Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
વોર્નર બ્રધર્સને ૧૧૦ અબજ ડોલરમાં હસ્તગત કરવાના પેરામાઉન્ટ સ્કાય ડેન્સના પ્લાનને અમેરિકાના જસ્ટીસ ડિપાર્ટમેન્ટના એન્ટી ટ્રસ્ટ ડિવીઝને મંજૂરી આપી છે. સ્ટ્રીમીંગ વિડીયો, ટેલિવિઝન અને ફિલ્મ ઉદ્યોગનું ટ્રાન્જેક્શન કેવી રીતે કરવું તે નક્કી કરવામાં આંઠ મહિનાનો સમય લાગ્યો હતો. મનોરંજનના માધ્યમો અને મનોરંજનની ઇકો સિસ્ટમ પરની અસર તેમજ અમેરિકાના વપરાશકારોને શું લાભ થશે તે પર પણ વિચારણા કરવામાં આવી હતી. પેરામાઉન્ટ કંપનીએ સત્તાવાળાઓને જણાવ્યું હતું કે વહેલી તકે પ્લાન એપ્રૂવ કરો કે જેથી અમેરિકાના લોકોને તેનો લાભ વહેલો મળી શકે. હજુ ફેડરલ કોમ્યુનિકેશન કમિશને આ સોદો મંજૂર નથી કર્યો.
- અમેરિકામાં સરકાર હસ્તકનો ક્રૂડનો સ્ટોક તળીયે પહોંચ્યોઃ ઓપેકમાં પણ ઉત્પાદન ઘટયાના નિર્દેશા
આ વર્ષે ૨૦૨૬ના આરંભમાં અમેરિકાના પ્રમુખ યુધ્ધની છાશવારે બદલાતી ટેરીફ નિતીના પગલે વિશ્વના વિવિધ બજારોમાં અજંપો વધ્યો હતો અને ત્યારબાદ ઈરાન,અમેરિકા તથા ઈઝરાયલનું યુધ્ધ શરૂ થતાં બજારોમાં અજંપો વધુ વધ્યો છે. ઈરાન યુધ્ધની સૌથી વધુ અસર ક્રૂડતેલ બજાર પર જોવા મળી છે. યુધ્ધના પગલે વૈશ્વિક સ્તરે ક્રૂડતેલની સપ્લાય ખોરવાઈ છે. હોર્મુઝના રુટ પર જહાજોની અવરજવરને ફટકો પડયો છે. યુધ્ધ પછીના ગાળામાં વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી ઉંચામાં બેરલના ૧૨૦ ડોલરની ઉપર ગયા હતા.
- કોર્પોરેટ પ્લસ -  ગણેશ દત્તા
- બિઝનેસ ગૃહ પ.બંગાળમાં લાવવા હોય તો તેમને મુક્ત વાતાવરણ અને ગુંડાગીરીથી મુક્ત સ્થિતિ આપવી પડે
- રતન ટાટાએ સિંગુરમાં પ્રોજેક્ટ પડતો મૂક્યો હતો અને તે ૨૦૦૮માં સાણંદ ખાતે શિફ્ટ કર્યો હતો. દેશની બહુ જાણીતી કંપની ડનલોપે તેમજ એમ્બેસેડોર કાર બનાવતી  હિન્દુસ્તાન મોટર્સ અને આઇએફબી એગ્રો એ પણ કારખાના બંધ કરવા પડયા હતા
- એલ એન્ડ ટીનું યુનિટ માઇન્ડ ટ્રી કોલકત્તામાં બાંધકામ ચાલે છે.
વિશ્વમાં પ્રથમ AI આધારીત વેક્સીન
પ્રાણીઓમાંથી માનવજાતમાં પ્રવેશતા રોગને અટાકાવવાની જટીલ સમસ્યા હવે નિવારાઇ શકાશે. વિશ્વમાં પ્રથમ AI આધારીત વેક્સીન કેમ્બ્રિજ યુનિવર્સિટીના રીસર્ચરોએ તૈયાર કરી છે. તેનું ટેસ્ટીંગ પણ ચાલુ કરાયું છે. આ સીંગલ વેક્સીનનો ડોઝ અનેક પ્રાણીઓ સામે રક્ષણ આપી શકસે. પ્રાણીમાંથી માનવ શરીરમાં પ્રવેશતા વાઇરસ સતત જોખમી બની રહ્યા હતા.
- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- 'ટીપી સ્કીમ અને રેરા કાયદાના પ્રોજેક્ટ મુજબ સીટી સર્વે રેકર્ડમાં અમલીકરણ જરૂરી'
- સમયાંતરે જુદા જુદા કાયદાઓ હેઠળ મિલ્કતોની નોંધણી અને નિભાવણી કરવાની થાય છે
- ઊભી બજારે - દિલીપ શાહ
- વર્તમાન નાણાં વર્ષના આરંભમાં નિકાસ બેકફૂટ પર જોવા મળી
દેશમાં ચા બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. આ વર્ષે ૨૦૨૬મા પ્રાથમિક મહિનાઓમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની છાશવારે બદલાતી ટેરીફ નીતિ તથા ત્યારબાદ ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધના પગલે વિશ્વના વિવિધ બજારોને અસર પડી છે તથા આની ઈમ્પેક્ટ ચા બજાર તથા ઉદ્યોગ પર પણ દેખાઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ઈન્ડિયન  ટી એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ ભારતથી નોર્મલ સંજોગોમાં ઈરાન, ઈરાક, યુનાઈટેડ આરબ અમીરાત, સાઉદી અરેબિયા, તુર્કી, ઈજીપ્ત વિ. વિવિદ દેશોમાં ચાની નિકાસ કુલ નિકાસના આશરે ૪૬થી ૪૭ ટકા જેટલી થતી હોય છે તથા ઈરાન યુદ્ધના પગલે આ વિસ્તારમાં અશાંતિ વધતાં દેશમાંથી દેશો તરફ થતી ચાની નિકાસ પર યુદ્ધની વિશેષ અસર જોવા મળી છે.
- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (૭૫૫૨૭.૯૫) ૭૩૩૧૮.૯૪નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૭૫૬૦૮ ઉપર ૭૫૯૩૦, ૭૫૯૬૫, ૭૬૩૫૦, ૭૬૬૩૭, ૭૬૭૨૦, ૭૭૧૦૦ સુધીની શકયતા. નીચામાં ૭૪૫૭૦, ૭૪૪૫૦, ૭૪૩૯૦ સપોર્ટ ગણાય.
- કોમોડિટી કરંટ
- યુદ્ધને લીધે કન્ટેનર શિપિંગ ખર્ચ તેમજ જોખમમાં પણ બમણો વધારો
ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ચોમાસાની સીઝનમાં થોડો વિલંબ તથા અવરોધ હોવાને કારણે આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં ઓછુ રહે તેમ છે. જો કે જુન અંત સુધીમાં ગુજરાતમાં મેઘરાજા સક્રિય થાય તેવી આગાહી છે. ખાસ કરીને જુન-૧૬ બાદ મૃગશીર્ષ નક્ષત્ર હોવાથી વરસાદની ભરપુર શક્યતાઓ છે. વરસાદની અપેક્ષાઓ સામે અમેરિકા-ઇરાન યુધ્ધને વેપાર ધંધાઓ ઉપર વિપરિત અસરો વર્તાઈ રહી છે.
- GSTનું A to Z  - હર્ષ કિશોર
- સરકાર દ્વારા સીજીએસટી અને એસજીએસટીના અધિકારીઓ વચ્ચે કરદાતાઓના કેસોની વહેંચણી માટેની માર્ગદર્શિકા બનાવવામાં આવેલ છે
કોર્ટ કેસનું નામ : WP No. 7772 of 2026 (T-RES) IN THE HIGH COURT OF KARNATAKA AT BENGALURU DATED THIS THE 24TH DAY OF APRIL, 2026 BETWEEN : M/S. SUMUKHA VENTURES, BENGALURU REPRESENTED BY ITS PARTNER, SHRI. ARJUN VASU.
- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- જગત આખામાં કોરોનાનો ઉપદ્રવ ફેલાય કે ટ્રમ્પનો , આ એક જ ધંધો એવો  છે જેમાં કયારેય મંદી આવતી નથી
રોકાણકાર મોકાણકુમારને એક ફોન આવ્યો. 'બોસ, જોરદાર આઈપીઓ આવ્યો છેે.'
મોકાણકુમાર મોઢું મચકોડતાં કહે, 'અત્યારે તો બજારની એવી દશા બેઠી છે કે ભલભલા  આઈપીઓ જ લિસ્ટિંગ થતાંવેંત તળિયે ઝંપલાવે છે.
