Krushi vishwa News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
• પાકેલા પપૈયા વ્યાપારીઓ પાસે પહોંચવાને બદલે અઘકચરા પપૈયા વેચાણ અર્થે પહોંચી જતા હોય છે ત્યારે
• કાચા પપૈયામાંથી પેપીન તરીકે દૂધ કાઢી લીધા બાદ ફળોનો ઉપયોગ ટૂટીફ્રૂટી, અથાણાં અને ચીપ્સ બનાવવા તથા શાકભાજી તરીકે થાય છે. પાકાં ફળોનો ઉપયોગ જામ, જેલી, ચોકલેટ, ટૉફી, બાર, સ્કવૉશ પીણાં અને પાવડર બનાવવા થાય છે
Agriculture News : આજનો ખેડૂત બાગાયતી ખેતી તરફ આકર્ષાયો છે. તેમાં ઓછી જમીનમાં વધુ ઉત્પાદન અને આવક રળી શકાય છે. આવાં જ ફળપાકમાંનો અગત્યનો અને રોકડીયો પાક એટલે પપૈયા.
• સૌર ઊર્જા આધારિત સિંચાઈ વ્યવસ્થા ખેડૂતોના મોટા ભાગના પ્રશ્નો ઉકેલી શકે. પર્યાવરણની જાળવણી પણ સૌર ઊર્જાના કારણે ખૂબ જ આસાનીથી થાય છે ત્યારે ખેડૂતોએ આ પ્રાકૃતિક પદ્ધતિનો ઉપયોગ કરવો જ રહ્યો
Agriculture News : વાયુ પ્રદૂષણ એ આપણી સૌથી મોટી સમસ્યા છે. વધતા જતાં ઔદ્યોગિકરણ અને જીવનશૈલીથી આવેલા પરિવર્તનનાં કારણે પર્યાવરણ પર જોખમ વધ્યું છે. આ સંજોગોમાં સમય અને આધુનિકતા સાથે તાલ મિલાવવા, કુદરતી અખૂટ સંપત્તિનાં સ્રોત, સૌર ઊર્જાનો અને તેનાં અત્યાધુનિક સૌર સાધનોનો ખેતીમાં ઉપયોગ કરીને આવનારી પેઢી માટે, પર્યાવરણની સુરક્ષા અને ભવિષ્યની ખાદ્ય ઉત્પાદનની ક્ષમતાઓને વધારવામાં માટે માઇલસ્ટોન સાબિત થશે.
• ખેતપેદાશના વેચાણમાં જાગૃતિ, ટેક્‌નોલોજી અને સહકારથી આર્થિક સમૃદ્ધિ
• પોષણક્ષમ ભાવ મેળવવો હોય તો માંગ આધારિત કૃષિ પેદાશનું વાવેતર કરવું જોઈએ, કોઈ પણ સિઝન શરૂ થાય તે પહેલા ખેડૂતને તેની ખબર હોવી જોઈએ કે આગામી દિવસોમાં કઈ કૃષિ પેદાશની મહત્તમ માંગ રહેશે
Agriculture News : ખેડૂતે ખેતઉત્પાદનનું પૂરતું આર્થિક વળતર મેળવવું હોય તો ખેતઉત્પાદનથી વેચાણ સુધીનો આખો પ્રવાહ જાગૃતિભર્યો અને સજ્જ હોવો જોઈએ. મોટાભાગે એવું બનતું હોય છે કે ખેડૂત પાક તૈયાર થયા પછી તરત જ પાકનું વેચાણ કરી દે છે, કોઈવાર માળખાગત સમસ્યાઓ, બજારની જાણકારીના અભાવ કે દલાલો પર નિર્ભરતાને કારણે પોતાનાં મૂલ્યવાન ઉત્પાદનોની યોગ્ય કિંમત મેળવવામાં અસમર્થ રહે છે. આ સ્થિતિને બદલવી જરૂરી છે.
