Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
નવીદિલ્હી : પશ્ચિમ બંગાળમાં જ્યારે તૃણમુલ કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં સીબીઆઇ તપાસ પર પ્રતિબંધ મુક્યો હતો. જે રાજ્યમાં ભાજપની સરકાર નથી એવા ઘણા ખરા રાજ્યો સીબીઆઇને રાજ્યમાં તપાસ કરવાની પરવાનગી આપતા નથી જે સ્વાભાવીક પણ છે. હવે પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થયું છે અને મુખ્યમંત્રી ભાજપના છે એટલે સરકારે સીબીઆઇને પશ્ચિમ બંગાળમાં તપાસ કરવાની છૂટ આપી છે. હોમ એન્ડ હીલ અફેર્સ વિભાગ તરફથી બહાર પાડેલા પરિપત્રમાં દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (ડીએસપીઇ) એક્ટ ૧૯૪૬ હેઠળ સીબીઆઇને રાજ્યમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પબ્લિક સેક્ટર યુનિટ અને એમને સાંકળતા કેસોની તપાસ કરવાની પરવાનગી આપી દીધી છે. હવે સીબીઆઇ મમતા સરકારના જૂના કેસો ખોલીને તપાસ કરી શકશે.
- ફાઈટોસેનેટરીની સમસ્યાના કારણે પ્રતિબંધ મુકાયો, અન્ય દેશોમાં પણ કેરીઓ ઉપર લટકતી તલવાર, એક્સપોર્ટને વ્યાપક નુકસાન જવાની ભીતિ
- એશિયામાં જાપાન પણ ભારતીય કેરીઓનો મુખ્ય આયાતકાર દેશ છે. તે વર્ષે 20 લાખ ડોલર એટલે કે અંદાજે 18 થી 20 કરોડ રૂપિયાની કેરીઓ આયાત કરે છે તેણે બધી આયાત અટકાવી દીધી. બીજી તરફ નેપાળ દ્વારા દર વર્ષે અંદાજે 40 કરોડ રૂપિયાની કિંમતની કેરીઓ આયાત કરવામાં આવે છે. તેમાં દશહરી, માલદા, બમ્બઈ, કેસનો સમાવેશ થાય છે. આ વર્ષે ભારતે પહેલાં 16 ટન કેરીની નિકાસ ત્યાં કરી દીધી હતી પણ તે બધા ઉપર પ્રતિબંધ મુકી દેવાયો હતો, જો કે બાદમાં નેપાળે નિર્ણય બદલીને આયાત યથાવત્ રાખી : ફાઈટોસેનિટરી બે ગ્રીક શબ્દોનું સંયોજન છે.
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
સાસુ અને વહુ વચ્ચે સુમેળભર્યા સંબંધ હોય એ જોઈને ખરેખર આંખ ઠરે. છત્તીસગઢના સરગુજા જિલ્લાની આવી જ એક ઘટના જાણીને આંખ ઠરે નહીં, પણ આંખોમાં ઝળઝળિયાં જ આવી જાય.
ગામના એક ૯૦ વર્ષના માજીનું ૫૦૦ રૂપિયાનું પેન્શન આવતું બંધ થઈ ગયું હતું. કારણ, છેલ્લા ચાર મહિનાથી ખાતેદારનું કેવાયસી નહોતું થયું એટલે બેન્કવાળા પેન્શન  આપતા નહોતા.
- 30 દિવસ પછી પણ તપાસ ઠેરની ઠેર
- પ્રસંગપટ
- મહિલા પંચ મળવા ગયું ત્યારે  આરોપી ગિરિબાલા જેલમાં 'ધ પ્રેગનન્ટ કિંગ' નામનું પુસ્તક વાંચતાં હતાં
- ગિરિબાલા સિંહ - ત્વિશા શર્મા
દહેજના ખપ્પરમાં હોમાયેલી  ત્વિશા શર્માના મૃત્યુને ૩૦ દિવસ થયા હોવા છતાં તેના મૃત્યુનું ખરું કારણ જાણી શકાયું નથી. આખો કેસ વધુ ને વધુ રહસ્યમય બનતો જાય છે.
- વર્લ્ડ વિન્ડો
- તુર્કી અને બાંગ્લાદેશ વચ્ચે ડ્રોનની ડીલ થઈ છે. થોડાં વર્ષોમાં બાંગ્લાદેશ પાસે આખી ડ્રોન રેજિમેન્ટ ધમધમતી હશે. ભારત-બાંગ્લાદેશની સરહદે બાંગ્લાદેશની લશ્કરી ગતિવિધિ વધે તો નવાઈ નહીં
દુનિયામાં ૧૦૦ દેશોની આર્મી ડ્રોન ઓપરેટ કરે છે. લડાકુ વિમાનોને બદલે ડ્રોન ઓપરેટ કરવા સસ્તાં પડે છે.
