International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Iran Oil Crisis : અમેરિકી પ્રતિબંધો છતાં ચીનની સતત ખરીદીને કારણે લાંબા સમય સુધી મજબૂત રહેલું ઈરાનનું અર્થતંત્ર હવે મુશ્કેલીમાં મુકાયું છે. ચીની કંપનીઓએ ઈરાનની મોટી માંગ અને અમેરિકાની કડકાઈને કારણે ઓઈલની ખરીદીમાં મોટો ઘટાડો કર્યો છે, જેના લીધે ઈરાન ભારે દબાણ હેઠળ આવી ગયું છે. છેલ્લા એક મહિનામાં ઈરાનનું ઓઈલ પ્રોડક્શન 19 ટકા જેટલું ગગડી ગયું છે અને તેના તેલ નિકાસની આવક પર મોટું સંકટ ઊભું થયું છે. ગ્રાહકોને આકર્ષવા માટે ઈરાની ઓઈલ વિક્રેતાઓએ કિંમતોમાં પણ ઘટાડો કરવો પડી રહ્યો છે.
ચીનના ઐતિહાસિક નિર્ણયે ઈરાનનું વધાર્યું ટેન્શન
- દુનિયાભરમાં 3.20 લાખ ભારતીયનાવિકો કાર્યરત છે
- ઓમાનના તટ પાસે 20 ભારતીય ક્રૂ વાળાં ભારતીય જહાજ ઉપર એક જ સપ્તાહમાં થયેલા આ હુમલા અંગે ભારત નારાજ
નવી દિલ્હી : ઓમાનના તટ પાસે, કોમર્શિયલ જહાજો ઉપર થયેલા હુમલાઓ અંગે સખત વિરોધ દર્શાવવા ભારતે અમેરિકાના ચાર્જ દ' અફેર્સ (ઉપરાજદૂત) જેસન મિક્ષને બોલાવી પોતાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ઓમાનના તટ ઉપર ૨૦ ભારતીય ક્રૂવાળાં એક વ્યાપારી જહાજ ઉપર ચાર દિવસમાં જ થયેલો આ ત્રીજો હુમલો છે.
- યુરોપીય દેશોનાં શસ્ત્રો જ અમારી સામે વપરાય છે
- ફિન્લેન્ડમાં ફુલતારંતા ટોક્સ દરમિયાન જયશંકરે કહ્યું : ભારતનાં શસ્ત્રો કોઈ યુરોપીય દેશ વિરૂદ્ધ વપરાયાં નથી : ભારતે કદી યુરોપ માટે ભીતિ ઉભી કરી નથી
હેલસિંકા (ફીન્લેન્ડ) : યુક્રેન યુદ્ધ છતાં ભારતે રશિયન ઓઇલ ખરીદવાનું ચાલુ રાખતાં, યુરોપીય દેશો દ્વારા કરાતી ટીકાનો સણસણતો ઉત્તર આપતાં, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે યુરોપીય દેશો દ્વારા અપનાવવામાં આવતાં બેવડાં ધોરણોની ઉગ્ર ટીકા કરી હતી, અને કહ્યું હતું કે ભારત તેનાં રાષ્ટ્રીય હિતને અનુલક્ષીને તેની ઊર્જા જરૂરિયાતોની પ્રાથમિકતા નક્કી કરે છે.
અહીં યોજાઈ રહેલી કુબતરાંના ટોક્સમાં ઉદ્ગમી રહેલી શક્તિઓ અને નવી ભૂરાજકીય સ્પર્ધાઓ વિષચક્ર ચર્ચામાં ભાગ લેતા ભારતના મેઘાવી વિદેશમંત્રીએ યુરોપીય દેશોનાં બેવડાં ધોરણોની ટીકા કરતાં કહ્યું હતું કે યુરોપીય દેશોનાં શસ્ત્રો જ અમારી સામે વપરાય છે.
