Int ane-imarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
- મહાત્મા ગાંધીજીના પુત્ર હરિલાલ અને નેલ્સન મંડેલાની પુત્રી માકી
- મહાત્મા ગાંધી
- નેલ્સન મંડેલા
- મેરી આંખો મેં બહુત આંસુ થે,
મેરે હોઠોં પે દુઆ થી શાયદ.
- એક સાથે એકસો વાર પડી જવા છતાં ઊભો થઈને આગળ ચાલું છું
- નિકોલસ જેમ્સ વ્યુજીસિક
- આંખોમેં હમને બહુત ખ્વાબ દેખે,
હર ખ્વાબ મેં સિસકતી આગ દેખી,
આગ મેં હમને અપની મંઝિલ પાયી,
મંઝિલ સે હમને યે જિંદગી પાયી.
- પથ્થર ત્યાં સુધી મૂંગા રહે છે, જ્યાં સુધી માનવી એને જબાન નથી આપતો
- જદગી કા યહ ફલસફા દેખો તો કિતના અજીબ હૈ,
શામેં કટતી નહીં ઔર સાલ યૂં હી ગુજર જાતે હૈ.
કેટલાયે સમયથી દુશ્મનની પોલાદી ફોજે શહેરને ઘેરો ઘાલેલો હતો. રાતે તેઓ આગ ચેતવતા ત્યારે સઘન અંધકારને ચીરતી તેની જ્વાળાઓ શહેરની દીવાલો ૫૨ હજારો ખૂની આંખોએ જાણે તાકી રહેતી.
- સૈનિકની આંખ કે બાળકની પીડામાં થતું યુદ્ધનું વાસ્તવિક દર્શન
- યહાં ઈન્સાન કી સૂરત મેં આદમખોર રહતે હૈ,
ચલો જંગલ મેં ચલકર હમ કોઈ આદમી ઢૂંઢે.
૧૮૬૭માં જર્મનીના બર્લિન શહેરમાં ઓટો વાન બિસ્માર્કે એક ભાષણમાં કહ્યું, 'જેણે યુદ્ધભૂમિમાં મૃત્યુ પામતા સૈનિકોના નેત્રોમાં નજર નાખી હશે, એ યુદ્ધનો પ્રારંભ કરતા પૂર્વે ઘણો વિચાર કરશે.'
- એને માટે તો રાજાનો મુગટ એ રમવાનું રમકડું અને વિશ્વની સઘળી સંપત્તિ એ ધૂળ-માટી છે
- આઈને મેં અપની શક્લ દેખ કર
ખુદ ડર ગયે અપને આપ કો દેખકર.
આજે રામનવમીનું પાવન પર્વ અને આ પર્વ પ્રસંગે સ્મરણ થાય છે દેહ અને આત્માની પ્રીતિ જેવો સ્નેહ ધરાવનાર રામ અને હનુમાનનું.
- સરમુખત્યાર કદી ઠીંગણો ન હોય, તેથી મુસોલિની સ્ટૂલ પર ઊભા રહીને પ્રવચન આપતો હતો
- મુસોલિની (ડાબે) અને હિટલર
- વહ કૌન હૈ જો જલાતા હૈ દિલ કો રાત-દિન,
ફિર ઉસે અપને હી હાથોં સે બુઝા ભી દેતા હૈ.
રોમનાં ઐતિહાસિક નગરમાં પ્રવેશ કર્યો, ત્યારે મનમાં રોમન સામ્રાજ્યની અનેક ઘટનાઓ દ્રશ્યરૂપે તરવરવા લાગી.
- રાત્રે લાઇટ ચાલુ રાખીને પ્રજાકલ્યાણ માટે ઓગણીસ કલાકનાં જાગરણનો ડોળ કરતો
- મુસોલિની
- હમ જો ચલે તો રહગુજર નહીં થા, તુમ જો આયે તો મંઝિલ મિલ ગયી.
ઇટલીના ઐતિહાસિક મહાનગર રોમમાં પ્રવેશ કર્યો, ત્યારે લક્ષ્ય તો એક જ હતું અને તે વેટિકનમાં ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ જ્હોન પોલ(દ્વિતીય) સાથે મુલાકાતનું. રોમના હવાઈમથકે એરપોર્ટના અધિકારીએ રોમમાં અમારા આગમનનું કારણ પૂછયું, ત્યારે અમે જૈન ધર્મના કેટલાક અગ્રણીઓનું આ મંડળ છે એવી ઓળખ આપી, પરંતુ એમને જૈન ધર્મની કશી ખબર નહોતી.
- ઇન્સાફ તો ગરીબો માટે હોય...સુલતાનનો દામાદ કહે તે ન્યાય અને કરે તે સઘળું ન્યાયી
- તેરે ઇશ્ક કી શાયરી બન ગયા હૂં,
ખુદ બનાતા ઔર ખુદ સુનાતા હૂં,
- મરવાને વાંકે જીવતા ગરીબો અને બદતર જિંદગી જીવતા ઝૂંપડાવાસીઓ - એ જ મારું દેવળ અને એ જ મારા દેવ ....
- ઍની બેસન્ટ
- મૃત પિતાએ સ્વર્ગમાં રમવા માટે પ્યારા પુત્ર આલ્ફની માગણી કરી
- વહ કૌન હૈ કિ ગમોં મેં ડૂબાતા હૈ મુઝે,
ફિર ગમોં કો સહને કા હૌંસલા ભી દેતા હૈ.
- ઍની
સંસારમાં શીલવાનને જ સંતાપ હોય છે.
