Inside story News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
- યુસુફ પઠાણે બેઠક ખાલી કરવા ના પાડી હતી
- ઇનસાઇડ સ્ટોરી
- સંગઠનમાં ફેરફાર કર્યા પણ પક્ષના ધબડકા માટે જવાબદાર અભિષેકને બદલીના શક્યા
તૃણમૂલ કોંગ્રેસના સંગઠનની કમર મમતાના ભત્રીજા અભિષેકના કરતૂતોથી તૂટી છે. મમતાની રાજકીય કારકિર્દી સામેના પડકારોમાં છેલ્લા એક મહિનાથી વધારો જોવા મળી રહ્યો છે. પક્ષના ૬૦ વિધાનસભ્યોએ અલગ ચોકો બનાવી દીધો છે તો લોકસભાના સાંસદો પણ પક્ષ છોડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
- હવે કર્ણાટકમાં કોંગ્રસનું કોકડું ગુંચવાઇ શકે છે
- ઇનસાઇડ સ્ટોરી
- સિધ્ધારમૈયાએ પ્રેમથી કે સામે ચાલીને શિવકુમારને ખુરશી નહોતી આપી. તેમને માંડ સમજાવાયા હતા
કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર સામે ઉભા થયેલા એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરને નબળું બનાવવા કોંગ્રેસ મોવડી મંડળે સરકારમાં નબંર ટુ એવા ડી.કે શિવકુમારને મુખ્યપ્રધાન પદું સોંપ્યું છે.
- મમતાની દુખતી નસ પર ભાજપે હાથ દબાવ્યો છે
- ઇનસાઇડ સ્ટોરી
- કોલક્ત્તાના લગડી વિસ્તારોમાં અભિષેક બેનરજીની સંપત્તિ તૃણમૂલ કોંગ્રેસમાં પણ વિવાદનું કેન્દ્ર બની છે
પ.બંગાળમાં સ્પષ્ટ બહુમતી સાથે રચાયેલી ભાજપની સરકારે મતદારોને આપેલા વચનો પુરા કરવાની શરૂઆત કરાઇ છે. દરેક વચનો ુપુરા કરતી વખતે સ્થાનિક સ્થાપિત હિતો સાથે સંઘર્ષ થવાનો છે.
- સત્તા છીનવાઇ ગયા પછી નેતા કોડીનો થઇ જતો હોય છે
- ઇનસાઇડ સ્ટોરી
- મમતાના સ્વભાવ પ્રમાણે તેમનું કોઇ નજીકનું મિત્ર નથી. દરેક જગ્યાએ બાવળીયા રોપ્યા છે
મમતા બેનરજીએ કલપ્યું પણ નહોતું કે તેના ઘરની બહાર હજારો લોકો જયશ્રીરામના નારા આખી રાત લગાવતા રહેશે અને તે લાચાર બનીને સાંભળતા રહેશે. તૃણમૂલના અભિષેક બેનરજીની પણ આવી જ દશા હતી.
- રિઝર્વ બેંક કહે છે ચિંતા કરવાની જરૂર નથી
- ઇનસાઇડ સ્ટોરી
- પુનઃનિર્માણના પ્રયાસો શરૂ થશે, તેમ તેમ ભારતના કામદારોને પહેલા કરતા વધુ રોજગારી મળશે
અખાતી યુધ્ધના કારણે વિદેશથી ભારતીયો મારફતે મોકલાતા નાણામાં ઓટ આવશે એમ મનાઇ રહ્યું છે. જો એમ થાય તો રિઝર્વ બેંકની ચિંતામાં વધારો થઇ શકે છે. એક તરફ રૂપિયો તૂટી રહ્યો છે.
- કેજરીવાલની પનોતી બેઠી છે, દરેક દિશાએથી ફટકો
- ઇનસાઇડ સ્ટોરી
- ચઢ્ઢા અને સાથીઓ પર  કરોડો રૂપિયા ખાઇને પક્ષ પલટો કરવાનો આરોપ લગાવાયો છે
આમ આદમી પાર્ટીની મુસીબતો ખાસ કરીને અરવિંદ કેજરીવાલની મુસીબતો દુર થવાની નામ નથી લેતી. તેમના વફાદાર કહેવાતા રાઘવ ચઢ્ઢા સહિતના સાથીઓએ પક્ષ છોડતાં તેમના સંગઠનને ફટકો વાગ્યો છે. અરવિંદ કેજરીવાલે તેમના વફાદારોને રોકવાના બદલે તેમની ટીકા કરવી શરૂ કરી છે.
