Chitralok News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
-  વિજ્ઞાન ફિક્શન અને એલિયન હોરરમાં વધુ વિસ્તૃત વિશ્વ રચના, ટેકનોલોજીકલ ચોકસાઈ અને દ્રશ્ય કલ્પનાની જરૂર પડે છે જે ક્ષેત્રો બોલીવૂડ વધુ ખર્ચ અને અનિશ્ચિત કમર્શિયલ વળતર માટે મોટાભાગે ટાળતું રહ્યું છે
ભારતીય સિનેમાએ વર્ષો દરમ્યાન અનેક વિજ્ઞાન આધારીત  વાર્તા સાથે પ્રયોગો કર્યા છે, પણ એલિયન થ્રિલરો વિશે ભાગ્યે જ કોઈ ફિલ્મ બની છે. એક તરફ ફિલ્મ સર્જકોએ આધુનિક વિષયો, સુપરહીરોની કલ્પનાઓ અને પારલૌકિક વિશ્વો પર હાથ અજમાવ્યા છે, પણ આંતરરાષ્ટ્રીય સર્જનો સાથે ઊભા રહી શકે તેવા મોટા પાયાના પરગ્રહ અનુભવો કાયમ પડકારજનક રહ્યા છે.
જે સમયે સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અને કમ્પ્યુટર આધારીત તસવીરો ફિલ્મસર્જનમાં પરિવર્તન લાવી રહી છે ત્યારે 'સામુક' સાથે આધુનિક ટેકનોલોજીને પરંપરાગત સિનેમેટીક કારીગરી સાથ જોડવાની પ્રતિબદ્ધતા દેખાઈ રહી છે. કનિષ્ક વર્મા દિગ્દર્શિત અને અક્ષય કુમાર તેમજ વિપુલ શાહ અને આસિન શાહ નિર્મિત આ ફિલ્મ સાથે લગભગ બાર વર્ષના ગાળા પછી અક્ષય  અને વિપુલનું પુનર્મિલન થઈ રહ્યું છે.
- આ સાથે જ રશ્મિકાએ   ચાહકોને તેનું ગીત 'તુઝકો....' રિલીઝ થાય ત્યારે તેને સમર્થન આપવા પણ કહ્યું. ક્રીતિ સેનને  આ રહસ્યમય  ઈન્સ્ટાગ્રામ  સ્ટોરી સાથે પ્રતિક્રિયા આપી જેમાં  લખ્યું હ તું, 'માશુકા.
- છૂટા પડયાના મહિનાઓ પછી જેનિફરે નિખાલસપણે પોતાને સામનો કરવા પડેલા ભાવનાત્મક પડકારો વિશે વાત કરી. જેનિફરે છૂટા પડયાના અનુભવની પીડા અને ભાવનાત્મક તણાવ થયો હોવાનું કબૂલ કરવા છતાં કોઈ ખરાબ ભાવના ન હોવાનું જણાવ્યું.
'ગેયિકા-અભિનેત્રી જેનિફર લોપેઝે તેના અંગત જીવનનું મહત્વપૂર્ણ પ્રકરણ બંધ કરવા તરફ વધુ એક શાંત પગલુ ભર્યું છે. ગ્લોબલ સ્ટારે સોશિયલ મીડિયા પર શેર કરેલી તાજેતરની તસવીરોએ વ્યાપક ચર્ચા જગાવી છે, જેમાં ઘણા નિરીક્ષકોએ નોંધ કરી છે કે તેના ભૂતપૂર્વ પતિ બેન એફલેક સાથે અગાઉ આ વર્ષે છૂટાછેડા થયા પછી તેને સમર્પિત એક ટેટૂમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે.
- 'રાજા શિવાજી'માં ભાગ્યશ્રીની ભૂમિકા અત્યંત ભાવનાત્મક અને મજબૂત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.વયના તફાવતની વાત કરીએ તો ભાગ્યશ્રી ૫૭ વર્ષની છે અને રિતેશ દેશમુખ ૪૭ વર્ષનો છે. આ વય-તફાવત અંગે તો ઘણા લોકોનું ધ્યાન ખેંચાયું છે.
નેવુંના દાયકાની અત્યંત વિખ્યાત અભિનેત્રી ભાગ્યશ્રી હાલમાં 'રાજા શિવાજી'ને કારણે અત્યંત ચર્ચામાં છે. આ ફિલ્મમાં ભાગ્યશ્રીએ તેનાથી દશ વર્ષ નાના અભિનેતા રિતેશ દેશમુખની માતાનો દમદાર અભિનય કર્યો છે.
