Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Tips to cure heat stroke: સવારથી જ દઝાડતો તડકો, બપોરે લૂના ઝપાટા અને રાત્રે પણ રાહત ન આપતી ગરમી– આ છે હીટ વેવ નો ભયાનક ચહેરો. દિલ્હી-એનસીઆરમાં તો એપ્રિલના અંતમાં જ પારો 40°C ને પાર કરી ગયો છે, અને નિષ્ણાતોનું કહેવું છે કે મે-જૂનમાં સ્થિતિ વધુ વકરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારું શરીર આ અસહ્ય ગરમીનો સામનો કેવી રીતે કરે છે? શા માટે કેટલાક લોકોને હીટ સ્ટ્રોક થાય છે, જ્યારે અન્ય લોકો સામાન્ય રીતે જીવી શકે છે? ચાલો, સમજીએ કે ગરમીના અસહ્ય મોજામાં તમે કેવી રીતે પોતાને સુરક્ષિત રાખી શકો છો.
હીટ વેવ શું છે?
જ્યારે કોઈ ચોક્કસ વિસ્તારનું તાપમાન સામાન્ય કરતાં અસાધારણ રીતે વધી જાય અને એ સ્થિતિ ઘણા દિવસો સુધી ચાલુ રહે, તો તેને હીટ વેવ  કહેવાય છે.
Smoke Free Generation: UKએ ધૂમ્રપાન મુક્ત પેઢી તૈયાર કરવાના ઉમદા હેતુથી એક ઐતિહાસિક અને અત્યંત કડક કાયદો પસાર કર્યો છે, જેના અંતર્ગત હવે વર્ષ 2008 પછી જન્મેલા લોકો તમાકુ કે સિગારેટ ખરીદી શકશે નહીં. બ્રિટિશ સંસદના બંને ગૃહમાં 'ટોબેકો એન્ડ વેપ્સ બિલ' પસાર થઈ ગયું છે અને કિંગ ચાર્લ્સ તૃતીયની ઔપચારિક મંજૂરી બાદ તે કાયદાનું સ્વરૂપ લેશે. આ કાયદો 1 જાન્યુઆરી, 2027થી સમગ્ર UK એટલે કે ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડમાં અમલી થઈ જશે. હવે પછી દર વર્ષે તમાકુ ખરીદવાની લઘુતમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરાશે, જેથી ભવિષ્યની પેઢી આ વ્યસનથી કાયમ માટે દૂર રહે.
નવા અમલી થનારા કાયદામાં સિગારેટ જ નહીં પરંતુ ઈ-સિગારેટ એટલે કે વેપિંગ પર પણ કડક નિયંત્રણો લદાયા છે.
Measles Disease Symptoms: હાલ બાંગ્લાદેશમાં બાળકોની તબિયત બગડવાના કિસ્સાઓમાં અચાનક ઉછાળો આવ્યો છે. શરૂઆતમાં સામાન્ય તાવ અથવા વાઈરલ માનવામાં આવતું હતું, પરંતુ જેમ જેમ કેસ વધતા ગયા તેમ તેમ સ્થિતિ ગંભીર બનતી ગઈ. રિપોર્ટ મુજબ, એક મહિનાથી ઓછા સમયમાં 100થી વધુ બાળકોના મોત થતા આરોગ્ય તંત્ર હચમચી ગયું છે. તપાસ બાદ સ્પષ્ટ થયું કે આ પાછળ કોઈ સામાન્ય તાવ નહીં પણ ખસરા (Measles) નામની ખતરનાક અને ઝડપથી ફેલાતી બીમારી છે, જે ખાસ કરીને નાના બાળકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે.
ખસરા કેમ છે આટલો ખતરનાક!
World Parkinson's Day: ગુજરાતમાં પાર્કિન્સન એટલે કે કંપવાતના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જીવનશૈલીને કારણે હવે યુવાનો તેમજ મહિલાઓમાં પણ પાર્કિન્સનના કેસ વધ્યા છે. ખોરાકમાં વધુ પડતો મેંદો, પ્રિઝર્વેટિવ ફૂડ, સ્ટ્રેસને કારણે આગળ જતાં પાર્કિન્સન થઈ શકે છે.
દર વર્ષે 11 એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે
દર વર્ષે 11 એપ્રિલની ઉજવણી 'વર્લ્ડ પાર્કિન્સન ડે' તરીકે કરવામાં આવે છે.
