Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
જ્યારે એક કેદીએ ફાંસીની સજા પહેલા મોહમ્મદ રફીનું આ ગીત સાંભળવાની અંતિમ ઇચ્છા જણાવી
Prisoner Asked To Listen Mohammed Rafi Song: મોહમ્મદ રફીનો અવાજ એવો હતો કે તેઓ પોતાના ગીતોથી દરેક વ્યક્તિના દિલમાં સ્થાન બનાવી લેતા હતા. રફી સાહેબના અવાજના લાખો દિવાના હતા. હવે અમે તમને તેમના અવાજને લઈને એક એવો કિસ્સો જણાવીશું કે જે જાણીને તમે પણ હેરાન રહી જશો. આ કિસ્સો એક એવા કેદીનો છે જેણે ફાંસીની સજા પહેલા મોહમ્મદ રફીનું ગીત સાંભળવાની છેલ્લી ઇચ્છા વ્યક્ત કરી હતી.
Salman Khan Get Relief From High Court: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને તેમના પનવેલ ફાર્મહાઉસના પાડોશી કેતન કક્કર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદના કેસમાં બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે એક મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે સલમાન ખાનના પાડોશી કેતન કક્કરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અભિનેતા વિરુદ્ધ કરવામાં આવેલી તમામ બદનક્ષીભરી અને વાંધાજનક ટિપ્પણીઓ તાત્કાલિક અસરથી ડિલીટ કરવાનો આદેશ આપ્યો છે.
હાઈકોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે, સોશિયલ મીડિયા કોઈ પણ વ્યક્તિને એવી સત્તા નથી આપતું કે તે સંબંધિત સત્તાવાળાઓ પાસે ફરિયાદ નોંધાવવાને બદલે કોઈ સેલિબ્રિટી કે અન્ય નાગરિક વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ શેર કરે. અદાલતે એ પણ નોંધ્યું છે કે જો કેતન કક્કરની આવી કોઈ વિવાદિત કન્ટેન્ટ કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા અપલોડ કરવામાં આવી હોય, તો સોશિયલ મીડિયા ઇન્ટરમીડિઅરીઝે તેને પ્લેટફોર્મ પરથી હટાવવા માટે જરૂરી પગલાં લેવા પડશે.
FIR on Pranit More: સોશિયલ મીડિયા પર સ્ટેન્ડ-અપ કોમેડી શોના નામે પીરસવામાં આવતી વાંધાજનક સામગ્રી સામે મહારાષ્ટ્ર પોલીસે લાલ આંખ કરી છે. મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમ પોલીસે 11 જૂન 2026ના રોજ જાણીતા કોમેડિયન પ્રણિત મોરે અને અન્ય કેટલાક લોકો સામે સોશિયલ મીડિયા પર પ્રસારિત થયેલા કથિત અશ્લીલ અને વાંધાજનક વીડિયો મામલે FIR નોંધી છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર સાયબરના નોડલ સાયબર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો જેવી કે 75(1)(iv), 75(3), 294, 353(2) તેમજ માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT Act), 2000ની કલમ 67 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ FIRમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરે ઉપરાંત હિમાંશુ જાંગ્રા, ડૉ. સેજલ પવાર અને આ  ક્લિપ સાથે સંડોવાયેલા અન્ય લોકોના નામ સામેલ છે.
Welcome To The Jungle Trailer Release: બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી ‘વેલકમ’ની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર આજે 11 જૂનના રોજ સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાના બરાબર 15 દિવસ પહેલા આવેલા આ ટ્રેલરે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તહેલકો મચાવી દીધો છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારોની ફોજથી સજ્જ આ ટ્રેલરમાં એક્શન, કોમેડી, રોમાન્સ, ડ્રામા અને સસ્પેન્સ ભરપૂર માત્રામાં જોવા મળી રહ્યું છે.
‘હેરા ફેરી’ની યાદ અપાવશે અક્ષય-સુનિલની જુગલબંધી
જેવી રીતે આશા રાખવામાં આવી રહી હતી કે ‘વેલકમ’ સીરિઝની આ ત્રીજી ફિલ્મ હાસ્ય અને રોમાંચનો ડબલ ડોઝ આપશે, ટ્રેલર તે અપેક્ષાઓ પર બિલકુલ ખરું ઉતર્યું છે.
Akshay Kumar on Working with Raveena: બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમાર અને મસ્ત-મસ્ત ગર્લ રવિના ટંડનની જોડી એક જમાનામાં સુપરહિટ માનવામાં આવતી હતી. ‘મોહરા’ (1994), ‘ખિલાડીયોં કા ખિલાડી’ (1996) અને ‘પોલીસ ફોર્સ’ (2004) જેવી યાદગાર ફિલ્મો આપ્યા બાદ, આ સુપરસ્ટાર જોડી હવે આગામી મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ દ્વારા ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા જઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન અક્ષય કુમારે રવિના ટંડન સાથે આટલા વર્ષો પછી કામ કરવાના પોતાના અનુભવને શેર કર્યો હતો.