• ફળ, શાકભાજીમાં માત્ર લણણી કર્યે નહીં ચાલે, કૃષિ પેદાશને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાનો ઉપાય
• કૃષિ ઉત્પાદનના ભરાવાને કારણે માંગ-પૂરવઠાનો સિદ્ધાંત અવરોઘાતા જે-તે પાકની માંગ કરતાં પૂરવઠો વધી જાય તો પણ એ પાકનો પોષણક્ષમ ભાવ મેળવવામાં કેનિંગ-પેકેજિંગને લીઘે ખેડૂતને કોઈ જ મુશ્કેલી પડતી નથી
Agriculture News : ગુજરાતના ખેડૂતો આજના સમયમાં ખેતી તો કરે જ છે તેની સાથે પાકના મૂલ્યવર્ધનમાં પણ મોખરે છે. અનેક ખેડૂતોએ મૂલ્યવર્ધન દ્વારા પોતાની ખેતીને પોષણક્ષમ બનાવી છે. એક સમયે જ્યાં ફળ અને શાકભાજીનો ઉપયોગ ફક્ત તાજા ખોરાકરૂપે જ થાય તેવો સમય હતો, આજે મૂલ્યવર્ધનના કારણે કેરી, પાઇનેપલ, જામફળ, ટમેટા જેવા બાગાયતી પાકનું આર્થિક મૂલ્ય અને તેની ગુણવત્તા લાંબા સમય સુધી પેકેજિંગ અને કેનિંગ દ્વારા વધારી શકાય છે. જો યોગ્ય રીતે પેકિંગ અને કેનિંગ કરવામાં આવે તો તેના મૂલ્યમાં અનેકગણો વધારો થઈ શકે છે અને ખેડૂતને પણ સીધો નફો થાય છે.
• સૂર્યનો ખરો તડકો આમ તો બધાને આકરો લાગે પણ તેનો યોગ્ય રીતે લાભ જો ખેડૂતો ઉઠાવે તો તે ખેતઉત્પાદનમાં પણ મહત્તમ વધારો કરી શકે છે. તેનાં પરિણામો પણ જાણે રણમાં મીઠી વીરડી મળી જાય તેમ શાતા આપનારાં હોય છે
Agriculture News : સમગ્ર જીવસૃષ્ટિ જેની આસપાસ સંકળાયલ છે, તે સૂર્યનારાયણની શક્તિ અને પ્રભાવથી સૌ કોઈ પરિચિત છે. તેનાં લાભ પણ અનેક છે. તેને પામવા, જાણવાની જિજ્ઞાસામાં આપણું વિજ્ઞાન માનવજાતના હિત માટે સતત પ્રયોગો કરતું રહે છે. તેનાં ભાગરૂપે ભારતે પણ આદિત્ય એલ.
• પાકના અવશેષોને બાળતા પર્યાવરણની સાથે જમીન પણ બગડે છે, ઉત્પાદકતા ઘટે છે, પ્રદૂષણ વધે છે
• પાકનાં અવશેષોને ગાય-ભેંસના ગોબર અને ખેતરના અન્ય કચરાની સાથે ભેળવીને સડવા દઈ પાણીનો છંટકાવ કરવાથી 70-80 દિવસમાં ઉત્તમ ગુણવત્તાનું ખાતર તૈયાર થઈ શકે છે
Agriculture News : ખેડૂત ભલે વર્ષોથી ખેતી કરતો હોય, છતાં પણ અમુક ભૂલો તો એવી કરે છે કે એમાંથી જ એવા પ્રશ્નો ઊભાં થાય, જે ખેડૂતને જ કૃષિ ઉત્પાદનના સંદર્ભમાં મુશ્કેલીમાં મૂકે. ખાતર, પાણી, બિયારણ અને દવાઓના ઉપયોગની બાબતમાં તો ખેડૂતો ભૂલ કરતા જ હોય છે, પરંતુ આથી પણ વધુ સહજ કહેવાય એવી ભૂલ એ છે કે ખેતરમાં પાકની કાપણી પછી તેના અવશેષોને બાળી નાખવા. મોટાભાગના ખેડૂતો કંઈક આવું જ કરતા હોય છે ત્યારે તેમને ખબર હોતી નથી કે એનાથી ખેતરની જમીનમાં કેટલું નુકસાન થઈ રહ્યું છે.
