Dharmlok News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
૨૦૨૬ની અમરનાથ યાત્રા સત્તાવાર રીતે ૩ જુલાઈ, ૨૦૨૬થી શરૂ થશે અને ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સમાપ્ત થશે, જે કુલ ૫૭ દિવસનો સમયગાળો ધરાવે છે. ૨૯ જૂન, ૨૦૨૬ના રોજ પવિત્ર 'પ્રથમ પૂજન' સાથે આ તીર્થયાત્રાની શરૂઆત થશે.
અમરનાથ યાત્રાએ જનારાઓ માટેની નોંધણી ૧૫ એપ્રિલ, ૨૦૨૬થી શરૂ થઈ ગઈ છે. સુરક્ષા અને રૂટ પર દેખરેખ રાખવા માટે દરેક નોંધાયેલા શ્રદ્ધાળુને એક ફરજિયાત RFID ટ્રેકિંગ કાર્ડ આપવામાં આવે છે. સુરક્ષા માટેની જડબેલસાક વ્યવસ્થા પણ કરાઇ છે.
- માણસને મળેલી શક્તિ તે છે એના કરતાં તે કેવો હોવો જોઈએ એ દેખાવ કરવામાં ના ખર્ચાવી જોઈએ. ખુદના સામર્થ્ય પર શ્રદ્ધા રાખી સહજ જીવવું એ જ સુખ, શાંતિ અને આનંદની 'માસ્ટર કી' છે.
શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં રાજા પૌણ્ડ્રકની કથા આવે છે. તે કુરૂપ દેશનો અજ્ઞાાની રાજા હતો. તેની આજુબાજુ રહેતા જીહજૂરિયા સેવકોએ પોતાના સ્વાર્થ ખાતર તેને ખુબ બહેકાવ્યોહતો.
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
- ઇન્દ્ર વજ્રથી વૃત્રાસુરને મારે તે પહેલાં તેણે ભગવાન પાસે ધર્મ-અર્થ-કામ-મોક્ષ રૂપ ચાર પુરૂષાર્થ સિદ્ધ કરવા ચાર શ્લોકો ઉચ્ચાર્યા હતા જેને વૃત્રાસુર ચતુ:શ્લોકી કહેવાય છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંધમાં તેનું નિરૂપણ છે
એક વખત દેવોના રાજા ઇન્દ્રએ પોતાના ગુરૂ બૃહસ્પતિનું અપમાન કર્યું. તેના કારણે દેવોનું તેજ અને શક્તિ ઘટી ગઈ. આ પરિસ્થિતિનો લાભ લઈને અસુરોએ દેવો પર આક્રમણ કર્યું.
- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
ધર્મરત્નપ્રકરણગ્રન્થકર્તા મહર્ષિ શુદ્ધ ધર્મપ્રાપ્તિની ભૂમિકાના જે એકવીશ ગુણો દર્શાવે છે તેની સરલ વિવેચનધારામાં આજે આપણે યથાક્રમે લઈશું આઠમો ગુણ. એનું નામ છે સુદાક્ષિણ્ય. શું છે આ ગુણ ? આપણે પ્રથમ તો એનો શબ્દાર્થ સમજીએ.
'દાક્ષિણ્ય' શબ્દનો અર્થ છે પોતાની ઇચ્છા-ભાવના ન પણ હોય તો ય કોઈની પ્રાર્થનાનો- અનુરોધનો સ્વીકાર કરવો.
- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
ફેક્ટરી !! આ એક એવું સ્થાન છે જ્યાં સવારથી સાંજ યાવત્ ચોવીશ કલાક પર્યંત નવી નવી પ્રોડક્ટોનું સર્જન થાય છે. એમાંય જ્યારે યાંત્રિક પ્રોડક્ટનું સર્જન ફેક્ટરીમાં થતું હોય ત્યારે ત્યાં એક પ્રક્રિયા અવશ્ય કરવામાં આવે છે. યાંત્રિક પ્રોડક્ટનું સર્જન થયા બાદ તેનું સીધેસીધું ડિસ્ટ્રીબ્યુશન થતું નથી.
વાર્તાનો સાર : પાંડવો તે સમયે વનમાં હતા. રાજ્ય ગયું હતું. સન્માન ગયું હતું. ભવિષ્ય અનિશ્ચિત હતું. તેમની સમક્ષ પણ એક પ્રકારના 'યમ' ઊભા હતા. માર્કંડેયનો પ્રસંગ તેમને એ નથી જણાવતો કે સંકટ નહીં આવે.
-	ધર્મ જ્યાં સુધી જીવનમય ન બને ત્યાં સુધી જીવન ધર્મમય બની શકતું નથી.
-	બેધ્યાન રહેવાતું હોય તો તેનું પણ ધ્યાન રાખો.