World Oral Health Day 2026: ગુજરાતમાં મોઢાના કેન્સર (Oral Cancer)નું જોખમ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વિશ્વ ઓરલ હેલ્થ ડે(20 માર્ચ) નિમિત્તે સામે આવેલા આંકડાઓ દર્શાવે છે કે, અમદાવાદ સ્થિત ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ(GDCH) ખાતે વર્ષ 2025 દરમિયાન સ્ક્રિનિંગમાં હજારો લોકોના મોઢામાં કેન્સરના શરૂઆતના લક્ષણો જોવા મળ્યા છે. ખાસ કરીને પ્રી-મેલિગ્નન્ટ ડિસીઝ(PMDs)ના કેસોમાં થઈ રહેલો વધારો રાજ્યમાં ઓરલ હેલ્થની ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે.
કેસમાં સતત વધારો: 2024ની સરખામણીએ જોખમ વધ્યું
સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, કેન્સરના ગંભીર સ્ટેજ પર પહોંચતા પહેલાના એટલે કે 'પ્રી-કેન્સર' તબક્કાના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
AI Image
Screen Time In Children under 5: ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વિવિધ બીમારી જોવા મળી રહી છે. ઊંઘ ન આવવી અને બોલવાનું મોડું શરૂ થવું વગેરે જોવા મળી રહ્યું છે.
(IMAGE - ENVATO)
World Sleep Day: ઘણી વખત રાત્રે ઊંઘમાં નસકોરાં બોલાવતી વ્યક્તિની મજાક ઉડાવવામાં આવતી હોય છે, પરંતુ વાસ્તવમાં આ મજાકનો નહીં પણ ચિંતાનો વિષય છે. રાત્રે ઊંઘમાં આવતા નસકોરાં હાઈ બ્લડપ્રેશર અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનું જોખમ દર્શાવે છે.
Infertility Rising in Gujarat : ગુજરાતમાં વ્યંધત્વના કેસમાં છેલ્લા એક-બે દાયકામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને શહેરી અને પેરી-અર્બન વિસ્તારોમાં. આધુનિક જીવનશૈલી, મોડા લગ્ન, કારકિર્દીને પ્રાથમિકતા આપવી, તણાવભર્યું જીવન, સેડિમેન્ટરી લાઇફસ્ટાઇલ, જંક ફૂડનું વધુ સેવન, ધૂમ્રપાન-દારૂ, પર્યાવરણીય પ્રદૂષણ તેમજ મહિલાઓમાં PCOS જેવી હોર્મોનલ સમસ્યાઓ અને RTI/STI ઈન્ફેક્શન જેવા કારણોને લીધે વ્યંધત્વના કેસ વધ્યાં છે.
પાંચ વર્ષમાં IVF સેન્ટરોની સંખ્યા પણ બમણી થઈ
અમદાવાદ જેવા શહેરોના પેરી-અર્બન વિસ્તારના તાજેતરના અભ્યાસમાં 7.4%  વ્યંધત્વનો દર જોવા મળ્યો છે.
વડોદરાઃ તા.૨૬ ફેબુ્રઆરીથી શરુ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર વીજ પુરવઠો ના ખોરવાય તે માટે મધ્ય ગુજરાત વીજ કંપનીના સત્તાધીશોએ એક્શન પ્લાન બનાવ્યો છે.
જે પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લાના ધો.
Thyroid Diet for Women: આજના સમયે મહિલામાં થાઈરોઈડની સમસ્યા વધી રહી હોવાના કિસ્સા સામે આવતા હોય છે. થાઈરોઈડ એ ગરદનના આગળના ભાગમાં સ્થિત એક નાની ગ્રંથિ છે, જે શરીરના મેટાબોલિઝ્મને નિયંત્રિત કરતા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. જ્યારે આ ગ્રંથિ ખૂબ વધારે અથવા વધુ પડતા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, ત્યારે શરીરનું સંતુલન ખોરવાઈ જાય છે. મહિલાઓમાં હોર્મોનલ ફેરફારો પાછળ તણાવ, અનિયમિત દિનચર્યા, આયોડિનની ઉણપ, ઓટોઈમ્યુન રોગો, આનુવંશિક પરિબળો અને ગર્ભાવસ્થા દરમિયાન થતાં ફેરફારો મુખ્ય કારણો હોઈ શકે છે. આમ, મહિલાઓએ થાઈરોઈડ બાદ શું-શું ન ખાવું અને સ્વાસ્થ્યનું કેવી રીતે ધ્યાન રાખવું, તેના વિશે જાણકારી મેળવીએ.
