈનીંગ કરતી વખતે રસોડાનું પ્લાનિંગ વ્યવસ્થિત રીતે કરવામાં આવે  તો ઘણી મુશ્કેલીઓ નિવારી શકાય.
- સપનાએ એમની નજીક  જઈ પોતાનું માથું એમના ખભા પર ઢાળી દીધું, 'ડેડ, યૂ આર રિયલી ગ્રેટ. આઈ હેવ ધ ગ્રેટેસ્ટ પાપા ઈન ધ વર્લ્ડ. થેન્ક્સ ફોર એવરીથિંગ....
- 21 વર્ષના એક છોકરા સાથે મને પ્રેમ છે. અમારા આ પ્રેમને ત્રણ વરસ થયા છે. મારા મમ્મી-પપ્પાને આ સંબંધનો વિરોધ છે.
* હું ૨૧ વર્ષનો છું. મને મારી જ જ્ઞાતિની ૨૧ વરસની એક યુવતી સાથે પ્રેમ છે.
- મારી ફરવાની નોકરી હોવાથી પરસેવો બહુ વળે છે. અને શરીરમાં પરસેવાની વાસ આવે છે
હું ૨૨ વરસની યુવતી છું. મારો વાન ઘઉંવર્ણો છે. મને કેવા રંગ શોભે તથા કેવા રંગની લિપસ્ટિક લગાડવી જોઇએ તેની માહિતી આપશો.