ઈરાને અખાતમાં અઢાર અમેરિકી મથકો પર નવા હુમલાઓ કર્યા છે. યુદ્ધ એના ખતરનાક વળાંક તરફ આગળ વધવા લાગ્યું છે. ત્રણ ભારતીય ટેન્કરો પણ ઈતર હુમલાનો ભોગ બનતા ભારતના ત્રણ ખલાસીઓના હોર્મુઝની ખાડીએ બલિદાન લીધા છે. યુક્રેન યુદ્ધ ક્યારે પૂરું થશે એમાં જગતને રસ નથી. યુક્રેનના પ્રજાજનોની, એમનાં માસૂમ બાળકો, સ્વપ્નશીલ નેત્રવંતી સ્ત્રીઓ અને ભરયુવાનીએ નિવૃત્તિ ભોગવતા યુવાનોની પરિસ્થિતિ શું છે એના વિશે પણ સર્વથા આ વિશ્વ અજ્ઞાાત છે અને અજ્ઞાાત રહેવા ચાહે છે, પરંતુ ઈરાન અને અમેરિકાનું યુદ્ધ એ નિત્ય જિજ્ઞાાસાનો વિષય છે. જે યાતનાઓના છાંટા પોતાના પર પડતા નથી, જે અગનઝાળ પોતાને દઝાડતી નથી એની ચિંતા કરવાનું માનવજાતે કહેવાતા વિકાસના વર્તમાન વળાંકે છોડી દીધું છે.
નવીદિલ્હી : ઇન્ડિયા બ્લોકની મીટીંગ માટે મમતા બેનર્જી દિલ્હી આવ્યા ત્યારે સ્ટેજ પર તેઓ સોનિયા ગાંધીને ખૂબ પ્રેમથી ભેટયા હતા. દિલ્હીમાં થતી ચર્ચા પ્રમાણે સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને કોંગ્રેસમાં જોડાઈ જવા કહ્યું છે. ૧૯૯૮ સુધી મમતા બેનર્જી કાંગ્રેેસમાં જ હતા. કોંગ્રેસમાં એમને રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવવાની ઓફર પણ સોનિયાએ કરી હતી. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જી રાહુલ ગાંધીને મળ્યા હતા. મમતાના ભત્રિજા અભિષેક બેનર્જીને કોંગ્રેસના મહામંત્રી બનાવવાની ઓફર પણ કરવામાં આવી છે.
- ઈઝરાયેલે આડોડાઈ કરીને લેબનોન ઉપર હુમલા ચાલુ રાખતા ઈરાન અકળાયું અને તેણે વળતા હુમલા શરૂ કર્યા જેમાં અમેરિકી હેલિકોપ્ટરનો ભોગ લેવાયો
- 9 જૂને થયેલી અમેરિકી હેલિકોપ્ટર અને ઈરાની ડ્રોન વચ્ચેની ટક્કરને પગલે સ્થિતિ વણસી છે. તેણે અટકી ગયેલા યુદ્ધાના અગ્નિમાં ઘી રેડવાનું કામ કર્યું છે. અમેરિકાએ અને ઈઝરાયેલે ફરી ઈરાન ઉપર હુમલા શરૂ કરી દીધા છે. ઈરાને પણ ઈઝરાયેલ અને મિડલ ઈસ્ટના કેટલાક દેશોને ટાર્ગેટ કરીને હુમલા શરૂ કરી દીધા છે. તેણે આ દેશોમાં અમેરિકી ઠેકાણાઓ ઉપર હુમલા કર્યા છે : યુદ્ધ અટકાવવા માટે ઈરાન અને અમેરિકા વાટાઘાટો કરતા હતા ત્યાં ઈઝરાયેલ લેબેનોન ઉપર હુમલા કરતું હતું.
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- જંગલના રાજકારણમાં માન-સન્માન મળે તે માટે કોકરોચ સમાજે કોકરોચ કચવાટિયાના નેતૃત્વમાં આંદોલનનો માર્ગ પસંદ કર્યો હતો, રાજા સિંહે આંદોલનને ઉગતું ડામી દેવા માટે આયોજન કરી રાખ્યું હતું
'સાવધાન! તમારા પર મોટું જોખમ સર્જાશે. મોટાપાયે સ્પ્રે થશે. બચીને રહેજો!
