Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
ફોટો સોર્સ : IIMUN and instagram
Radhika Ambani Equality In Marriage And Feminism: તાજેતરમાં રાધિકા અંબાણીએ ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ(IIMUN)ના મુખ્ય મથકે વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે લગ્નજીવનમાં સમાનતા અને મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતાના મહત્ત્વ વિષય પર ખુલીને પોતાના વિચારો રજૂ કર્યા હતા.
Seeds For Glowing Skin: મોંઘા સ્કિનકેર પ્રોડક્ટ્સ, ક્રીમ અને સીરમ કરતાં પણ આપણો ખોરાક ત્વચાની સુંદરતા માટે વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્વચાની અસલી ચમક માત્ર બહારથી જ નહીં, પણ શરીરને અંદરથી મળતા પોષણથી આવે છે. નિષ્ણાતોના મતે, કોઈ એક સુપરફૂડ રાતોરાત ચમત્કાર નથી કરતું, પરંતુ જો નિયમિત ડાયેટમાં પૌષ્ટિક બીજ (Seeds)નો સમાવેશ કરવામાં આવે, તો તે ત્વચાને કુદરતી મોઇશ્ચર, હેલ્ધી ફૅટ્સ, એન્ટીઑક્સિડન્ટ્સ, ઓમેગા-3 અને ઝિંક જેવા જરૂરી તત્વો પૂરા પાડે છે. હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે કયા 8 સીડ્સ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે, ચાલો જાણીએ.
કદુના બીજ (Pumpkin Seeds)
Home in USA: અમેરિકાના ઘરોના ફોટા કે હોલીવૂડ ફિલ્મોના વીડિયો જોતી વખતે ઘણીવાર આપણા મનમાં એક સવાલ ચોક્કસ ઉદ્ભવે છે કે, ત્યાંના મોટાભાગના ઘરોમાં ભારતની જેમ સપાટ ધાબા કેમ જોવા મળતા નથી? અમેરિકાના મોટા ભાગના રહેણાંક મકાનોમાં ત્રિકોણાકાર કે ઢાળવાળી છત જોવા મળે છે. ઘણા લોકોને લાગે છે કે આ માત્ર ડિઝાઇન કે સુંદર દેખાવ માટે છે, પરંતુ એવું બિલકુલ નથી. આની પાછળ ત્યાંનું હવામાન, બાંધકામની ખાસ પદ્ધતિ અને લોકોની જીવનશૈલી જેવા અનેક મહત્ત્વપૂર્ણ કારણો જવાબદાર છે.
ભારે હિમવર્ષા અને પ્રતિકૂળ હવામાન
અમેરિકાના અનેક રાજ્યોમાં વર્ષના ઘણા મહિનાઓ દરમિયાન હાડ થીજવતી ઠંડી અને ભારે હિમવર્ષા થાય છે.
(IMAGE - ENVATO)
Why Jeans Have That Tiny Front Pocket? આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ જીન્સ પહેરે છે, પરંતુ શું તમે ક્યારેય જીન્સની આગળ આપેલી એ અજીબ અને નાનકડી પોકેટ પર ધ્યાન આપ્યું છે? આ પોકેટ એટલી નાની હોય છે કે તેમાં તમારો મોંઘોદાટ સ્માર્ટફોન કે મોટું પાકીટ તો સમાઈ જ ન શકે. ત્યારે મનમાં સવાલ થાય કે જેમાં હાથ પણ સરખો નથી જતો, તે પોકેટ આખરે કંપનીઓ બનાવે છે જ કેમ? જો તમને પણ આ ડિઝાઇન નકામી કે માત્ર ફેશન વેસ્ટ લાગતી હોય, તો તમને જણાવી દઈએ કે આ નાનકડી જેબ પાછળ આશરે 150 વર્ષ જૂનો એક એવો રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે, જે જાણીને તમે પણ તમારી જીન્સ ચેક કરવા મજબૂર થઈ જશો.
Offbeat Hill Stations of Shimla-Manali: ઉનાળાની સિઝનમાં મોટાભાગના લોકો પહાડોની ઠંડી વાદીઓમાં ફરવાનું પસંદ કરે છે. ઠંડો પવન, હરિયાળી અને શાંત વાતાવરણ લોકોને શહેરોની ગરમી અને ભાગદોડથી દૂર ખેંચી જાય છે. આમ તો ઉનાળામાં લોકો સૌથી વધુ શિમલા અને મનાલી જવાનું પસંદ કરે છે, પરંતુ વેકેશનની સિઝનમાં અહીં ભારે ભીડ, ટ્રાફિક જામ અને મોંઘી હોટેલો જોવા મળે છે. આવી સ્થિતિમાં ઘણી વખત ટ્રિપની મજા ફીકી પડી જાય છે.
જો તમે આ વખતે ભીડભાડથી દૂર કોઈ શાંત અને સુંદર જગ્યાએ વેકેશનની મજા માણવા માંગો છો, તો દેશમાં અનેક ઓફબીટ હિલ સ્ટેશન આવેલા છે.