- વેચાણવેરો - સોહમ મશરુવાળા
આ લેખમાં GSTAT પ્રક્રિયાના કેટલાક મુખ્ય નિયમોની ચર્ચા કરવામાં આવી રહી છે. GSTAT ઁર્બિીગેિી ઇેનીજના નિયમ ૬૭ થી ૭૧ પક્ષકારને ટ્રિબ્યુનલના કેસ રેકોર્ડ સુધી નિયંત્રિત અને પારદર્શક પહોંચ આપે છે. આ નિયમો એક તરફ કરદાતાને પોતાના કેસનો સંપર્ણ રેકોર્ડ ચકાસવાની તક આપે છે, તો બીજી તરફ ન્યાયિક ફાઈલની સુરક્ષા, ગોપનીયતા અને અખંડિતતા જાળવવા કડક નિયંત્રણ પણ મૂકે છે. અપીલની અસરકારક રજૂઆત માટે માત્ર કાનૂની દલીલો પૂરતી નથી. ટ્રિબ્યુનલના રેકોર્ડમાં કયા દસ્તાવેજો ઉપલબ્ધ છે તેની ખાતરી કરવી પણ એટલી જ આવશ્યક છે.
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
(ગતાંકથી ચાલુ)
* ફીલર : ફીલર એટલે એક જાતનું મિનરલ જે વજનમાં વધારો કરે, કોસ્ટ ડાઉન કરી પ્રોડક્ટને સ્ટ્રક્ચર પુરુ પાડે છે. સાથે સરફેસ રબીંગમાં મદદ કરે છે.
* આલકલી : આલકલી એટલે એસિડીટ સ્ટ્રક્ચરને ન્યુટ્રલ કરે અને સોલ્યુબીલીટીમાં વધારો કરે તેને આલ્કલી કહેવાય છે.
શ્વિક ઇંધણના ઊંચા ભાવ, નબળા ચોમાસાની અસર સાથે પણ સંઘર્ષ
ગલ્ફ કટોકટી ફેબુ્રઆરીના અંતમાં શરૂ થઈ હતી, જેણે ક્વાર્ટર માટે વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર દબાણ ઊભું કર્યું હતું
રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા ગયા અઠવાડિયે જાહેર કરાયેલા નવીનતમ જીડીપી વૃદ્ધિ ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૬ના ચોથા ક્વાર્ટરમાં અર્થતંત્ર વાર્ષિક ધોરણે ૭.૮ ટકાના દરે વધ્યું હતું. આ દર લગભગ પાછલા ક્વાર્ટર જેટલો જ છે અને સકારાત્મક આશ્ચર્ય સાથે આવે છે.
- ઓટો ઉદ્યોગના કેટલાક વિભાગોએ ઇથેનોલ મિશ્રણ લક્ષ્યોમાં વારંવાર થતા ફેરફારો સામે ઉઠાવેલો વાંધો
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે તાજેતરમાં ઈ૮૫ ઇંધણ રજૂ કર્યું છે, જે ૮૫ ટકા ઇથેનોલ અને ૧૫ ટકા પેટ્રોલનું મિશ્રણ છે. આ પગલું તેલની આયાત ઘટાડવા અને સ્થાનિક બાયોફ્યુઅલ અર્થતંત્ર બનાવવાના ભારતના પ્રયાસોનો એક ભાગ છે. આ પહેલ ઈ૨૦ પેટ્રોલની રાષ્ટ્રવ્યાપી રજૂઆતને અનુસરે છે અને તેનો હેતુ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો બનાવવાનો છે જે વિવિધ ગ્રેડના ઇથેનોલ-પેટ્રોલ મિશ્રણો પર એકીકૃત રીતે ચાલી શકે.
સરકારે ઈ૨૨, ઈ૨૫, ઈ૨૭ અને ઈ૩૦ પેટ્રોલ પર એક્સાઇઝ ડયુટી મુક્તિની જાહેરાત કરી છે.
- ઈરાન યુધ્ધના પગલે ફર્ટીલાઈઝર્સના ભાવ વધવા સાથે સપ્લાયને પણ અસર પડતાં ખેડૂત વર્ગમાં ચિંતા
ભારતની ગણના કૃષી પ્રધાન દેશ તરીકે થાય છે પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી પણ દેશમાં કૃષી ક્ષેત્રના વાવેતર હેઠળનો મોટાભાગનો વિસ્તાર હજી પણ ચોમાસા પર આધારીત રહ્યો છે તથા તેની સરખામણીએ સીંચાઈ હેઠળનો વિસ્તાર ઓછો રહ્યો છે. આવા સંજોગોમાં હવે દેશમાં કૃષી ક્ષેત્રની નજર મોન્સૂનના આગમન પર રહી છે. આ વર્ષે દેશમાં વરસાદ નોર્મલ સરેરાશથી ઓછો આવવાની આગાહી તાજેતરમાં થઈ હતી અને તેના પગલે કૃષી જગતમાં અજંપો પણ વધ્યો છે. ઈરાન યુધ્ધના પગલે વૈશ્વિક સ્તરે ફર્ટીલાઈઝર્સની સપ્લાયને પ્રતિકૂળ અસર પડી છે તથા વિવિધ ખાતરનો ભાવ પણ ઉંચા ગયા છે અને તેના પગલે ચોમાસા પૂર્વે જ કૃષી ક્ષેત્ર સામે નવા પડકારો ઉભી થયા હતા અને હવે ચોમાસા પર અલનીનોની અસર કેવી થાય છે તેના પર ખેડૂત વર્ગની નજર રહી છે.