- પીઓકેના હિંસાચારના ઘેરા પ્રત્યાઘાત
- પ્રસંગપટ
- પીઓકેના દેખાવકારો પર ગોળીબાર કરીને ચીનને ખુશ કરવાનો પ્રયાસ પાકિસ્તાનને ભારે પડશે
અરાજકતામાં અટવાયેલું  પાકિસ્તાન ત્રણ હિંસક મોરચે અટવાયેલું છે. પાકિસ્તાને પીઓકેના દેખાવકારો પર ગોળીબાર કરીને આંદોલન કરનારાઓને ચૂપ કરી નાખવાનો અને ચીનને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે.
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- બાબાને નેતાએ કહ્યું, અમારો સત્સંગ કરો તો વધુ સારું વશીકરણ શીખવા મળશે
એક બાબાએ નેતાજીને ફોન કર્યો, 'મારા કાર્યક્રમમાં બહુ બધા લોકો ધૂણે છે, હું અજબ વશીકરણ કરું છું. હું મારા વશીકરણથી લોકોને તમને મત આપતા કરાવી  શકું તેમ છું. ટૂંકમાં, હું તમારા માટે બહુ કામનો માણસ છું.'
- વતનની વેરાન ભૂમિને હરિયાળી બનાવવા વિદેશની ઊંચા પગારની નોકરીને તિલાંજલી આપી
- દોપહર તક બિક ગયા બાજાર મેં હર જૂઠ,
ઔર મેં સચ કો લેકર શામ તક બેઠા રહા.
- નિમલ રાઘવનઃ વોટર વોરિયર
પોતાની વહાલી જન્મભૂમિ પર પગ મૂકતાની સાથોસાથ ભારોભાર વેદનાથી નિમલ રાઘવનનું ચિત્ત ઘેરાઈ ગયું.
ગ્લોબલ વોર્મિંગ હવે ફક્ત પીગળતી હિમનદીઓ કે દરિયાઈ સ્તરમાં વધારો થવા સુધી મર્યાદિત નથી. તેનું સૌથી ભયાનક અને સીધું અભિવ્યક્તરૂપ આપણા આધુનિક શહેરોમાં જોવા મળી રહ્યું છે, જેને આપણે એક સમયે પ્રગતિનું પ્રતીક માનતા હતા. મે અને જૂન શરૂ થતાંની સાથે જ ઘણા મહાનગરોમાં તાપમાન 45°C  થી 48°C સુધી વધી જાય છે. આ વિસ્તરતા કોંક્રિટ જંગલોમાં, ઉનાળો હવે માત્ર મોસમી ઘટના નથી, પરંતુ વાર્ષિક આપત્તિ બની ગયો છે. વૈજ્ઞાાનિક રીતે, આ કટોકટીને UHI કહેવામાં આવે છે, જે આપણા ખામીયુક્ત શહેરી આયોજનનું પરિણામ છે. ભૌતિક અને પર્યાવરણીય દ્રષ્ટિથી, આધુનિક શહેરો તેમની આસપાસના ગ્રામીણ વિસ્તારો કરતાં સરેરાશ  3°C થી  7°C વધુ ગરમ હોય છે.
નવીદિલ્હી : ગુજરાતના ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના બહરમપુરથી લોકસભાની ચૂંટણી લડાવી હતી. બહરમપુરના મતદારોએ યુસુફ પઠાણને ભાજપ સામે જીતાડયા હતા. આ ચૂંટણીમાં યુસુફ પઠાણે કોંગ્રેસના સિનિયર નેતા અધિર રંજન ચૌધરીને હાર આપી હતી. હવે એકાએક રાજકીય સમીકરણો બદલાયા છે. વડોદરામાં પોતાના ઘરની નજીક આવેલા એક સરકારી પાર્ટીપ્લોટ પચાવી પાડવાનો કેસ યુસુફ પઠાણ પર ચાલી રહ્યો છે. યુસુફ પઠાણ નસીબદાર છે કે હજી સુધી એમની સામે લેન્ડ ગ્રેબીંગનો કેસ થયો નથી.