(IMAGE - ENVATO)
Side Effects Of Excessive Screen Time: મોબાઈલ અને લેપટોપનો સતત ઉપયોગ તેમજ સોશિયલ મીડિયા પાછળ વિતાવાતો અતિશય સમય હવે આપણી જિંદગીનો એવો ભાગ બની ગયા છે કે તેના વિના રહેવું મુશ્કેલ લાગે છે. સવારે આંખ ખુલતાની સાથે જ પહેલું કામ ફોન જોવાનું થાય છે અને રાત્રે પણ ઊંઘતા પહેલાં છેલ્લી નજર સ્ક્રીન પર જ ટકેલી હોય છે.
AI IMAGE
Premature White Beard Causes: આજકાલ નાની ઉંમરે વાળ અને દાઢી સફેદ થવા એ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ખાસ કરીને 25 થી 30 વર્ષના યુવાનોમાં દાઢીના વાળ સફેદ થવાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.
(IMAGE - ENVATO)
How to Identify Fake Fennel: ગુજરાતના ઊંઝામાં ફૂડ સેફ્ટી વિભાગે એક મોટી રેડ પાડીને એક ફેક્ટરીમાંથી 3500 કિલોગ્રામથી પણ વધુ નકલી વરિયાળી અને 140 કિલો જેટલો ખતરનાક કેમિકલ જથ્થો પકડી પાડ્યો છે. આ ફેક્ટરી કોઈપણ જાતના સરકારી કે FSSAI લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી હતી.
Pool water chlorine eye damage: ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો સ્વિમિંગ પૂલ તરફ વળે છે અને કલાકો સુધી પાણીમાં મજા માણે છે. પરંતુ શું તમે જાણો છો કે પૂલનું આ પાણી તમારી આંખો માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે? ઘણા લોકોને સ્વિમિંગ કર્યા બાદ આંખો લાલ થવી, બળતરા, ખંજવાળ કે સૂકાપણું (ડ્રાયનેસ) જેવી સમસ્યાઓ થતી હોય છે. આઇ સ્પેશિયલિસ્ટના જણાવ્યા અનુસાર, આંખોમાં થતી આ પરેશાની માટે માત્ર પાણી જવાબદાર નથી, પરંતુ તેમાં રહેલા કેમિકલ્સ, બેક્ટેરિયા અને ગંદકી પણ મુખ્ય કારણ છે.
વધુ પડતું ક્લોરિન 'ટીયર ફિલ્મ' માટે ઘાતક
સ્વિમિંગ પૂલના પાણીને જંતુમુક્ત અને સાફ રાખવા માટે તેમાં ક્લોરિન કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.
(IMAGE - ENVATO)
Identify ripe pomegranate: દાડમનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. હૃદયને સ્વસ્થ રાખવાથી લઈને ત્વચાની ચમક વધારવા અને લોહીની ઉણપ દૂર કરવા સુધી તે અનેક રીતે લાભદાયી છે.
Summer superfoods for hydration: ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ (Heatstroke) લાગવાનો ખતરો વધી જતો હોય છે, જે શરીરને ઝડપથી નબળું પાડી શકે છે. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેટ રાખવા અને ઠંડક આપવા માટે ખાસ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. અહીં 8 એવા ફૂડ્સ વિશે માહિતી આપવામાં આવી છે જે તમને ગરમીથી બચાવવામાં મદદરૂપ થશે.
લૂથી બચાવતા 8 સુપરફૂડ્સ
1.
Taiwan's Fenglin Snail Race: આજની ભાગદોડભરી દુનિયામાં જ્યાં દરેક વ્યક્તિ ઝડપ પાછળ પાગલ છે, ત્યાં તાઇવાનના હુલિએન કાઉન્ટીમાં આવેલું 'ફેંગલિન' શહેર એક અલગ જ ફિલોસોફી પર ચાલે છે. આ શહેરના લોકો માને છે કે જિંદગીનો અર્થ માત્ર વેગ નથી, પરંતુ શાંતિ અને સંતુલન પણ છે. આ જ વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે અહીં એક અનોખી 'ગોકળગાય રેસ' (Snail Race)નું આયોજન કરાય છે, જે સમગ્ર તાઇવાનમાં ચર્ચાનો વિષય બની છે. અંગ્રેજીમાં જેને 'સ્નેઇલ પેસ' કહેવાય છે, તે ધીમી ગતિને અહીં નબળાઈ નહીં પણ એક ઉત્સવ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આમ, એક રીતે લોકો ધીમા જીવનનો આનંદ માણવા તેમાં રસ લે છે.
(IMAGE - ENVATO)
Lemon Storage Tips: ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ રસોડામાં લીંબુની માંગ સૌથી વધુ વધી જાય છે. ઠંડક આપતું શરબત હોય કે રસોઈનો સ્વાદ વધારવાનો હોય, લીંબુ દરેક રીતે ઉપયોગી છે.