-	મોત કદી પણ લાંચ સ્વીકારતું નથી.
શબરી ભીલ જનજાતિની એક વૃદ્ધ મહિલા હતી. જ્યારે તે યુવાન હતી ત્યારે તેનાં માતાપિતા તેના લગ્નપ્રસંગે ભોજન કરાવવા માટે તેમની પરંપરા પ્રમાણે મોટી સંખ્યામાં પશુઓને વધ કરવા માટે લાવ્યા હતા. તે ગામમાં લગ્નોમાં પશુઓનું માંસ પીરસવા માટે તેમનો વધ કરવામાં આવતો હતો. કોઈપણ યુવતીએ તેનો વિરોધ ન કર્યો પરંતુ શબરીના લગ્નપ્રસંગે વધ કરવા માટે લાવવામાં આવેલાં નિર્દોષ પશુઓને જોઈને શબરીનું દિલ દ્રવી ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને મનમાં અત્યંત દુ:ખ થયું.
(તૈતિરીય ઉપનિષદ)
ગુરૂકુળમાંથી કોલેજમાંથી વિદાય થતા શિષ્યોને ગુરૂ- સંસ્થા કે વાઈસચાન્સેલર, દીક્ષાન્ત પ્રવચન આપે છે. જે ઘર માટે પોતાના જીવન માટે અને રાષ્ટ્ર માટે ખૂબ જ ઉપયોગી અને સમજવા જેવું તથા જીવનમાં ઉતારવા જેવું છે. તૈતિરીય ઉપનિષદમાં તથા આયુર્વેદની સુશ્રુતસંહિતા, ચરકસંહિતામાં તે ઉપદેશો આપેલા છે.
વિદ્યાની ઉપાસના કર્યા પછી શિષ્ય જ્યારે સમાજમાં આવે છે.
એક સદ્ગુરૂ, અદ્ભુત પ્રવચન આપે. તેઓનાં પ્રવચનની વિશેષતા એવી જોરદાર કે કોઈપણ વ્યક્તિ કોઈ પણ પ્રશ્ન પૂછે, તો તેઓ તત્કાળ જવાબ આપે. ક્યારેક પ્રશ્નનો જવાબ વધુ સારી રીતે આપવો હોય તો અલગ અલગ તરકીબ પણ અજમાવે.
એક દિવસ પ્રવચનમાં પ્રભુપ્રાપ્તિની વાત ચાલી રહી હતી. ચાલુ પ્રવચને એક યુવાન ઊભો થયો.
આપણાં જીવનમાં સુખ દુ:ખ હંમેશા આવ્યાં કરતાં હોય છે. માનવ જીવન જ દુ:ખ પ્રધાન તથા સુખ અલ્પ થકી ભરેલું છે. જીવનમાં ઘોર નિરાશા, હતાશા કે લાંબી અને ગંભીર બીમારી સમયે માણસ જ્યારે કંટાળી જાય છે ત્યારે બોલી ઉઠે છે, ''હે ભગવાન હવે મારો ઉદ્ધાર થાય તો સારૃં.'' આપણાં જીવનમાં ઉદ્ધારનો મહિમા જાણવા તથા સમજવા જેવો છે. રામાયણ કાળમાં પ્રભુશ્રી રામે પોતાનાં ચરણ સ્પર્શથી અહલ્યાનો ઉદ્ધાર કરેલો. નિર્જીવ પથ્થરની જેમ સ્થિર પડી રહેલ અહલ્યાને પુન:જીવન મળેલું.
- દશ શ્લોકોમાં નલકુબેર અને મણિગૃહે ભગવાનની સ્તુતિ કરી. ભગવાનની લીલા દશવિધ છે, દશમ્ સ્કંધ છે અને દશમો અધ્યાય છે. ભગવાને નલકુબરે અને મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો. ભગવાનનું નામ પડયું દામોદર.
શ્રીમદ્ ભાગવતજીનો દશમ્ સ્કંધ એ શ્રીકૃષ્ણ પરમાત્માનું હૃદય છે.
- અહંકાર રહિત થઈને જીવો બસ જરુંર આંતરભાવોથી મુક્તિ સુધી પહોંચશો જ જો તમારું  સત્ય નહિ પહોંચડે તો શું અસત્ય અને મદારિયોની વાતો તમોને પહોંચાડી શકશે?
આજે બાહ્ય ધર્મોના બાહ્યાચારોનું જ પાલન અને અનુસરણ કરનારા અને માત્ર મોક્ષના વિચારનું રટણ  કરનારા  પોપટ જીવિયો તો મૃત આત્માઓ જ છે, આ લોકો તો  મૃત્યુનું  જ અનુસરણ કરતાં હોય છે, જેઓ મૃત્યુને જ તેઓ જીવનનુ નામ આપતા હોય છે, તેઓ ક્યારેય મુક્ત થઈ શકવાના જ નથી કે આંતર ભાવોથી મુક્ત થઈ જ શકવાના નથી.