China-Pakistan Hangor Class Submarine : ચીન અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંરક્ષણ કરારના ભાગરૂપે તૈયાર કરાયેલી પ્રથમ અત્યાધુનિક 'હંગોર-ક્લાસ' સબમરીન ગુરુવારે પાકિસ્તાનના કરાચી પોર્ટ પર પહોંચી છે. કરાચીના નેવલ ડોકયાર્ડ ખાતે વાઇસ એડમિરલ અબ્દુલ મુનીબની ઉપસ્થિતિમાં હેલિકોપ્ટર ફ્લાય-પાસ્ટ સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંરક્ષણ નિષ્ણાતોના મતે, અરબ સાગર અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની વધતી નૌકાદળ શક્તિને ટક્કર આપવા માટે પાકિસ્તાન લાંબા સમયથી આ ચીની હથિયારની રાહ જોઈ રહ્યું હતું.
ભારતને કાઉન્ટર કરવા ચીન-પાકિસ્તાનની ગુપ્ત મેગા ડીલ !
- તાલિબાનો ઘડીયાળના કાંટા ઉંધા ફેરવે છે
- સંયુક્ત રાષ્ટ્રોએ તાલિબાનોની નૈતિકતા પોલીસની કડક ટીકા કરી : દુનિયાભરના દેશોએ ફીટકાર વરસાવ્યો
નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં મહિલાઓએ ફરજિયાત માથાથી પગ સુધીનો બુર્ખો પહેરવાના તાલિબાનોના ઓર્ડરની સામે મહિલાઓએ જબરજસ્ત વિરોધ કર્યો છે, તેઓ સડક ઉપર આવી ગઈ હતી. પરંતુ દેખાવકારી મહિલાઓ ઉપર તાલિબાનોની નૈતિકતા પોલીસે ગોળીબાર કરતા એક બાળક સહિત બેના મોત થયા હતા જ્યારે ૨૦થી વધુને ઈજાઓ થઈ હતી.
એસોસિએટેડ ફ્રી પ્રેસ (એ.
Air India AI171 Crash One Year Update AAIB Reports : અમદાવાદમાં સર્જાયેલા ભયાનક એર ઇન્ડિયા AI171 વિમાન અકસ્માતને આજે બરાબર 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનાની પ્રથમ વર્ષગાંઠ પર સરકારી તપાસ સંસ્થા એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ શુક્રવારે (12 June 2026) જણાવ્યું છે કે, 'બ્લેક બોક્સ (ફ્લાઇટ રેકોર્ડર), એન્જિનના ભાગો અને એરક્રાફ્ટ સિસ્ટમના પૃથ્થકરણમાં તપાસકર્તાઓએ 'નોંધપાત્ર પ્રગતિ' (Significant Progress) મેળવી લીધી છે. જો કે, સંસ્થાએ સત્તાવાર અહેવાલ બહાર આવે તે પહેલાં કોઈપણ પ્રકારની અટકળો ન લગાવવા ચેતવણી આપી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં AAIBએ જણાવ્યું કે, 12 જૂન 2025ના રોજ ઘટેલી આ દુર્ઘટનાના કારણો શોધવા માટે છેલ્લા 1 વર્ષ દરમિયાન એકત્રિત કરાયેલા તમામ પુરાવાઓનું અત્યારે ઝીણવટભર્યું નિરીક્ષણ ચાલી રહ્યું છે, અને તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
Iran US Geneva Peace Deal 2026 : પશ્ચિમ એશિયા (Middle East)માં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ભયાનક યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે એક મોટો વચગાળાનો શાંતિ કરાર થવા જઈ રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી છે કે, ઇરાન સાથે યુદ્ધ વિરામ કરવા માટે પ્રારંભિક સમજૂતી તૈયાર થઈ ગઈ છે, જેના કારણે અમેરિકાએ ઇરાન પરના પોતાના તમામ સૈન્ય હુમલાઓ હાલ પૂરતા રોકી દીધા છે.
એક અહેવાલ મુજબ, એક વરિષ્ઠ રાજદ્વારીએ પુષ્ટિ કરી છે કે, બંને દેશો 'મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ' (MoU)ના ડ્રાફ્ટ ટેક્સ્ટ પર સહમત થઈ ગયા છે. આ ઐતિહાસિક કરાર પર આગામી રવિવારે (14 June 2026) સ્વિટ્ઝર્લેન્ડના જિનેવા (Geneva) ખાતે સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવશે. આ વૈશ્વિક સમજૂતીમાં પાકિસ્તાને મુખ્ય મધ્યસ્થ (Mediator)ની ભૂમિકા ભજવી હોવાથી આ શાંતિ કરારને 'ઇસ્લામાબાદ ઘોષણાપત્ર' (Islamabad Declaration) નામ આપવામાં આવશે.