આજે પણ અકબંધ છે રવિનાની પ્રોફેશનલિઝમ
રવિના ટંડનની પ્રશંસા કરતા અક્ષય કુમારે તેને અત્યંત ‘પ્રોફેશનલ’ ગણાવી હતી.
Katrina Kaif Comeback News is Fake: બોલિવૂડ અભિનેત્રી કૅટરિના કૈફના ચાહકો જેઓ તેના ફરીથી સિલ્વર સ્ક્રીન પર આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કૅટરિના કૈફની સત્તાવાર ટીમે તે તમામ અહેવાલોને સ્પષ્ટપણે ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે એક્ટ્રેસ વર્ષ 2027માં એક્ટિંગમાં કમબેક કરવાની યોજના બનાવી રહી છે અને OTT પ્રોજેક્ટ્સ માટે સ્ક્રિપ્ટો શોધી રહી છે. કૅટરિનાની ટીમે આ અહેવાલોને માત્ર એક અફવા અને ખોટી માહિતી ગણાવી છે.
માતૃત્વનો આનંદ માણી રહી છે કૅટરિના
છેલ્લા કેટલાક મહિનાઓથી મીડિયામાં એવી અટકળો ચાલી રહી હતી કે પુત્ર ‘વિહાન’ના જન્મ બાદ બ્રેક પર ગયેલી કૅટરિના કૈફ હવે ડિજિટલ ડેબ્યૂ કરવા માટે ઉત્સુક છે અને યોગ્ય સ્ક્રિપ્ટની શોધમાં છે.
Guru Randhawa Firing News :  રાજધાની દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં આજે સવાર-સવારમાં જ એ સમયે ભારે ચકચાર મચી ગઈ, જ્યારે જાણીતા પંજાબી ગાયક ગુરુ રંધાવાના '24 એચએસ ફિટનેસ જીમ' (24 HS Fitness Gym) ની બહાર મોટરસાયકલ પર આવેલા અજ્ઞાત હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. પ્રારંભિક અહેવાલો અનુસાર, બદમાશોએ જીમને નિશાન બનાવીને લગભગ સાત રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
જીમના કાચ ફૂટ્યા, વિસ્તારમાં દહેશત
આ ઘાતકી હુમલાને કારણે જીમના આગળના ભાગના કાચ તૂટી ગયા હતા. ફાયરિંગના કારણે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
- ફરીથી શૂટિંગની અફવા સર્જકોએ નકારી
- ફિલ્મ અગાઉ  માર્ચ અને જૂન એમ બે-બે વાર રીલિઝ ડેટ ચૂકી ગઈ છે
મુંબઈ : યશની 'ટોક્સિક'  ફિલ્મનું બહુ મોટાપાયે રીશૂટિંગ કરવામાં આવશે તેવી અફવાઓ છેલ્લા કેટલાક દિવસોથી ફેલાઈ છે. જોકે, સર્જકોએ આ અફવાને નકારી કાઢી છે. તેમણે જણાવ્યા અનુસાર  ફિલ્મમાં હાલ રિશૂટનો કોઈ નિર્ણય લેવાયો જ નથી.
- એક ફ્રેન્ચ ફિલ્મની કોપી હોવાનો પણ આરોપ
- શર્વરીની ગેરહાજરીથી ચાહકો ધૂંધવાયા, ધુરંધર સામે ફિલ્મ કાચી પડશે તેવી  પણ આશંકા
મુંબઈ : આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની ફિલ્મ 'આલ્ફા'નું ટીઝર આજે લોન્ચ થતાં વેંત જ સોશિયલ મીડિયા પર ટીકાઓનો ભારે વરસાદ વરસ્યો હતો. શર્વરી વાઘની ગેરહાજરી, ધુરંધરની સરખામણીમાં નબળાં ચિત્રણ તથા એક ફ્રેન્ચ ફિલ્મની કોપી હોવા બાબતે ચાહકોએ ઝાટકણી કાઢી હતી.
ફિલ્મનાં ટીઝરમાં શર્વરી વાઘની ગેરહાજરીથી  તેના ચાહકો ધૂંધવાયા હતા.