ભારતમાં લગ્નના ખર્ચાની સિસ્ટમ બદલાઇ રહી હોય એમ લાગે છે. ભારતના લોકો ભપકાદાર અને ખર્ચાળ લગ્નો કરવા માંગે છે પરંતુ પૈસાનો અભાવ તેમની આડે આવે છે. લોકો લગ્ન માટે સોના ચાંદી પાછળ ઓછો ખર્ચો કરે છે પરંતુ લગ્નના દિવસોમાં ભપકો અને મોટી પાર્ટીઓ પાછળ ખર્ચા કરે છે. એક સર્વે અનુસાર પૈસા હોય તો ભપકાદાર લગ્નો કરવામાં કશું ખોટું નથી તો કેટલાક એમ કહે છે કે લગ્ન એક વાર કરવાના છે તો લોન લઇને પણ ભપકા કરવા જોઇએ. અનેક એજંસીઓ લગ્ન માટે લોન કરી આપે છે કે ચૂકવણીની  રકમના હપ્તા કરી આપે છે. લગ્નોમાં થતા  કરકસરની વાતોની જગ્યાએ લગ્ન માટે લોનની વાતો સ્થાન લઇ રહી છે.
- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- કોર્પોરેટ કંપનીઓના કૌભાંડો એ ભારતમાં બહુ નવી વાત નથી, છાશવારે એકાદ કંપની કરોડોના કૌભાંડોમાં અટવાયેલી જોવા મળે છે
-  રોકાણકારોનો વિશ્વાસ મેળવવો અને તેને ટકાવી રાખવો બહુ મુશ્કેલ હોય છે. રોકાણકારો બહુ ચતુર સાબિત થઇ રહ્યા છે. કંપનીઓના ઓવર બીલીંગ, પેમેન્ટની સિસ્ટમ, રોકાણ ક્યાં કર્યું છે તેવી વિગતો વગેરે ચકાસતા હોય છે..
- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
'જ્યોતિગ્રામ જેમ કૃષિજ્યોત યોજના અમલમાં મુકવાથી ગુજરાતની સર્વગ્રાહી કાયાપલટ થશે.'
મેનસ્ટ્રુએશન કપનું ઉત્પાદન વધારાશે
કેન્દ્રના આરોગ્ય મંત્રાલય હેઠળની કંપની એચએલએલ લાઇફ કેર લિમિટેડે વિવિધ પ્રોજેક્ટ હેઠળ મેન્સટ્રૂએશન કપનું ઉતાપાદન વધારવાનું નક્કી કર્યું છે. એચએલએલએ મેન્સટ્રૂએશન હાઇજીન પર ભાર મુક્યો છે  અને ઉત્પાદન પચાસ લાખ કપ સુધી લઇ જવાયું છે. આ ઉત્પાદન ના ૬૦ ટકાતો કેરળમાં વિતરણ માટે વપરાશે. ઉત્પાદનની ક્ષમતા વધારવા થિરૂવંથપુરમની ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતા ૩૦ લાખ કપની કરાઇ છે. એચએલએલએ એક નિવેદનમાં કહ્યું છેકે ગરીબ મહિલાઓમાં મેન્સટ્રૂએશન કપનું વિતરણ વિનામૂલ્યે કરવામા ંઆવે છે.
- ઊભી બજારે - દિલીપ શાહ
- ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં  ભારતથી યાર્ન તથા ટેક્સટાઈલ અને ગારમેન્ટની નિકાસને વેગ મળવાની શક્યતા
દેશમાં રૂ બજાર તથા યાર્ન અને ટેક્સટાઈલ ક્ષેત્રે સમીકરણો તાજેતરમાં પલ્ટાતા જોવા મળ્યા હતા. આ વર્ષના આરંભના મહિનાઓમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની છાશવારે બદલાતી ટેરીફ નિતી તથા ત્યારબાદ ઈરાન અને અણેરિકા-ઈઝરાઈલ વચ્ચે યુદ્ધના પગલે બજારના ખેલાડીઓમાં અજંપો ચાલુ રહ્યો હતો.
આ વર્ષે રૂના બજારબાળ ૨૫થી ૩૦ ટકા વધી જતાં યાર્ન તથા ટેક્સટાઈલ ક્ષેત્ર પર પણ અસર પડી હતી.