• પ્રાકૃતિક ખેતીથી લગભગ બિનઉપજાઉ જમીન ત્રીજા-ચોથા વર્ષથી પરિણામ આપતી થઈ
• પ્રાકૃતિક ખેતીનો બીજો મહત્ત્વનો ફાયદો એ છે કે જે તે પાકમાં રોગનું પ્રમાણ લગભગ નહીંવત્‌ છે. ફંગસ થતી નથી. પક્ષીઓનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે. તેના કારણે ખેતરની જમીનમાં કે બીજે કોઈ કિટાણું હોય તો તેનો કુદરતી રીતે નાશ થઈ જાય છે
Agriculture News : ખૂબ મહેનત કરીએ, ખાતર પણ વધું નાખીએ, ઉત્પાદન વધારવાના શક્ય એટલા તમામ પ્રયાસ કરીએ તો પણ કૃષિ ઉત્પાદન વધે નહીં.
• કેરીની ખેતીનો પ્રકાર ગમે તે હોય, હવામાન તો સૌની કેરીના પાકને નડતું જ હોય છતાં
• રાજ્યમાં કેરીનું ઉત્પાદન મેળવતા ખેડૂતોમાંથી પ્રગતિશીલ અનેક ખેડૂતો એવા પણ છે, જેમણે કેરીની ઉચ્ચ પ્રકારની ગુણવત્તા જાળવીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેની નિકાસ કરી કેરીની ખેતીમાં ગૌરવભર્યું સ્થાન મેળવ્યું હોય
Agriculture News : કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. તેની મીઠાશ, સુગંધ અને વિવિધ જાતના કારણે વિશ્વભરમાં એની માંગ વધતી જાય છે. ભારત કેરીનું અગ્રણી ઉત્પાદક દેશ છે, જ્યાં અલફાંસો (આફૂસ), કેસર, બદામ, દશેરી જેવી અનેક ભિન્ન ભિન્ન જાત ઉગાડવામાં આવે છે. ભારતની કેરી માત્ર રુચિ માટે નહીં, પણ અર્થતંત્ર માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે નિકાસની દ્રષ્ટિએ કેરીએ આગવું સ્થાન મેળવ્યું છે.
• જમીનમાં માઇકોરાઇઝા(ફૂગ)ની પૂરક ભૂમિકા, ખાતર સાથે પૂરક પોષક તવ સ્વરૂપે
• માઇકોરાઇઝાનો ઉપયોગ મૂળના વિકાસ અને તેનાં ફેલાવામાં મદદ તેમ જ જરૂરી તવોને છોડ સુધી પહોંચાડી ઊપજ વધારવામાં પણ મદદ કરે છે. પરોક્ષ રીતે રોગોથી લડવાની તાકાત પેદા કરે છે
Agriculture News : જમીનમાં ઘણાં પ્રકારનાં સૂક્ષ્મ જીવાણુઓ અને ફૂગ વસવાટ કરતા હોય છે, આવાં ફૂગ-જીવાણુઓ હવામાંના મુક્ત નાઇટ્રોજનને સ્થિર કરવાનું અથવા જમીનમાં રહેલાં અલભ્ય ફોસ્ફરસ અને પોટાશને લભ્ય સ્વરૂપમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા કરતા હોય છે, જે વનસ્પતિ માટે બહુ ઉપયોગી સાબિત થાય છે.
માઇકોરાઇઝા ફૂગ પણ છોડનાં મૂળ સાથે સહજીવી સંબંધ બનાવી છોડને પોષક તવો ઉપલબ્ધ કરાવે છે.