HbA1c Test Accuracy India : ભારતમાં ડાયાબિટીસનું નિદાન કરવા માટે વર્ષોથી HbA1c ટેસ્ટને સૌથી વિશ્વસનીય માપદંડ મનાય છે. પરંતુ તાજેતરમાં મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ રિજનલ હેલ્થ: સાઉથ ઈસ્ટ એશિયા’માં પ્રકાશિત એક વૈજ્ઞાનિક અભ્યાસમાં એવું તારણ સામે આવ્યું છે કે ભારતીય વસ્તીના મોટા હિસ્સામાં આ ટેસ્ટ હંમેશાં સચોટ પરિણામ આપતો નથી. એનિમિયા, વારસાગત રક્ત વિકારો અને કેટલાક એન્ઝાઇમની ઉણપ જેવી સામાન્ય આરોગ્ય સમસ્યાઓને કારણે HbA1cના પરિણામો ભ્રામક હોઈ શકે છે. આ સ્થિતિમાં કેટલાક દર્દીઓમાં ડાયાબિટીસનું નિદાન મોડું અથવા ખોટું થઈ શકે છે.
HbA1c ટેસ્ટ શું છે?
Resistant Bacteria Spreading Through Food: ભારતમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) હવે એક ગંભીર સ્વાસ્થ્ય સંકટ બની રહ્યું છે. હોસ્પિટલની દવાઓથી આગળ વધીને હવે આ પ્રતિરોધક બેક્ટેરિયા ખોરાક (માંસ, દૂધ, ઈંડા) દ્વારા સીધા માણસોના શરીરમાં પ્રવેશી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા પશુપાલન અને માછીમારીમાં વપરાતી 37 જેટલી એન્ટિમાઇક્રોબાયલ દવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે.
દવાઓ કેમ બેન કરવામાં આવી?
વિશ્વમાં ઉત્પાદિત થતી દર ત્રણમાંથી બે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ માણસોની સારવાર માટે નહીં, પરંતુ દૂધ, માંસ અને ઈંડાનું ઉત્પાદન વધારવા માટે પશુ-પંખીઓ પર કરવામાં આવે છે.
World Cancer Day: કેન્સર જેવી જીવલેણ બીમારીથી લોકોને જાગૃત કરવા માટે વિશ્વભરમાં 4 ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર ડે (World Cancer Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કેન્સર જાગૃતિ માટે અનેક કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને લોકોને આ ગંભીર બીમારીના લક્ષણો અને તેના નિવારણ માટે જાગૃત કરવામાં આવે છે. દુનિયાની સાથે-સાથે ભારતમાં પણ કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, તેથી આરોગ્ય નિષ્ણાતો સમયાંતરે ચેતવણી આપતા રહે છે અને લોકોને જાગૃત કરતા રહે છે.
ભારતમાં કેટલાક ખાસ પ્રકારના કેન્સર 'સાયલન્ટ કિલર'ની જેમ પગ પેસારો કરી રહ્યા છે અને લોકો ઘણીવાર તેના શરુઆતના સંકેતોને સામાન્ય નબળાઈ અથવા નાની-મોટી બીમારી સમજીને અવગણી દે છે અને આ જ સૌથી મોટી ભૂલ સાબિત થાય છે.
World Cancer Day: સિગારેટ, પાન-મસાલાનું સેવન સ્વાસ્થ્ય માટે ઝેર સમાન હોવા છતાં તેનું સેવન કરનારાના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં એક વર્ષમાં મોંઢાના કેન્સરના 2352 દર્દી નોંધાયા છે. જેમાં 1931 પુરુષ અને 421 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. સિવિલની કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દર વર્ષે નોંધાતા દર્દીમાંથી 19 ટકા માત્ર મોંઢાના કેન્સરને લગતા હોય છે.
પુરૂષોમાં ફેફસા-મોંના કેન્સર અને સ્ત્રીઓમાં સ્તનના કેન્સરનું પ્રમાણ વધ્યું: ડૉ.
- બજેટમાં બેગજ રૂલ્સ હળવા કરવામાં આવ્યા
- અંગત વપરાશ માટેની વસ્તુઓ પરની આયાત ડ્યૂટી 20 ટકાથી  ઘટાડી 10 ટકા કરવામાં આવી
- વિવાદને કારણે બાકી રહી ગયેલી કસ્ટમ્સ ડયૂટી પેનલ્ટી વિના જ ચૂકવી શકાય તેવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી
(પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં નાણાં મંત્રીએ કેન્સરની વિદેશથી આયાત કરવામાં આવતી ૧૭ જેટલી દવાઓ પરની આયાત ડયૂટીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.  તેની સાથે સાથે જ બેગેજ માટેના નિયમો પમ હળવા કરવામાં આવ્યા છે.