- પ.બંગાળમાં પ્રથમ તબક્કાના પડઘમ શાંત
- ઇનસાઇડ સ્ટોરી
- મમતાની જેમ અનેક મહિલાઓ આગળ આવવા મથે છે પરંતુ તે માટે જગ્યા નથી
પશ્ચિમ બંગાળની ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે. બે તબક્કામાં યોજાનાર ચૂંટણીનો બીજો તબક્કો ૨૯મી તારીખનો છે.
- મમતા બેનર્જી સામે સુવેન્દુ અધિકારી
- ઇનસાઇડ સ્ટોરી
- પશ્ચિમ બંગાળનું નંદીગ્રામ 2026ની ચૂંટણીમાં ફરી એકવાર મોટા રાજકીય જંગનું સાક્ષી
પશ્ચિમ બંગાળની ચૂંટણી પર સૌની નજર છે. તે હિંસક બને તેવા એંધાણ છે. બંને પક્ષ એટલેકે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ચાલતી આક્ષેપ બાજી પણ તેજાબી બની રહી છે.
- યુધ્ધના કારણે મતદારો આવી શક્યા નથી
- ઇનસાઇડ સ્ટોરી
- ગલ્ફ-કેરળના મુખ્ય રૂટ પર હવાઈ ભાડામાં ચાર ગણો વધારો થયો છે
કેરળનો જંગ વિચિત્ર પેચનો અનુભવ કરી રહ્યો છે. મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેરળમાં તેના સૌથી નિર્ણાયક મતદાર વર્ગોમાંના એક - ગલ્ફના પ્રવાસીઓના ટર્નઆઉટમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. રાજ્યના ૨.
- જનરેશન ઝેડ આંદોલનમાં બાલેન અગ્રેસર હતા
- ઇનસાઇડ સ્ટોરી
- ગઇ 8 સપ્ટેમ્બર દરમિયાન થયેલા તોફાનોમાં 77 લોકોના મોત થયા હતા, તેની તપાસ પણ શરૂ કરાઇ છે
નેપાળમાં સત્તાનું નવું ચેપ્ટર શરૂ થયું છે. નવા શાસકો ભારત તરફી હોવાનું ગાણું પહેલા દિવસથી જ ગાઇ રહ્યા છે. નેપાળ ભારત તરફી ઝોક ધરાવતું હોવા છતાં તેના ભૂતપૂર્વ શાસકે ચીનની આરતી ઉતારવાનું શરૂ કર્યું હતું.
- વિધાન સભ્યોના મિજાજને ઓળખવાની જરૂર હતી
- ઇનસાઇડ સ્ટોરી
- ઓડિસાના વિધાનસભ્ય સોફિયાએ તો ભાજપના ટેકાથી ઊભેલા ઉમેદવારને વોટ આપ્યો હતો
રાજ્યસભાના ચૂંટણી જંગની તૈયારી કરવામાં અને તેની હારજીતનું મહત્વ સમજવામાં દેશનો સૌથી જુુનો પક્ષ કોંગ્રેસ નિષ્ફળ ગયો છે. રાજ્યસભામાં કેટલાક વિધેયક પાસ કરાવવા એનડીએ માટે આસાન નહોતું પરંતુ કોંગ્રેસે હવે તેને આસાન બનાવી દીધું છે. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ થશે એવું જાણવામાં આવ્યું હોવા છતાં કોંગ્રેસ અંધારામાં રહી હતી.
- પ.બંગાળની ચૂંટણી રાજકીય રીતે વધુ મહત્વની છે
- ઇનસાઇડ સ્ટોરી
- વિધાનસભાનો જંગ મમતા માટે મહત્વનો છે કેમકે તે વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા માંગે છે
ભારતના રાજકીય પક્ષો સતત ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે. બિહાર પછી હવે પ.
- નવા રાજ્યપાલ રવિ ભાજપના પોપટ
- ઇનસાઇડ સ્ટોરી
- રાજ્યપાલ તૃણમૂલ કોંગ્રેસ તરફ ઢળેલા દેખાતા જ ભાજપે તેમને બદલી નાખ્યા
પોતાના રાજ્યમાં આવતા નવા રાજ્યપાલને ભાજપના પેરોટ (પોપટ) કહીને મમતા બેનરજીે પોતાનામાં રહેલો હારનો ડર સપાટી પર લાવી દીધો છે. મમતા બેનરજી અને કેન્દ્ર સરકાર વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી તૂંતૂં..
- રાજીવ કુમાર ગઇ 31 જાન્યુઆરીએ નિવૃત્ત થયા છે
- ઇનસાઇડ સ્ટોરી
- નોન બંગાલી લોકોને રાજ્યસભામાં મોકલવાથી પક્ષમાં નારાજગીઃ વફાદારીને એવોર્ડ અપાયો
રાજ્યસભાની ચૂંટણી નજીક આવી છે. પ.બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસે રાજ્યસભાની બેઠક માટે જે નામો પસંદ કર્યા છે તેના કારણે વિવાદ ઊભો થયો છે.