• આધુનિક સિંચાઈ પદ્ધતિ દ્વારા ટકાઉ ખેતી, ઓછો ખર્ચ અને ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન
• ફર્ટિગેશન એટલે કે ડ્રીપ કે સ્પ્રિંક્લર દ્વારા પાણી સાથે ખાતર આપવાથી ખાતરના વપરાશમાં વીઘાદીઠ 20 થી 40 ટકા સુધી બચત થયાનું અને ઉત્પાદનમાં 15 થી 25 ટકાની વૃદ્ધિ થયાનું અનેક સંશોધનોમાં જણાયું છે
Agriculture News : આજના સમયમાં ખેતીમાં પાણી અને ખાતર બંનેનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ આવશ્યક છે. એક તરફ વરસાદની અનિશ્ચિતતા વધી રહી છે, બીજી તરફ ભૂગર્ભ જળની સપાટી સતત ઘટી રહી છે. સાથે-સાથે રાસાયણિક ખાતરોની કિંમતો વધતી જતી હોવાથી ખેડૂતો માટે ખેતીના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.
જમીનમાં સતત ઘટતાં જતાં પોષક તવો, ઉત્તરોાર ઘટતું ઉત્પાદન, કુદરતી આપત્તિ સામે પાકની ઘટતી પ્રતિકારશક્તિ
વર્ષ 1970માં 1 કિલો ખાતર દીઠ 15 કિલો અનાજનું ઉત્પાદન થતું હતું, જે 2015 સુધીમાં ઘટીને માત્ર 5 કિલો થઈ ગયું છે
2015થી 2019 દરમિયાન લેવાયેલા 05 કરોડ માટીના નમૂનોમાંથી 2/3 ભાગમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વોનો અભાવ જોવા મળ્યો હતો. 85% નમૂનાઓમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ખૂબ જ ઓછું નોંધાયું હતું.
• ખેડૂત પાકપદ્ધતિ બદલીને નવા પ્રયોગ કરે તો ઓછી જમીનમાં પણ ખેતી સફળ બને
• ખેતરમાં એકાદ-બે ઊભા પાકને સાચવવા માટે ખેડૂતોએ જ્યારે તનતોડ મહેનત કરવી પડતી હોય ત્યારે આ પ્રયોગશીલ ખેડૂતે એક નહીં પણ અનેક પ્રકારના ફળ અને ઔષધીય વૃક્ષોનું વાવેતર કરી એક આદર્શ પૂરો પાડ્યો છે
Agriculture News : આપણી પરંપરાગત ખેતીમાં મોટાભાગના ખેડૂતો જે-તે સિઝન પ્રમાણે જે પાક લેવાતા હોય તેવા જ પાકોનું વાવેતર કરી તેનું સારું ઉત્પાદન મેળવવા તનતોડ મહેનત કરતા હોય છે. આવા પાકને ઉછેરવા વાવણીથી લઈને તેની કાપણી સુધીના પ્રત્યેક તબક્કે ખેડૂતોએ અનેક પ્રકારની પળોજણનો સામનો કરવો પડે, ત્યારે ઘણી વખત એવી સ્થિતિ પણ નિર્માણ થાય કે આ પાકને સાચવવા કેવી રીતે ?
વારંવાર બદલાતું વાતાવરણ, વર્ષે ને વર્ષે અવનવી જીવાતોનો વઘતો જતો ઉપદ્રવ, ક્યારેક ખેતમજૂરોની સમસ્યા અને છેલ્લે બઘું સમુસૂતરું ઉતરે તો પણ પોતાની કૃષિ પેદાશના પોષણક્ષમ ભાવનો પ્રશ્ન. આ બઘા સંજોગો વચ્ચે કોઈ પણ ખેડૂતને પોતાની ખેતીની સંભાળ રાખવી મુશ્કેલ લાગે તે સ્વાભાવિક છે.