Elon Musk SpaceX IPO Nasdaq 2026 : દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન ઇલોન મસ્કનું નામ પડતાં જ કંઈક અસાધારણ થવાનો અંદેશો આવે છે. ઇલેક્ટ્રિક કારને લોકપ્રિય બનાવવાથી લઈને મંગળ ગ્રહ પર માનવ વસાહત સ્થાપવાના સપના જોનારા મસ્ક હવે શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધમાકો કરવા જઈ રહ્યા છે. તેમની રોકેટ અને સેટેલાઇટ કંપની ‘સ્પેસ એક્સ’ (SpaceX) વોલ સ્ટ્રીટ પર તેનો બ્લોકબસ્ટર IPO (Initial Public Offering) આવી ગયો છે. આ માત્ર એક સામાન્ય કંપનીનું લિસ્ટિંગ નથી, પરંતુ એક એવી ઐતિહાસિક તક છે જે કંપનીના હજારો કર્મચારીઓનું નસીબ રાતોરાત બદલી નાંખ્યું છે અને ટૂંક સમયમાં વૈશ્વિક બજારના સમીકરણો પણ ફેરવી નાખશે.
400 કર્મચારીઓ તો 10 કરોડ ડૉલરથી પણ વધુના માલિક
US Becomes India's Top LPG & LNG Supplier  : પશ્ચિમ એશિયામાં ભભૂકેલી યુદ્ધની જ્વાળાઓ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ(Strait of Hormuz)માં ચાલી રહેલી સૈન્ય નાકાબંધીના કારણે ભારતના ખાડી દેશોના (Gulf Countries) પરંપરાગત ગેસ નિકાસકારો સાથેનો સંપર્ક લગભગ તૂટી ગયો છે. જો કે, આ કટોકટીની વચ્ચે અમેરિકા(USA)થી ગેસની ખરીદીમાં અભૂતપૂર્વ વધારો થયો છે. મે 2026ના મહિનામાં અમેરિકા ભારતને એલએનજી(LNG - લિક્વિફાઇડ નેચરલ ગેસ) અને એલપીજી(LPG - લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ)ની સપ્લાય કરનારો દુનિયાનો સૌથી મોટો દેશ બનીને ઉભર્યો છે.
વૈશ્વિક અહેવાલો અનુસાર, હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતા તણાવ અને વ્યાપારી જહાજોની અવરજવર ખોરવાઈ જવાથી કતાર, સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશોમાંથી ભારત આવતી ગેસની ખેપમાં મોટો ઘટાડો નોંધાયો છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા સંયુક્ત હુમલા બાદથી જ આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે.
US Oil Exporter: વૈશ્વિક રાજનીતિમાં એક જૂની અને જાણીતી કહેવત છે કે, 'જે ઊર્જાને નિયંત્રિત કરે છે, તે જ આખી દુનિયા પર રાજ કરે છે.' છેલ્લા પાંચ દાયકામાં ઓઇલના વર્ચસ્વ માટેની આ લડાઈ ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારી રહી છે. વર્ષ 1970ના દાયકામાં જે ઓઇલની અછતને કારણે અમેરિકા લાચાર બની ગયું હતું, આજે તે જ અમેરિકા દુનિયાનું સૌથી મોટું ઓઇલ નિકાસકાર બની ચૂક્યું છે. બીજી તરફ, ક્યારેક ઓઇલને જ હથિયાર બનાવીને અમેરિકાને ધમકાવનારા ખાડી દેશો આજે પોતે ચોતરેફથી કટોકટીમાં ઘેરાયેલા છે.
50 વર્ષ પહેલાં જે ઓઇલ અમેરિકાની સૌથી મોટી નબળાઈ હતું, આજે તે જ તેની સૌથી મોટી તાકાત બની ગયું છે.