- સીતારામન અને સોનિયા ગાંધીની AI તસ્વીરો
- ઇનસાઇડ સ્ટોરી
- નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં દરેક પક્ષ પાસે સોશ્યલ નેટવર્કની સેના હોય છે
આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)હવે રાજકીય પક્ષોના પ્રચારમાં પણ પ્રવેશ્યું છે. પ.બંગાળ અને તમિળનાડુમાં વિધનસભાનો જંગ છે.
- તમિળનાડુમાં રાજકીય તખ્તો ગરમ છે
- ઇનસાઇડ સ્ટોરી
- વિજય સાથે ચૂંટણી જોડાણ કરવા અને હાથ મિલાવવા પણ ભાજપ પ્રયાસ કરી રહ્યું છે
તમિળનાડુમાં રાજકીય તખ્તો ગરમ છે. વિધાન સભાના જંગમાં સત્તાધારી ડીએમકે અને કોંગ્રસ વચ્ચનું જોડાણ છે. દેશના બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રસને તમિળનાડુના પ્રદેશિક પક્ષોનો ટેકો લીધા વિના કોઇ વિક્લ્પ રહેતો નથી.
- 43 વર્ષના નેતા લકી ઓબેરોયની ધોળે દિવસે હત્યા
- ઇનસાઇડ સ્ટોરી
- ખાલસા કોલેજમાં પ્રમુખની ચૂંટણી બાબતે વિવાદ થતાં બંને દુશ્મન બની ગયા હતા
પંજાબમાં આમ આદમી પાર્ટીના ૪૩ વર્ષના નેતા લકી ઓબેરોયની ધોળે દિવસે જલંધર ખાતે હત્યા  થઇ તે વિવાદાસ્પદ એટલા માટે છેકે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. સવારે જ્યારે લકી ઓબેરોય ગુરૂદ્વારામાંથી બહાર આવતા હતા ત્યારે હત્યારાઓ તેમની રાહ જોઇને બહાર ઉભા હતા. બે લોકો બાઇક પર હતા અને ગોળીઓ છોડીને ભાગી ગયા હતા.
- ફડનવીસ સાથે અજીત પવારના કુટુંબને સારો ઘરોબો
- ઇનસાઇડ સ્ટોરી
- અજીત પવારની સ્મશાન યાત્રામાંજ તેમનો વિકલ્પ શોધવા ચર્ચા ચાલતી હતી
અજીત પવારની અચાનક વિદાયથી મહારાષ્ટ્રના રાજકારણમાં સન્નાટો મચી ગયો છે. દિવંગત અજીત પવારના પત્નીને નાયબ મુખ્યપ્રધાન બનાવવા સાથે સર્વ સંમતિ દર્શાવે છે કે દરેક સાચવીને રાજકીય ગેમ રમવા માંગે છે. અજીત પવારને લોકોએ અશ્રુભીની આંખે વિદાય આપી છે.
- અપર્ણા યાદવ ભાજપ તરફી હોઇ વિવાદ
- ઇનસાઇડ સ્ટોરી
- તેજપ્રતાપ યાદવ જનતાદળ (યુ) તરફ ઢળેલાં રહે છે
દેશમાં રાજકીય પરિવારોને ગ્રહણ લાગ્યું હોય એમ લાગી રહ્યું છે. ચૂંટણીમાં તેમને મળી રહેલા સતત જાકારા બાદ સત્તાના અભાવે કહો કે સત્તાની ખેંચતાણ કહેા પરંતુ આ પરિવારામાં ચાલતી અંદરો અંદરની કોલ્ડ વોર હવે હોટ વેર બની ગઇ છે. આ કુટુંબોમાં ચૂંટણી સમયે દેખાતો ભાઇચારેા હવે અદ્રશ્ય થઇ ગયો છે.
- ભાજપે કાર્યકરોમાં આત્મવિશ્વાસ ઉભો કર્યો છે
- ઇનસાઇડ સ્ટોરી
- ભાજપની ચૂંટણી વ્યૂહ રચના સામાવાળા રાજકીય વિપક્ષને થકવી નાખવાની હોય છે
મહારાષ્ટ્ર અને મંુંબઇ નગરપાલીકાઓના જંગમાં વિપક્ષના સૂપડાં સાફ કરનાર ભારતીય જનતા પક્ષ માટે હવે પ.બંગાળ અને તમિળનાડુમાં પરસેવો પાડવાનો છે. તમિળનાડુ અને બંગાળમાં ભાજપે પ્રાદેશિક પક્ષોનો સામનો કરવાનો છે.