- અનિલ અને ગોવિંદાની કામ કરવાની સ્ટાઈલ એકબીજાથી સાવ જુદી છે. અનિલને સેટ પર હોમવર્ક કરીને આવવું ગમે છે જ્યારે ગોવિંદા સીનના ઇમ્પ્રોવાઈનમાં માસ્ટર છે
પોતાને મનમોહન દેસાઈના ચેલા ગણાવતા વેટરન ડિરેક્ટર ડેવિડ ધવને ૪૫ ફિલ્મો બનાવ્યા બાદ છેક હવે એમને સમ્માન મળ્યું છે. પીવીઆર આયનોકસે 'ડેવિડ ધવન ફિલ્મ ફેસ્ટિવલ'નું આયોજન કર્યું છે. શનિવાર, ૨૩ મે, ૨૦૨૬ ધવન ફેમિલી માટે એક યાદગાર દિન બની રહ્યો. એ દિવસે ડેવિડની ડિરેક્ટર તરીકે છેલ્લી મનાતી ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'નું ટ્રેલર લોન્ચ થયું.
- 32 વર્ષની સના મકબૂલ એક મોડેલ અને અભિનેત્રી છે, તેણે તેલુગુ અને તમિળ ફિલ્મોમાં કામ કર્યું છે. તેને મોટા ભાગના લોકો તો સ્ટાર પ્લસના શો 'ઈસ પ્યાર કો ક્યા નામ દું'ની લાવણ્યા કશ્યપ તરીકે ઓળખે છે
બિગ બોસ ઓટીટી-૩'માં વિજેતા પદ હાંસલ કર્યા પછી સના મકબૂલ સતત ચર્ચામાં રહી છે. કોઈક વખત તે પોતાની હેલ્થ બાબતે તો કોઈ વખત પોતાના અંગત જીવન અંગે કરેલા નિવેદનોને કારણે આ અભિનેત્રી સતત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતી રહે છે. તાજેતરમાં સનાએ આપેલી એક મુલાકાતમાં તેણે પોતાની પર્સનલ લાઈફ અંગે એવી વિગતો જણાવી કે તેને કારણે ઇન્ટરનેટ પર એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
- સમય અને અનુભવે મને ધીરજ અને સ્વીકારના પાઠ શીખવ્યા છે. જીવન પોતાનો પ્રવાહ જાતે નક્કી કરે છે અને ભાગ્ય યોગ્ય ઘડીએ જ પોતાની ગિફટ (ભેંટ) આપણી સમક્ષ ખુલી મુકે છે
તાજેતરમાં પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુના હસ્તે જાણીતી હસ્તીઓને પદ્મ એવોર્ડ્સ એનાયત થયા. એમાં બોલિવુડમાંથી સદ્ગત એક્ટર ધર્મેન્દ્રને મરણોતર પદ્મ વિભુષણ એવોર્ડ અપાયો, જે એમની બીજી પત્ની અને સાંસદ હેમા માલિનીએ સ્વીકાર્યો. જ્યારે સુરીલી સિંગર અલ્કા યાજ્ઞિાકે જાતે હાજર રહીને પદ્મભુષણનં  સમ્માન સ્વીકાર્યું. હેમાજી પોતાના સ્વર્ગસ્થ પતિ વતી એવોર્ડ સ્વીકારી એકદમ ભાવુક થયા.
- સિને મેજિક- અજિત પોપટ
- ફિલ્મ સર્જકે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો મહિમા દર્શાવવાની સાથોસાથ વાલ્મીકિને અનુસરીને જરૂર જણાઇ ત્યાં રામની ટીકા પણ કરી છે. કુલગુરુ શ્રી વિશ્વામિત્ર સાથે લવ અને કુશ રામના દરબારમાં આવે છે અને ગાય છે. આ ગીતના શબ્દો માણો- હમ રામચંદ્ર કી ચંદ્રકલા મેં ભી કલંક દિખાતે હૈં, નારી કે આંસુ સે લીખી, રામાયણ તુમ્હેં સુનાતે હૈં...