• નાના પ્રોસેસિંગ યુનિટ પણ ખેડૂતની આવક વધારો કરી શકે
• કૃષિ પેદાશના મૂલ્યવર્ધન માટે પ્રોસેસિંગ યુનિટ વસાવીને ખેડૂત ખેતીની સાથે ખૂબ સરળતાપૂર્વક મૂલ્યવર્ધન દ્વારા
• સારી એવી આર્થિક કમાણી કરી શકે. આવા પ્રોસેસિંગ યુનિટ માટે આર્થિક સહાય પણ મળતી હોય છે
Agriculture News : ખેડૂતે પોતાની આવક વધારવી હોય, પણ બીજી તરફ જમીન જ ઓછી હોય ત્યારે કૃષિ સંલગ્ન અન્ય વિકલ્પો તરફ પણ ખેડૂતે ધ્યાન આપવું જોઈએ. મૂલ્યવર્ધન એ ખેડૂતની આવક ચોક્કસ  વધારી શકે છે.
• અનેક પ્રકારના પ્રોટિન-વિટામિનથી ભરપૂર મિલેટ્‌સ-જુવાર, બાજરી, રાગી, નાગલીનું મૂલ્યવર્ધન
• ભારત સરકારે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘મિલેટ્‌સ વર્ષ’ તરીકે જાહેર કર્યું અને તેમાંથી નિશાબહેનને મિલેટ્‌સના
• મૂલ્યવર્ધનનો વિચાર આવ્યો, આ નાનકડા વિચારે આજે સમગ્ર પંથકમાં તેમની આગવી ઓળખ સ્થાપિત કરી છે
Agriculture News : સમગ્ર વિશ્વ નોંધપાત્ર વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે આજે ભારત તરફ મીટ માંડીને બેઠું છે, પછી તે આબોહવાકીય પરિવર્તન હોય કે પછી કોરોના પછીની આર્થિક સુધારણા કે વિવિધ દેશો વચ્ચેનો સંઘર્ષ હોય. વૈશ્વિક સમસ્યાઓ જેવી કે, કુપોષણ અને ખાદ્ય સુરક્ષા સામેના પડકારોનો સામનો કરવા માટે મિલેટ્‌સને પ્રોત્સાહન આપવામાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રયાસો ખૂબ જ સરાહનીય છે.
• એક ખેડૂતનો નાનો એવો પ્રયોગ સમગ્ર ગામને દિશા ચીંઘે ત્યારે તેનું પરિણામ મળે જ
• ગામનાં સહિયારા પ્રયાસો દ્વારા છ વીઘામાં ખેતતલાવડી બનતા ત્રીજા વર્ષે પાણીનો સંગ્રહ થવાથી કૂવાઓમાં ઉનાળામાં પણ પાણી મળતું થયું, બંધ કૂવાઓનાં તળ પણ ઊંચાં આવવા લાગ્યાં
Agriculture News : ખેડૂતે માત્ર ખેતીમાં રોગ-જીવાત, જણસીનાં ભાવ જેવા મુદ્દે જ નહીં ઘણીવાર કુદરતી આપદાઓ સામે પણ સંઘર્ષ કરવો પડતો હોય છે. પાણીની વધુ અછત હોય તેવા પ્રદેશમાં માત્ર ચોમાસા આધારિત ખેતી કરવી પડતી હોય છે. જ્યાં 1000-1200 ફૂટે પણ બોરમાં પાણી આવતું ન હોય, ત્યારે ખેડૂતોની હાલત કફોડી થઈ જતી હોય છે.
• જે ખેડૂત ખેતીની સાથે મૂલ્યવર્ધન અપનાવે, તેને ખેતીમાં ક્યારેય નિરાશ નહીં થવું પડે
• ખેડૂતો કૃષિખર્ચ અને અનિશ્ચિત બજારથી પરેશાન છે, ત્યારે વાસુદેવભાઈએ પોતાની સૂઝબૂઝ અને મહેનતથી
• ઘઉં,  તુવેર, ચણા જેવા પરંપરાગત ખેતીપાકના મૂલ્યવર્ધન દ્વારા આવક વૃદ્ધિનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે
Agriculture News : આધુનિક કૃષિ માત્ર ખેતરમાં પાક ઉગાડવા પૂરતી સીમિત રહી નથી. આજે, ખેડૂતો અને કૃષિઉદ્યોગ માટે આવક વધારવાનો અને બજારની સ્પર્ધામાં ટકી રહેવાનો સૌથી અસરકારક માર્ગ મૂલ્યવર્ધન છે. મૂલ્યવર્ધનનો સીધો અર્થ છે કે, ખેતરમાંથી મેળવેલા કાચા માલને પ્રોસેસિંગ, પેકેજિંગ અથવા અન્ય પ્રક્રિયાઓ દ્વારા એક એવા ઉત્પાદનમાં રૂપાંતરિત કરવો, જેની બજારમાં વધારે કિંમત મળી શકે.