Thailand Princess Dies: થાઇલેન્ડના રાજપરિવારમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી કોમામાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા થાઇલેન્ડના પ્રિન્સેસ બજ્રકિતીયાભાનું અવસાન થયું છે. થાઇલેન્ડના રોયલ હાઉસહોલ્ડ દ્વારા શુક્રવારે સવારે સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. તેઓ 47 વર્ષના હતા. પ્રિન્સેસના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Trade War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્રેડ વોર મોરચે એક મોટી કાનૂની સફળતા મળી છે. અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને વિશ્વભરમાંથી આવતી ચીજવસ્તુઓ પર 10% ગ્લોબલ ટૅરિફ વસૂલતા રહેવાની મંજૂરી આપી છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, 'જ્યાં સુધી આ મામલે કોઈ અંતિમ ચુકાદો ન આવી જાય ત્યાં સુધી સરકાર આ ટેક્સ વસૂલ કરી શકે છે.' કોર્ટના આ નિર્ણયને પગલે ભારત સહિત વિશ્વભરના બજારોમાં હલચલ તેજ થઈ ગઈ છે, કારણ કે તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર પડવાની છે.
અંતિમ ચુકાદા સુધી ટૅરિફ વસૂલતા રહેવાની મંજૂરી  આપી
Ian-US War Impact on Global Oil Reserve: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ તેમજ હોર્મુઝની નાકાબંધીના કારણે સમગ્ર વિશ્વમાં તેલ સંકટ સતત વધી રહ્યું છે. આ વૈશ્વિક કટોકટીના કારણે ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા નાના દેશોએ ઊર્જા ક્ષેત્રે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે તેલની સપ્લાયને લઈને સામે આવેલા એક તાજેતરના અહેવાલે વિશ્વ માટે ખતરાની મોટી ઘંટડી વગાડી દીધી છે. આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો વર્તમાન પરિસ્થિતિ લાંબો સમય સુધી આવી જ રીતે યથાવત્ રહેશે, તો આગામી દિવસોમાં તેલના સપ્લાયને લઈને સમગ્ર દુનિયા નવા જોખમમાં મૂકાઈ શકે છે.
એએનઝેડ રિસર્ચના તાજેતરના ગ્લોબલ ઓઇલ માર્કેટ ટ્રેકરના અહેવાલ પ્રમાણે ફારસની ખાડીમાંથી તેલના સપ્લાયમાં સતત આવી રહેલી અડચણોને કારણે આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનો સ્ટોક ચિંતાજનક રીતે તળિયે પહોંચી શકે છે અને વિશ્વભરમાં ઇંધણની ભારે તંગી સર્જાવાની આશંકા છે.
(IMAGE - IANS)
US Attack Near Oman Coast: ઓમાનના દરિયાકાંઠા નજીક એક કોમર્શિયલ જહાજ પર થયેલા કથિત અમેરિકન હુમલામાં ભારતીય નાવિકોના મોત પર ઈરાને સંવેદના વ્યક્ત કરી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અને પબ્લિક ડિપ્લોમેસી સેન્ટરના વડા ઇસ્માઇલ બકાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.
Iran vs USA war Updates : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે હવે રાજદ્વારી મોરચે નવો વિવાદ શરૂ થયો છે. એક તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસથી એવી જાહેરાત કરી હતી કે અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધના ઉકેલ માટે એક શાનદાર સમજૂતી (Settlement) તૈયાર કરી લીધી છે, જેના પર આ જ વીકેન્ડમાં યુરોપમાં હસ્તાક્ષર થઈ શકે છે. જોકે, ટ્રમ્પના આ દાવાને તદ્દન ફગાવી દેતા ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘઈએ અમેરિકા પર ગંભીર આક્ષેપો કર્યા છે.
રાજદ્વારી પ્રક્રિયા ખોરવવા માટે અમેરિકા જવાબદાર
ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે, શાંતિ વાર્તાને લઈને ઈરાનનું વલણ શરૂઆતથી જ સ્પષ્ટ હતું.