Gujarat Summer Tourism: ગુજરાતમાં ઉનાળાની રજાઓ પડતા જ પ્રવાસીઓ ગરમીથી બચવા અને વેકેશનની મજા માણવા માટે બેસ્ટ સ્થળો શોધતા હોય છે. એપ્રિલથી જૂન દરમિયાન રાજ્યમાં સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારકા અને દીવ જેવા આકર્ષણો પર અંદાજે 1.35 કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટી પડે છે. જો તમે પણ આ ગરમીમાં ઠંડક અને શાંતિ શોધી રહ્યા હોવ, તો ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા શ્રેષ્ઠ વિકલ્પ છે.
સાપુતારાના ગાઢ જંગલો, સાપુતારા લેક અને સનસેટ પોઈન્ટ મનને તાજગી આપે છે.
How To Keep Water Tank Cool In Summer: ભારતમાં હાલમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને ભારતીય હવામાન વિભાગએ દેશના અનેક ભાગોમાં હીટવેવ (લૂ) ની ચેતવણી જારી કરી છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને પૂર્વી ભારતમાં તાપમાન સતત વધી રહ્યું છે. એપ્રિલના અંત સુધીમાં ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. આ ભીષણ ગરમીની અસર ફક્ત બહાર જ નહીં પરંતુ ઘરની અંદર પણ અનુભવાઈ રહી છે. છત પર રાખેલી પાણીની ટાંકીમાંથી ઉકળતું પાણી નીકળી રહ્યું છે.
Cooler Water Smell: ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસીના વિકલ્પ તરીકે ઘણા ઘરોમાં કૂલરનો ઉપયોગ કરવામાં આવે છે. કૂલર ન માત્ર વીજળીની બચત કરે છે, પરંતુ પાણીને કારણે રૂમને જલ્દી ઠંડો પણ કરે છે. જોકે, કૂલર વાપરતા લોકોની એક સામાન્ય ફરિયાદ એ હોય છે કે થોડા દિવસો પછી કૂલરમાંથી ગંદી કે વિચિત્ર પ્રકારની બદબૂ આવવા લાગે છે. આ ગંદી વાસને કારણે રૂમમાં બેસવું પણ મુશ્કેલ બની જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો કેટલાક સરળ ઉપાયો દ્વારા તેનાથી છુટકારો મેળવી શકાય છે.
Chanakya Niti: સરળ અને સીધા રહેવું એ જીવનમાં એક પ્રશંસનીય ગુણ છે, પરંતુ વધારે પડતાં 'ભલા' હોવું પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. જે લોકો દરેક વાતને નિઃશંકપણે સ્વીકારે છે તેઓ ઘણીવાર બીજાઓ દ્વારા પોતાનો ફાયદો ઉઠાવતા જોવા મળે છે. લોકો પોતાનું કામ કરાવવા માટે આ આદતનો ઉપયોગ કરે છે. ધીમે ધીમે આ પરિસ્થિતિ માનસિક તાણ અને થાકમાં વિકસે છે, જેના કારણે વ્યક્તિ વધુને વધુ બોજ અનુભવે છે. પરિણામે તેમના જીવનના વિવિધ પાસાઓ પર પ્રતિકૂળ અસર પડે છે. આમ, જીવનમાં થોડું 'ચાલાક' બનવું પણ જરૂરી છે.
Raw Mango Chutney: ઉનાળાની ગરમીની શરૂઆત થતા જ રસોડામાં કાચી કેરીનું આગમન થઈ જાય છે. સ્વાદમાં ખાટી-મીઠી એવી કાચી કેરી માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી માનવામાં આવે છે. ખાસ કરીને કાચી કેરીની ચટણી દરેક પ્રકારના ભોજન સાથે એક અલગ જ લિજ્જત આપે છે. જો તમે પણ ઘરે જ ઝટપટ અને સરળ રીતે આ સ્વાદિષ્ટ ચટણી બનાવવા માંગતા હોવ, તો આ માત્ર 3 સ્ટેપની રેસીપી તમારા માટે બેસ્ટ સાબિત થશે.
આ ચટણી બનાવવા માટે તમારે બે નંગ મોટી કાચી કેરી, એક ટેબલ સ્પૂન ખમણેલું નાળિયેર, એક ટેબલ સ્પૂન સમારેલી કોથમીર, ચાર નંગ લીલાં મરચાં, ચાર કળી લસણ અને અડધો ઈંચ આદુની જરૂર પડશે.
(IMAGE - ENVATO)
Tips to Reduce Electricity Bill in Summer: ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ઘરોમાં વીજળીનો વપરાશ અને લાઈટ બિલમાં મોટો ઉછાળો જોવા મળતો હોય છે. ફ્રીજ, કુલર અને એસીની સાથે હવે ઇન્ડક્શનનો વપરાશ પણ વધ્યો છે.
(IMAGE - ENVATO)
Tips to check for plastic Rice: આજના સમયમાં શુદ્ધ ખોરાક મેળવવો મુશ્કેલ બન્યો છે. દરેક ખાદ્યસામગ્રીમાં ભેળસેળનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો મોંઘા ભાવે ઝેર ખરીદી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.