- રણદીપ હુડાની 'ઇન્સ્પેક્ટર અવિનાશ'ને સારીએવી ચાહના મળી અને હવે તેની ફિલ્મ બનાવી થિયેટરમાં રિલિઝ કરવાની તજવીજ ચાલી રહી છે
હવે ટ્રેન્ડ થોડો બદલાઈ રહ્યો છે. એક સમયે ઓટીટીની વેબ સીરિઝ ધૂમ મચાવતી અને તેને ખોબલે ખોબલે આવકારવામાં આવતી. હવે આ લોકપ્રિયતાને વધુ એનકેશ કરી લેવાની ધૂનમાં વેબ-સીરિઝ 'મિર્ઝાપુર'ને ખૂબ જ લોકપ્રિયતા મળી. હવે તેને અનુકુલિત ફીચર ફિલ્મનું રૂપ આપવામાં આવશે, જે માટેનો સેટ તો તૈયાર જ છે. આ પછી ફિલ્મને થિયેટરમાં દબદબાપૂર્વક રિલિઝ કરવામાં આવશે.
- ઓરી કહે છે કે 'તક તો કોઈક રીતે તેને શોધતી રહે છે. હું ખરેખર કોઈ પણ વસ્તુની રાહ જોતો નથી. મારા જીવનમાં વસ્તુઓ ફક્ત બને છે. ભગવાને મને ઘણી બધી તક સાથે આશીર્વાદ આપ્યા છે...
પલક પુર્સવાની અને રોહન ખન્નાના 26 જૂને કોઇમ્બતુરમાં લગ્ન
પલક પુર્સવાની અને કોર્પોરેટ પ્રોફેશનલ રોહન ખન્નાએ ૨૬ જૂને કોઈમ્બતુરમાં લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કરી નાખ્યું છે, પણ તેમની મૂળ લગ્ન યોજનામાં ઘણાં ફેરફાર થયા પછી અંતે આ દિવસ લગ્ન માટે નિર્ધાયો છે. આ બંને જણાં પહેલા તો ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા અને એ માટે સ્થળો શોધવા માટે ઘણાં દેશોનો પ્રવાસ સુધ્ધાં કર્યો, પણ વિદેશમાં થયેલા યુધ્ધે તેમને પુનર્વિચાર કરવા માટે દબાણ કર્યું. જો કે આ પહેલા તો તેમણે જોર્ડનને અંતિમ સ્વરૂપ સુધ્ધાં આપી દીધું હતું.
લગ્નની યોજના માટે આવેલા વ્યાપક ફેરફાર અંગે બોલતા અભિનેત્રી પલક પુર્સવાનીએ જણાવ્યું કે અણધાર્યા વિરામથી તો તેમને ખરેખર શું મહત્ત્વનું છે તેના પર તો વિચાર કરવાનો સમય મળ્યો.
- મેં મારી માતાનું દુ:ખ જોયું અને અનુભવ્યું એવું કહેવાની સાથોસાથ  એક્ટર-ડિરેક્ટર પુત્રી ઉમેરે છે કે મારા પેરેન્ટ્સને કાયમ એકબીજા સાથે શિષ્ટાચાર અને વિવેક જાળવ્યો છે
ફિલ્મમેકર  મહેશ ભટ્ટ પોતાના મૂવીઝ કરતા પોતાની  પર્સનલ લાઈફને કારણે વધુ ન્યુસમાં  રહ્યા છે. ૧૯૭૦ અને ૧૯૮૦ના દશકો દરમ્યાન  ભટ્ટના સદ્ગત અભિનેત્રી પરવીન બાબી સાથેના લગ્નેતર સંબંધો અન ેપછીથી એમના એક્ટ્રેસ સોની રાઝદાન સાથેના બીજા મેરેજ અખબારોની  હેડલાઈન્સ બન્યા હતા.  હવે એમની પહેલી પત્ની કિરણ ભટ્ટથી થયેલી સૌથી મોટી પુત્રી પૂજા ભટ્ટ (૫૪)એ એવો ધડાકો કર્યો  છે કે સોની રાઝદાન એમના મહેશ ભટ્ટ સાથેના  સંબંધને લઈને અપરાધભાવ (ગિલ્ટી ફીલિંગ)  અનુભવતા હતા.
તાજેતરના એક પોડકાસ્ટમાં  કુમૂરમાં સોની સાથેનો એક જૂનો વાર્તાલાપ યાદ કરતા   પૂજા ભટ્ટ કહે છે, ' સોનીએ એ વખતે  મારી સાથે  દિલ ખોલીને  વાત કરી હતી.
- અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, પ્રવીણ  કુમાર,  અરુણોદય  સિંહ, નિકિતિન  ધીર, ભાવેશ કુમાર, દેવ કુમાર વગેરેની હાઇટ છ ફૂટ કરતાં પણ વધુ છે
હિન્દી ફિલ્મ જગતના  અમિતાભ બચ્ચન મહાનાયક તો છે જ . સાથોસાથ પ્રભાવશાળી કહી શકાય તેવી   ઉંચાઇ પણ ધરાવે   છે. અમિતાભ બચ્ચન ફિલ્મના પડદા પર આવે ત્યારે  તેમની છ (૬ )ફૂટ,બે(૨)  ઇંચની હાઇટ   અને ઘેઘુર   અવાજથી તેમનાં સાથી કલાકારો પર જબરો પ્રભાવ પડે તે સ્વાભાવિક છે.
બીજા શબ્દોમાં કહીએ તો અમિતાભ બચ્ચનની હાઇટ સામાન્ય ભારતીય નાગરિકની ઉંચાઇ કરતાં વધુ છે.
- 'મને પણ મારા પતિ સાથે  કોઈ દિવસ પડદા પર સહયોગ કરવાનું ગમશે, પરંતુ કોઈ બીજા સાથે તે આ પ્રોજેક્ટનું દિગ્દર્શન કરી રહી છે'
રેણુકા શહાણેએ  ટીવી અને હિન્દી-મરાઠી  ફિલ્મોમાં  અભિનય કરી સારી એવીચાહના મેળવી છે.  તેમણે ૨૦૦૧માં અભિનેતા આશુતોષ રાણા સાથે લગ્ન કર્યાં અને  ફિલ્મ વિશ્વમાં  સેલિબ્રિટી કપલ તરીકે પણ પ્રસિદ્ધિ મેળવી છે. આ દંપતિ ખૂબ સારી રીતે તેમનું જીવન વ્યતિત કરી રહ્યું છે. થોડા સમય પહેલા જ અભિનેત્રી રેણુકા શહાણેએ લગ્નના ૨૫ વર્ષની ઉજવણી કરી જેમાં આ દંપતિએ ઘણાને આમંત્રણ આપ્યું હતું.  આમ જોવા જઈએ તો આ એક સીમાચિહ્ન રૂપ સિદ્ધ છે, આ જોડી હવે તેમની કાયમી  ઓફ-સ્ક્રીન   કેમેસ્ટ્રીને  એક નવા સર્જનાત્મક સહયોગમાં  લાવી રહી છે.
- દાસ્તાન-એ-સિનેમા
- સેલ્ફ-લવ એટલે શું? આ કોન્સેપ્ટ ઈંગ્લિશ બુક્સમાં તો મળી રહે. પરંતુ, તેનો હિંદી-ગુજરાતી ભાવાનુવાદ ક્યારેય મળ્યો નહીં. પરંતુ, એક દિવસ અચાનક ઈમ્તિયાઝ અલીને 'જબ વી મેટ' આવી, અને યંગ ગર્લ્સને સેલ્ફ-લવ વિશે એક પરફેક્ટ ક્લાસ મળી. તેમને પહેલા 'લેટ ગો' કરતા શીખવાડવામાં આવતું ત્યારે, ગીતના રુપમાં તેમને એક એવી છોકરી મળી કે જેણે તેમને પોતાનો અવાજ બુલંદ કરતા શીખવાડયું. ટોક્સિક લવમાંથી બહાર આવવા માટે ગીત બનવું જરૂરી છે તે કદાચ આ ફિલ્મમાં શીખવા મળ્યું.