- ઘણા કર્મચારીઓની હિસ્સેદારી 100 મિલિયન ડોલરથી વધુ
- કંપનીમાં લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓને સ્ટોક ઓપ્શન અને ઈક્વિટી આપવામાં આવી હતી
ન્યૂ યોર્ક : સ્પેસએક્સનો બહુચર્ચિત આઈપીઓ ઈલોન મસ્કને ટ્રિલિયોનેર બનાવી શકે છે તે સૌ કોઈ જાણે છે. પરંતુ, આ આઈપીઓ કંપનીના કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર લાવી શકે છે. રિપોર્ટ મુજબ, કંપનીના ૪,૦૦૦થી વધુ કર્મચારીઓ પોતાના શેર અને સ્ટોક ઓપ્શનના કારણે કરોડપતિ અથવા ડોલર-મિલ્યેનેર્સ બની શકે છે.
- ટ્રમ્પ તંત્રએ પ્રમુખના નિવેદનને માત્ર મજાક ગણાવ્યું !
- વિપક્ષે અમેરિકન પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે ત્યારે ટ્રમ્પ દાઝ્યા પર ડામ આપતા હોવાનો દાવો કર્યો
નવી દિલ્હી : બોલિવૂડમાં રામસે બ્રધર્સની હોરર ફિલ્મ વીરાનામાં ભૂતના મોઢે સંવાદ હતો મુજે વીરાના પસંદ હૈ. બિલકુલ આ જ રીતે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ બોલ્યા છે મને મોંઘવારી પસંદ છે. તેમણે આ વાત અમેરિકામાં ત્રણ વર્ષની ટોચે પહોંચેલા ફુગાવાનો દર એપ્રિલના ૩.
- મોદી શનિવારથી ફ્રાન્સ,સ્લોવાકિયાનાં એક સપ્તાહનાં પ્રવાસે
- મોદી ફ્રાન્સમાં જી-7 સમિટનાં આઉટરીચ સેશનમાં ભાગ લેશે અને કેટલાક દેશો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સનાં પ્રમુખ ઇમેનુએલ મેક્રોનની વચ્ચે થનારી હાઇ લેવલની મંત્રણામાં ડિફેન્સ, સિવિલ ન્યુકિલઅર એનર્જી, ઇનોવેશન અને મહત્ત્વપૂર્ણ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં પરસ્પરનાં સહકારને મજબૂત કરવા પર મુખ્યત્વે ચર્ચા થશે.
ઉલ્લેખનીય છે કે મોદી શનિવારથી ફ્રાન્સ અને સ્લોવાકિયાનાં એક સપ્તાહનાં પ્રવાસે જશે. ફ્રાન્સમાં તે જી-૭ સમિટનાં આઉટરીચ સેશનમાં ભાગ લેશે અને મેક્રોની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
- ભારતે અમેરિકન હુમલાનો મુદ્દો યુએનમાં ઉઠાવ્યો
- ઇરાન પર સૌથી મોટો હુમલો કરવાની અને ખાર્ગ ટાપુ પર અંકુશ મેળવી ઓઇલ ઉદ્યોગ કબજે કરવાની ટ્રમ્પની ધમકી
- અમેરિકા ઇરાનના એકબીજાના એરબેઝ નૌકામથકો, રડાર અને મિલિટરી સાઈટ્સ પર હુમલા
નવી દિલ્હી : હોર્મુઝની ખાડીમાં ઇરાન પછી અમેરિકાની દાદાગીરી હદ વટાવી રહી છે. ભારતે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ  જહાજ પર અમેરિકન નૌકાદળે હુમલો કર્યો હતો. તેમા એક હુમલામાં ત્રણ ભારતીયોના મોત થયા હતા.
Donald Trump On Iran War And Deal : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ઈરાન પર ભયાનક હુમલો કરવાની યોજના જાહેર કરી હતી, જોકે તેમણે આ મામલે મોટી ગુલાંટ મારી હુમલાની યોજના ટાળી દીધી છે. તેમણે આજે રાત્રે થનારા સૈન્ય હુમલાને અચાનક રદ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈરાન સાથે ડીલ કરવાની વાતચીત ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે અને તે ડીલને મંજૂરી પણ મળી ગઈ છે, જેના કારણે હુમલો ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમજૂતી અંતિમ ન થાય ત્યાં સુધી ઈરાન પર નૌકાદળની નાકાબંધી યથાવત રહેશે.
ઈરન સાથે ઐતિહાસિક ડીલની ટૂંક સમયમાં જાહેરાત કરાશે