Rising Cervical Cancer Cases in India: ગર્ભાશયના મુખના કેન્સરના કેસમાં થઈ રહેલો સતત વધારો ચિંતાનો વિષય બન્યો છે. ભારતમાં દર ચાર મિનિટે એક મહિલાને ગર્ભાશયના મુખના કેન્સરનું કેસનું નિદાન થાય છે અને સાત મિનિટે એક મહિલા તેના કારણે મૃત્યુ પામે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓમાં આ કેન્સરનું વધુ પ્રમાણ જોવા મળે છે.
સરળ સારવારથી કેન્સર થતું અટકાવી શકાય
ડૉક્ટરોના મતે, આ કેન્સરનું મુખ્ય કારણ હ્યુમન પેપિલોમા વાયરસ (એચપીવી) છે, જે મુખ્યત્વે જાતીય સંપર્ક દ્વારા ફેલાય છે.
Secrets of Longevity in Blood : જીવમાત્રના શરીરને ટકાવી રાખતું તત્ત્વ એટલે લોહી. હાલના વૈજ્ઞાનિક સંશોધનો સૂચવે છે કે આપણા શરીરમાં વહેતા લોહીમાં લાંબું અને સ્વસ્થ જીવન જીવવાના સંકેતો છુપાયેલા છે. 100 વર્ષથી વધુ ઉંમર સુધી જીવતા ‘સેન્ટેનેરિયન્સ’ (શતકવીરો) અને 110 વર્ષથી વધુ ઉંમર સુધી જીવતા ‘સુપર સેન્ટેનેરિયન્સ’ના રક્તનો અભ્યાસ કરીને વિજ્ઞાનીઓ આ સંકેતોને ડિકોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને રસપ્રદ તારણો મેળવી રહ્યા છે.
સેન્ટેનેરિયન્સના લોહીમાં છુપાઈ છે અનોખી 'બાયોલોજિકલ સિગ્નેચર'
સંશોધનો દર્શાવે છે કે સો વર્ષ સુધી જીવતા લોકોના લોહીમાં અન્ય લોકો કરતાં સ્પષ્ટ અને અનોખા ‘બાયોમાર્કર્સ’ (જૈવિક ચિહ્નો) હોય છે.
Fake Antirabis Vaccine News :  ઓસ્ટ્રેલિયાએ ભારતમાં બનેલી હડકવા વિરોધી રસી 'અભયરાબ' (Abhayrab)ના નકલી ડૉઝ અંગે ગંભીર ચેતવણી જારી કરી છે, જેના કારણે આરોગ્ય ક્ષેત્રમાં ચિંતાનો માહોલ છે. ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા જારી કરાયેલી ચેતવણીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ નકલી રસી 2023ના અંતથી ભારતમાં વેચાઈ રહી છે. જોકે, રસી બનાવનાર ભારતીય કંપનીએ આ દાવાને અયોગ્ય ગણાવ્યો છે અને સ્પષ્ટતા જારી કરી છે.
ઓસ્ટ્રેલિયાની ચેતવણીમાં શું કહેવાયું?
ઓસ્ટ્રેલિયન ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ (ATAGI) દ્વારા ગત સપ્તાહે આ ચેતવણી જારી કરવામાં આવી હતી.
AIIMS-ICMR Study: કોવિડ કાળ પછી દેશભરમાં મોતને ભેટી રહેલા યુવાનોના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે, જે માટે કોવિડની રસીને જવાબદાર માનવામાં આવતી રહી છે. જોકે, એક નવા અભ્યાસમાં યુવાનોના અચાનક મૃત્યુ અને કોવિડ રસીકરણ વચ્ચેના સંબંધને નકારવામાં આવ્યો છે. તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્થા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) અને ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની બાયોમેડિકલ સંશોધન સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યાપક અભ્યાસનું તારણ એવું કહે છે કે, અચાનક થયેલા મૃત્યુ માટે હૃદય રોગ અને ધૂમ્રપાન તથા દારુનું સેવન કારણભૂત છે.
વેક્સિન અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નહીં
AIIMS-ICMR દ્વારા કરાયેલો આ અભ્યાસ તાજેતરમાં 'ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચ'માં પ્રકાશિત થયો છે.
Weight Loss Medicine Ozempic Launch in India : ડેનમાર્કની દવા નિર્માતા કંપની નોવો નોર્ડિસ્ક (Novo Nordisk) એ તેની બહુપ્રતીક્ષિત ડાયાબિટીસની દવા ઓઝેમ્પિક (Ozempic) ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે તૈયાર કરાયેલું આ સાપ્તાહિક ઇન્જેક્શન, જે 2017 થી યુએસ સહિત ઘણા દેશોમાં ઉપલબ્ધ છે, તે હવે ભારતીય બજારમાં 0.25 mg, 0.5 mg અને 1 mg ની માત્રામાં ઉપલબ્ધ થશે.