- કંકુ છાંટી કંકોતરીને બદલે લોહી છાંટી કંકોતરી મોકલું છું
- જીવન કે સાગર સે હોકર, ઉસ પાર તક જાના હૈ,
હિજ્ર વસ્લ, હંસના રોના, સબ યહીં રહ જાના હૈ.
(હિજ્ર એટલે વિયોગ, વસ્લ એટલે મિલન)
ફાગણ ફૂલડે મહોર્યો હતો અને કેસૂડાનાં ફૂલે કેસરિયા વાઘા સજ્યા હતા.
- ગાંધીવિચારને અનુસરતા ઇટલીના ડેલ વાસ્તોએ શાંતિદાસ નામ ધારણ કર્યું
- ફલકે જમીં પે જબ તુઝે ટહલતે દેખા,
પહલી બાર એક ચાંદ હમને બેદાગ દેખા.
કેવું મહાદુર્ભાગ્ય છે આપણા દેશનું કે આજે છાશવારે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં એમની પ્રતિભાનું જાતજાતના તુક્કાઓથી, મનઘડંત આક્ષેપોથી ખંડન કરવાનો વ્યર્થ પ્રયત્ન ચાલે છે. ગાંધીજીની ગરિમાને લાંછન લગાડવા માટે કેટલીક વ્યક્તિઓ વોટ્સએપ કે ફેસબુક પર એમની મંદબુદ્ધિથી પાયાવિહોણા આક્ષેપો કરે છે, પરંતુ ગાંધી એટલે ગાંધી.
- એક વર્ષમાં 24 વખત ડોક્ટર પશુ-પક્ષીની તબિયત જોવા માટે 'વિઝીટ' કરે છે
- સ્ટેલા મારિયા
- ઓ તકદીર લિખનેવાલે કુછ સોચકર લિખાકર,
હિજ્ર લિખતા હૈ, તો વસ્લ ભી લિખા કર.
(હિજ્ર એટલે જુદાઈ, વસ્લ એટલે મિલન)
- પૃથ્વીને પૃથ્વી રહેવા દે...  એને નરકાગાર ન બનાવ
- મુઝે કોઈ બહાના, બનાના નહીં આતા,
યાને દુ:ખે દિલ કો બહલાના નહીં આતા.
- એક સમયે જે શ્રેષ્ઠ હોય છે, તે આજે નિકૃષ્ટ પણ બની જાય છે
- સારી આલમ કો જીતનેવાલા
આપને આપ સે હાર જાતા હૈ.
જો અપને આપકો જીત લેતા હૈ,
તો સારી આલમ હાર જાતી હૈ.
- જુલમથી ડરીશ નહીં, એનાથી તો જૌહર ખીલે છે
- ઇસ જહાં મેં કહાં મિલતે હૈં આદમી,
અપનોં કો ભી દેતા હૈ ફરેબ આદમી,
વફા કે નામ ૫૨ બેવફા હૈ આદમી,
જખ્મોં કી તાદાદ સે બેખબર હૈ આદમી.
- આપણાં તંત્રો પ્રજાભિમુખ નહીં બને, ત્યાં સુધી દેશની છબી મલિન જ રહેવાની
- યહ જજ્બાત બદલતે હૈ રોજ મૌસમ કી તરહ યારોં,
બિના પતઝડ કે સાવન કા મહિના ભી નહીં આતા.
ગરીબ બિચારી પ્રજાની કોણ ફિકર કરે છે? એનું તો એક જ કામ અને તે જે પ્રતિકૂળ પરિસ્થિતિ સામે આવે તેને ચૂપચાપ સહન કરવાનું. દેશની ઘરેલુ એરલાઇન ઇન્ડિગોની ઘટનાએ દેશના આકાશી વિકાસને સાવ નીચે ધરતી પર ઝીંકી દીધો છે.
- નસીબે ખેલ્યો કેવો અજબ ખેલ
- ઇગ્નાઝ સેલ્વેલિસ
આ એ જમાનાની વાત છે, જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર શોધાયું નહોતું. માત્ર થોડા સમય પૂર્વે રોબર્ટ કોસ્ટ નામના સંશોધકે જાહેર કર્યું હતું કે 'જંતુઓ પણ રોગનું કારણ બની શકે છે.' ડૉ. ઇગ્નાઝ સેમલ્વિસે આ જંતુઓ નજરે જોયા નહોતા, પરંતુ આવા જંતુઓને કારણે 'ચાઇલ્ડબેડ ફિવર'થી પ્રસૂતા માતાઓનું મૃત્યુ થતું હશે, એવો વિચાર ઇગ્નાઝના મનમાં જાગ્યો.
- પ્લેગ અને છપ્પનિયા દુષ્કાળ વખતે માનવતાનો આ દીપક ઝળહળી ઊઠયો !
- રુબિન ડેવિડ
- ભવરોં કો દેખકર ફૂલ મહક જાતે હૈ, ઔર ફૂલ કો દેખકર ભંવરે બહક જાતે હૈ.
કોઈ પણ નગરના વિકાસના પડદા પાછળ વિવિધ વર્ણ, જાતિ કે ધર્મના મહાનુભાવોનું ઘણું મોટું પ્રદાન હોય છે.
- કોઈ પણ ભોગે મારે માનવતાના આ મહાપાપને ડામી દેવું છે...
- સકૂને દિલ ઢૂંઢને મેં જાઉં કિસ તરફ,
યહાં ભી, વહાં ભી, તેરી યાદેં હૈ હર તરફ.