• ભણતર ન હોય તો શું થયું ? ગણતર તો છે ને !
• સૂઝબૂઝ અને માર્ગદર્શનથી અશિક્ષિત વ્યકિત પણ સફળ થઈ શકે
Agriculture News : વાવ-થરાદ જિલ્લાનાં, સુઈગામ તાલુકાના સનાલી ગામના મોંઘીબહેન રાજપૂત ભણેલા નથી પણ તેમના ગણતરને કારણે તેઓ પશુપાલનના વ્યવસાયમાં અગ્રેસર બની શક્યાં છે. તેમણે ખેતી સાથે પશુપાલનને પૂરક વ્યવસાય ન ગણતા તેને મહત્ત્વના વ્યવસાય તરીકે પ્રાધાન્ય આપી અપનાવ્યું છે.
Agriculture News : એક સમયે યુરિયા અને ડી.એ.પી. સિવાયનું કોઈ કોઈ જ્ઞાન ન ધરાવતા આ ખેડૂત જણાવે છે કે, ‘ખેતીમાં જો વિજ્ઞાન ભળશે અને સાચી દિશામાં ખેડૂત મહેનત કરશે તો ખેડૂતની પ્રગતિ ચોક્કસ થશે.’ કૃષિ સી.આર.
• ખેતીને વ્યવસાય તરીકે વિકસાવીને વાર્ષિક રૂપિયા 50 લાખનું ટર્નઓવર કરતું ખેડૂત યુગલ
• ખેડૂત ખેતી પ્રત્યેનો રૂઢિગત દ્રષ્ટિકોણ બદલીને વ્યાવસાયિક અભિગમ સાથે ખેતી કરે અને સૂઝબૂઝ સાથે મૂલ્યવર્ધન કરે તો, ખેડૂતની આવક વધતા વાર નહીં લાગે તેની સાથે જ કૃષિ ક્ષેત્રે ખ્યાતિ પણ વઘશે
Agriculture News : નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાનાં ગણદેવા ગામના સંજયભાઈ નાયકના પરિવારમાં પરંપરાગત પાક સાથે આંબાનો પાક હતો. એક સમયે સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા સંજયભાઈએ માતાનાં અવસાન બાદ વર્ષ 1984માં ખેતીમાં જોડાવાનો નિર્ણય લીધો.
તેઓ જણાવે છે કે, ‘મેં ખેતીને એક વ્યવસાય તરીકે જોયો છે, જેમ એક વેપારી તેનું ઉત્પાદન વેચવામાં પોતાની પૂરતી તાકાત લગાવે છે, તેવી જ રીતે ખેડૂતે પણ પાકને યોગ્ય ભાવે વેચવાનો ભર5ૂર પ્રયાસ કરવો જોઈએ.
• પ્રકૃતિમાં વિશ્વાસ અને પ્રાકૃતિક ખેતીના માર્ગે સરવાળે લાભ જ
• જમીનમાં કાર્બનનું પ્રમાણ 0.3 થી 0.4 ટકા સુધીનું જોવા મળતું હતું, તે હવે પ્રાકૃતિક ખેતીના પરિણામે કાર્બનનું પ્રમાણ વધીને 0.4 થી 0.9 ટકા સુધીનું થયું હોવાથી જમીનની ફળદ્રુપતામાં નોંધપાત્ર વધારો થયો