- ભારતમાં નૈત્યનું ચોમાસું મુખ્ય ગણાય છે, ત્યારબાદ ઉત્તર-પૂર્વનું ચોમાસું, શીતકાલિન ચોમાસું, અને પ્રી મોન્સુન પણ વરસાદ લાવે છે
- ભારતમાં હવાની આ દિશા બદલાતી રહે છે. તેના કારણે ભારતમાં બે મુખ્ય વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને તે સિવાયની બે પેટા અથવા તો સ્થિતિ આધારિત વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે. ભારતમાં સૌથી પહેલાં સાઉથ વેસ્ટ મોનસુન એટલે કે જેને આપણે નૈત્યનું ચોમાસું કહીએ છીએ તે સક્રિય થાય છે. જૂનથી સપ્ટેમ્બર સુધી આ વરસાદી સિસ્ટમ એક્ટિવ હોય છે. ત્યારબાદ ઉત્તર-પૂર્વ ચોમાસું એક્ટિવ થાય છે.
- બખડજંતર-નટખટ નાગર
'લાભુ, માગે એનાથી સહુ દૂર ભાગે બરાબરને?'
'સાવ સાચી વાત, માગે એનાંથી સહુ દૂર ભાગે અને આપે એનાં ફોટા છપાય છાપે.'
'લાભુ, એટલે જ કહે છે ને કે આપનારાનો હાથ ઉપર હોય છે અને માગનારોનો હાથ નીચે.'
- કાયદાની નબળાઇ અને નૈતિકતાનો અભાવ
- પ્રસંગપટ
- બિહારના રાબડી દેવીએ બંડ પોકાર્યું છે કે જાવ થાય તે કરી લો હું બંગલો ખાલી નહીં કરૂં
મફતમાં મળતું કોઇ જવા દેતું નથી. ભારતના રાજકારણીઓ પાંચ વર્ર્ષ રાજ કર્યા પછી જ્યારે હારે છે ત્યારે સરકારે આપેલી બંગલા જેવી સવલતોને પોતાની માલિકીની સમજી બેસે છે.નબળા કાયદા અને સત્તાધારી પક્ષ સાથેની મિલીભગતના કારણે સરકારી બંગલો ખાલી કરવામાં આ લોકો ઠાગા ઠૈયા કરતા હોય છે.
- યુસુફ પઠાણે બેઠક ખાલી કરવા ના પાડી હતી
- ઇનસાઇડ સ્ટોરી
- સંગઠનમાં ફેરફાર કર્યા પણ પક્ષના ધબડકા માટે જવાબદાર અભિષેકને બદલીના શક્યા
તૃણમૂલ કોંગ્રેસના સંગઠનની કમર મમતાના ભત્રીજા અભિષેકના કરતૂતોથી તૂટી છે. મમતાની રાજકીય કારકિર્દી સામેના પડકારોમાં છેલ્લા એક મહિનાથી વધારો જોવા મળી રહ્યો છે. પક્ષના ૬૦ વિધાનસભ્યોએ અલગ ચોકો બનાવી દીધો છે તો લોકસભાના સાંસદો પણ પક્ષ છોડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
- વેડેલ સમુદ્રમાં ક્યાંક દરિયાઈ ઊંડાઈ 2694 ફૂટ જેટલી હતી..
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-9
સંવેદનાઓના ક્ષય અને આત્મકેન્દ્રિત બનતી નવી પેઢીના સમયમાં માતા-પિતાની અવગણના અત્યંત ચિંતાજનક છે. આ એક વિસંગતિ જ છે કે જેમનું ઋણ સંતાનો ક્યારેય ચૂકવી શકતા નથી, એવા માતા-પિતાની સંભાળ લેવા માટે હવે અદાલતને આદેશ આપવો પડે છે. માતાના લોહીથી સિંચાયેલ અને પિતાના પરિશ્રમથી ઉછરેલા પુત્રને જો અદાલત કહે કે તમારી માતાને ઘરમાં રહેવા માટે એક ઓરડો, અલગ બાથરૂમ અને મૂળભૂત સુવિધાઓ આપવામાં આવે - તો તે શરમજનક બાબત છે. જે માતાએ નવ મહિના સુધી પોતાના ગર્ભના પવિત્ર અંધકારમાં નૂતન જીવન જ્યોત પ્રગટાવવા પુત્ર-પુત્રીને પાળ્યા હોય, તેને પોતાના જ ઘરમાં રહેવા દેવા માટે અદાલતને આદેશ આપવો પડે, તેનાથી મોટી કૃતઘ્નતાનું, નમક હરામનું બીજું ઉદાહરણ હોઈ શકે નહીં.
ભલે આ અદાલતનો આદેશ હોય, પરંતુ આ તો પહેલેથી જ સંતાનોની એક અલિખિત નૈતિક ફરજ છે.