- ઓગસ્ટ, 2020માં સંજય દત્તને પાંચ વર્ષના મેડિકલ વિઝા અમેરિકા તરફથી આપવામાં આવ્યા જેથી કરીને એ ન્યૂયોર્કના મેમોરિયલ સ્લોન કેટલિંગ કેન્સર સેન્ટર પાસેથી તે અત્યંત મહત્ત્વનો બીજો અભિપ્રાય પણ મેળવી શકે
હિન્દી ફિલ્મોમાં અત્યારે સારુંએવું યોગદાન આપી રહેલો ૬૬ વર્ષનો અભિનેતા સંજય દત્ત તેને ઓગસ્ટ, ૨૦૨૦માં ચોથા તબક્કાનું ફેફસાંનું કેન્સર થયાનું જાહેર થયા પછી બોલિવુડમાં જબરદસ્ત ગભરાટ ફેલાયો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને ફેંફસાંમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ ગયું એવી ફરિયાદ થકી લોકો ચિંતામાં પડી ગયા હતા. જો કે મુંબઈની એક હોસ્પિટલમાં શ્રેષ્ઠ ઓન્કોલોજિસ્ટની દેખરેખ હેઠળ સફળ અને કઠોર સારવાર બાદ એક નિકટના મિત્ર દ્વારા એવી ભલામણ કરવામાં આવી, જેથી કરીને સંજય દત્ત અને તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો. સંજય દત્તને તે જ વર્ષે કેન્સરયુક્ત જાહેર કરવામાં આવ્યા.
સ્ક્રીન પર મારામારી ને કાપાકાપી જોઈને તમે થાકી ગયા હો તો આઠ એપિસોડની સિરીઝ 'એવરી યર આફ્ટર' તમને ગમી શકે છે. કાર્લી ફોર્ચ્યુન લિખિત બેસ્ટસેલર નવલકથા પર આધારિત આ શોમાં બે પાક્કા દોસ્તારો (હીરો અને હિરોઈન)ની વાત છે. તેઓ જીવનમાં એટલા બધા ચડાવઉતાર જુએ છે કે પ્રેમ અને 'દો આત્માઓં કા મિલન' પ્રકારના કોન્સેપ્ટ પરથી એમનો ભરોસો ઉઠી જાય છે. એમેઝોન પ્રાઇમ વીડિયો પર ૧૦ જૂનથી આ શોનું સ્ટ્રીમિંગ શરૂ થઈ ચૂક્યું છે.
અલી ફઝલને લીડ રોલમાં ચમકાવતા નવોનક્કોર ક્રાઇમ-થ્રિલર શો 'રાખ'ની પહેલી સિઝન એમેઝોન પ્રાઇમ વીડિયો પર બે દિવસ પહેલાં મૂકાયો.
- રોકસ્ટાર અને અમરસિંહ ચમકીલા ફેમ દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી ભારતના ભાગલાની પશ્ચાદભૂમાં આકાર લેતી લવ સ્ટોરી મેં વાપસ આઉંગા લઇને આવી રહ્યા છે.
હિન્દી ફિલ્મોમાં ભારતના ભાગલાંનો મુદ્દો અનેકવાર રજૂ થયો છે. બલરાજ સહાની અભિનિત  અને એમ.એસ.સથ્યુ નિર્દેશિત ગરમ હવાથી માંડી ભીષ્મ સાહની લિખિત અને ગોવિંદ નિહલાની નિર્દેશિત ટીવી શ્રેણી તમસ સુધી વિવિધ પ્રકારે આ ઘટના ભારતીય ફિલ્મ માધ્યમમાં રજૂ થઇ છે.
- 'મેડ ઇન ઇન્ડિયા - ધ ટાઇટન સ્ટોરી'
- સંજય વિ. શાહ
- સામાન્ય લાગતી કન્ઝયુમર પ્રોડક્ટના જન્મ અને એની અસામાન્ય વૈશ્વિક જીતની આમાં વાત છે. અસલ ભારતીયતા, સરળતા, સહજતા અને નિરાંત એને દર્શકના હૈયે સુખે સ્થાન બનાવવામાં મદદ કરે છે.
- સિને એમપ્લોયીઝ ફેડરેશનના પ્રેસિડન્ટ બી. એન. તિવારી અને ચીફ એડવાઈઝર અશોક પંડિતે પ્રેસ કોન્ફરંસમાં મીડિયાને જે બ્રિફિંગ આપ્યું છે એનાપરથી એક વાત સ્પષ્ટ છે કે રણવીરની કહેવાતી 'ગુસ્તાખી' અને 'તુમાખી' ને હળવાશથી નથી લેવાઈ.
'ધૂરંધર' ફ્રેન્ચાઈસીની બંને ફિલ્મોની ધુઆધાર સફળતા મળતા રણવીર સિંહના મગજમાં રાઈ ભરાઈ જવી સ્વાભાવિક છે. એને ગુમાન આવી ગયું હશે કે મારા પરફોર્મન્સને કારણે 'ધુરંધર'એ  દુનિયા આખીમાં ધુમ મચાવી છે.