મુંબઈ : કેટરિના કૈફ હવે ફરી કેરિયરમાં પુનરાગમન  કરવા  માગે છે અને આ માટે તે કોઈ ઓટીટી પ્રોજેક્ટ મેળવવા  પ્રયાસ કરી રહી હોવાનું જાણવા  મળે છે. કેટરિનાએ ગયાં વર્ષે  નવેમ્બરમાં પુત્ર વિહાનને જન્મ આપ્યો હતો. હજુ છ મહિના સુધી કેટરિના તેની સંભાળ માટે ઘરે જ રહેશે. તે આવતાં વર્ષથી શૂટિંગ શરુ કરવા  ઈચ્છે. પરંતુ, આ માટે તેણે અત્યારથી જ કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધ આદરી છે.
- ફિલ્મની રીલિઝ ડેટ હવે જાહેર થશે
- અર્શદની કેરિયરનો પહેલો ડબલ રોલ : વિજય રાઝ અને સંજીદા શેખ સહિતના કલાકારો
મુંબઈ : અર્શદ વારસી કેરિયરમાં પહેલીવાર 'જીવન ભીમા યોજના' ફિલ્મમાં ડબલ રોલ કરી રહ્યો છે. આ  ફિલ્મની રીલિઝ ડેટ હવે  આજકાલમાં જાહેર કરાશે તેમ માનવામાં આવે છે.
'ડોલી કી ડોલી' તથા 'ફ્રાઈ ડે' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા અભિષેક ડોગરાએ આ ફિલ્મનું   દિગ્દર્શન  કર્યંં છે.
Alia Bhatt in Alpha: આદિત્ય ચોપડાના યશ રાજ ફિલ્મ્સ (YRF) બેનરે પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આલ્ફા’નું ટીઝર સત્તાવાર રીતે રિલીઝ કરી દીધું છે. આ શાનદાર ટીઝરની સાથે જ યશ રાજ ફિલ્મ્સની પોપ્યુલર સ્પા​​ઈ સીરિઝમાં પ્રથમ વખત એક યુવા મહિલા અસેસિનની ઓરિજિન સ્ટોરી પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક નાની છોકરીને નાનપણથી જ એક ઘાતક અને પ્રોફેશનલ કિલર બનવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે.
બોબી દેઓલે તૈયાર કરી આલિયા ભટ્ટની ‘કિલર ગેંગ’
સામે આવેલા ફર્સ્ટ લુક ટીઝરમાં યશ રાજ ફિલ્મ્સ દ્વારા એક ખતરનાક શાર્પશૂટર અને કિલરની વાર્તાની ઝલક રજૂ કરવામાં આવી છે, જેની મુખ્ય ભૂમિકા આલિયા ભટ્ટ ભજવી રહી છે.
Parag Tyagi on Shefali Jariwala: ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતો અભિનેતા પરાગ ત્યાગી પોતાની પત્ની અને દિવંગત એક્ટ્રેસ શેફાલી જરીવાલાના નિધનના આઘાતમાંથી હજુ પણ બહાર આવી શક્યો નથી. વર્ષ 2025માં શેફાલીના અચાનક થયેલા અવસાન બાદ પરાગ ભારે આઘાતમાં સરી પડ્યો હતો. તાજેતરમાં પરાગ ત્યાગી ઉત્તર પ્રદેશના મોદીનગર સ્થિત એક સ્મશાન ઘાટ પર પહોંચ્યો હતો, જ્યાંનો એક વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વ્લોગમાં પરાગે સ્મશાન ઘાટ પર કેટલીક ઉર્જાનો અનુભવ કરવા અને અદ્રશ્ય શક્તિઓ સાથે વાતચીત કરવાનો દાવો કરીને ચર્ચા જગાવી છે.
સ્મશાન ઘાટ પર વિચિત્ર પ્રવૃત્તિઓ અનુભવ્યાનો દાવો
Deepika Padukone Flaunts Baby Bump: બોલિવૂડનું સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આ દિવસોમાં ભારે ચર્ચામાં છે. દીપિકા હાલમાં પોતાની બીજી પ્રેગ્નેન્સી એન્જોય કરી રહી છે, જ્યારે રણવીર સિંહ ‘ડોન ૩’ છોડવાના સમાચારને કારણે લાઈમલાઈટમાં છે. આ દરમિયાન આ સ્ટાર કપલ સોમવારે મુંબઈના પોશ વિસ્તાર બાંદરા સ્થિત પોતાના નવા ઘરની મુલાકાતે પહોંચ્યું હતું. સોશિયલ મીડિયા પર આ વિઝિટની તસવીરો અને વીડિયો વાયરલ થતાં જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં દીપિકાનો બેબી બમ્પ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
- રાજકુમાર અને વામિકાની બીજી ફિલ્મ
- એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક હશે, જયદીપ અહલાવત પણ સહકલાકાર
મુંબઇ : રાજકુમાર રાવની ફિલ્મ 'પ્રહાર' આગામી સાતમી ઓગસ્ટે રીલિઝ થશે તેવી જાહેરાત કરાઈ છે.