આપણાં જીવનની સઘળી પરિસ્થિતિમાં સફળ નીવડે એવો ડોક્ટર આપણી અંદર જ રહેલો છે, તેનું નામ છે, આત્મા અંતર સાધના કરી  તેના  શરણે જાય છે અને એને વશ વર્તિને માણસ જીવન જીવે તો એ સૌ રોગનો એકમાત્ર સત્ય આધારિત ઈલાજ મોક્ષનો છે, આત્માને જાણીને તેના મય થઈને જીવી જવું પણ તેનો તો આપણે ઉપયોગ જ કરવો નથી, અને પરતંત્ર ચિત્ત કરી બીજાનું માનીને જીવવું છે, ત્યાં મોક્ષ તો શું પણ જીવનનું જીવનમાંથી સુખ મળવું પણ
અશક્ય છે. આપણાં ઋગ્વેદ અને ઉપનિષદોના ઋષિઓએ આ આંતર સાધના કરેલ એ જ રીતે બુદ્ધ, મહાવીર, રામતીર્થ મહર્ષિ અરવિં રામકૃષ્ણ વગેરેએ પણ આ આધ્યાત્મિક આંતર સાધના કરી આંતરભાવોથી મુક્ત થઈને જીવનનો હર્ષોલ્લાસ પ્રાપ્ત કરેલ છે, તે સત્ય હકીકત છે, આધ્યાત્મિક જીવનનો અર્થ એ છે કે આત્મજ્ઞાાન પ્રાપ્ત કરીને જીવન જીવવું, અને અંતે મોક્ષને વરવું, આમ જીવનમાંથી જીવનનુ  સત્ય  પ્રાપ્ત કરવું સત્ય ક્યાંય બહાર નથી કે કોઈના દ્વારા મળી જાય, પરતંત્ર ચિત્ત દ્વારા જીવન જીવવાથી આશા સદા નિરાશા, એટલે પૂર્ણ રૂપે  સ્વતંત્ર  શુદ્ધ  અને એકાગ્રચિત્ત કરો અને તમારા આત્મિક સત્યને ધારણ કરીને અનાસક્ત અને અહંકાર રહિત થઈને જીવો બસ જરુંર આંતરભાવોથી મુક્તિ સુધી પહોંચશો જ જો તમારું  સત્ય નહિ પહોંચડે તો શું અસત્ય અને મદારિયોની વાતો તમોને પહોંચાડી શકશે?
- ભારતીય સંસ્કૃતિના જ્યોર્તિર્ધર શ્રી વીરચંદ ગાંધી-9
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
૧૩૨ વર્ષ પહેલાં અમેરિકા ગયેલા વીરચંદ ગાંધી ભારતીય તત્વજ્ઞાાનની ગરિમા દર્શાવીને સિદ્ધ કરવા માગે છે કે ભારત એ માત્ર વાઘ, કોબ્રા કે રાજાઓનો દેશ નથી, પરંતુ એની પાસે પોતીકું આગવું વિજ્ઞાાન છે, એની ધર્મવિચારણા છે, સમૃદ્ધ ભાષા અને સાહિત્ય છે અને એવા ભારતની ખોટી વાતો ચગાવીને બદનામ કરવાની પ્રવૃત્તિનો ખ્રિસ્તી પ્રભાવથી ભરેલા ક્ષેત્રમાં વીરચંદ ગાંધીએ પ્રચંડ વિરોધ કર્યો. આમાં જરૂર પડે ત્યારે એમણે ભારતીય ઈતિહાસની, એના ગહન તત્વજ્ઞાાનની, એની ઉત્કૃષ્ટ શિક્ષણપ્રથાની ગરિમામય વિગતો શ્રોતાજનો સમક્ષ રજૂ કરી અને પોતાનો ફેંસલો આપતા હોય તેમ સહુને સંબોધીને કહ્યું,
'અમેરિકાના ભાઈઓ અને બહેનો ભારતને ક્રિશ્ચિયન દેશ બનાવી શકાય એવી લેશમાત્ર શક્યતા નથી.'
- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ
- મડદુ ઉપાડનારની નજર મડદાની જાંઘ પર ગઈ. જાંઘ પર એની નજર સ્થિર થઈ ગઈ. ત્યાં કોઈ ઘસરકો ન હતો. કોઈ ઘા ન હતો કે લોહીનો કોઈ ડાઘ પણ ત્યાં ન હતો. જાંઘ પરનો એ ભાગ સીવેલો હતો.
- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
દોલતસિંહને ત્યાં બેલડું આવ્યું. બેલડું એટલે એમની પત્નીએ પ્રસૂતિ સમયે બે પુત્રોને જન્મ આપ્યો. ઘરમાં બે ઘોડિયાં રાખવાનું જગા કે પહોંચ ન હોવાને કારણે તેની પત્ની શ્યામા એક ઘોડિયામાં બે ખોયા રાખી બન્ને પુત્રોને સુવરાવતી. એક પુત્રને રડવાનું નહિવત્ અને હસે ઝાઝું અને બીજો પુત્ર હસવાનું નહિવત્ અને રડે ખૂબ. દોલતસિંહ શ્યામાને કહે કે, 'આણે રડીરડીને રાતના મારી ઊંઘ હરામ કરી નાખી છે.
પરોવયાર નિરયા શબ્દનો જૈનગ્રંથો અનુસાર સરળ અર્થ થાય છે- પરોપકાર કરવામાં પાવરધા હોવું કે શ્રેષ્ઠ હોવું. પ્રાચીન સમયથી વર્તમાન સમયમાં પણ અધ્યાત્મજગત કે સાધુસમાજમાં જૈન સાધુ-સાધ્વીજીઓ સંતો મહંતો ભગવંતો મુનિમહારાજસાહેબો ગચ્છાધિપતિ મહારાજો પરોવયાર નિરયા સંદર્ભે નિરંતર અગ્રેસર કે પાવરધા ઉર્જાવાન રહ્યા છે તેથી જ તેઓ સૌનાં હૃદયમંદિરમાં વંદનીય અને પૂજનીય તરીકેનું સ્થાન ધરાવે છે. સ્વકલ્યાણ અને જગકલ્યાણને વરેલાં સાધુ-સંતોના પ્રયત્નો હરહંમેશ ઉત્સાહમય, ઉમંગમય, ઉર્જાવાન, સત્કાર્યો- સેવાકાર્યોએ તેઓને પ્રથમ હરોળનાં સાધુ-શ્રેષ્ઠીઓનું ઉચ્ચ બિરદ આપે!
વાસ્તવમાં જૈનસાધુજીવન એ અતિ કઠિન, આકરૂ અને કપરું હોય છે. સાધુજીવનમાં તાપ-તડકો અને ઠંડી વેઠવાના છે- તપસ્વરૂપે !
૧.	ઓમકારં બિન્દુ સંયુક્તં, નિત્યં ધ્યાયન્તિ યોગિન:
કામદં મોક્ષદં ચૈવ, ઓમકારાય નમો નમ:
૨.	અયં નિજ: પરો વા, ઇતિ ગણના લઘુચેતસામ્
ઉદાર ચરિતાનાં તુ વસુધૈવ કુટુમ્બકમ્
ભારતીય સંસ્કૃતિમાં સત્યનું અનેરૂ સ્થાન છે. વર્ષૌથી સત્યનો હરહંમેશ આગવો મહિમા રહ્યો છે. વાસ્તવમાં સત્યનો માર્ગ કંટકનો માર્ગ છે - કઠિન માર્ગ છે જેનો અંતિમ પડાવ કે પરિણામ વિજયી, સાર્થક, સુખદ અને શુભદાયી બની રહે છે. વળી-સત્યનો માર્ગ કે સત્ય આચરણ એ ધર્મમાર્ગનો જ ભાગ છે માટે જ ધર્મમાં સત્ય સર્વોચ્ચ સ્થાને રહ્યું છે. અન્ય રજૂ કરીએ તો - ''જ્યાં સત્ય છે - સત્ય પરાયણતા છે ત્યાં માનવમન શુધ્ધ છે - સાફ સુથરું જોવા મળે અશુધ્ધિને અહીં સ્થાન નથી.''
કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જ્યાં શરૂઆતના મહિનામાં જ શ્રદ્ધાળુઓની સંખ્યા ૭.૫ લાખને વટાવી ગઈ છે અને દૈનિક સરેરાશ ૨૮,૦૦૦ થી ૩૦,૦૦૦ યાત્રાળુઓની વચ્ચે રહી છે. હાલમાં દર્શન માટે વેઇટિંગ ટાઈમ ભારે ભીડવાળા દિવસોમાં ૮ થી ૧૦ કલાક સુધીનો રહે છે. જો તમે તમારી મુલાકાતનું આયોજન કરી રહ્યા હોવ, તો નીચેની મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખો :
હવામાન અને માર્ગમાં અવરોધ : ભારત હવામાન વિજ્ઞાાન વિભાગે વાવાઝોડું, ભારે વરસાદ અને જોરદાર પવન માટે હાઈ-એલર્ટ ચેતવણીઓ જાહેર કરી છે.