આ ફિલ્મ એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક હોવાનું કહેવાય છે.
- ઈથા અને વીવન એક જ દિવસે રીલિઝ થશે
- સિદ્ધાર્થની ફિલ્મ લાંબા સમયથી તૈયાર પડી છે, ગયા મહિને રજૂ થવાની હતી
મુંબઇ : આગામી ઓગસ્ટ મહિનામાં શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાશે.
સિદ્ધાર્થ મલ્હોત્રાની 'વીવન' લાંબા સમયથી તૈયાર પડી છે.  મૂળ તે ગયા  મહિને જ રીલિઝ થઈ જવાની હતી.
મુંબઇ : દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ મુંબઈના બાન્દ્રામાં તેમનાં નવાં ઘરે દેખાયાં હતાં. બંને બાલ્કનીમાં કોઈ ચર્ચા કરતાં હોય તેવો ફોટો વાયરલ થયો છે. દીપિકા બીજાં સંતાનને જન્મ આપે તે પછી તેઓ નવાં ઘરે શિફ્ટ થાય તેવી અટકળો  છે.  બીજીવાર પ્રેગનન્સી જાહેર કરી ચૂકેલી દીપિકાનો બેબી બમ્પ પણ આ ફોટામાં સ્પષ્ટ દેખાય છે.  અટકળો અનુસાર હાલ તેમનાં આ નવાં ઘરનું ઈન્ટિરિયરનું કામ ચાલે છે અને બંને તેની પ્રગતિ જોવા પહોંચ્યાં હોય તેવુું બની શકે છે.
- વેદાંગ રૈના બંને હિરોઈનો સાથે રોમાન્સ કરશે
- પ્રગતિની આ ત્રીજી હિન્દી ફિલ્મ હશે, આ વર્ષના અંતે રીલિઝ થવાની ધારણા
મુંબઈ : ડિમ્પલ કાપડિયાની દોહિત્રી નાઓમિકા સરન વેદાંગ રૈના સાથેની ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં વેદાંગ સાથે બીજી હિરોઈન તરીકે પ્રગતિ શ્રીવાસ્તવની પસંદગી થઈ હોવાની ચર્ચા હતી. હવે એ કન્ફર્મ થયું છે કે પ્રગતિ આ ફિલ્મ માટે સિલેક્ટ થઈ ચૂકી છે. ફિલ્મમાં વેદાંગને પ્રગતિ તથા નાઓમિકા બંને સાથે રોમાન્ટિક રોલમાં દેખાડાશે.
Salman Khan Friend Kumud Rane Demise : સલમાન ખાન અને તેમના સમગ્ર પરિવાર માટે આ સમય અત્યંત મુશ્કેલ અને દુઃખદાયક છે. સલમાન ખાનના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર કુમુદ રાણે (Kumud Rane)નું નિધન થયું છે, જેના કારણે અભિનેતા અને તેમનો પરિવાર ઊંડા શોકમાં ડૂબી ગયો છે. ખાન પરિવાર આજે એકસાથે સ્મશાનભૂમિ પર જોવા મળ્યો હતો. કુમુદ રાણેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે સલમાન ખાન પહોંચ્યા હતા. આ દરમિયાન પરિવારના બાકીના સભ્યો પણ ત્યાં હાજર રહ્યા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન સલમાન ખાન ખૂબ જ ઉદાસ અને પરેશાન દેખાતા હતા, અને તેમની આંખો આંસુઓથી ભરાયેલી હતી.
Kangana Ranaut On Janhvi Kapoor Peddi Controversy: બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપના સાંસદ કંગના રનૌત આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પ્રમોશન દરમિયાન કંગનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વર્તમાન વિવાદો પર ખુલીને વાત કરી છે. ખાસ કરીને અભિનેત્રી જ્હાન્વી કપૂરની ફિલ્મ 'પેડ્ડી'ના વિવાદિત સીન્સ અને તેને સ્ક્રીન પર ઓબ્જેક્ટિફાય કરવાના (વસ્તુની જેમ પેશ કરવાના) મામલે કંગનાએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને જ્હાન્વીને એક ખાસ સલાહ પણ આપી છે.
જ્હાન્વી કપૂરની ફિલ્મ 'પેડ્ડી' પર કેમ થયો વિવાદ?
અભિનેત્રી જ્હાન્વી કપૂર તાજેતરમાં જ સાઉથના સુપરસ્ટાર રામ ચરણ સાથે ફિલ્મ 'પેડ્ડી'માં જોવા મળી છે.